• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : દેવરાજ આતુ મહેશ્વરી (સંજોટ) (ઉ.વ. 56) તે મેઘબાઇના પતિ, રાણબાઇ આતુ સંજોટના પુત્ર, માનબાઇ હીરજીભાઇ સંજોટ, સ્વ. આલઇબેન નારણભાઇ સંજોટના ભત્રીજા, હીરાબેન ખીમજીભાઇ સંજોટ, લક્ષ્મીબેન સોમચંદભાઇ સંજોટ, સ્વ. રતનભાઇ આતુભાઇ સંજોટ, કેસરબેન ડાયાલાલ ધેડા (અંજાર)ના ભાઇ, રમન, વિરાજ, મહેશ, રેનુકા દિનેશકુમાર પરમારના પિતા, સંગીતાબેન રમન સંજોટના સસરા, વાલબાઇ નથુભાઇ દેવરિયા (ચંદિયા)ના જમાઇ, રાણબાઇ ભીમજીભાઇ પરમાર, પારુબેન લદ્ધુભાઇ ધેડાના વેવાઇ, રામજીભાઇ, પચાણભાઇ, હીરાભાઇ, મનીષભાઇના બનેવી, ગંગા, કલ્પના, શિલ્પા, દીપ્તિ, દક્ષા, ભાવિન, અશોક, રાજના કાકા, કિરણના મોટાબાપા, આરાધ્યના નાના તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 7-9-2025ના પૂર્ણ થઇ છે.

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ ગં.સ્વ. ઉમાશશીબેન નાથાલાલ આચાર્ય (ઉ.વ. 82) તે સ્વ. નાથાલાલ આચાર્યના પત્ની, મિલિન્દ આચાર્ય (કેપીટી), વીનેશ આચાર્ય, યોગિનીબેન આચાર્યના માતા, ઉષાબેન મિલિન્દભાઈ આચાર્યના સાસુ, હેત મિલિન્દ આચાર્ય, જીલ, નિકિતા શિવાંગ જોષીના દાદી, પાયલ હેત આચાર્યના દાદીસાસુ, અનન્યાના પરદાદી, ધ્વનિલના મોટા નાની તા. 7-9-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : ખાટકી સારાબાઇ હબીબભાઇ (ઉ.વ. 84) તે ઇક્બાલ અબ્બાસ અને વલીભાઇના માતા તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-9-2025ના સોમવારે સવારે 10થી 11 ખાટકી મસ્જિદ, ભુજ ખાતે.

અંજાર : કલ્પનાબેન શાહ (ઉ.વ. 58) તે દિનેશભાઈ ચમનલાલ શાહ (બાદલ)ના પત્ની, ભવિકના માતા, વૈભવીના સાસુ, પ્રિશાના દાદી, સુરેશભાઈ, પ્રતિમાબેન સુરેન્દ્રભાઈ શાહના ભાભી, સ્વ. કીર્તિદાના દેરાણી, ફેની જિગર શાહ, પૂર્વી સમીર શાહના કાકીસ્વ. ધનવંતીબેન નવીનચંદ્ર ખીમજી મોરબિયા (માંડવી)ના પુત્રી, આશાબેન ભરતભાઈ પારેખ (નૈરોબી), મીનાબેન જયેશભાઈ શાહ (ભુજ), જાગૃતિબેન હરેશભાઈ લાખાણી (ગાંધીનગર), સોનલબેન સુખદેવ ચંદારાણા (રાજકોટ), ભાવિનીબેન સંદીપભાઈ દોશી (મુંબઇ), મનીષ મોરબિયા, ડો. કલ્પના જૈન, ડો. રૂપાલીબેન મોરબિયાના બહેનશશિકાંત ખીમજી મોરબિયાના ભત્રીજી તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે સાંજે 5થી 6 વિવિધલક્ષી હોલ, જૈન કોલોની, નયા અંજાર ખાતે.

 

અંજાર : માવજીભાઇ કચરાભાઇ માલસતર (સોરઠિયા) (ઉ.વ. 74) ગાંધીધામ નિવાસી તે જયાબેનના પતિ, સ્વ. વેજીબેન કચરાભાઇ માલસતરના પુત્ર, સ્વ. છગન (ગાભુ)ભાઇ કચરાભાઇના નાનાભાઇ, સ્વ. લીરીબેન નપુભાઇ કાપડીના જમાઇ, રમેશભાઇ, પ્રકાશભાઇ, ભગવતીબેન, લક્ષ્મીબેન, નિશાબેનના પિતા, અંકિતાબેન, જયશ્રીબેન, પ્રભુલાલભાઇ બલદાણિયા, અલ્પેશભાઇ બલદાણિયા, નિર્ભયભાઇ રાજદેના સસરા, સૌમિલ, જેન્સી, હીરવાના દાદા, ખુશ્બૂ, અદિતી, નૈતિક, પ્રાંજલ, સર્વેશના નાના તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે બપોરે 3.30થી 4.30 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર, અંજાર ખાતે.

