ભુજ : રાવાલા હાજી તાહેરહુસેન
અબ્દુલમજીદ મેમણ (ઉ.વ. 74) તે તૌસિફ, તશરીનના પિતા, સબા તૌસીફ મેમણ અને ફારૂક આદમભાઈ ચાકીના સસરા તા. 16-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-6-2025ના બુધવારે નિવાસસ્થાન અલ મદીના
મસ્જિદ, જયહિન્દ
નગર, મેમણ કોલોની સામે, ભુજ ખાતે.
માંડવી : કાનબાઇ પ્રેમજી વેકરિયા
(ઉ.વ. 80) તે સ્વ. પ્રેમજી દેવજી વેકરિયાના પત્ની, લાલજીભાઇ, નાનજીભાઇ, કલ્યાણજીભાઇ, માવજીભાઇ,
અમરબાઇ ભીમજી કેરાઇ, જશુબેન દિનેશ ભુડિયાના
માતા તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-6-2025ના
બુધવારે સવારે 7થી 8 નિવાસસ્થાને ભાઇભાવાડી, કલવાણ રોડ, માંડવી ખાતે.
નખત્રાણા : ગાવિંદભાઈ પૂંજાભાઈ
સીજુ (ઉ.વ. 46) તે દેવલબાઈ અને પૂંજા મેરૂના પુત્ર, દેવજી મેરૂ, પચાણ મેરૂ, સ્વ. પેથા મેરૂ, વાલબાઈ
ભીમજી જેપાર (નખત્રાણા)ના ભત્રીજા, ભચીબાઈના પતિ, પ્રતાપ, રોહિત, લક્ષ્મીના પિતા,
નરશી, બાબુલાલ, માલશી,
નાનજી, મગન, વેલજી,
વીનેશ, પરષોત્તમ, માનબાઈ
હરિલાલ બુચિયા (ચાવડકા), જયંતી, રામી,
કાન્તા, ગીતાના ભાઈ, રામીબાઈ
અને ભીમજીભાઈ બળિયા (રામપર વેકરા)ના જમાઈ, વેરશી ખીમજીભાઈ
કાપડી (વંગ)ના ભાણેજ તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક
ક્રિયા તા. 21-6-2025ના શનિવારે રાત્રે આગરી અને ઘડાઢોળ
(પાણી) તા. 22-6-2025 રવિવારે સવારે નિવાસસ્થાને રામદેવ નગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : હાજીખમુ
હુશેન કુંભાર (ભદ્રેશ્વરવાળા) (ઉ.વ. 82) તે ગની, ઓસમાણ, આદમના પિતા, ઇમરાન, રિયાઝ,
મુસ્તાક, શાહિદ, ઉવેશના
દાદા તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-6-2025ના
બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : હરસુખભાઇ
ત્રિભુવનભાઇ દવે (ઉ.વ. 62) તે કોકિલાબેનના પતિ, પાયલ પૂજન દવે (અંજાર),
મનન દવે (શ્રીહરિ એકાઉન્ટિંગ)ના પિતા, પૂજન
સંદીપ દવેના સસરા, ઓમના નાના, સ્વ.
રેવાબેન ત્રિભુવન જેઠા દવે (માનકૂવા)ના પુત્ર, મુકેશભાઇ,
કિરીટભાઇ, સ્વ. કમળાબેન ભગવાનજી વ્યાસ,
સ્વ. પ્રાણકુંવરબેન મોહનલાલ ભટ્ટ, સ્વ. મંજુલાબેન કિશોરભાઇ
પંડયા, ગં.સ્વ. સુશીલાબેન જનકરાય જોષી, લતાબેન
જશવંતરાય ઉપાધ્યાયના ભાઇ, કલાવતીબેન, ભારતીબેનના દિયર, ગં.સ્વ. વિનુબેન જયંતીલાલ ભાણજી
વ્યાસના જમાઇ,
અશોકભાઇ જયંતીલાલ વ્યાસ, કુસુમબેન મહેશભાઇ
ત્રિવેદી, જોષનાબેન અશોકભાઇ જોષી, ગં.સ્વ.
