ભુજ : નરેન્દ્ર વેલજી ડાભી (મોચી) (ઉ.વ. 70) તે સ્વ. ઝવેરબેન વેલજીભાઈ ડાભીના
પુત્ર, આશાબેનના પતિ, અક્ષય અને
હર્ષના પિતા, પુષ્પાબેન પરસોત્તમ જરીવાલાના જમાઈ, રિદ્ધિ અને જલધીના સસરા, હારવી, પ્રાચી, ધર્મી,
ક્રિશાના દાદા, સ્વ. જગદીશભાઈ, જિતેન્દ્રભાઈના ભાઈ, ઉષાબેન (માધાપર), સ્વ. ત્રિવેણીબેન (મુંબઈ), ચંચળબેન (મુંબઈ)ના ભાઈ,
જિજ્ઞેશ, મનીષા, કવિતા,
સ્નેહા, નયનાબેનના કાકાજી, હેતના મોટાબાપા, દિનેશ, જયેશ, સુનીલ, દીપ્તિ, રૂપલના મામા, ઉષાબેન જગદીશભાઈ
ડાભીના દિયર, સુષ્માબેન જિતેન્દ્રભાઈ ડાભીના જેઠ તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-6-2025ના સોમવારે સાંજે 5થી 6 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સભા હોલ, ભાનુશાલીનગર, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. રૂક્ષ્મણિબેન (ઉ.વ. 99) તે સ્વ. ચૂનીલાલ રાઘવજી પીપરાણીના
પત્ની, સ્વ.
રાઘવજી ખટાઉ શેઠના પુત્રવધૂ, સ્વ. જાદવજી જેઠા રવાણીના પુત્રી, સ્વ. તુલસી પીપરાણી,
સ્વ. હરેશ પીપરાણી, સરલા સુરેશ કોઠારી,
સ્વ. દક્ષા પીપરાણી, ભરત પીપરાણી (ભુ.ન.પા.),
અલ્પા મુકેશ પવાણીના માતા, ગં.સ્વ. ચંદ્રિકા,
મિનલ, સુરેશભાઇ, મુકેશભાઇના
સાસુ, રામલાલ ઠક્કર (એડવોકેટ), સ્વ. કલાવંતી
જાદવજી જોબનપુત્રા, ગં.સ્વ.
પુષ્પા મહેન્દ્ર ઠક્કર, રસિક શેઠ, જિતેન્દ્ર
સોમૈયા, પ્રફુલ સોમૈયા, સ્વ. અતુલ પીપરાણી,
લતાબેન ટી. ઠક્કર, ચંદ્રિકા પી. સોનાઘેલા,
અશોક પીપરાણી (ભુજ કોર્ટ)ના કાકી, ઉર્વી જૈમિન
ગણાત્રા, અંજલિ ધૈર્ય ગણાત્રાના દાદી, પૂનમ,
દીપિકા, જૈમિન, કિંજલના નાની,
મુક્ત, આરવના મોટા નાની, સ્વ. સાવિત્રીબેન રામજી શેઠિયા, સ્વ. ખરાશંકરભાઇ,
સ્વ. અરવિંદના બહેન તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-6-2025ના સોમવારે સાંજે 5થી 6 રૂખાણા હોલ, નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી ભુજ ખાતે.
ભુજ : કિશનભાઇ મૂલચંદ રૂપારેલ (ઉ.વ. 88) (નાયબ ચીટનીસ ભુજ) તે સ્વ. હરિયાબાઇ
મૂલચંદભાઇના પુત્ર, સ્વ. સાવિત્રીબેનના
પતિ, દિનેશ, હિતેશ, સરોજ, અનિતાના પિતા, નિલમ,
લાજવંતી, સુંદરભાઇ, મયૂરભાઇના
સસરા, અંજલિ નિતેશ મેઘાણી, ઉર્વશી રોહિત
અનદાણી, વંશિકા ભવ્ય દાવડા, પ્રથમ,
લવના દાદા, સ્વ. જગતસિંઘ, સ્વ. ચેતનભાઇ, પ્રતાપભાઇ, રામભાઇ,
સ્વ. શંકરભાઇના ભાઇ તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 15-6-2025ના રવિવારે સવરે 10 વાગ્યે નિવાસસ્થાન 6, નવપ્રભાત સોસાયટી, વ્યાયામશાળા ગ્રાઉન્ડ પાસેથી લોહાણા સ્મશાનગૃહ
જશે.
ભુજ : થેબા અફસરઅલી આદમ (ઉ.વ. 55) (એએસઆઇ-ભુજ) તે આદમના પુત્ર, ફરીદા, ફેમીદા,
ફરઝાના, મોહંમદ અકીલના પિતા, પલેજા અસલમ, ચૌહાણ સોહિલ, રિઝવાન
ભટ્ટીના સસરા, થેબા કાસમ, હારૂન,
હાજી, સલીમના ભાઇ, સાંધ મ.
