• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

બન્ની વિસ્તારનાં ગામોમાં દૂષિત પાણી વિતરણની રાવ

નખત્રાણા, તા. 6 : ભુજ તાલુકાનાં બન્ની વિસ્તારના જતાવરીમાં પાણી પુરવઠા દ્વારા સરાડા, ભગડિયા, શેરવા ગામો માટે પાણીનો સમ્પ બનાવાયો છે, પણ તેમાંથી કરાતું પાણી વિતરણ પીવાલાયક ન હોવાનું ગ્રામજનો કરી રહ્યા છે. દૂષિત પાણી પીવાનાં કારણે બીમારીઓ ફેલાય તેવી ભીતિ વ્યકત કરાઇ છે. વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વેળાસર આ સમસ્યાનું નિવારણ લાવે તેવી માંગ રસુલ સોઢા જતે કરી છે. 

Panchang

dd