મંજુલાબેન હસમુખ જોષી, ગં.સ્વ. સંગીતાબેન દિનેશભાઇ જોષી,
રાખીબેન અશોકભાઇ
વ્યાસના બનેવી, નરેશભાઇ, વિપુલભાઇ, સ્વ. આશાબેન, ધુનાબેન,
કૃતિકાના કાકા, સંદીપભાઇ મુકુંદરાય દવેના
વેવાઇ તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-6-2025ના
બુધવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ, નારાયણવાડી,
માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : વિશ્રામભાઇ
ધનજીભાઇ ભુડિયા (ઉ.વ. 85) તે સ્વ. રાધાબેનના પતિ, કાન્તાબેન રામજીભાઇ
હીરાણી, કેસરાભાઇ, જીતુભાઇ, મહેન્દ્રભાઇના પિતા, લક્ષ્મીબેન, ધન્વંતીબેન, વાસંતીબેનના સસરા, આનંદ, અમરત, રાજેન્દ્ર,
ગોપી, આનંદી, દીક્ષા,
કૃષિ, યશ્વિનીના દાદા, સંગીતા,
રસીલા, શાંતા, અરુણા,
ભક્તિના નાના તા. 15-6-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 18-6-2025ના બુધવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ
માટે ભક્તિનગર લેવા પટેલ સમાજ,
નવાવાસ, બહેનો માટે નિવાસસ્થાન હનુમાન મંદિર
શેરી, ભક્તિનગર, નવાવાસ, માનકૂવા ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મૂળ હમલા
મંજલના ડો. નરેન્દ્રસિંહ વેલુભા જાડેજા (નિવૃત્ત ક્ષેત્રિય મદદનીશ ગુજરાત ઘેટાં
અને ઊન વિકાસ નિગમ) (ઉ.વ. 74) તે સ્વ. નાનાબા તથા સ્વ. વેલુભા
પ્રાગજીના પુત્ર, સ્વ. નયનાબાના પતિ, સ્વ. પોપટભા ચૂડાસમા
(ભીમોરા-ઉપલેટા)ના જમાઇ, સ્વ. પ્રતાપસિંહ, સ્વ. ટપુભાના ભાઇ, સ્વ. ઇન્દ્રજિતસિંહ (ઓપરેશન
હેડ-અક્ષયપાત્ર), યોગેન્દ્રસિંહ (સેલ્સ મેનેજર-ચોલા મંડલમ
ફાયનાન્સ)ના પિતા, વીરભદ્રસિંહ, હિતેન્દ્રસિંહના
કાકા, ધર્મેન્દ્રસિંહ (આશાપુરા માઇન્સ લેબ ટેક. હમલા),
દિગ્વિજયસિંહ (અદાણી પોર્ટ-મુંદરા)ના મોટાબાપુ, ધ્રુવરાજસિંહ, રિતિકાબા, હર્ષિધીબા,
કાવ્યાન્સીબા, હર્ષરાજસિંહ, વંશદીપસિંહ, પ્રાર્થનાબા, કૃપાલીબા,
શૌર્યદીપસિંહ, હરયુગસિંહના દાદા તા. 16-6-2025ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 26-6-2025ના બપોરે 12.30 કલાકે, બેસણું નિવાસસ્થાન રામ
મંદિર પાસે, સધુરાઇ વિસ્તાર, નવાવાસ,
માનકૂવા ખાતે.
