ભુજ : મૂળ ભાવનગરના જ્યોતિબેન પંડયા (ઉ.વ. 72) તે નરેન્દ્રકુમાર પંડયાના પત્ની, ચેતન પંડયા (પંડયા એન્જિનીયર એન્ડ સર્વેયર)ના
માતા, નેહાબેનના સાસુ, સ્તુતિ અને દિવ્યના
દાદી તા. 30-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-8-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રાહ્મણની
વાડી, શિવકૃપા નગર, કોલેજ રોડ,
ભુજ ખાતે.
મુંદરા : ખારવા ઉમેદ જલેન્દ્રભાઈ ઝાલા (ઉ.વ. 55) તે ગં.સ્વ. દમયંતીબેન જલેન્દ્રભાઈ
ઝાલાના પુત્ર, પ્રવીણાબેનના પતિ, જલ્પાબેન, અશ્વિનીબેન,
વિવેકભાઈ અને મિતના પિતા,
શૈલેશભાઈ, કલ્પનાબેન (ગાંધીધામ), કિલ્પાબેન (માંડવી)ના ભાઈ, દીપાબેનના જેઠ, માનવ, ભવ્યતા, રિયા, શ્રદ્ધાના મોટાબાપા, સ્વ. મધુબેન ભાણજી કષ્ટા (માંડવી)ના
જમાઈ, જલ્પેશ બંદરીમાલમ (માંડવી)ના સસરા, દીપકભાઈ રાઠોડ (ગાંધીધામ), મધુસૂદનભાઈ ફોફીંડી (માંડવી)ના
સાળા, કિશોરભાઈ કષ્ટા, મંગલભાઈ કષ્ટા,
મનીષભાઈ કષ્ટાના બનેવી, દ્રષ્ટિના નાના,
કુલદીપ, સાગર, યુક્તા,
પ્રેરણા, દક્ષના મામા તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-8-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા ખાતે ભાઈઓ-બહેનોની સાથે.
ભુજ : મૂળ માંડવીના હાલે ઘાટકોપર (મુંબઇ) ઠા. હીરાલાલ રતનશી
સોમૈયા (ઉ.વ. 90) તે સ્વ. રતનબેન રતનશી વીરજીના
મોટા પુત્ર, તારાબેનના પતિ,
પીયૂષ, સ્વ. હિમાંશુ, હિનાબેન,
રૂપાલીબેનના પિતા, મમતા, દીપાલી, કૌશિકભાઇ કોઠારી, પરાગભાઇ
ઠક્કર (પૂના)ના સસરા, સ્વ. મીઠુભાઇ દેવજી સોનાઘેલા (દુર્ગાપુર)ના
જમાઇ, સ્વ. મૂલબાઇ મણિલાલ ગણાત્રા, સાકરબેન
રામજીભાઇ ચોથાણી, સ્વ. નાનજીભાઇ સોનાઘેલા (દુર્ગાપુર),
સ્વ. તુલસીદાસ મીઠુભાઇ સોનાઘેલાના બનેવી, ગં.સ્વ.
વસંતબેન નાનજીભાઇ, ગં.સ્વ. વસંતબેન તુલસીદાસના નણદોઇ તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-8-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 સી-86, રઘુવંશીનગર, નવી રાવલવાડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ ભુજપુર (તા. મુંદરા)ના મણિબેન દામજીભાઇ પોલરા (સોની)
(ઉ.વ. 89) તે સ્વ. દામજીભાઇ જેઠાલાલના
પત્ની, જદુરામ વૈઠા (માંડવી)ના પુત્રી, સ્વ. શાંતિલાલ, રમેશભાઇના ભાભી, જિતેન્દ્ર, હરેશભાઇ, સ્વ. પંકજભાઇ,
નવીનભાઇ (નિવૃત્ત એ.એસ.આઇ.)ના માતા, ધર્મેન્દ્ર,
પ્રતીક, જિગરના દાદી તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-8-2025ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
આદિપુર : સુનીલ આહીર (ઉ.વ. 38) તે દિનેશભાઇ, ભાનુબેન આહીર (નિવૃત્ત ઇન્ડિયન ઓઇલ કોર્પો.)ના પુત્ર, એકતાબેનના પતિ, નહારના પિતા, વિરલ
(મારુતિ ફ્રેઇટ લિંક)ના ભાઇ, ધારાના દિયર, નંદનના કાકા, ભૂપતભાઇ, મયૂર (કેડીએમપી
બલ્ક કુરિયર)ના ભત્રીજા તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-8-2025ના શનિવારે સાંજે 5થી 6 મૈત્રી શાળા ડોમ, આદિપુર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ખોંભડી (તા. નખત્રાણા)ના ગુર્જર સુતાર
હરજી રણછોડ સુતાર (ગરવલિયા) (ઉ.વ. 91) તે સ્વ. નારણભાઇ, સ્વ. ચંપાબેન (નગાવલાડિયા)ના નાના ભાઇ, સ્વ. રામજીભાઇ
જેઠા દુધૈયા (વડવા કાંયા)ના જમાઇ, સ્વ. લીલાવંતીના પતિ,
સુરેશચંદ્ર, અમૃતલાલના પિતા, ઉષાબેન, ભાવનાબેનના સસરા, નિકુલ,
રાહુલના દાદા, નીતાના દાદાસસરા, ક્રિષાના પરદાદા, પ્રભુલાલભાઇ, સ્વ. વિનોદભાઇ, રમેશભાઇ, શાંતિલાલભાઇ,
લીલાધરભાઇ, મધુબેન, લતાબેનના
કાકા તા. 30-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-8- 2025ના શનિવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર ખાતે.
