ભુજ : રેખાબેન હસમુખભાઇ શાહ (ઉ.વ. 72) તે સ્વ. હસમુખલાલ હિંમતલાલ
શાહના પત્ન, રાખી, નીલેશ, પારસ (પારસ કિરાણા ભંડાર અને શાહ ખેંગાર ઇન્દરજીવાળા)ના
માતા, દીપાબેન, માનસીબેન, હર્ષદભાઇના સાસુ, ધ્રુવ, જીત,
પીહુ, મિશાના દાદી, મયંક,
મલયના નાની, દિનેશભાઇ, નીતિનભાઇના
ભાભી, ચંદ્રિકાબેન, શૈલાબેનના જેઠાણી,
સ્વાતિ, નેહા, કેતન,
કૃણાલના કાકી, ગુલાબબેન પોપટલાલ વોરા (અંજાર)ના
પુત્રી, સ્વ. મનસુખભાઇ, સ્વ. રમેશભાઇ,
સ્વ. દિનેશભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, હેમેન્દ્રભાઇ, સ્વ. રજનીબેનના બહેન, સ્વ. સરલાબેન, સ્વ. ચંદનબેન, ધનલક્ષ્મીબેન,
વિમળાબેન, સ્વ. વિણાબેનના નણંદ અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 2-8-2025ના
શનિવારે સાંજે 4થી 5 ડોસાભાઇ લાલચંદ ધર્મશાળા,
ભુજ ખાતે.
ભુજ : મારૂ કંસારા સોની મહેન્દ્ર કેશવજી કટ્ટા (ઉ.વ. 74) (ભગત) તે સ્વ. દિવાળીબેન, સ્વ. કેશવજી અજરામલ કટ્ટાના પુત્ર, મધુબેન (મોતીબેન)ના પતિ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન હીરાલાલ
બુદ્ધભટ્ટી, ઇશ્વરલાલ, અશ્વિનના ભાઇ,
સ્વ. હીરાલાલભાઇના સાળા, નર્મદાબેનના દિયર,
નિર્મળાબેનના જેઠ, અનિષા, ખુશાલી, ડોલી, રાજનના પિતા,
પરેશ સાકરિયા, હિરેન ગોરના સસરા, રાજેન્દ્ર (રાજુ), ભરત (જિગર), જાગૃતિ, નેહલના કાકા, પ્રશાંત,
બિંદિયાના મોટાબાપા, નીતા, પારસ, મિતુલના મામા, હર્ષિ,
દર્શી, કૃપા, ધાર્મી,
વિહાના, યશ્વીના નાના, કાનજી
પ્રાગજી બગ્ગા (ઢોરી)ના જમાઇ, સ્વ. હિંમતલાલ, સ્વ. નર્મદાબેન મોહનલાલ સોલંકી (અંજાર), સ્વ. લક્ષ્મીબેન
કિશનલાલ બારમેડા (જામનગર), સ્વ. મંજુલાબેન શાંતિલાલ બુદ્ધભટ્ટી
(અંજાર), જનકબેન ભરતભાઇ બારમેડા (ખેડબ્રહ્મા), કિશોરભાઇના બનેવી, ગં.સ્વ. નિર્મલેબેન, વિમળાબેનના નણંદોયા તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-8-2025ના સાંજે 4.30થી 5.30 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ
હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : સૈયદ મહમદ અમન (ઉ.વ. 23) મહમદ અશરફના પુત્ર, યાસીનશા બાવા સિકંદર બાવાના ભત્રીજા, સૈયદ અશરફ્શા બાવા
(સુમરા ડેલીવાળા)ના સાળા, સુફિયાન અનસ અને મો. યાહયાના કાકાઇ
ભાઈ તા. 31-7-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-8-2025ના શનિવારે સવારે 10થી 11 મુસ્તફા મસ્જિદ, મુસ્તફાનગર, સંજોગનગર,
ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ મોટી રાયણના માતંગ રાજબાઇ સામતભાઇ ભાગવંત (ઉ.વ.