જુસબ, થેબા અલીમામદ, ભટ્ટી રફીકના સાળા,
મ. સમા ઉમરના જમાઇ, સમા જુસબ, મ. કાસમ, સલીમના બનેવી, મ. જત આદમ,
જુણેજા મીઠુના સાઢુભાઇ તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-6-2025ના સોમવારે સવારે 10થી 11 ઇબ્રાહીમ મસ્જિદ મોટાપીર રોડ પાસે, ભુજ ખાતે.
ભુજ : લાખા જુસબ ઉમર (ઉ.વ. 77) તે ઇબ્રાહીમ (ઢોરી), મ. ઉમર (ડ્રાઇવર), ઓસમાણ, અભલા
તેમજ સિધિકના પિતા, લાખા હાસમ, મ. મંધરિયા
રમજુ, મ. ચંગલ મામદના સસરા, લાખા હુસેન
મામદ, લાખા અલતાફના મામા, લાખા સુલેમાન
મામદના મોટાબાપા તા. 14-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-6-2025ના સોમવારે સવારે 10થી 11, નિવાસસ્થાન
મસ્જિદે ઉમર ફારુક (ર.અ.)ની બાજુમાં ગાંધીનગરી, ભુજ.
આદિપુર : મૂળ કડોલના બાબુલાલ નાનજી ગેડિયા (ઉ.વ. 50) તે નાનજી રામજી અને જીવીબેનના પુત્ર, પ્રેમજીભાઈ, જમનાબેન ગોરધનભાઈ
દવે, રમીલાબેન હરેશભાઈ સોમેશ્વરાના મોટા ભાઈ, નવીનના મોટાબાપા, માધવીબેનના મોટા સસરા, પંકજ, સપનાબેન કમલેશ શેખા, નંદનીના
પિતા, અરજણભાઇ, સ્વ. જેરામભાઈ, પોપટલાલના ભત્રીજા, સાગર, વિશાલ,
સંજય, અંજલિના મામા તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. લૌકીક
વ્યવહાર તા. 15-6-2025ના રવિવારના નિવાસસ્થાને.
આદિપુર : મૂળ વીરા વલાડિયાના હસુમતીબેન ભગવાનજીભાઇ મારૂ (ઉ.વ.
63) તે ભગવાનજીભાઇના પત્ની, સ્વ. દેવુબેન અમરશીભાઈ મારૂના પુત્રવધૂ,
સ્વ. દિલીપભાઈ, અશોકભાઈ, જિતેન્દ્રભાઇ, હંસાબેન, મીનાબેન,
પ્રવીણાબેનના મોટા ભાભી, ગં.સ્વ. અનસૂયાબેન,
સ્વ. ગીતાબેન, મનીષાબેનના મોટા જેઠાણી,
મિત્તલ, પ્રિયા, હિરેનના
માતા, સંજયકુમાર પિત્રોડા, મયૂરકુમાર પંચાલ,
તન્વીના સાસુમા, સંજય, નૈતિકના
મોટીમા, સ્વ. ભાનુબેન, બાબુલાલભાઈ દાવડા
(અમદાવાદ)ના પુત્રી, વસંતભાઈ, સંજયભાઈ,
ગૌરીબેનના બહેન તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-6-2025ના સોમવારે સાંજે પથી 6 શિવમંદિર, આદીસર તળાવની બાજુમાં.
માધાપર (તા. ભુજ) : નોતિયાર ફાતિમાબાઇ સફીર મામદ (ભચીબાઇ) તે
મ. સફીરમામદના પત્ની, સલીમના માતા,
મુસ્તાક અનવરખાન પઠાણ, રમજુ જુણેજા અબ્દુલ્લા,
અદ્રેમાન પલેજા ફકીરમામદ, તુર્ક ઇકબાલના સાસુ,
ઓસમાણ આમદ નોતિયારના ભાભી તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-6-2025ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના માધાપર ખાતે.
બિદડા (તા. માંડવી) : માવજીભાઇ દનિચા (ઉ.વ.45) તે સ્વ. રામજીભાઇ દેવાભાઇના
પુત્ર, લક્ષ્મીબેનના પતિ, પ્રેમજીભાઇ,
ખીમજીભાઇના મોટા ભાઇ, રામજીભાઇ બુધાભાઇ પાતારિયા
(ભોરારા)ના જમાઇ, હાર્દિક, નીરજ,
બિંદુના પિતા તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થયેલ છે.