મુંદરા : કચ્છી બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. ગૌરીબેન પપનચંદ સોનેજી (હાલે યુ.એસ.એ.) (ઉ.વ. 90) તે સ્વ. પપનચંદ વિશનજી સોનેજીના પત્ની, ડો. દક્ષા, અરુણ, હર્ષદ, સુનીલના માતા, ડો. પ્રબોધ મહેતા, ત્રિપત, શૈલજાના સાસુ, સ્વ. વિશનજી રામજી સોનેજીના પુત્રવધૂ , સ્વ. નાનજી, ડો. જયંત, સ્વ. શાંતિલાલ, રતિલાલ, સ્વ. હરખાબેન પુરુષોત્તમ લિયા, સ્વ. ગોદાવરીબેન શામજી વીંછી , ગં.સ્વ. પ્રભાબેન રમણીકલાલ ધાંધા, ગં.સ્વ. ત્રિવેણીબેન ઈશ્વરલાલ છાટબાર, સ્વ. દમયંતીબેન પ્રફુલ્લભાઈ નિર્મળના ભાભી, સ્વ. ચંદાબેન નારાણજી ખુડખુડિયાના પુત્રી, સ્વ. શાંતિલાલ, સ્વ. નિર્મળાબેનના બહેન, કિરણ શાંતિલાલ સોનેજી (નલિયા)ના મોટાબા તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે બપોરે 3થી 4 દરજી સમાજવાડી, બસ સ્ટેન્ડની સામે, મુંદરા ખાતે.

મુંદરા-વિરાણિયા : ખમુભાઈ નાગશી પાતારિયા (ઉ.વ. 67) તે રાજબાઇ નાગશીના પુત્ર, આશબાઇના પતિ, સુમલબાઇ, પુરબાઈ, ધનબાઈ, લક્ષ્મણ, સ્વ. ધનજીના ભાઈ, ખેતશી, અશોક, લક્ષ્મીબાઇ, કેસરબાઇ, હીરબાઇના પિતા, સ્વ. પુરબાઇ વાછુ દેવરિયાના જમાઈ, મગન કોચરા, લાલજી ધુઆ, અશોક દનિચાના સાળા, ગીતાબેન, નીલમબેન, કાનજી સોધરા, નરશી ધુઆ, કાનજી વિસરિયાના સસરા, ચાગબાઈ, સોનબાઈના જેઠ, શિવજી, ભોજરાજ, પ્રેમજીના બનેવી, જુમાભાઈ સીજુ, હરિલાલ બળિયાના વેવાઈ, ગીતા, ભારતી, હિના, મિત્તલ, અંજલિ, સંજના, ટિયા, ભાવિની, વંદના, રૂત્વી, જય, મીત, રવિ, ધવલના  નાના તા. 7-9-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 8-9-2025ના સોમવારે.

રતનાલ (તા. અંજાર) : સભીબેન જીવાભાઈ વરચંદ (ઉ.વ. 81) તે સ્વ. વેરાભાઈ ગાંગાભાઈ વરચંદના દીકરાવહુ, સ્વ. જીવાભાઇ વેરાભાઈ વરચંદના પત્ની, સ્વ. રવાભાઈ તેજાભાઈ જગાણીના પુત્રી, સ્વ. ભચુભાઈ વેરાભાઈ વરચંદ, સ્વ. બિજલભાઈ વેરાભાઈ વરચંદના નાનાભાઈના પત્ની, વાઘજીભાઈ જીવાભાઈ વરચંદ, સ્વ. રણછોડભાઈ જીવાભાઈ વરચંદ, જશીબેન અરજણભાઈ માતા, વાસુબેન વાઘજીભાઈ છાંગા (ભગવાણી)ના માતા, નંદલાલ વાઘજીભાઈ વરચંદ, નટવર વાઘજીભાઈ વરચંદ, સતીશ રણછોડભાઈ વરચંદ, નટવર રણછોડભાઈ વરચંદના દાદી, નીલકંઠ, મૌલિક, ભવિષ્ય, જય, ધૈર્ય, શ્લોક, શિવ, રાધેના પરદાદી તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને રેલવે ફાટકની બાજુમાં, મોરી વિસ્તાર, રતનાલ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : રાયમા ઇશાક (ઉ.વ. 67) તે મ. આધમ કારાના પુત્ર, મ. હુશેન અને મ. હાસમના ભત્રીજા, આહમ્મદ, મ. અદ્રેમાન અને સલીમના ભાઈ, હુશેન ઇસ્માઇલ (ભુજ), ફિરોઝ કાસમ (કોડકી) અને ફારૂક કાસમ (કોડકી)ના સસરા તા. 7-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-9-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 હાજી ઇસ્માઇલશાહ જમાતખાના, ભૂઠ્ઠીપીર દરગાહ પ્રાંગણ, ગઢશીશા ખાતે.

