• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ દરશડીના મેહુલ દિનેશભાઇ ઠક્કર (ઉ.વ. 32) તે ગં.સ્વ. ચંદ્રિકા દિનેશભાઈ રાયમંગિયાના પુત્ર, ભૂમિ મોનુ જેસવાલ (બદલાપુર)ના ભાઈ, ધનજી કાનજી પોપટના દોહિત્ર તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે). 

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ જયેશ એમ. આચાર્ય (ઉ.વ. 92) તે અન્નપૂર્ણાબેનના પતિ, ગૌરાંગ (ભુનપા), નિલાંગ (નિવૃત્ત એસબીઆઇ), તૃષા નિલેશભાઇ પંડયા તથા અંકુર (ડિસ્ટ્રીક્ટ કોર્ટ-ભુજ)ના પિતા તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 7-8-2025ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન, 365/, ઓધવવિલા રો હાઉસ, આઇયાનગર, મુંદરા રોડ, ભુજથી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : મૂળ આડેસરના ઇન્દુબેન જયંતીલાલ માણેક (ઉ.વ.62) તે જયંતીલાલ મંગળજીભાઇ માણેકના પત્ની, મંગળજીભાઇ હરચંદભાઇ માણેકના પુત્રવધૂ, લવજીભાઇ દેવચંદભાઇ રાજદેના પુત્રી, ચિરાગભાઇ, અલ્પાબેન અમીતભાઈ જોબનપુત્રા, નિધિબેન નિરવભાઇ રાજદેના માતા, જિજ્ઞાબેન, અમીતભાઇ કનૈયાલાલ જોબનપુત્રા, નિરવભાઇ ધનસુખભાઇ રાજદેના સાસુ, કાંતિલાલ, હરજીવનભાઇ, દયારામભાઈના ભાઇના પત્ની, કાનજીભાઈ, નર્મદાબેન ગાવિંદજીભાઈ સોમેશ્વરના બહેન તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 7-8-2025ના ગુરુવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન 65/, લોટસ કોલોની, જનરલ હોસ્પિટલ સામેથી નીકળી લોહાણા સ્મશાનગૃહે જશે. 

ભુજ : મૂળ વિરાણી મોટીના ઇશ્વર માવજી વાઘેલા (ઉ.વ. 22) તે માવજી માલા વાઘેલાના પુત્ર, ચેતન, દિલીપના નાના ભાઇ, સ્વ. હરિલાલ ભીમજી આંઠુના દોહિત્ર, સ્વ. રમેશ હરિલાલ આંઠુ, વસંત હરિલાલ આંઠુના ભાણેજ તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. તા. 7-8-2025ના સત્સંગ અને તા. 8-8-2025ના ધાર્મિકવિધિ નિવાસસ્થાન, લાયન્સ નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના વિનોદચંદ્ર જેઠાલાલ શાહ (નિવૃત્ત મામલતદાર) (ઉ.વ. 78) તે સ્વ. માનવંતીબેન જેઠાલાલ શાહના પુત્ર, વીણાબેન (હેમલતાબેન)ના પતિ, સ્વ. ઝવેરબેન રતિલાલ શેઠના જમાઇ, જિજ્ઞા પારસ વોરા (પારસ ઇલેક્ટ્રોનિક્સ-ભુજ), જલ્પા તારક મહેતા (મુંબઇ), પ્રગતિ કલરવ સચદે (આશાપુરા ઓટોમોબાલ્સ એન્ટરપ્રાઇઝ-ભુજ), ડો. ઉર્મિ જિગર ઝોટા (મુંબઇ)ના પિતા, રૂષભ, શ્લોક, ક્રિશય અને વેદના નાના, સ્વ. કુમુદ, ભરત જેઠાલાલ શાહ, ગં.સ્વ. મધુબેન ચંદ્રકાંત શાહ (વર્ધમાનનગર), ગં.સ્વ. મંજુલાબેન બિપિનચંદ્ર શાહ (નખત્રાણા), સંધ્યા કીર્તિકુમાર ઝવેરી (વર્ધમાનનગર)ના મોટા ભાઇ, કુસુમ ભરત શાહના બનેવી, સ્વ. હીરાલાલ અને સ્વ. મગનલાલના ભત્રીજા, સુરેશ હિરાલાલ શાહ, કુસુમ અરુણ સંઘવી, ભારતી અરવિંદ શાહ, ગં.સ્વ. પ્રવીણા રમેશ શાહના કાકાઇ ભાઇ, કૃપા મોક્ષેસ શાહના કાકા, સંજય, દર્શન, નિમેષ, પારસ, મોહિત, મિનલ જિતેન્દ્ર શાહ, હેતલ ભાવિન શાહના મામા, જેનીલ, શ્રુતિ, રોબિન ગોરના માસા તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. 7-8-2025ના સાંજે 4.30થી 5.30 પ્રથમ માળ, ડોસાભાઇ લાલચંદ જૈન ધર્મશાળા, ભુજ ખાતે.

