ભુજ : મૂળ કોટડા (ચાંદ્રાણી)ના ગં.સ્વ. લીલાવંતીબેન મોહનલાલ
મિરાણી (ઉ.વ. 68) તે સ્વ. મણિબેન, સ્વ. શાંતાબેન છગનલાલના પુત્રવધૂ, સ્વ. ધનગૌરીબેન વિઠ્ઠલદાસ મજેઠિયાના પુત્રી, સ્વ. ગોરધનભાઇના
નાના ભાઇના પત્ની, પ્રભાબેન, સ્વ. રણછોડદાસ
વિશનજી (અંજાર), જેન્તીભાઇ (માધાપર)ના ભાભી, રમેશ, રેખા (બિદડા), સુધીરના માતા,
જુલી, લીના, સમીર દાવડા
(બિદડા), દીપાલી, કિશનકુમારના સાસુ,
તનય, ક્રિશિવ, પ્રેમ,
જયના દાદી, દર્શિની, દુર્વાના
નાની, ગં.સ્વ. મંજુલાબેનના દેરાણી, મનીષ,
ગોપીના કાકી, ચંદુલાલ, અમૃતલાલ,
ઇશ્વરભાઇ, રમેશભાઇ, ઉમેશભાઇ
(ભચાઉ), શારદાબેન ભૂરાલાલ (આણંદ), સ્વ.
કમળાબેન સુરેશભાઇ (અંજાર)ના બહેન, ચૂનીલાલ દેવકરણભાઇના ભત્રીજી,
હેમરાજભાઇ, છગનભાઇ, જગદીશભાઇ
કોટકના ભાણેજી તા. 16-6-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-6-2026ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર
મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી
સેજપાલ સત્સંગ હોલ ખાતે.
અંજાર : શાહ હરેન્દ્રભાઈ (બુદ્ધિભાઈ) (ઉ.વ. 83) (ગુલાબ મિલવાળા) તે દેવરાજભાઈ
વ્રજપાલ શાહ (જામનગર)ના પુત્ર, કોકીલાબેનના
પતિ, મનુભાઈ શાહના ભાઈ, સેજલબેન અને પારસના
પિતા, મોનલભાઈ (અમદાવાદ), રિપાના સસરા,
હેમાંગભાઈ, હિરેલભાઈના કાકા, યુગ અને કુશના દાદા, ધર્મીના નાના, રાયચંદભાઈ નરાસિંહભાઈ શાહ (એમ.પી.)ના જમાઈ તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 17-6-2026ના બુધવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન કુશલનગર, દાદાવાડી, અંજારથી નીકળશે.
માંડવી : ખત્રી મોહમદફારૂક હાજી હાસમ (ઉ.વ. 49) તે મ. હાજી હાસમ (સાંગાડી)ના
પુત્ર, ઈશાક, ઇકબાલ, મ. હમીદ, સતાર, રફીક (એક્સિસ બેંક),
જેબુનિશા, મેરુનિશા, નૂરબાનુ,
સાયદાબાનુના ભાઈ, જુમાભાઈ આરબ (જોડિયા)ના જમાઈ,
ફાઈક અને ફારીહાના પિતા તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-6-2026ના ગુરુવારે સવારે 11થી 12 મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.
મુંદરા : મૂળ આદિપુરના ખારવા રમણીકભાઈ ધનજીભાઈ શેરાજી (ઉ.વ.
74) તે સ્વ. રતનબેનના પતિ, સ્વ. રતનબેન ધનજીભાઈ શેરાજી (જામનગર),
લક્ષ્મણભાઈ, તુષારભાઈ, બીનાબેન
(મીઠાપુર)ના પિતા, પ્રેમજીભાઈ (જામનગર), સ્વ. બાબુભાઈ, વલ્લભભાઈ, ઈશ્વરભાઈ,
શાંતાબેન (આરંભડા), લલિતાબેન (માંડવી),
નિમુબેન (માંડવી)ના ભાઈ, દર્શનાબેન, હેમુભાઈ (મીઠાપુર)ના સસરા, હિતેષભાઈ, કૈલાસભાઈના મોટાબાપા, વિશાલ, અલ્પિતાના
નાના, સ્વ. ગોદાવરીબેન હંસરાજભાઈ ચૂડાસમા (માંડવી)ના જમાઈ,
વન્યભાઈ, વિજયભાઈ, સ્વ. લીલાબેન,
તારુબેન, રસીલાબેન, જયશ્રીબેન,
વિજયાબેનના બનેવી તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ-બહેનોની) તા. 17-6-2026ના બુધવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી (સાગર ભુવન),
મુંદરા ખાતે.
