• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

મુંદરામાં મોબાઇલચોર પકડાયો

ભુજ, તા. 13 : થોડા દિવસો પૂર્વે શિરાચા ખાતેની એપીએલ કંપનીના પોકેટ 01 વેસ્ટ પોર્ટ ખાતે ફરિયાદીના જેસીબી મશીનમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ રૂા. 34,990નો મોબાઇલ ચોરી કરી લઇ ગયો હતો. મુંદરાના પી.આઇ. આર. જે. ઠુમ્મરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સીઇઆઇઆર પોર્ટલની મદદથી આરોપી નાગશી ઉર્ફે નાગો દબદબો ટેણિયો રતનભાઇ સેડા (ગઢવી) (રહે. ઝરપરા, તા. મુંદરા)ને ચોરાઉ ફોન સાથે શોધી કાઢી આગળની કાર્યવાહી કરી છે.

Panchang

dd