આદિપુર : દેવજીભાઇ વિરમભાઇ સીજુ  તે ચોથીબેન વિરમભાઈ સીજુના પુત્ર, વીરબાઈના પતિ, ભીમજી, ભરત અને વાલુબેન નરેશભાઈ મંગરિયા (ભુજોડી)ના પિતા, સ્વ. મુરજીભાઈ, સ્વ. બિજલ, સ્વ. રામાભાઈ પાલાભાઈ અને ભીખાભાઈ, આતુભાઈના કાકાઈ ભાઈ, લક્ષ્મીબેન અને નાનબાઈના દિયર, સ્વ. આલારામ, વાલજી, પચાણ વીરજી (રવિ), નવીન, તુલસી, જયંતી, સ્વ. ગાવિંદ, અમીબેન રામજીભાઈ બડગા (ગાંધીધામ), હંસાબેન અમૃતભાઈ લોંચા (અંજાર)ના કાકારેખાબેન, શાંતાબેનના સસરાસ્વ. ભચીબેન હીરાભાઈ રાજાભાઈ (ભુજ)ના જમાઈ, મનસુખ, બાબુલાલ, નાનજીભાઈ, સ્વ. રવજીભાઈ અને શારદાબેન નારણ પરમારના બનેવીરામીબેન દેવજીભાઈ જખુભાઇ મંગરિયા (ભુજોડી), સામાબેન નારણભાઈ કુડેચા, રામીબેન રામજીભાઈ તથા ગૌરીબેન રમેશભાઈ ભદ્રુના વેવાઈ, જાનકી, શાન, મહેર, અગરસત્ય, પ્રવીણ, વિનોદ, ચેતન, પંકજ, આનંદ, જયેશ, હિરેન, અરુણા, ઉર્મિલા, પાયલ, પારુબેન કુંદનકુમાર ખોખર, હંસાબેન અશોક જેપાર, હેતલ, હેતવી, ગાવિંદ, પાર્થના દાદામમતા, ઉર્મિલા, હસમુખ, રાધા, કલ્પેશ, ભૂમિ, સ્વ. ઈશ્વર, નરેશ, સ્વ. પ્રકાશ, ભરતના નાના તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 7-8-2025ના ગુરુવારે સાંજે અને ઘડાઢોળ (પાણી) તા. 8-8-2025ના શુક્રવારે સવારે  નિવાસસ્થાનપ્લોટ નંબર-6,  મેઘમાયા સોસાયટી, સિદ્ધેશ્વર પાર્કની પાછળ, આદિપુર ખાતે.  

આદિપુર : દેવલબેન હીરજીભાઇ લોંચા (ઉ.વ. 48) તે હીરજીભાઇના પત્ની, ચંદા, સંજયના માતા, સ્વ. વેલજી લાલજી લોંચાના પુત્રવધૂ, ગોવિંદના ભાભી, અરજણના નાના ભાઇના પત્ની, સ્વ. ધનભાઇ, નાનુબાઇના પુત્રવધૂકરણ, અવનીના મોટી મા, કપિલ, વિનય, મિતના  કાકીઅનયના, આયુષી, પ્રભાસના દાદીમાં, સ્વ.પરબત ખેતા સીજુ (ભુજોડી)ના પુત્રી, સ્વ. થાવર, વિરમ, સ્વ. ડાઇબેન, નાથીબેન, નાનીબેન, નવીન, ચંદ્રેશ, રણજિત, લતા, હિના, અર્ચના, દિનેશ, પ્રેમિલા નાનજી (અંજાર)ના ફઇ, કરમશી હરજી લોંચા (ભુજ)ના નાનાભાઇના પત્ની તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (ડિયાડો) તા. 7-8-2025ના ગુરુવારે સાંજે આગરી અને તા. 8-8-2025ના સવારે પાણિયારો પાંચવાડી, આદિપુર ખાતે.

