• શુક્રવાર, 12 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : સુરેન્દ્રભાઈ ગાંધી (નિવૃત્ત ફાર્માસિસ્ટ, જિલ્લા પંચાયત) (ઉ.વ. 79) તે  પુષ્પાબેન પ્રતાપાસિંહ ગાંધીના પુત્ર, કૃષ્ણાબેન આણંદજી આશર (નિવૃત્ત શિક્ષિકા-કોડકી)ના પતિ, સ્મિતા (આકાશવાણી-ભુજ), રશ્મિ વિજય રામૈયા (મુંદરા), જિજ્ઞા નીલેશ નયગાંધી  (ધોરમ, જામનગર)ના પિતા, જીત, રોહન, કેશવી, મિસરીના નાના તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, પ્રમુખસ્વામી ચોકડી, ભુજ ખાતે.

ભુજ : ભૂપેન્દ્ર ભાઇલાલ બુદ્ધભટ્ટી તે સ્વ. વેલુબેન ભાઇલાલ બુદ્ધભટ્ટીના પુત્ર, સ્વ. દિનેશચંદ્ર, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. જનકબેન, સ્વ. ભાગીરથીબેન, તારાબેનના ભાઇ, ગં.સ્વ. પુષ્પાબેન, સ્વ. પ્રભાબેનના દિયર, કપિલ, બિમલ, છાયા, આશા, પુનિતાના કાકા, તોરલ બિલમના કાકાજી સસરા, રુદ્રાંશના કાકાદાદા તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-6-2026ના સાંજે 5થી 6 બિલેશ્વર મંદિર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : અનસૂયાબેન રતિલાલ જેઠી (નિવૃત્ત શિક્ષક) તે સ્વ. ચંચળબેન રતિલાલ જેઠીના પુત્રી, સ્વ. મનહર રતિલાલ (મનુમામા), વિનોદભાઈ રતિલાલ, મંજુલાબેન મહેન્દ્રપ્રસાદ (કુકમા), અંજનાબેન કૈલાસભાઈ  (નાનતા કોટા), ધનલક્ષ્મીબેન પ્રફુલભાઈના મોટા બહેન, સ્વ. જયશ્રીબેન, સંતોષબેનના મોટા નણંદ તા. 9-6-2026ના અવસાન પામ્યસા છે. બેસણું તા. 12-6-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 જેઠી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : કરન (કાનો) (ઉ.વ. 26) તે નિશાબેન ભરતભાઇ પરમારના પુત્ર, સ્વ. હીરાબેન વિશ્રામભાઇ પરમાર, જેઠાલાલ આણદુ પરમાર, કલ્યાણજીભાઇ રાઠોડના પૌત્ર, ભૂમિબેનના પતિ, ક્રિષ્વીના પિતા, ગં.સ્વ. ઝવેરબેન દિનેશભાઇ ભાટીના દોહિત્ર, હંસાબેન મહેશભાઇ ડુડિયાના જમાઇ, ગં.સ્વ. સુશીલાબેન જેન્તીભાઇ પરમાર, જુલીબેન હરેશભાઇ પરમાર, સ્વ. રમેશભાઇ, ભગવાનજીભાઇ, વિજયભાઇ, કિરીટભાઇ પરમારના ભત્રીજા, ગૌરવભાઇ, ઉર્વી હર્ષ પંચાલના ભાઇ, જિજ્ઞાબેનના દિયર, આધ્યાના મામા, ઉષાબેન મિતેષ ભાટી, નંદાબેન હેમંત ચાવડા, જિજ્ઞાબેન જિતેન્દ્ર રાઠોડના ભાણેજ, જયકિશન, વિવેકના બનેવી, ક્રિષ્નાબેન, નિરાલીબેનના નણદોયા, પર્વના ફુવા તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : પ્રેમિલાબેન સોલંકી (ઉ.વ. 73) તે સ્વ. લક્ષ્મીબેન માનસંગ સોલંકીના પુત્રી, સ્વ. કાનજી (કનુભાઇ) (એસ.ટી. નિવૃત્ત કર્મચારી), વસંત (બટુકભાઇ) (એસ.ટી. નિવૃત્ત કર્મચારી), હરસુખ (જ્યુબિલી હોસ્પિટલ નિવૃત્ત કર્મચારી), નવીન, રમેશ (શિવ સેનેટરી સ્ટોર્સ)ના બહેન, સ્વ. કમળાબેન, પ્રવીણાબેન, રંજનબેન, મોહિનીબેનના નણંદ, હિનાબેન, મીતાબેન, દીપાબેન, ધારા, મૌસમી, કૃપાલી, દીપ્તિબેન, જુલી, રિયા, તનુશ્રી, મયૂર, હિરેન, ધરમ, કુલદીપના ફઇ, જયાબેન, મીનાબેન, હેતલબેનના ફઇ સાસુ તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 દશનામ ગોસ્વામી સમાજવાડી, મહાદેવ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : બહાદુરાસિંહ શિવુભા જાડેજા (ખેડોઈ) (એડવોકેટ) તે સ્વ. શિવુભા મેરજીભા જાડેજાના પુત્ર, સ્વ. જુવાનાસિંહ (અમદાવાદ), સ્વ. મનુભા, નટુભાના ભાઈ, વીરેન્દ્રાસિંહ (વડોદરા)ના પિતા, સુરેન્દ્રાસિંહ (વડોદરા), નરેન્દ્રાસિંહ (અંજાર), રાજેન્દ્રાસિંહ (ખેડોઈ)ના મોટાબાપુ તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. અંતિમ દર્શન તા. 10-6-2026ના સાંજે 5થી 7 નિવાસસ્થાન 38, ઓરિએન્ટ કોલોની, ભુજ ખાતે. અંતિમયાત્રા તા. 11-6-2026ના સવારે 8.45 વાગ્યે નિવાસસ્થાન સમાજવાડી સામે, મોટી ખેડોઈ મધ્યેથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 13-6-2026ના સાંજે 5.30થી 6.30 કતિરા પાર્ટી પ્લોટ, ભુજ ખાતે.