62) તે સામત નાગશીંભાઇના પત્ની, નવીનભાઇ, કિશોરભાઇ (મહામંત્રી,
અખિલ ભારત માતંગ મંડળ), રવિભાઇ, પ્રકાશભાઇના માતા, સ્વ. નાગશીંભાઇ માલશીં માતંગ (માજી
પ્રમુખ, ગાંધીધામ નગરપાલિકા), જટાશંકરભાઇ
(વણઝારા), હરિભાઇ માતંગ (વણઝારા)ના પુત્રવધૂ, લક્ષ્મીબેન નારાણ માતંગ, જયાબેન હીરજી માતંગ,
નયનાબેન બિજલ માતંગના જેઠાણી, સ્વ. જાનબાઇ નારાણ
દેવરિયા (ચંદિયા)ના પુત્રી, સ્વ. લાલજી, રમેશ, શ્યામ, મોહન, લક્ષ્મણ, શંકરભાઇના બહેન તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 3-8-2025ના રવિવારે રાત્રે આગરી અને
તા. 4-8-2025ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી)
નિવાસસ્થાન પ્લોટ નં. 536, શિવ મંદિર
સામે, જગજીવન નગર, ગાંધીધામ
ખાતે.
અંજાર : મૂળ લાખોંદના રામજીભાઇ જખુભાઇ ચાવડા (ઉ.વ. 75) તે તે પ્રદીપભાઇ, દક્ષાબેન ધનજીભાઇ અવાડિયા (ગુંદાલા)ના પિતા,
લક્ષ્મીબેનના સસરા, ઋત્વિક અને સ્નેહના દાદા,
વંદના, વિરલ, જીતના નાના
તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર પ્લોટ નં. 87, રામેશ્વરનગર, અંજાર ખાતે.
માંડવી : બબીબેન મંગલ જેઠવા (ખારવા) (ઉ.વ. 80) તે સ્વ. મંગલ ભુદા જેઠવાના
પત્ની, સ્વ. વાલીબેન ભુદા જેઠવાના પુત્રવધૂ,
હિતેષ, ચેતન, મીના,
ક્રિષ્ના, વનિતા, હંસાના
માતા, સ્વ. પિતાંબર, સ્વ. હંસરાજ,
સ્વ. દેવકી, વાસંતીના ભાભી, જલારામ, રમેશ, જયસિંહના સાસુ,
વિપુલ, રાજ, મિતેષ,
પાર્થ, અમિષના નાની, સુરેન્દ્ર,
પરેશ, વિપુલ, ધવલ (માંડવી
નગરપાલિકા), ભાવેશ, સ્વ. ભૂપેનના મોટાબા
તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-8-2025ના સાંજે 4થી 5 સારસ્વત વાડી, આશાપુરા મંદિર પાસે, સાંજીપડી, માંડવી ખાતે.
નખત્રાણા : મૂળ નલિયાના હાલે પૂના (મહારાષ્ટ્ર) ઠક્કર પુનિત
લક્ષ્મણભાઇ ગણાત્રા (ઉ.વ. 34) તે માલતીબેન
લક્ષ્મક્ષભાઇ ગણાત્રાના પુત્ર, રૂતુજાબેનના
પતિ, આરવના પિતા, કનૈયાલાલ (નલિયા),
સ્વ. દ્વારકાદાસ (મુંબઇ), સ્વ. રમાબેન બાબુલાલ
મજેઠિયા (નખત્રાણા), ગં.સ્વ. મહાલક્ષ્મીબેન જમનાદાન અનમ (મોટી
વિરાણી)ના ભત્રીજા, સુનીલભાઇના ભાઇ, સંગીતાબેન
ગિરીશભાઇ પવાર (મુંબઇ)ના જમાઇ, સ્વ. ઠા. ધારશી કોરજી ધનસોતા
(બરંદા)ના દોહિત્ર, સ્વ. ખીમજીભાઇના ભાણેજ તા. 8-7-2025ના પૂના ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા (સ્વામિનારાયણ સંતો દ્વારા સત્સંગ) તા. 2-8-2025ના શનિવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
ઝિંકડી (તા. ભુજ) : ગાગલ રૈયાબેન શિવજીભાઇ (ઉ.વ. 81) તે સ્વ. શિવજીભાઇ દાનાભાઈના
પત્ની, સ્વ. પાંચાભાઇ, ધનજીભાઈના
ભાભી, રણછોડ, હરીશ (એડવોકેટ), ભરત અને કંકુબેનના માતા, વાલજી, કાનજી, ભરતના કાકી, સ્વ. કારાભાઈ
અરજણભાઈ કેરાસિયાના બહેન, નંદલાલ, મિતેષ,
ગૌરાંગ, ધર્મેન્દ્ર, સતીશ,
હસ્મિત, કસ્તૂરી, કૃપાલી,
યુવરાજના દાદી તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઝિંક્ડી ખાતે.