માંડવી : અમૃતબેન જગશીભાઇ વાવેશા (માલી) (ઉ.વ.97) તે સ્વ. જગશીભાઇ દાનાભાઇ વાવેશાના પત્ની, સ્વ. કાંતિલાલ, સ્વ. હીરાલાલ, જેન્તીલાલ, ગં.સ્વ. ઉર્મિલાબેન શામજી, વાસંતીબેન વસંતલાલ (મુંદરા), સ્વ. હંસાબેન ઇશ્વરભાઇના માતા, અનિલ, સ્વ. અજય, ભાવેશ, ભદ્રેશ, સ્વ. વીરલના દાદી તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તેમજ સુંવાળું તા. 8-8-2025ના શુક્રવારે સવારે. પ્રાર્થનાસભા સાંજે 4થી 5 નિવાસસ્થાને સાગરવાડીની સામે બોરડીવાળી ડેલીમાં માંડવી ખાતે. 

માંડવી : ચેતન ગોવિંદજી ફોફીંડી (ઉ.વ.56) તે સ્વ. મેનાબેન ગોવિંદજીના પુત્ર, મધુરિકાબેનના પતિ, મોહિત અને ઝવેનીના પિતા, તુલસીદાસ, દિલીપ, સ્વ. પાર્વતીબેન અને પદ્માબેનના નાના ભાઇગં.સ્વ. કાંતાબેન નારણભાઇ લોઢારી (પોરબંદર)ના જમાઇ, હંસાબેન, દિવ્યાબેનના દેવર, સ્વ. શંકરભાઇ અને વિશ્રામભાઇના સાળા, એકતા, કાજલ, મિલુપ અને રાજશ્રીના કાકાજિજ્ઞેશ (સદસ્ય માંડવી નગરપાલિકા), હેતલ, સાહિલના કાકાજી, ધ્વનિતના દાદા, રાજેશ, તરૂલતા, ભૂમિતા, જીતેશ, વિજલના મામા તા. 1-8-2025ના મસ્કત ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2025ના સાંજે 4થી 5 (ભાઇઓ અને બહેનોની) રામેશ્વર વાડી, માંડવી ખાતે. 

માંડવી : સુમરા સુલતાન (ઉ.વ. 35) તે મ. યાકુબ ઇબ્રાહીમના પુત્ર, સલમાન, હુસેનના ભાઇ તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-8-2025ના શુક્રવારે સવારે 10થી 1 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે. 

નખત્રાણા : મૂળ ઘડુલીના શાહ જયાબેન સુરેશભાઇ માડણ (ઉ.વ.  60) તે શાહ સુરેશભાઇ દેવજી માડણ (શ્રીનાથજી કલેકશન)ના પત્નીસ્વ. નેણબાઇ દેવજી તેજપારના પુત્રવધૂસંદીપભાઇ, વિપુલભાઇ, રૂપલબેન જયભાઇ માહેશ્વરી (મોરબી)ના માતા, હેમાલીબેન, રીનાબેનના સાસુ, ચાર્મીબેન, રિયાંસ, હેત્વીકના દાદી, હીરાબેન આણંદજી લધડ (હુબલી), લીલાબેન શિવજી મુંદડા (સુરત), હંસાબેન અરવિંદભાઇ ભુતડા (બિટા)ના ભાભી, સ્વ. મણિબેન ગોકલદાસ સારડા (લક્ષ્મીપર નેત્રા)ના પુત્રી, કાંતિલાલ, મહેશભાઇ, રંજનબેન રમેશભાઇ ભેડકિયા (થાણા-મુંબઇ)ના બહેન, હીનાબેન, આરતીબેનના નણંદ તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. સાસરા-માવિત્ર બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-8-2025ના શુક્રવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

લખપત : ખલીફા જુમા અલીમામદ (ઉ.વ.68) તે મ. હાસમ અલીમામદ અને મ. સિધીક અલીમામદના ભાઇઅબ્દુલ શકુર, મોહમ્મદ રશીદના પિતા, અનવર સિધીક, અબ્દુલ મતિન (સેફર)ના મોટા બાપા, ગુલમામદ હાસમ, ફકીરમામદ હાસમના કાકા, રમધાન હુશૈન, જુસબ લધુ, મુશા અલીમામદના સસરા, હુશેન અબ્દુલાના સાળા  તા. 6-8-2025ના  અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-8 -2025ના શુક્રવારે સવારે 10 વાગ્યે લખપત ખાતે. 