મુંદરા : રાજેન્દ્ર ગોપાલજી ઠક્કર (રાજુ સત્યમ) (ઉ.વ. 61) તે સ્વ. દમયંતીબેન ગોપાલજી
દામજીના પુત્ર, સ્વ. દામજી ધારશીના પૌત્ર,
તનુખભાઈ, પ્રકાશભાઈ (સત્યમ) (નગરસેવક),
સ્વ. સરસ્વતીબેન મૂળજીભાઈ (ભુજ), માયાબેન વિજયભાઈ
(માંડવી), નલિનીબેન અશ્વિનભાઈ (મુલુંડ), ઇલાબેન શ્રીકાંતભાઈ (આદિપુર)ના ભાઈ, નલિનીબેન તનસુખના
દિયર, તૃપ્તિબેન પ્રકાશના જેઠ, જુલીબેન
ભાવિકના કાકા સસરા, દીપાબેન નીખિલભાઈ (અંજાર), સ્વ. રોહિત, ભાવિકના કાકા, સ્વ.
હરિરામ દામજી, સ્વ. નરશીરામ દામજી, સ્વ.
પરસોત્તમ દામજી, સ્વ. ભવાનજી દામજી, સ્વ.
રૂક્ષ્મણીબેન વેલજી ગણાત્રા (ભુજ), સ્વ. હીરાબેન વલમજી માણેક
(ભુજ), સ્વ. ભાગીરથીબેન ભીમજી ગણાત્રા (ભુજ)ના ભત્રીજા,
સ્વ. દેવચંદ દામજી જોબનપુત્રાના દોહિત્ર તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-6-2026ના
ગુરુવારે સાંજે 5થી 6 પટેલ સમાજવાડી, ઘનશ્યામ પાર્ક, મુંદરા
ખાતે.
મુંદરા : સૌરવ જગદીશભાઇ રાઠોડ (ઉ.વ. 28) તે જિજ્ઞાબેન જગદીશભાઇ રાઠોડના
પુત્ર, કરન, ગોપી, દિયા, સુમિતના ભાઇ, જયંતીભાઇ,
સ્વ. રસીલાબેન, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. રેખાબેન, શિલ્પાબેન રાજેન્દ્ર, ઇલાબેન અશોકભાઇ ચાવડા (અંજાર), હેમલતાબેનના ભત્રીજા,
સ્વ. છગનભાઇ ગોવિંદજી સોલંકી (મોટા આસંબિયાના)ના દોહિત્ર તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-6-2026ના
ગુરુવારે ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.
રાપર : મૂળ મૌવાણાના કુંદનાસિંહ વાઘેલા (ઉ.વ. 48) તે સ્વ. મદારસિંહ દોલુભા વાઘેલાના
પુત્ર, મહેન્દ્રાસિંહના નાના ભાઈ, સ્વ. રાજવીરાસિંહ અને જયવીરાસિંહના પિતા, સ્વ. કુલદીપાસિંહ,
હરદીપાસિંહ અને પ્રિયરાજાસિંહના કાકા તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર તા. 24-6-2026 બુધવાર સુધી નિવાસસ્થાન અયોધ્યાપુરી, રાપર ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : સવિતાબેન હરજી રામાણી (ઉ.વ. 94) તે સ્વ. હરજી શિવદાસ રામાણીના
પત્ની, સવિતાબેન ગંગારામભાઈ (ગાયત્રી હાર્ડવેર-ભુજ),
ગં.સ્વ. કુંવરબેન નારણભાઈ ઘોઘારી (ભુજ), ગં.સ્વ.