સેડાતા (તા. ભુજ) : રાઠોડ જુસબ ઇશા પટેલ (ઉ.વ. 53) તે રાઠોડ જાનમામદ, દિલાવરના પિતા, સદીકના
ભાઇ, રાઠોડ જુસબ ઉમરના સાળા, નૂરમામદ,
મામદ, આદમના મામાના ભાઇ, જાફર, ઇરફાનના સસરા તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-8-2025ના શનિવારે સવારે 10થી 11 સેડાતા (તા. ભુજ) ખાતે.
બિદડા (તા. માંડવી) : મૂળ મોડકુબાના જાડેજા શ્યામકુંવરબા (ઉ.વ.
95) તે સ્વ. પાચુભા મહાસંગજીના
પત્ની, ગગુભા, ઘનુબા,
માજીબા અને મોટીબાના મોટા ભાઇના પત્ની, ગોહિલ વેલુભા
વેસલજી (સાંગનારા હાલે બિદડા)ના પુત્રી, કાનજીભાઇ, સ્વ. જીલુભા, મુરૂભા, હરિસંગજી,
સ્વ. ખેંગારજી, સ્વ. ભગુભા, બાઇરાજબા, લીલાબાના બહેન તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 1-8 અને 2-8-2025ના તથા બારસ તા. 11-8-2025ના નિવાસસ્થાન વૃંદાવન પાર્ક, બિદડા ખાતે.
કોટડી મહાદેવપુરી (તા. માંડવી) : ચાંદુભા કેસાજી તુંવર (ઉ.વ.
60) તે દેવાજી અને વીરાજીના ભાઇ, હનુભા અને જગદીશસિંહના કાકા તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 2-8-2025ના શનિવારે કોટડી મહાદેવપુરી
ખાતે.
લુણી (તા. મુંદરા) : ભાવુભા ટપુભા જાડેજા (ઉ.વ. 76) તે સ્વ. રાસુભા, સ્વ. જસુભાના ભાઇ, ચાંદુભા,
મહેન્દ્રસિંહ, રાજુભાના પિતા, અજયસિંહ, રાજદીપસિંહ, યશપાલસિંહ,
દિવ્યરાજસિંહ, યુવરાજસિંહ, જયરાજસિંહ, કિંજલબાના દાદા, હેતુબા,
ગોપીબા, આરૂબા, કુમારપાલસિંહના
મોટા દાદા તા. 30-7-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 4-8-2025ના
સોમવારે શિવ મંદિર હોલ, લુણી ખાતે.
ઉત્તરક્રિયા તા. 8-8-2025ના
શુક્રવારે નિવાસસ્થાને.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા અજિતસિંહ જખુભા (ઉ.વ. 63) તે સ્વ. રાજેન્દ્રસિંહ જખુભાના
મોટા ભાઇ, જયપાલસિંહ રાજેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ રાજેન્દ્રસિંહના મોટાબાપુ, માન્યરાજસિંહના
દાદા તા. 30-7-2025ના
અવસાન પામ્યા છે. સાદડી દરબાર ડેલી ખાતે. ઉત્તરક્રિયા તા. 10-8-2025ના રવિવારે ક્ષત્રિય સમાજવાડી, ભદ્રેશ્વર ખાતે.
