ભુજ : ગં.સ્વ. ડોલરબાળા વલ્લભરામ ગોર (ઉ.વ. 91) તે સ્વ. વલ્લભરામ નરભેરામ
(ભૂતપૂર્વ મામલતદાર)ના પત્ની, રાજગોર
સ્વ. લીલબાઇ અને સ્વ. હરિશંકર કલ્યાણજી બાવા (ભુજ)ના પુત્રી, કિશોરભાઇ, કિરણભાઇ, રાજેન્દ્રભાઇ,
નયનાબેન, સ્વ. ઉષાબેનના માતા, સ્વ. ભારતીબેન, સ્વ. કંચનબેન, રતનબેન,
દર્શનાબેન, હરિલાલ માકાણી, કિશોર ગોરના સાસુ, સ્વ. છોટાલાલ, સ્વ. ગવરીશંકરના નાના ભાઈના પત્ની, સ્વ. બચુબેન,
કસ્તૂરબેનના દેરાણી, રંજનબેનના જેઠાણી,
ડો. નટવર જોષી (મુંબઇ), સ્વ. ચાગબાઈ, સ્વ. પાર્વતીબેન, સ્વ. વિજયાબેન (દયાપર), નિર્મળાબેન (મુંબઇ)ના ભાભી, સ્વ. હીરાલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. બાબુલાલ, સ્વ.
બચુબેન, સ્વ. સુશીલાબેનના બહેન, સ્વ. પ્રકાશ,
સ્વ. જિજ્ઞેશ, માધવ, ડો.
જીત, મનીષાબેન, અપેક્ષાબેન, ખુશાલીબેન, નિધિબેન, આરતીબેનના
દાદી, વૈશાલીબેન, નેહાબેન, નૃપાબેન, સંદીપના નાની, મેહુલભાઇ,
સચિનભાઇ, ડો. પાવન, કપિલભાઇ,
જેમિનભાઇ, ક્રિષ્નાના દાદીસાસુ, ભાવિકાબેન, જયદીપભાઇ, હર્ષદભાઇ,
નિગમભાઇના નાનીસાસુ, ઉર્વા, જીલ, બોધ, વૃંદા, નિર્વા, આરવ, મહેરના મોટા નાની,
યશ્વીના પરદાદી તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-8-2025ના મંગળવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.
ગાંધીધામ : રમાબેન રમણીકલાલ ત્રિવેદી (ઉ.વ. 85) તે નીતિનભાઇ (નિવૃત્ત આઈઓબી), સ્વ. મહેશભાઈ, બિપિનભાઇ
ત્રિવેદીના માતા, પ્રતીક, હાર્દિક,
દર્શિત, રિશી, રોહનના દાદી
તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 4-8-2025ના સોમવારે સાંજે 5થી 6 સાધુ વાસવાણી સ્કૂલ, લીલાશાહ નગર, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ ઝરપરાના ડાયા રાણા ભરાડિયા તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
દિયાડો તા. 4-8- 2025ના સોમવારે, ઘડાઢોળ (પાણી) તા. 5-8-2025ના મંગળવારે નિવાસસ્થાન મકાન
નં. 507, ગણેશનગર, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ મોટી સિંધોડીના ગઢવી પરબતભાઈ રામભાઈ વારિયા (ઉ.વ.
