• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

ભુજમાં યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

ભુજ, તા. 8 : શહેરના 18 વર્ષીય યુવક હિંમત વિષ્ણુજી વાઘેલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભુજના રામનગરીમાં રહેતો યુવક હિંમત વાઘેલાએ ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમાલ બાંધી ગળેફાંસો ખાઈ લેતા સારવાર અર્થે તેના કાકા જયંતીભાઈ તેને જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. 

Panchang

dd