ટાંકણાસર (તા. ભુજ) : જત જુસબ હારૂન (ઉ.વ. 77) તે જત અલારખિયાના ભાઈ, સિધ્ધિક, સલીમ,
ઈબ્રાહિમના પિતા, જત દાઉદ ભચલના મામા, મોલાના ઈશા દાઉદના દાદા તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. તાજિયત ત્રણ દિવસ તા. 2-8થી તા. 4-8 સુધી કમિટી હોલ, ટાંકણાસર (તા. ભુજ) ખાતે.
મસ્કા (તા. માંડવી) : જયંતીલાલ પ્રેમજી મોતા (ઉ.વ. 75) તે મીઠાબાઈ પ્રેમજી માવજી મોતાના
પુત્ર, ગં.સ્વ. ભારતીબેનના પતિ, દિવાળીબેન પુરુષોત્તમ ભાણજી માકાણી (ગુંદિયાળી)ના જમાઈ, જીવરામ પૂંજા નાકર (બાગ)ના દોહિત્ર, ધનુબેન, હિનાબેન, રિતેશ, મૂર, આરતીના પિતા બીનાબેન, હેમલતાબેન, વિનોદ પ્રભુલાલ પેથાણી (ફરાદી), જિતેન્દ્ર રવિલાલ શીણાઇ
(બિદડા), રાજેશ વસંતરાય કેશવાણી (ભુજ)ના સસરા, શિવમ, જય, પૂર્વ, પ્રિયાંશીના દાદા, પ્રશાંત, ચિરાગ,
મંથન, રશ્મિ, કેયુરી,
વંશ, અંજલિના નાના, હસ્તાબેન
(હાંસબાઈ), ભગવાનજી ગોર (ભુજ), ઈન્દિરાબેન
હિંમતલાલ પેથાણી (ફરાદી), કાંતિલાલ, સ્વ.
છગનલાલના ભાઈ, દમયંતીબેન, ચંચલબેનના જેઠ,
જીમ્પલબેન નીતિનભાઈ (બિદડા), કિરણબેન મનોજભાઈ
(ભુજપુર), સ્વ. સીમાબેન દેવેન્દ્રભાઈ (ભુજ), ધારાબેન હીરલભાઈ (ભુજ), ડોલી પ્રદીપભાઈ (ભુજ),
મૈત્રી પ્રશાંત (ભુજ), દીપક, નયન, રાજેશ, ભાવિન, નીરવના કાકા, તુલસી, અલ્પાબેનના
કાકા સસરા, મધુબેન હરિલાલ (ગાંધીધામ), લતાબેન
સુધાકર (ભુજ), રીટાબેન દીપકભાઈ (ભુજ), સ્વ.
જગદીશ, મહેશ, રશ્મિ જયેશકુમાર (અંજાર),
મનીષના મામા, ઉમિયાશંકર, લીલાવંતીબેન કુંવરજી (ગુંદિયાલી), મધુબેન જેઠાલાલ (ગુંદિયાળી),
ઇન્દિરાબેન ઉમિયાશંકર (નાના ભાડિયા), રીટાબેન ભરતભાઈ
(મોટી ખાખર), લતાબેન કિરીટભાઈ (નાની ખાખર), સ્વ. જયેન્દ્રભાઈના બનેવી, મોહન (પીન્ટુ), દેવેન, મયૂર, ક્રિષ્નાબેન વ્યાસના
ફુઆ તા. 31-7-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 2-8-2025ના
શનિવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે તથા સાસરા પક્ષની સાદડી તા. 2-8-2025ના શનિવારે બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, શેખાઈ બાગ-ગુંદીયાળી ખાતે.