81) (નિવૃત્ત એફ.સી.આઈ.) તે નારાણભાઈ
(શ્રી સોનલ સ્પેરપાર્ટસ), મોમાયાભાઈ
(પૂર્વ ડાયરેક્ટર ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, પદાધિકારી-કચ્છ
જિલ્લા ભાજપ), ગોવિંદભાઈ (મા શિપિંગ સર્વિસ), વાલીબેન શામળાભાઈ ભાન (પાંચોટિયા), જેતબાઈ (રામશ્રી),
માણશીભાઈ ભુવા (બાડા), હિતેશીબેન પી. ગઢવી (સરકારી
વકીલ-ગાંધીધામ), દેવલબેન (માતુશ્રી આર્ટસ)ના પિતા, નાગશ્રીબેન, રાધાબેન, ભાનુબેનના
સસરા, રક્ષા રવિ ગઢવી (અંજાર), ઉમા,
મયૂર, અનુષ્કા, મુસ્કાન,
સોનલ, પૂનમબેન, રાજલ,
દીપાલીના દાદા, જિતેશ, મધુબેન,
ભરત, રવિ, ક્રિષ્નાબેન,
સાવિત્રીના નાના, સ્વ. કાકુભાઈ મંગાભાઈ મંધરિયા
(સિંધોડી)ના જમાઈ તા. 3-8-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. પ-8-2025ના મંગળવારે સાંજે 5.30થી 6.30 મૈત્રી સ્કૂલ
ડોમ, આદિપુર, લૌકિક વ્યવહાર
(પટપ્રથા) ત્રણ દિવસ તેમના નિવાસસ્થાન પ્લોટ નં. 25/35, વોર્ડ 4/બી, એક્સલસીઅર મોડેલ સ્કૂલની બાજુમાં, આદિપુર ખાતે.
મુંદરા : મૂળ નીલપર (તા. રાપર)ના દોશી રામુબેન રવિલાલ (ઉ.વ.
85) તે સ્વ. રવિલાલ સોમચંદ દોશીના
પત્ની, ચંદ્રિકાબેન ભોગીલાલ મહેતા, વનિતાબેન વિનોદભાઇ દોશી, કંચનબેન જયસુખભાઇ મહેતા,
મધુબેન રસિકભાઇ મહેતા, મંજુબેન ચંદ્રકાન્ત મહેતાના
માતા, સ્વ. નાગજીભાઇ જાદવજી ખંડોર (ફતેહગઢ)ના પુત્રી,
સ્વ. અનુપચંદભાઇ, સ્વ. અમરશીભાઇ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. પ્રભુલાલભાઇ, કેશવલાલભાઇ, સ્વ. મનસુખભાઇ, દિવાળીબેન
(અંધેરી), દિવાળીબેન (મલાડ), સાધ્વી વિવેકશ્રીજીના
બહેન, કાંતિલાલભાઇ, જયસુખભાઇ, નવીનભાઇ, કીર્તિભાઇ, પ્રકાશભાઇ,
કેતનભાઇ, જશવંતીબેન, દમયંતીબેન,
હંસાબેન, ઉર્મિલાબેન, ચંદ્રિકાબેન,
ભારતીબેનના કાકી, રિંકલ, રાજન, ભવદીપ, ચિરાગ, મૈત્રી, નિધિ, અમી, કૃતિ, તન્વી, કેવલ, હિનલ, નિખાર, સમણી ખ્યાતિપ્રજ્ઞાજીના
નાની તા. 2-8-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર (પ્રાર્થનાસભા) રાખેલ નથી. ભોગીલાલભાઇ-98253 50691.
મુંદરા : હાલે બોરીવલી (મુંબઈ) ગિરિનારાયણ બ્રાહ્મણ ધનેશભાઇ
મૂળશંકર ભટ્ટ (ઉ.વ. 85) તે સ્વ. સાવિત્રી
મૂળશંકરના પુત્ર, સ્વ. નયનાબેન
અને સ્વ. સરલાબેનના પતિ, જિજ્ઞા, હિના,
અક્ષય, દેવાંગના પિતા, પરેશ
જોશી, દર્શક શુક્લા, પૂનમ ભટ્ટના સસરા,
વસંતભાઈ, બકુલભાઈ, મુકેશભાઈ,
ભરતભાઈ, હિમાંશુભાઈ, કમલેશભાઈ,
અનુબેન, ભાનુબેન, ધમાબેનના
મોટા ભાઈ તા. 2-8-2025ના
મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-8-2025ના સોમવારે સાંજે 5થી 6 ગિરિનારાયણ બ્રહ્મપુરી, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : ઝાલાવાડી ઔદિચ્ય બ્રહ્મસમાજ ભુવડ સમવાય જોષી
પરિવારના ગં.સ્વ. રમાબેન નાનાલાલ જોષી (ઉ.વ. 82) તે સ્વ. નાનાલાલ ભવાનજી જોષીના પત્ની, સ્વ. હરજીવન રણછોડ વ્યાસના પુત્રી, નરેન્દ્રભાઇ, હિતેષભાઇ, કિરણબેનના
માતા, સ્વ. મુકુંદભાઇ, મહેન્દ્રભાઇના કાકી,
વૈશાલીબેન, ભાવનાબેન, સ્વ.