અંજાર : મોહનભાઇ વાઘમશી (ઉ.વ. 64) તે સ્વ. જમનાબેન મનજીભાઇ વાઘમશીના પુત્ર, વિજયાબેનના પતિ, સ્વ. ધાનીબેન શંભુભાઇ ગુદરાસણિયાના જમાઇ, હર્ષાબેન, હર્ષદભાઇ, વિપુલભાઇના પિતા, ખીમીબેન લાલજીભાઇ હડિયાના દોહિત્ર, સ્વ. ડાઇબેન ખેતાભાઇ, સ્વ. લક્ષ્મીબેન રૂડાભાઇના ભત્રીજા, કાન્તિભાઇ, ધનજીભાઇ, દયાબેન, દમયંતીબેન, હંસાબેનના ભાઇ, વેલજીભાઇ, દેવજીભાઇ, જેન્તીભાઇના સાળા, પ્રવીણભાઇ, ચેતનાબેન, રેશ્માબેન, ગીતાબેનના કાકા, ભાવનાબેન, પરેશભાઇના સસરા, જય, દેવાંશુના દાદા તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-6-2026ના બુધવારે સાંજે 4થી 5 શ્રીકૃષ્ણ વાડી, યદુવંશી સોરઠિયા સમાજવાડી ખાતે.

આદિપુર : સુરેશ પ્રતાપભાઇ સિસોદિયા (ઉ.વ. 59) તે મનીષાબેનના પતિ, આરતી અને સિદ્ધિબેનના પિતા, સ્વ. મનસુખભાઇના ભાઇ, સ્વ. જિજ્ઞેશભાઇ, પરેશભાઇ, યોગેશભાઇના કાકાઇ ભાઇ, મેહુલ, સહદેવ, માનવ, સિદ્ધરાજ, વિક્રમ, યશરાજના મોટાબાપા, ઉદયભાઇ ભીખુભાઇ સિસોદિયા, અશોકભાઇ ભીખુભાઇ સિસોદિયાના ભત્રીજા તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 6થી 6.30 સી.બી.એક્સ. સાતવાળી, સાંઇબાબા મંદિર ખાતે.

આદિપુર : પલક લખ્યાણી (ઉ.વ. 36) તે નીરજકુમાર લખ્યાણીના પત્ની, યુવરાજ અને મનરાજના માતા, સ્વ. નરેશ (પપુભાઈ) વેન્સીમલ લખ્યાણી, દીપા નરેશ લખ્યાણીના પુત્રવધૂ, પ્રકાશ ગાવિંદરામ તેજવાણી (જય શંકર રેસ્ટોરન્ટ) તથા જ્યોતિબેનના પુત્રી, કરણ પ્રકાશ તેજવાણી, મુસ્કાન (હર્ષા) ઇન્દર લાલવાણી, હિના વિશાલ લાલવાણીના બહેન, જય નરેશભાઈ લખ્યાણી, નિકિતા જય લખ્યાણી, આરતી અશોક રાયાસિંઘાણી, કૃપાલી બાબુભાઈ ડાંગરના ભાભી તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / પઘડી ભાઈઓ-બહેનો માટે તા. 10-6-2026ના બુધવારે સાંજે 6.30 વાગ્યે ઝૂલેલાલ મંદિર, શિવ રેજેન્સી પાછળ, ગાંધીધામ ખાતે.