રામગઢ-લફરા (તા. મુંદરા) :
જાડેજા રામબા ખાનજી (ઉ.વ. 82) તે જાડેજા સુરતાનજી ખાનજી, ગુલાબસિંહ, જીવણજી, ભૂપતસિંહના માતા, સોઢા
ભુરુભા જખુભા (વાંઢાય)ના બહેન, જયદીપસિંહ ગુલાબસિંહ, પ્રદીપસિંહ સુરતાનજી, શક્તિસિંહ ભૂપતસિંહ, દિક્ષરાજસિંહ જીવણજીના દાદી, સોઢા જશુભા વાઘજી
(આલમસર-રાજસ્થાન)ના નાની, સોઢા હઠીસંગ (આલમસર)ના સાસુ તા. 15-6-2025ના
અવસાન પામ્યા છે. બારસ તા. 23-6-2025ના સોમવારે તથા સાદડી રવાણી
સમાજવાડી, મોટો
દરબારવાસ, રામગઢ (લફરા) ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : વાઘેલા
રિંકલબેન (ઉ.વ. 16) તે કાંતાબેન તથા મોહનલાલ જેઠાભાઇ વાઘેલા
(વિથોણ)ના પુત્રી, કાનબાઇ, સ્વ. જેઠાભાઇ ભાણજી વાઘેલા, બાબુલાલ ભાણજી વાઘેલા (વિથોણ)ના પૌત્રી, પ્રિન્સના
બહેન, સ્વ. ભીમજીભાઇ જખુભાઇ દાફડા (નાના કાદિયા)ના દોહિત્રી
તા. 15-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-6-2025ના
શનિવારે સવારે 10 વાગ્યે દિનેશભાઇ લાલજીભાઇ લોચાના નિવાસસ્થાને રવાપર ખાતે.
વિંઝાણ (તા. અબડાસા) : હિંગોરા
આમદ હુશૈન (ઉ.વ. 60) તે હુશૈનના પિતા, અબ્દુલ્લા, મામદ, કાદરના ભાઇ તા. 15-6-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 18-6-2025ના બુધવારે સવારે 11થી 12 મેમણ
મસ્જિદ જમાતખાના, વિંઝાણ ખાતે.
કોઠારા (તા. અબડાસા) : તુરિયા
જલુબાઇ દાઉદ (ઉ.વ. 85) તે અબ્દુલ કરીમ (અધાભા), મોહમદ ઇકબાલ, મોહમદ સલીમના માતા, મ. રમજુ સુલેમાનના બહેન, મ. અબ્દુલ્લા ઓસમાણ (મીઠુભા), મ. આમધ જુસબ ઉમર,
મામધ ઉમરના સાસુ તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 18-6-2025ના બુધવારે સવારે 10.30 વાગ્યે
કાદુવાલી મસ્જિદ, કોઠારા ખાતે.
ભચાઉ : હંસરાજ પાંચાભાઇ કારીઆ
(મહેશ્વરી) (ઉ.વ. 64) તે ખાનાભાઇ દુદાભાઇ બોચીઆ (ભરુડિયા)ના
જમાઇ, હિતેષ,
અશોક, જાગુ (સામખિયાળી)ના મામા, સ્વ. કાનજી, સ્વ. ટપુભાઇ, લક્ષ્મીબેન
ખીમજી રાઠોડ, સાજણભાઇના ભાઇ, પેથાભાઇ
ખાનાભાઇ, મીલાબેન (ભુજ)ના ભત્રીજા, હેમરાજ,
નરેશ, કમલેશ, હરેશ,
જિગર (ભુજ)ના ભાઇ, લક્ષ્મીબેનના પતિ, દિનેશ, હિતેષ, ઇન્દુબેન
જીતુભાઇ (ભરુડિયા)ના પિતા, સ્વ. કિશોર, ભરતના કાકા, મનીષા, વીર,
આશાના દાદા, હિના, વનિતા,
રમેશ, શારદા, અશોક,
ગીતા, રાજેશ, હેતલ,
શીતલના મોટાબાપા, લક્ષ્મી, હેમરાજના દિયર, દમુબેન કાનજી, ભારતીબેન
સાજણના જેઠ તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. લોકાઇ તથા
જાગપાટ નિવાસસ્થાન રબારીવાસ,
આશાપુરા હોટેલ પાછળ, ભચાઉ ખાતે.