• શુક્રવાર, 24 જુલાઈ, 2026

માંડવીમાં એસજીએફઆઈ અંતર્ગત અંડર-17 જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં ઝળક્યા

ભુજ, તા. 23 : ગુજરાત સરકાર દ્વારા એસજીએફઆઈ અંતર્ગત કચ્છ જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન એઈમ્સ સ્કૂલ, માંડવીમાં કરાયું હતું, જેમાં અન્ડર-17માં સમગ્ર જિલ્લાના તાલુકાઓની દરેક શાળાઓમાંથી પસંદ થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં શુભમ કાનાણી, ગાંધીધામ-પ્રથમ તથા વિહાન રાઠોડ, ભુજએ જિલ્લા કક્ષાની અન્ડર 17 કેટેગરીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. રાજ્ય સ્તરે ચેસ સ્પર્ધામાં ભાગ લેશે. સ્પર્ધાનું સંચાલન રામદેવસિંહ દ્વારા કરાયું હતું. 

Panchang

dd