માંડવી : હુનૈદ નુરુદ્દીન લોખંડવાલા (ઉ.વ. 43) તે ઝૈનબબેનના પુત્ર, સારાહના પતિ, ઝાહરાના પિતા, હુઝૈફા અને મુકરરમના ભાઇ તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 11-6-2026ના ગુરુવારે બપોરે 12.30 વાગ્યે કુત્બી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે.

મુંદરા : ભીમા કરસન કોલી (ઉ.વ. 72) તે સ્વ. કરસન ખીમાના પુત્ર, મોગીબેનના પતિ, ખેતશી, રમેશ, શંભુ, વેરશી, નવીન, માનસંગ, રંભાબેન, નિલીબેનના પિતા તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. પાણીની વિધિ તા. 17-6-2026ના બુધવારે રાત્રે 12 વાગ્યે રિદ્ધિનગર, સિદ્ધિનગરની બાજુમાં, કોલીવાસ, મુંદરા ખાતે.

ભચાઉ : મોંઘીબેન પૂંજાભાઇ ધનાભાઇ પુરાણિયા (પ્રજાપતિ) (ઉ.વ. 76) તે પૂંજાભાઇ ધનાભાઇ પુરાણિયાના પત્ની, કેશરબેન બિજલભાઇ ચોનાણીના પુત્રી, રમેશભાઇ, સ્વ. જેરામભાઇ, શારદાબેન, રમીલાબેન, ગવરીબેનના માતા, કલ્પનાબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન, ભરતભાઇ, હસમુખભાઇ, નીલેશભાઇના સાસુ, રણછોડભાઇ, કાનજીભાઇ, દિનેશભાઇ, હિરુબેન, મણિબેનના કાકી, દામિની, અંજલિ, વર્ષા, જાનવી, હેત, જૈનિલના દાદી તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજવાડી, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ખાવડા (તા. ભુજ) : ગં.સ્વ. કસ્તૂરબેન (ચાંગાબેન) કરશનદાસ સોનાઘેલા (ઉ.વ. 85) તે સ્વ. કરશનદાસ સાકરચંદના પત્ની, સ્વ. દેવાબેન સાકરચંદના પુત્રવધૂ, સ્વ. નારાણજી મેઘજી કોટક (નલિયા)ના પુત્રી, સ્વ. લક્ષ્મીકાંત, વિનોદભાઇ, પ્રવીણભાઇ, મહેશભાઇ, રુક્ષ્મણીબેન, રશ્મિબેન, પ્રવીણાબેનના માતા, સ્વ. જયશ્રીબેન, ક્રિષ્નાબેન, પૂનમબેન, દક્ષાબેન, શાંતિલાલ, ભરતભાઇ, રસિકલાલના સાસુ, કાંતિલાલ સાકરચંદના ભાભી, હસ્તાબેન કાંતિલાલના જેઠાણી, મોહનભાઇ, શંભુભાઇ, હરીશભાઇ, કાન્તિલાલ, હસ્તાબેનના મોટા બહેન, સુનીલ, જિગર, નીરજ, સોનુ, સપના, નેહા, ગૌતમ, વૈદેહી, વૃંદા, ભૂમિક, ધૈર્યના દાદી, દીપા, હિના, દર્શન, પરિતા, મહિપાલ, મિતેષ, અતુલ, દિવ્યાના નાની, હિતેષ, મીનાના મોટીમા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-6-2026ના સાંજે 4.30થી 5.30 પ્રમુખસ્વામી નગર, નવરાત્રિ ચોક, સ્વામિનારાયણ મંદિર સામે, ખાવડા ખાતે.