રાજેન્દ્રભાઇના સાસુ, રેખાબેન મહેન્દ્રભાઇ જોષીના કાકીસાસુ,
સ્વ. મૂળશંકરભાઇ, સ્વ. ચમનલાલભાઇ, ગં.સ્વ. ભાનુબેનના બહેન, સ્વ. હીરાબેન મૂળશંકર વ્યાસ,
ગં.સ્વ. ભગવતીબેન ચમનલાલ વ્યાસના નણંદ, કૌશિક,
મેહુલ, હર્ષ, ઉર્વશી,
જીતના દાદી, કુસુમબેન, હીરબેન,
સમીર પંડયાના દાદીસાસુ, રિદ્ધિ, પ્રિયાંશીના નાની તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-8-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી (નારાયણ
વાડી), યક્ષ મંદિર રોડ, માધાપર
ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : સિસોદિયા હરાસિંહ મનુભા (ઉ.વ. 81) તે અશોકાસિંહ, નવલાસિંહ, રાજેન્દ્રાસિંહના
પિતા, ભૂપતાસિંહના મોટા ભાઈ તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 4-8-2025ના સોમવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન રાજવી બાગ સોસાયટી, ગળપાદર ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : હાલે દહીંસર (મુંબઈ) સેવક બ્રાહ્મણ વાસંતીબેન
(ધનીબેન) બલરામભાઈ રાસ્તે (ઉ.વ. 80) તે બલરામભાઈ
જીવરામભાઈના પત્ની, જીવરામભાઈ
જેરામભાઈના પુત્રવધૂ, વેલજીભાઈ ઘેલાભાઇ ભાનુ (દેવાળિયા)ના પુત્રી
તા. 1-8-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ
છે.
મોટી ભાડઇ (તા. માંડવી) : સોઢા હઠુભા નારાણજી (ઉ.વ. 69) તે કારૂભા, રોહિતસિંહના પિતા, અજિતસિંહ,
જોરૂભા, પ્રફુલ્લસિંહ, કનકસિંહ,
પાંચુભા, ભરતસિંહ, નવુભા,
મહાવીરસિંહ, જખુભાના ભાઇ તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન મોટી ભાડઇ ખાતે.
મોટી ભાડઇ (તા. માંડવી) : સોઢા ગમુભા નાનુભા (ઉ.વ. 62) (નિવૃત્ત એ.એસ.આઇ.-ગુજરાત પોલીસ)
તે પાંચુભા નાનુભા (નિવૃત્ત પી.એસ.આઇ.)ના ભાઇ, નવુભા, દશુભા, મહાવીરસિંહ,
જીતુભા, કારૂભા, સાવજસિંહ,
ભરતસિંહ, રણજિતસિંહના કાકાઇ ભાઇ, જખુભા બેચરજી, અજિતસિંહ નારાણજીના ભત્રીજા, નિર્મળસિંહ (પૂર્વ સરપંચ-મોટી ભાડઇ), મહેન્દ્રસિંહના
પિતા તા. 3-8-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટી ભાડઇ ખાતે.