ગાંધીધામ : મૂળ આશાપરના ભચાબાઇ ઠાકરશીભાઇ પરસોત્તમ પેરાજભાઇ
ગજરા (ઉ.વ. 70) તે દિનેશ (ભીખો) તથા કમલેશના
માતા, અરજણભાઇ તથા કાનજીભાઇ મંગલદાસના કાકી,
માવિત્ર પક્ષ સ્વ. ભીમજીભાઇ પ્રધાનજીભાઇ ભદ્રા નલિયાવાળા તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 2-8- 2025ના શનિવારે સાંજે 5થી 6 કચ્છી ભાનુશાલી મહાજનવાડી,
ઓધવ ભવન, અંબેધામ પ્લોટ, જનતા કોલોની સામે, ભારતનગર મેઇન રોડ, ગાંધીધામ ખાતે.
માધાપર (તા. ભુજ) : રાજગોર રમેશચંદ્ર હીરાલાલ જોશી (નિવૃત્ત
શિક્ષક ચાંદરાણી) (ઉ.વ. 72) તે સ્વ. ચંપાબેન
વિશનજી ડોસા જોષીના પૌત્ર, સ્વ. સુશીલાબેન
હીરાલાલ જોશીના પુત્ર, મંજુલાબેનના પતિ, સંદિપ, સચિન, નેહલના પિતા,
હેમાંગ, શિવાની, ફોરમના સસરા,
શ્રીયા, ધ્યાન, દૈવિકના દાદા,
તનયના નાના, ચંદ્રિકાબેન જેંતીલાલ, હંસાબેન ગિરીશભાઈ, વીણાબેન વિનોદભાઈ, લતાબેન ઉમેશભાઈના ભાઈ, સ્વ. લાલજી, સ્વ. ભોગીલાલ, સ્વ. મણિલાલ, સ્વ.
શાંતિલાલ, જયંતીલાલ, સ્વ. કાંતિલાલ,
સ્વ. દેવકાબેન, સ્વ. જયાબેન, સ્વ. નિમુબેનના ભત્રીજા, સ્વ. નવલબેન ગાવિંદજી કેશવાણી
(સાંધવ)ના જમાઈ, દયારામભાઈ, વનીતાબેન (ભચીબેન),
માલતીબેન, લીલાવંતીબેન, દિનેશભાઈના
બનેવી, દેવકાબેન, વનિતાબેનના નણદોઈયા,
માલતી, રીટા, પ્રીતિ,
લીના, ઉર્વી, હિરેન,
પંકજ, પરેશ, ભાવિક,
હાર્દિક, નીરવ, ધવલના મામા
તા. 1-8-2025ના શુક્રવારે રામશરણ પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-8-2025ના રવિવારે સાંજે 4.30થી 6 આરટીઓ રાજગોર
સમાજવાડી, ભુજ ખાતે.
અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ બેલાના કુંભાભાઈ ભલાભાઈ સોલંકી
(ઉ.વ. 70) તે જેઠાભાઈ, પૂંજાભાઈ, વિરાભાઈના ભાઈ,
રામાભાઈના પિતા તા. 31-7-2025ના અવસાન પામ્યા છે.
તા. 4-8-2025ના સોમવારે સવારે મોરિયા તથા
સાંજે જાગપાઠ નિવાસસ્થાન મારૂતિ નગર, પ્લોટ નં. 63, અંતરજાળ ખાતે.