મૌવાણા (તા. રાપર) : ગોસ્વામી દયાલભારથી નરસંગભારથી (ઉ.વ. 70) તે લાડુબેન નરસંગભારથીના પુત્ર, વસંતીબેનના પતિ, આણંદપુરી
કેશવપુરી (દેશલપર)ના જમાઇ, રમેશભારથી, મહેશભારથી,
સ્વ. નીલાવંતીબેનના પિતા, છાયાબેન, ચેતનાબેનના સસરા, પચાણભારથી, આનંદભારથી,
સ્વ. અમૃતબેનના ભાઇ, સુશીલાબેન, પુષ્પાબેન, વિશાલભારથી, કમલેશભારથીના
મોટાબાપુ, નટવરભારથી, સુરેશભારથી,
દક્ષાબેન, ભાવનાબેનના કાકા, ક્રિશભારથી, ધ્રુવી, જીયા,
જૈની, યક્ષના દાદા તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 31-7-2025ના ગુરુવારે, શંખઢોળ તા. 4-8-2025ના સોમવારે નિવાસસ્થાન મૌવાણા
(તા. રાપર) ખાતે.
ભવાનીપર (તા. અબડાસા) : રબારી રાણીબાઇ જેસાભાઇ (ઉ.વ. 83) તે કચરાભાઇ, રાણાભાઇ, દેવાભાઇ,
વાલીબેન, સોનીબેનના માતા, સુરા વેજાના પુત્રી, ઓલા સુરા, લધા સુરા, બિજલ સુરા, સોમા સુરા,
વિરમ સુરાના બહેન, શંકર હાજી, પાલા હાજીના કાકી, ભાવેશ, દર્શન,
ભાવિક, પવન, શિવમ,
વિશાલ, પારસના દાદી તા. 31-7-2025ના અવસાન પામ્યા છે.
ઐડા (તા. અબડાસા) : જાડેજા સજ્જનબા વેરૂભા મોડજી (ઉ.વ. 108) તે સ્વ. પ્રભાતાસિંહ વેરૂભા, પુજુભા, મનુભા,
તખુભાના માતા, કિશોરાસિંહ પ્રભાતાસિંહ,
સામતાસિંહ પ્રભાતાસિંહ, લગધીરાસિંહ પ્રભાતાસિંહ,
અનિરુદ્ધાસિંહ પ્રભાતાસિંહ, કિશોરાસિંહ પુજુભા,
ગુગણાસિંહ પુજુભા, જુવાનાસિંહ મનુભા, જગમાલાસિંહ, નરેન્દ્રાસિંહ, પ્રહલાદાસિંહના
દાદી, કિરપાલાસિંહ, શક્તાસિંહ, દિવ્યરાજાસિંહ, કુલદીપાસિંહ, વિશાલાસિંહ,
મિતરાજાસિંહના મોટા દાદી તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી ભાયાત બેઠક, ઐડા ખાતે.
મુંબઇ : કચ્છી ભાટિયા મધુરી મુલજી ખીમજી (ઉ.વ. 93) તે સ્વ. મુલજી ગોકલદાસ ખીમજીના
પત્ની, સ્વ. ગોકલદાસ ખીમજી રામદાસના પુત્રવધૂ,
સ્વ. લક્ષ્મીદાસ રણછોડદાસ કોડાયાના પુત્રી, લતા
મધુસૂદન સંપટના માતા, ઊર્મિ સંદીપ ભાટિયા, નંદિતા અપૂર્વ શાહના નાની, આર્યમન, રાધિકાના પરનાની તા. 30-7-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
મુંબઇ : મૂળ ગુંદિયાળી-કચ્છના લીલાવંતીબેન (ઉ.વ. 86) તે લક્ષ્મીબેન હરિરામ રામજી
ખાંટ (ઠક્કર)ના પુત્ર સ્વ. તુલસીદાસભાઇ (શંભુભાઇ)ના પત્ની, સ્વ. મીઠાબાઇ સુંદરજી સકરાણી (મસ્કા)ના પુત્રી,
રશ્મિ રમેશ ગંધા, દિના નવીન રાજદે, તરુણા જયંતી પવાણી, અંજુ પ્રકાશ ખાંટ, ક્રિષ્ના દીપક ખાંટના માતા, સૂર્યકાંતભાઇ, મધુભાઇ, સ્વ. સુભાષભાઇ, સ્વ. સરસ્વતીબેન
તુલસીદાસ બાવડ, ગં.સ્વ. શેનતારાબેન રમણીકલાલ શેઠ, સ્વ. શાંતાબેનના ભાભી, સ્વ. મોહનલાલભાઇ (મેંગ્લોર),
હરીશભાઇ (કેનેડા)ના બહેન તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર
બંધ છે.)