કુનરિયા (તા. ભુજ) : વિશ્રામભાઇ વેલાભાઇ કેરાસિયા (ઉ.વ.57) તે વેલાભાઇ રવાના પુત્ર, પ્રકાશભાઇના પિતા, કાનજીભાઇ વેલાના ભાઇ તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કુનરિયા ખાતે. 

મિરજાપર (તા. ભુજ) : મૂળ લોડાઇના ધના જીવા ડાંગર તે સ્વ. નારાણભાઇ, કાનાભાઇ, પાંચાભાઇ, દામજીભાઇ, હરિભાઇના ભાઇ, સમીબેનના પતિ, વેલા હધુ ગાગલના જમાઇ (ઢોરી), હંસાબેન રમેશ કેરાસિયા, રાહુલ, પ્રેમિલાબેન ભરત ચાડ, જિજ્ઞેશના પિતા, મનીષાબેનના સસરા, ભાગ્યના દાદા તા. 6-8-2025ના અવસાન  પામ્યા છે. બેસણું યક્ષ મંદિર, યક્ષનગર, મિરજાપર ખાતે.

નાગલપર મોટી (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી ભાવેશભાઇ (ઉ.વ.24) તે ગં.સ્વ. સંગીતાબેન જગદીશભાઇ રાઠોડના પુત્ર, મીનાબેન નરભેરામભાઇ, રેખાબેન જયસુખભાઇ, શશીકલાબેન લીલાધરભાઇ, હરિકુંવરબેન, શાંતાબેનના ભત્રીજા, જયદીપ, દિપેશ, રાજેશ, નિખિલઅંકિત, લવિના, જાગૃતિ, પ્રિયંકા, ભૂમિકા, અલ્પાના ભાઇ, ભક્તિબેન, રીમાબેન, ચિત્રાબેનના દિયર, શાંતિલાલભાઇ, છગનલાલ ચૌહાણ (નંદુરબાર)ના ભાણેજ તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 હાટકેશ્વર મંદિર (બજાર) ખાતે.

મેઘપર કુંભારડી (તા. અંજાર) : બટુકભાઇ રાયમલભાઇ ખોખર (ઉ.વ.70) તે વાલુબેનના પતિ, પ્રકાશ, દિનેશ, વાલજીના પિતા, દેવજીભાઇ, જખુભાઇ, ભચીબેન, માનાબેનના ભાઇ, ડાહ્યાલાલ, સંજય, મંજુબેન માવજી ભાટિયાના મોટા બાપા, રામજીભાઇ અરજણભાઇ ચનેપારના બનેવી, વીરેન, નિરજ, ઓમ, શ્રુતિ, દૃષ્ટિ, શ્વેતા, ધની, રિષભના દાદા તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાડો તા. 9-8-2025ના તથા ઘડાઢોળ (પાણી) તા. 10-8-2025ના નિવાસસ્થાન, પ્લોટ નંબર 26, કપિલેશ્વર સોસાયટી, મેઘપર કુંભારડી ખાતે. 

નાની નાગલપર (તા. અંજાર) : તેજબાઇ કારા (ઉ.વ.67) તે વાઘજીભાઇ માવજીભાઈ કારાના પત્ની, સ્વ. મેઘબાઈ માવજીભાઈ કારાના પુત્રવધૂ, દિનેશભાઈમહેશભાઈ, વનિતાબેન ગોપાલભાઇ કેરાઇ, લક્ષ્મીબેન સુરેશભાઈ હીરાણી, પુષ્પાબેન હિતેશભાઈ વેકરિયાના માતા, મનજીભાઈ કુંવરજીભાઇ શિયાણીના પુત્રી, વીરબાઇ, કેસરબેન, કાનબાઈ, લાલબાઈ, શાંતાબેન, પ્રેમીલાબેન, નબુબેન, ભીખાલાલ, રાધાબેનના બહેન, લાલબાઈ મનજીભાઈ કારાના દેરાણી, તેજબાઇ રવજીભાઈ કારા, જશુબેન મેઘજીભાઈ કારાના જેઠાણી, શાંતાબેન, નયનાબેન, ગોપાલભાઇ કેરાઇ, સુરેશભાઈ હીરાણી, હિતેશભાઈ વેકરિયાના સાસુ, જીત, શૌર્ય, ક્રિષા, હિમાંશુના દાદી, રુચિ, ક્રીશ, નિમેષ, વિકેશ, નિહાલ, શાન્વિના નાની તા.5-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2025ના શુક્રવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન નાની નાગલપર (તા. અંજાર) ખાતે. 