મંગરા (તા. મુંદરા) : જાડેજા સુલતાનજી ભીમાજી (ઉ.વ. 72) તે સ્વ. ભીમાજી હરિસંગજીના
પુત્ર, સ્વ. મનુભા, પ્રેમસંગજીના
ભાઇ, સ્વ. હેમુભા, સ્વ. માધુભા,
સ્વ. ભાવસંગજી, સ્વ. હનુભા, કાનજી જાડેજા, નટુભા મેરામણજી જાડેજા, ચાંદુભા દાદુજીના પિતરાઇ ભાઇ, સ્વ. વાઢેર બચુભા માધવસંગ
(ભીમારાણા, તા. મીઠાપુર, જિ. દ્વારકા)ના
જમાઇ, ઝુરા કેમ્પ (ખેતલારી)ના સ્વ. કલજી રતનજી સોઢા, સ્વ. પૂંજાજી રતનજી, સ્વ. અગરાજી રતનજીના ભાણેજ,
મેઘુભા ભોજરાજજી સોઢા (વાંઢાય હાલે દેશલપર-કંઠી)ના સસરા, હિંગરિયાના સોઢા રાણુભા સતુભા, સ્વ. ફતુભા સતુભા,
જાલુભા સતુભા, મોટી ચંદુર હાલે મંગરાના બળવંતસિંહ
દીપસંગજી વાઘેલા, મહોબતસિંહ દીપસંગજી, હકુમતસિંહ
દીપસંગજીના મામા, ઉમેદસિંહ, સ્વ. રામસંગજીના
પિતા, વીરેન્દ્રસિંહ, જયવીરસિંહ,
મહેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, જયદીપસિંહ, નરપતસિંહ, જિતેન્દ્રસિંહના
મોટાબાપુ, હિંમતસિંહ, રાજવીરસિંહના દાદા
તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી
જાડેજા ભાયાતની ડેલી, મંગરા ખાતે.
પાલનપુર-બાડી (તા. નખત્રાણા) : હાલે બાલાસિનોર પટેલ ચીમનલાલ
વાલજીભાઇ નાયાણી (ઉ.વ. 82) તે ધનુબેનના
પતિ, હરસુખલાલ, રાકેશભાઇના
પિતા, વિઠ્ઠલભાઇ, છગનભાઇ, અમૃતભાઇના મોટા ભાઇ તા. 31-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-8-2025ના મંગળવારે સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, પાલનપુર-બાડી ખાતે.
ડુમરા (તા. અબડાસા) : ગઢવી હરધોરભાઇ અભાણી (ઉ.વ. 70) તે સ્વ. વાલબાઇ સાયાભાઇના પુત્ર, પન્નાબેનના પતિ, વીરાભાઇ,
કાનજીભાઇ, રામભાઇ, ભોજરાજભાઇના
મોટા ભાઇ, પ્રવીણાબેન, નીતિનભાઇ,
સુનીલભાઇ, રમેશભાઇ, ભારતીબેનના
પિતા, સ્વ. શિવરાજભાઇ માણશીભાઇ મંધરિયા (મોટી સિંધોડી)ના જમાઇ,
ગોવિંદભાઇ, વરજાંગભાઇના કાકા, દિનેશભાઇ, કમલેશભાઇ, અરવિંદભાઇ,
જિતેશભાઇ, જયદીપભાઇના મોટાબાપુ, રિયા, ધ્રુવના દાદા, શીતલબેન,
દીપના નાના તા. 3-8-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને અને ઉત્તરક્રિયા તા.
13-8-2025ના બુધવારે ડુમરા ખાતે.
મુલુંડ (મુંબઇ) : ભારતીબેન (ઉ.વ. 77) તે સ્વ. શાંતાબેન જેઠમલ રૂપારેલ
(વાંકુ હાલે મુલુંડ)ના પુત્રી, સ્વ.
પ્રતાપભાઇ, રમેશભાઇ, સ્વ. હરીશભાઇ,
સરલાબેન સુરેશભાઇ તન્નાના બહેન, મંજુલાબેન,
સ્વ. સુશીલાબેનના નણંદ, મહેશના ફઇ, સ્વ. નીલમ તન્નાના માસી તા. 2-8-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.