બિદડા (તા. માંડવી) : માલબાઇ (ઉ.વ. 75) તે સ્વ. દેવશી પૂંજા ડોરૂના પત્ની, ફકીરા અને ધનજીના માતા, કલ્પેશ, જિતેન્દ્ર, હરેશ, જયેશ, ગોવિંદના દાદી, ખીમજી સવા ધુડિયા (મસ્કા)ના બહેન તા. 7-9-2025ના અવસાન પામ્યા છે. તા. 11-9-2025ના આગરી, તા. 12-9-2025ના પાણી મફતનગર, બિદડા ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : સુમતબા બાપાલાલ જાડેજા (ઉ.વ. 62) તે બાપાલાલ બાલુભા જાડેજા (માજી સદસ્ય તા.પં. મુંદરા)ના પત્ની, નરપતસિંહ (રાજશક્તિ ટ્રાવેલ્સ-ગાંધીધામ), ચતુરસિંહ (ટ્રાન્સપોર્ટ મેનેજર, આત્મીય વિદ્યાલય-આદિપુર), ઇંદુબા, સ્વ. મંજુબા (અમદાવાદ)ના ભાભી, વીરેન્દ્રસિંહ, હરદેવસિંહ, પ્રશાંતસિંહ, ભારતીબાના માતા, મીતરાજસિંહ, યશપાલસિંહ, જયદીપસિંહ, મયૂરસિંહના મોટામા, વિશ્વરાજસિંહ, દક્ષરાજસિંહ, દેવાદિત્યરાજસિંહ, પુષ્પરાજસિંહ, કૃષ્ણરાજસિંહના દાદી તા. 7-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું દરબાર ગઢ ડેલી ખાતે તથા ઉત્તરક્રિયા તા. 18-9-2025ના ગુરુવારે નિવાસસ્થાને.

રામાણિયા (તા. મુંદરા) : જનકબા દાનુભા જાડેજા (ઉ.વ. 75) તે સ્વ. દાનુભા રામસંગજીના પત્ની, દિલીપાસિંહના માતા, આશુભા, નરેન્દ્રાસિંહ, જીતુભા, અજિતાસિંહ, પ્રવીણાસિંહ, બળવંતાસિંહના કાકી, કિરીટાસિંહ, સ્વ. ઘનશ્યામાસિંહના ભાભુ તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-9-2025થી 11-9-2025 સુધી અતિથિગૃહ ખાતે.

નાના કાદિયા (તા. નખત્રાણા) : દાફડા ગંગાબેન (ઉ.વ. 65) તે સ્વ. પૂંજાભાઇ જખુભાઇના પત્ની, રમેશ, કલ્પેશ, રસીલા શંકર સોલંકી (રસલિયા), કસ્તૂરબેન રમેશ આંઠુ (ગઢશીશા), રેખાબેન કમલેશ ચાવડા (સુખપર-ભુજ), મંજુલાબેન શાંતિલાલ વાઘેલા (ભુજ), જશોદાબેન અમૃત વાઘેલા (ઉગેડી)ના માતા, સ્વ. ભાણબાઇ જખુ મેઘજીના પુત્રવધૂ, સ્વ. કાનબાઇ મનજી વાઘેલા (નખત્રાણા), વાલજીભાઇ, કરમશીભાઇના ભત્રીજાવહુ, કાનજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, દાનાભાઇ, માવજીભાઇ, સ્વ. નારાણભાઇ, નબુબેન કરશન વાઘેલા (મોટી ખોંભડી)ના ભાઇના વહુ, સરોજ, બાદલના દાદી, સ્વ. લક્ષ્મીબેન સામત ભાણજી (દયાપર)ના પુત્રી, શંકરભાઇ, ઇશ્વરભાઇ, જીવરાજભાઇના બહેન તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 11-9-2025ના રાત્રે સત્સંગ તથા તા. 12-9-2025ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે પાણીઆરો, બેસણું નિવાસસ્થાને.

મુલુંડ (મુંબઇ) : મૂળ સુથરી (તા. અબડાસા)ના નીલેશભા પ્રેમજીભા ઝાલા (ઉ.વ. 41) તે કાજલબાના પતિ, સ્વ. ઝવેરબા પ્રાગજીભા ઝાલા, માનબા અરજણજી ઝાલા, સ્વ. કાનજીભા નથુભા ઝાલા, સ્વ. વાલબા બાબુભા પરમારના ભત્રીજા, જીતુભા, મનીષાબાના મોટા ભાઇ, સંગીતાબાના જેઠ, ટ્વિશાબા, પાંખીબાના પિતા, પ્રથમભા, પલકબાના મોટાબાપુ, ભાવેશભાના સાળા, પ્રદ્યુમનસિંહ, રુદ્રસિંહના મામા તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે સાંજે 5થી 6 મુક્તેશ્વર મહાદેવ મંદિર, ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, મુલુંડ-વેસ્ટ-400 080 ખાતે. 

Panchang

dd