લક્ષ્મીબેન જીવરાજ ચૌધરી (ગાંધીગ્રામ)ના ભાભી, સ્વ. નરોત્તમભાઈ,
લાલજીભાઈ, નીતિનભાઈ, સ્વ.
શકુંતલાબેન નટવરલાલ નાથાણી (મુંબઈ), કલ્પનાબેન જયેશભાઈ વાસાણી
(વડવા)ના માતા, સ્વ. દેવકીબેન ભીમજી નાનજી પોકાર (જિયાપર)ના પુત્રી,
ગં.સ્વ. પાર્વતીબેન, અનસૂયાબેન, ગીતાબેનના સાસુ, વિશાલ, ગૌતમ,
વિવેક, નિખિલ, બિંદુ,
નેહા, કિંજલ, જુલીના દાદી,
વ્રિયંકા, ઉર્વી, નિરાલી,
જીનલના દાદીસાસુ, રમેશભાઈ, શૈલેષભાઈ, સુશીબેન અને દિવ્યાબેનના મોટામા તા 16-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-6-2026ના બુધવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, દેશલપર ખાતે.
કુરબાઇ (તા. ભુજ) : રતનબેન બાબુલાલ ધેડા (ઉ.વ. 40) તે બાબુલાલ દેવજીભાઈના પત્ની, કુંવરબેન દેવજીભાઈ, પ્રેમિલાબેન
હીરાલાલ ધેડાના પુત્રવધૂ, સ્વ. વર્ષાબેન ધીરજભાઈના જેઠાણી,
ધીરજભાઈ દેવજીભાઈ, હંસાબેન બાબુલાલ ફમ્મા (મોરઝર)ના
ભાભી, ગીતા, હેતલ, નરેશના માતા, ગૌતમ, હિતેશ,
દીપિકાના કાકી, ચાગબાઈ દેવજીભાઈ પિંગળસુર (રાયધણજર)ના
પુત્રી, ચુનીલાલાલ, રાહુલ, પ્રેમિલાબેન, લક્ષ્મીબેનના બહેન તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કુરબઇ ખાતે.
રતનાલ (તા. અંજાર) : ભગુભાઈ રવાભાઈ વરચંદ (દોઢિયેવારા) (ઉ.વ.
59) તે સ્વ. રામજીભાઈ ડેકાભાઈ વરચંદના
ભત્રીજા, સ્વ. રવાભાઈ ડેકાભાઈ વરચંદના પુત્ર,
સ્વ. રામજીભાઈ કારાભાઈ છાંગા (સામરાણી)ના જમાઈ, ત્રિકમભાઈ રામજીભાઈ વરચંદ (સરપંચ, રતનાલ ગ્રામ પંચાયત),
સ્વ. કાનજીભાઈ રામજીભાઈ વરચંદ, રૂપાભાઈ રવાભાઈ
વરચંદ, રાધાબેન ભીમજીભાઈ વાઘાણી, રણછોડભાઈ
રવાભાઈ વરચંદ, નંદલાલભાઈ રવાભાઈ વરચંદના ભાઈ, રાજેશ, મુકેશ, નંદલાલ, દીપકના પિતા તા. 15-6-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને સચ્ચિદાનંદ મંદિરની બાજુમાં, રતનાલ ખાતે.
હટડી (તા. મુંદરા) : ભરતસિંહ પચાણજી જાડેજા (ઉ.વ. 54) તે કેસુભા, નારૂભા, જટુભાના નાના
ભાઇ, હેમુભાના કાકાઇ ભાઇ તા. 13-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 19-6-2026ના સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી હટડી ખાતે.