 કાઠડા (તા. માંડવી) : વીરેન્દ્ર લાખુભાઇ કાનાણી (ઉ.વ. 72) તે રંજનાબેનના પતિ, સ્વ. રાજેન્દ્ર, માલતીબેન રામ કારિયા, સ્વ. દમયંતીબેન રતન વિંઝાણી, પ્રવીણના ભાઇ, પ્રકાશ, દ્રુપદ, ભાલેશ, પ્રદિપ અને વિનીતા શિવરાજ વિંઝાણીના પિતા, અનિલ, જમુબેન સજન વિંઝાણી, નરશીં, ભારતીબેન હરિ વડળ, લક્ષ્મીબેન હરિ વડળ તથા રાજેશના કાકાઇ ભાઇ, ભરત, ભગીરથ, કપિલ, રાધાબેન મોમાયાભા ગઢવી, શીતલબેન દીપકભાઇ ગઢવી, મીરા મહેશ ગઢવીના મોટા બાપુ, રમીલા રાજરતન બારોટ, રમેશ, પંકજ, વિવેકના મામા તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6, 7 અને 8ના આસણવારો, કાઠડા મધ્યે તથા પ્રાર્થનાસભા તા. 8-8-2025ના શુક્રવારે સાંજે 5થી 6 સોનલધામ પરિસર, કાઠડા ખાતે. 

રાયણ મોટી (તા. માંડવી) : ગૌરવકુમાર (ઉ.વ. 35) તે જશુબેન (તાલુકા પંચાયત સદસ્ય) તથા દામજીભાઈ શિવગણ છાભૈયાના પુત્રગીતાબેનના પતિ, શ્રેયાંશ અને વેદીના પિતા, વિપુલ અને રિંકલના ભાઈ, વર્ષાબેનના દિયરશિવાન્ય અને અવધના કાકાસ્વ. ગાવિંદભાઈ, જેન્તીલાલભાઈ, મણિલાલભાઈના નાના ભાઈના પુત્ર, સ્વ. શિવગણભાઈ કેસરા છાભૈયાના પૌત્ર, શાંતાબેન ભીખાભાઈ રૂડાણી (હિંમતનગર)ના જમાઈ, રાકેશભાઈ અને વિપુલભાઈના બનેવીઅરજણ શિવદાસ વેલાણી (આણંદસર)ના દોહિત્ર તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7 અને 8-8-2025ના સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5.30 રાયણ સતપંથ સમાજ કોલિયાણ વાડી સમાજવાડી ખાતે. 

ગઢશીશા (તા. માંડવી) : વાલજી ધનજી સેંઘાણી (ઉ.વ.83) તે સ્વ. વેલબાઇ વાલજીના પતિ, સ્વ. પરમાબેન ધનજી શિવજીના પુત્ર, સ્વ. કરમશીભાઇ, સ્વ. ભીમજીભાઇ, સ્વ. લાલજીભાઇના ભાઇ, વાલબાઇ (મેરાઉ), જીવાબાઇ (જનકપુર), સ્વ. હીરાબેન (રત્નાપર-મુંબઇ)ના ભાઇ, સ્વ. મૂળજી ભાણજી પોકાર (મેરાઉ), ખીમજી પ્રેમજી માવાણી (રત્નાપર મુંબઇ), મણિલાલ ખીમજી ભગત (જનકપુર)ના સાળા, મણિલાલભાઇ, ભવાનજીભાઇ, મંજુલાબેન (જિયાપર), રાધાબેન (વડવાકાંયા)ના પિતા, કૌશલ્યાબેન, રસીલાબેન, નરસિંહ કરસન પોકાર (જિયાપર), નરસિંહ શિવગણ વાસાણી (વડવાકાંયા)ના સસરા, મોનિકા (ગઢશીશા), તુષાર, દૃષ્ટિના દાદા, સંકેત ચંદુલાલ રૂડાણી (ગઢશીશા)ના દાદા સસરા, સ્વ. વેલજીભાઇ પોકાર (મમાયમોરા)ના જમાઇ, નયના, દિલીપ, ચેતન, જિગર, જિજ્ઞેશ, જીનલ, હેન્સી, કૃણાલના નાના, વિમલભાઇ (ભુજ),રેખાબેન (મુંબઇ)ના નાનાજી તા. 6-8-2025ના અવસાન પામ્યા છે. બેસણું સાદડી તા. 8-8-2025ના શુક્રવારે સવારે 8થી 11.30 લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે. 