સુખપર (તા. ભુજ) : મૂળ વિથોણના શાહ ધીરજલાલ કલ્યાણજી (ઉ.વ. 72) તે સ્વ. મણિબેન કલ્યાણજી શાહના પુત્ર, સ્વ. ચુનીલાલ, સ્વ. ચમનલાલ, સ્વ. નગિનભાઇ, સ્વ. ગાંગજીભાઇ, સ્વ. શાન્તિલાલ, સ્વ. મનસુખલાલ, સ્વ. કમળાબેન, સ્વ. ભાગવંતીબેન, સ્વ. દમયંતીબેનના નાના ભાઇ, સ્વ. જયાબેન ચુનીલાલ શાહ, ગં.સ્વ. ચંપાબેન ચમનલાલ શાહના દિયર, ચાંદનીબેન, ધનેશભાઇ, નિતેશભાઇ, વર્ષાબેનના કાકા, દીપકભાઇના કાકાજી, શિવાંગી કરણ શાહના નાના, સ્વ. કરસનજીભાઇ, સ્વ. જેઠાલાલભાઇ, સ્વ. ચમનલાલભાઇના સાળા, સ્વ. જિતેન્દ્ર, સ્વ. વિરેશ, વિપિન, સ્વ. રાજુ, રોહિત, બ્રિજેશ, ચેતના, લતા, સુશીલા, રીટા, કલાના મામા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-6- 2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 જૈન ઉપાશ્રય, નવાવાસ, સુખપર ખાતે.

રાયધણપર (તા. ભુજ) : રામજીભાઇ જેસંગભાઇ ચાવડા (ઉ.વ. 77) તે રમીલાબેન (લાખોંદ), મંજુબેન, બાબુભાઇ, પ્રકાશના પિતા, કૌશિકના દાદા તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રાયધણપર ખાતે.

નાની ઉનડોઠ (તા. માંડવી) : હીરબાઇ ભાગચંદ (ઉ.વ. 48) તે સવરાજ કલ્યાણ ભાગચંદના પત્ની, જયશ્રી, આશાના માતા, લક્ષ્મીબેન વિશ્રામ ગઢવીના બહેન, સુમાર માણેક મંધુડા (કાઠડા)ના પુત્રી તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 18-6-2026ના નિવાસસ્થાન નાની ઉનડોઠ ખાતે.