તલવાણા (તા. માંડવી) : હાંસબાઈ મગાભાઈ નોરિયા (ઉ.વ. 99) તે સ્વ. મગાભાઈ જુમ્માભાઈના
પત્ની, સ્વ. નાગશીભાઈ આયડી (શેખણીયા)ના પુત્રી,
સ્વ. વેલજીભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. ખીમજીભાઈના
ભાભી, સ્વ. દામજીભાઈ
(ચાંપશી), ખેરાજભાઈ, સામજીભાઈ, સ્વ. બાબુભાઈ, પુરબાઈ કરમશી સિજુ (મોટી રાયણ),
માનબાઈ સામજીભાઈ ભર્યા (નાગલપુર), સેજબાઈ મોહનભાઈ
ભર્યા (સલાયા), કાનબાઈ રામજીભાઈ સોંધરા (ગુંદાલા)ના માતા,
ગં.સ્વ. ખેતબાઈ, સારબાઈ, લક્ષ્મીબેન, ગં.સ્વ. કેસરબાઈના સાસુ, વિનોદ, દિનેશ, જગદીશ, વિજય, દીપક, અતુલ, મહેશ મીનાબેન, ખીમઈબેન, સ્વ. પ્રેમિલા,
ધનબાઈ, શાન્તા, સવિતા,
ગીતા, ભાવના, અરૂણાના દાદી
, આર્યન, સ્વાતિ, યશ્વી,
દીક્ષિત, આરાધ્યા, આયુષ,
ધૈર્યના પરદાદી તા. 30-7-2025ના અવસાન પામ્યા છે.
કુકડસર (તા. મુંદરા) : રબારી સેજુબેન રાજાભાઇ (ઉ.વ. 85) તે રાજાભાઇના પત્ની, સ્વ. દેવાભાઇ, સ્વ. કરશનભાઇના
ભાભી, લાખાભાઇ, આશાભાઇ, કરમશીભાઇ, મલુભાઇ, સ્વ. હિમાબેન,
કંકુબેનના માતા, ભૂરાભાઇ, સ્વ. માંનણભાઇ, સ્વ. મટુબાઇ, સ્વ.
સરતાણીબાઇ, સ્વ. નાથીબાઇ, કુંવરબાઇના બહેન,
કાનાભાઇ, જગદીશભાઇના દાદી તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન કુકડસર ખાતે.
મથલ (તા. નખત્રાણા) : જીતુભાઇ ભદ્રુ (ઉ.વ. 32) તે જમનાદાસ ત્રિકમભાઇ ભદ્રુ, પરમાબેનના પુત્ર, સ્વ.
મનુભાઇ ત્રિકમભાઇ (કુકમા), બુધાભાઇ ત્રિકમભાઇ ત્રિકમભાઇ (ભુજ),
આચારભાઇ ત્રિકમભાઇ (ભુજ), જેમલભાઇ ભદ્રુ (મથલ)ના
ભત્રીજા, હંસાબેન રમેશ બળિયા (માધાપર), રમેશ ભદ્રુ (આદિપુર), જમનાબેન ગોવિંદ પાયણ (કુકમા),
સ્વ. જશોદાબેન ગંગારામ સિજુ (નખત્રાણા), મુરીબેન
ભાણજી જયપાલ (ભુજ), કમલાબેન દેવજી પાયણ (અંગિયા), કનૈયાલાલ, ધર્મેન્દ્ર, મોહન,
રવજી, લક્ષ્મીબેન વિનોદ પાયણ (કુકમા), મીના ખિમેશ બુચિયા (ભુજ), નરેશ, ગિરીશ, સ્વ. પરેશ, સ્વ. સુનીલના
ભાઇ, ચેતન વીરજી, વિશાલ વીરજી, રમીલાબેન અશ્વિન પાયણ (અંગિયા)ના કાકા તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 3-8-2025ના રવિવારે આગરી તથા તા. 4-8-2025ના સોમવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને.
કોટડા રોહા (તા. નખત્રાણા) : લુહાર હલીમાબાઇ ઇબ્રાહિમ (ઉ.વ.
95) તે લુહાર મામદ હુશેનના માતા, લુહાર અબ્દુલસિધિક સિધિક (મોથાળા) તથા ઓસમાણ
સિધિકના બહેન, લુહાર ઇસબ ઇબ્રાહિમ (દેશલપર ગુંતલી), લુહાર હાજી જાફર યાકુબ (સુખપર રોહા), લુહાર કાસમ અબ્દુલા
(મોથાળા), મિત્રી અબ્દુલઅજીજ નશીરમામદ (ભુજ)ના સાસુ, ગુલામ હુશેન, હમીદ, મહેબૂબના દાદી
તા. 1-8-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 3-8-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 કોટડા રોહા ખાતે.