પલીવાડ (યક્ષ) (તા. નખત્રાણા) : હાલે તુરલ (સાંગમેશ્વર મહારાષ્ટ્ર) લધાભાઇ વાલજીભાઇ લીંબાણી (ઉ.વ. 95)  તે કરશનભાઇ (રત્નાગીર), શાંતિભાઇ (તુરલ), ગંગાબેન (સંગમેશ્વર), ચંપાબેન (મલાડ), સ્વ. વસુબેન (મુલુન્ડ)ના પિતા. 2-8-2025ના તુરલ (સંગમેશ્વર મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2025ના શુક્રવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, પલીવાડ (યક્ષ) ખાતે.

લક્ષ્મીપર (તરા) (તા. નખત્રાણા) : હાલે ડોમ્બીવલી (મુંબઇ) પારૂલબેન હિતેશ પોકાર (ઉ.વ. 45)  તે હિતેશ ધનજી પોકારના પત્ની, તીર્થ અને મંત્રના માતા, લીલાબેન ધનજી કાનજી પોકારના પુત્રવધૂ, મિત્તલ હર્ષદ પોકારના દેરાણી, મૈત્રી, ઓમના કાકી, લક્ષ્મીબેન તુલસીદાસ રંગાણીના ભાભી, કસ્તૂરબેન રમેશચંદ્ર લધાભાઇ રામાણી (મીરા રોડ-મુંબઇ)ના પુત્રી તા. 5-8-2025ના ડોમ્બીવલી (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. સાદડી લક્ષ્મીપર તરા મધ્યે તા. 8-8-2025ના શુક્રવારે સવારે 7થી 11 પ્રકાશ ભવાનજી પોકારના નિવાસસ્થાન ખાતે.

જિયાપર (તા. નખત્રાણા) : કુંભાર હાજી અલીમામદ મામદ (ઉ.વ.72) તે હાજીઅયુબ અને અબ્દુલના પિતા, ઇમરાન અને હાજીના મોટાબાપા, આદિલ, અજીજ અને અહેમદના દાદા, હારૂન ઇશાક (મઉં)ના સસરા તા.6-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત  તા. 9-8-2025ના શનિવારે સવારના 10.30થી 11.30 નિવાસસ્થાન જિયાપર ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : જુણેજા હુસેન આદમ (ઉ.વ.65) તે જુમ્માના પિતા, હાજી આદમ તથા   મ. ભૂરા આદમના ભાઈ, રમજાન અલી, જુસબ અલી અને હાસમ અલીના બનેવી, ઈસ્માઈલ, અલાના, ઓસમાણ, કાસમ, ઈશાકના મામા  તા.6-8-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.8-8-2025ના શુક્રવારે સવારે 10થી 11  નિવાસસ્થાન અજોરિયાવાસ, નાની અરલ ખાતે. 

વમોટી નાની (તા. અબડાસા) : જાડેજા વિજયાબા મુરુભા તે રણુભા, જીલુભા, વનુભાના માતા, મનુભા, હેમુભા, સ્વ. ભૂપતસિંહ, ભગુભાના કાકી, જિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, મહાવીરસિંહ, કુલદીપસિંહ, ઘનશ્યામસિંહ, અજયસિંહ, દિવ્યરાજસિંહના દાદી તા. 4-8-2025ના અવસાન પામ્યા છે. બેસણું વચલા દ્વારના બેઠકે રાખેલ છે. 

ખાનાય (તા. અબડાસા) : જાડેજા લખધીરસિંહ હેમુભા જાડેજા (ઉ.વ. 39) તે સ્વ. હેમુભા ગાભુભાના પુત્ર, જન્મરાજસિંહના પિતા, લાખુભા, નવુભા, સ્વ. બાપાલાલ, રણજિતસિંહ, જગતસિંહના ભત્રીજા, જયવીરસિંહ, દશરથસિંહ, યુવરાજસિંહ, દેવેન્દ્રસિંહવીરેન્દ્રસિંહ, મયૂરધ્વજસિંહ, કુલદીપસિંહ, સંજયરાજસિંહના ભાઇ, પ્રિન્સરાજસિંહ, ભાગ્યરાજસિંહ, બ્રિજરાજસિંહના મોટા બાપુ તા. 5-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ખાનાય ખાતે. 

Panchang

dd