કાઠડા (તા. માંડવી) : લાલજીભાઈ રામજીભાઈ વાડિયા (ઉ.વ. 70) તે વનિતાબેનના પતિ, સ્વ. કકુંબેન રામજીભાઈ વાડિયાના પુત્ર, ભવાનજીભાઈ, વિનોદભાઈ, સ્વ. લીલાધરભાઇ, અમૃતભાઈ, મંજુલાબેન પ્રભુલાલ સેંઘાણી (દુર્ગાપુર), મણિબેન ગોપાલભાઈ સેંઘાણી (મેરાઉ)ના ભાઈ, સ્વ. ગંગદાસ ભીમજી ચોપડા (બાયડ)ના જમાઈ, નરાસિંહભાઈ, હિતેષભાઈ, સાવિત્રીબેન વીરેન્દ્રભાઈ ધોળુ (રાયણ)ના પિતા, મુક્તાબેન, વર્ષાબેનના સસરા, ભવ્ય, દેવ, નિરાલી, યશ્વીના દાદા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-6-2026ના બુધવાર અને તા. 11-6-2026ના ગુરુવારે સવારે 8થી 12, બપોરે 3થી 5 પંચવટી ફાર્મ શિરવા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : રઘુવીરાસિંહ હઠાસિંહ જાડેજા (ઉ.વ. 78) તે સ્વ. બળવંતાસિંહ હઠાસિંહ, ભૂપતાસિંહ, સ્વ. નિર્મળાસિંહ, ગજેન્દ્રાસિંહ, જનકાસિંહ, બહાદુરાસિંહ, સ્વ. ઘનશ્યામાસિંહ, સ્વ. હિંમતાસિંહ, સ્વ. દલપતાસિંહ, મહેન્દ્રાસિંહ, ભરતાસિંહના ભાઈ, વનરાજાસિંહ, સ્વ. કિશોરાસિંહના પિતા, પૂર્વરાજાસિંહ, સહદેવાસિંહ, અનોપાસિંહ, સંજયાસિંહ, અર્જુનાસિંહ, અશ્વિન્સાસિંહના મોટાબાપુ, સ્વ. ગિરિરાજાસિંહ, રામદેવાસિંહ, ઉપેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહ, યુવરાજાસિંહના કાકા, હરદીપાસિંહ, હેતવિકાસિંહ, ક્રિશ્વરાજાસિંહના દાદા, દશરથાસિંહના ભત્રીજા તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટા આસંબિયા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : રાયમા હુસેન જુસબ (ગુબીતવાળા) (ઉ.વ. 68) તે મ. રમઝાન તથા ઈબ્રાહિમના ભાઈ, અલ્તાફ, આસિફના પિતા, આમદ ભચુ, ફકીરમામદ અબ્દુલ્લાહ, મુસા ગુલામહુસેન, અબ્બાસ ગુલામહુસેનના કાકાઈ ભાઈ, મ. જુસબ અબ્દુલ્લાહ (માંડવી)ના બનેવી, રફીક અબુબકર (માંડવી)ના સસરા, અનવર રમઝાન, સુલતાન ઈબ્રાહિમ, ઈરફાન ઈબ્રાહિમ, ગફુર ઈબ્રાહિમ, રઝાક ઈબ્રાહિમ, રઝાક આમદ, સલીમ આમદ, અબ્બાસ ફકીરમામદના કાકા, સુલેમાન ઓસમાણ, અલીમામદ મીઠુ (માનકૂવા), ફકીરમામદ ઈસ્માઈલ (સુખપર), હુસેન સાલેમામદ (કોડકી)ના સાળા, કાસમ હાજી (સુખપર), ઇશરત અયુબ (નરેડી)ના કાકા સસરા, અરબાઝ, અફરાઝ, ફાતિમાના દાદા તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-6-2026ના સવારે 10.30થી 11.30 પીર ઇસ્માઇલશા જમાતખાના, ભુઠીપીર દરગાહ પાસે, ગઢશીશા ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : વાછિયા લધાભાઈ બાનાયત (ગઢવી) તે સ્વ. લધા ડાયા બાનાયત (ગઢવી) અને સ્વ. કામઈબાઈના પુત્ર, લક્ષ્મણભાઇ, કાનાભાઇ, કરશનભાઇ, રામભાઇ, નારાણભાઇ, ભાણબાઈબેન, ભારઈબેન, કમશ્રીબેન, પુરબાઈબેનના ભાઈ, કમશ્રીબેનના પતિ, અરજણ વાછિયા બાનાયત (ગઢવી)ના પિતા, લાછબાઈ અરજણ બાનાયત (ગઢવી)ના સસરા, લક્ષ્મણ, પત્રામલ, હાંસબાઈ, લક્ષ્મી, વીરબાઈ, નાગશ્રી, માલશ્રીના દાદા તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા/પાણી તા. 17-6- 2026ના બુધવારે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : હીરબાઇ બુચિયા (ઉ.વ. 77) તે સ્વ. દેવશીભાઇ મનજીભાઇ બુચિયાના પત્ની, દેવલબેન ધનજીભાઇ કુવટ (પાનેલી), સ્વ. લાલજીભાઇ, સ્વ. બાબુલાલના માતા, ખીમજીભાઇ, સ્વ. નાથાભાઇ, અજબાઇ બુધાભાઇ ચનેપાર (મખણા), લાછબાઇ મેઘજીભાઇ સંજોટ (અંજાર)ના ભાભી, ડાયાલાલ, ધનબાઇ, દેવજીના મોટીમા, સંગીતાબેન પ્રફુલભાઇ લોંચા (ખારાઇ), વિશાલકુમાર, પ્રકાશકુમાર, હિનાબેન જયેશભાઇ ગોરડિયા (બિટ્ટા)ના દાદી, સ્વ. જુમાભાઇ સવાભાઇ ચનેપાર, બુધાભાઇ ચનેપાર, નારાણભાઇ (મખણા)ના બહેન તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 12-6-2026ના શુક્રવારે રાત્રે આગરી અને તા. 13-6-2026ના શનિવારે સવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન વડવા કાંયા ખાતે.

ગુનેરી (તા. લખપત) : જાડેજા દુજાજી લાખિયારજી (ઉ.વ. 82) તે જાડેજા મુરાજી, જેતમાલજી, ખેંગારજી, હમીરજીના પિતા, રાજમલજી વિજયરાજજી, પાંચુભા વિજયરાજજીના કાકા, જાડેજા વંકાજી વેલાજીના કાકાઇ ભાઇ તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 17-6-2026ના બુધવારે, ઘડાઢોળ તા. 18-6-2026ના સવારે.

રાજકોટ : કચ્છી લોહાણા રાજેશભાઇ કોઠારી (ઉ.વ. 66) તે સ્વ. ખીમજી ગાંગજી કોઠારીના પુત્ર, હરિભાઇ, કિશોરભાઇ, કલાબેન, રંજનબેન, ભારતીબેન, જ્યોત્સનાબેનના નાના ભાઇ તા. 9-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. 

Panchang

dd