શિરાચા (તા. મુંદરા) : ચતુરબા (ઉ.વ. 72) તે સ્વ. સુરતાજી દેવાજી ચૌહાણના
પત્ની, ગુલાબસિંહના માતા, હરિસંગજી,
રામસંગજી, સ્વ. ભીમજીના ભાઇના પત્ની, સ્વ. જીતુભા, દિલુભા, મહેન્દ્રસિંહ,
અરવિંદસિંહ, મહિપતસિંહ, દશરથસિંહ,
મહિપતસિંહ, મનુભાના મોટાબા, બબુભા, ભચુભા, સુરુભા, નરસંગજીના કાકી, શક્તિસિંહ, મહાવીરસિંહ,
સંજયસિંહ, રાજેન્દ્રસિંહ બબુભા, ભરતસિંહ સંગ્રામજીના દાદી તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી, શિરાચા ખાતે.
અંગિયા નાના (તા. નખત્રાણા) : કડવા પાટીદાર અરજણભાઇ કેશરાભાઇ
પારસિયા (ઉ.વ. 67) તે ભીમજીભાઇ, ધનવંતીબેન, મંજુલાબેનના
ભાઇ, હિંમતભાઇ, નરોત્તમભાઇ, કિશોરભાઇ, સુરેશભાઇ, યોગેશભાઇના
પિતા, દર્શન, ભવ્ય, પાર્શ્વ, ઉર્વ, નંદની, સૃષ્ટિ, બંસી, કીસી, મિષ્ટીના દાદા તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-6-2026 શુક્રવાર સુધી સવારે 8થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાન નાના અંગિયા ખાતે.
લક્ષ્મીપર-નેત્રા (તા. નખત્રાણા) : મૂળ જુણાગિયાના પ્રેમિલાબેન
જેપાર (ઉ.વ. 32) તે રમેશ થાવરના પત્ની, થાવર રાઘા જેપાર, ફકા
ભગત (જુણાગિયા), લાલજી મૂળજી દાનાભાઇ, લાલજી
હીરાભાઇના પુત્રવધૂ, મોહન થાવર, હીરાબેન
(માતાના મઢ), શાંતાબેન (દોલતપર), ગીતાબેન
(દોલતપર), મંજુબેન (બેરૂ)ના ભાભી, થાવર
વાઘા બુચિયા (બેરૂ)ના પુત્રી, ટોપણ થાવર બુચિયા, રવજી થાવર બુચિયાના બહેન તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. બારસ તા. 17-6-2026ના સાંજે, તા. 18-6-2026ના સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને લક્ષ્મીપર (નેત્રા) ખાતે.
તેરા (તા. અબડાસા) : લોધરા ઉમર હસણ (ઉ.વ. 64) તે લોધરા જુસબ, ઇલિયાસ, સલીમના પિતા,
લોધરા આમદ, લોધરા આદમ (એડવોકેટ), જકરિયાના ભાઇ, લોધરા મજીત (એડવોકેટ)ના મોટાબાપુ,
ચવાણ અબ્દુલ, સતાર દેથાના મામા તા. 16-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 18-6- 2026ના ગુરુવારે સવારે 11 વાગ્યે ખત્રી જમાતખાના, તેરા ખાતે.
જામનગર : ખત્રી ઈબ્રાહીમ અબુબકર (ખેડોઈવાળા) (ઉ.વ. 79) તે મોહંમદ આરીફ, મોહંમદ હમિદ, મોહંમદ ફારૂક,
અબ્દુલકાદર, અફરોજ, આમનાબાઈના
પિતા, મોહંમદ હુસેન, કાસમ અબુબકર (પ્રમુખ,
મુસ્લિમ ખત્રી ખિદમત ટ્રસ્ટ કચ્છ-ભુજ), અબ્દુલગની,
મુસાભાઈ (પ્રમુખ, ભુજ મુસ્લિમ કચ્છી ખત્રી જમાત),
અબ્દુલગફુર, શેરબાનુ, સુગરાબાઈ,
મેમુનાબાઇ, સાબેરાબાઈના ભાઈ તા 16-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 18-6-2026ના ગુરુવારે સવારે 11 વાગ્યે ખત્રી જમાતખાના, મહારાજા સોસાયટી, જામનગર
ખાતે