• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

ગાંધીધામમાં આંકફરકનો જુગાર રમતો શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 23 : શહેરમાં આંકફરકનો જુગાર રમતા  શખ્સને પોલીસે પકડી પાડયો હતો. અહીંની  એ ડિવિઝન પોલીસ ટીમે  ભારતનગર આશાપુરા મંદિર  પાસે પોતાના અંગત ફાયદા માટે વરલી મટકા નો આંક ફરતો જુગાર  રમતા આરોપી છનાલાલ પ્રભુરામ ઠકકરની ધરપકડ કરી  હતી.  તહોમતદાર પાસેથી  રોકડા રૂા.2050 સહિતનો મુદામાલ હસ્તગત લેવાયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.  

Panchang

dd