મોટી મઉં (તા. માંડવી) : ખોડ ચનુભા પચાણજી (ઉ.વ. 70) તે જનકબા, જાનકીબા, પૂનમબાના પિતા,
દેવાજી, બાલુભા, જુવાનસિંહના
સસરા, લધુભા, દાજીભા, શિવુભાના ભાઇ, જયદીપસિંહ, જીલુભા,
જીતુભા, દિલીપસિંહ, હિમંતસિંહ,
જયવીરસિંહના મોટાબાપુ તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-6-2025ના સોમવારે સવારે 9થી 5 નિવાસસ્થાન મફતનગર મોટી મઉં ખાતે.
નાગ્રેચા (તા. માંડવી) : મંધરા જુસબ મામદ (ઉ.વ. 58) તે હુસેન, ઉસ્માન ઉર્ફે બાવા, સિધિક
અને કાસમના ભાઈ, જાવેદ, સલીમના પિતા,
હાજી અબ્દુલ સતાર ઉમર, ઈબ્રાહીમ, આદમ (માંડવી)ના બનેવી તા. 14-6-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ - જિયારત તા. 16-6-2025ના
સોમવારે સવારે 10.30થી 11.30 નાગ્રેચા મસ્જિદ નાગ્રેચા ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : કચ્છી પરજિયા પટ્ટણી સોની જ્ઞાતિ ગં.સ્વ.
મંજુલાબેન વીરજી થલેશ્વર (ઉ.વ. 80) તે વીરબાઇ
કુંવરજીના પુત્રવધૂ, વેજબાઇ નાનજી
ધોરડાના પુત્રી, તરલા, નવીનના માતા,
સ્વ. શૈલેશકુમાર ધનજી કાગતડા, રમીલાબેનના સાસુ,
બિજલ વિવેક જોષી, જયશ્રીના નાની, તોરલ, પ્રિતેશના દાદી, શિવજી કુંવરજી,
ટોકરશી કુંવરજી, મણિબેન વીરજીના ભાભી, શાંતિલાલ, મગનલાલ, પુષ્પાબેન,
રમીલાબેન, દેવીબેનના બહેન, પુષ્પાબેન, હરેશ, પ્રદીપ,
સુરેખા, હિના, વિપુલના કાકી,
મંજુલાબેન, ભરત, કમલેશના
મામી તા. 14-6-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સોની નવીન વીરજી થલેશ્વર રામાણિયા મો. નં.
95864 31897.
ભીટારા (તા. નખત્રાણા) : હાલે વિરાર મુંબઇ રાજગોર બ્રાહ્મણ ગં.સ્વ.
ગીતાબેન ગૌરીશંકર માકાણી (ઉ.વ. 66) તે સ્વ. જયુબેન
માધવજી માકાણીના પુત્રવધૂ, ભાવનાબેન,
નીલેશના માતા, અવનીબેન, લાભશંકરના
સાસુ, ક્રિષા, વેદના દાદી, આશિષ અને નયનના નાની, સ્વ. રાધાબેન મોહનલાલ, ગં.સ્વ. વિમળાબેન નારાણજી, ગં. સ્વ. મંજુલાબેન મૂળશંકરના
દેરાણી, ગં.સ્વ. હેમલતાબેન રમેશ, ગં.સ્વ.
ધનવંતીબેન કાંતિલાલના જેઠાણી, સ્વ. કસ્તૂરબેન હીરજી, સ્વ. શાંતાબેન કાકુભાઇ, સ્વ. જવેરબેન મગનલાલ,
ઉર્મિલાબેન ગિરીશભાઇના ભાભી, સ્વ. પ્રફુલ્લ,
સ્વ. પ્રવીણ, નીતિન, રાજેશ,
સતીશ, જિતેન્દ્ર, દિલીપ,
રૂપેશના કાકી, સ્વ. પાર્વતીબેન મીઠુભાઇ મોતા (ભુજ)ના
પુત્રી તા. 13-6-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 15-6-2025ના
રવિવારે મુંબઇ-વિરાર ખાતે અને તા. 16-6-2025ના સોમવારે 3થી 5 સગતમાતા મંદિર
ભીટારા ખાતે.
દેશલપર (ગુંતલી) (તા. નખત્રાણા) : કુંભાર સરીફાબાઇ (ઉ.વ. 52) તે નૂરમામદ મુસાના પત્ની, રફીક, સલીમના માતા,
કુંભાર અબ્બાસ હાજી ઉમર (સાજિત ટાયર), કુંભાર મજીદ
ખમીસાભાઇ (એમ.કે. ઓટો)ના માસી, જુસબ ફકીરમામદનાના મામી તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-6-2025ના રવિવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદના જમાતખાના
દેશલપર ગુંતલી ખાતે.
લાખિયારવીરા (તા. નખત્રાણા) : લક્ષ્મીબેન ગઢવી (ઉ.વ. 82) તે સ્વ. શંકરદાન અરજણદાન ગઢવીના પત્ની, આઈદાન, સ્વ. મંજુલાબેન
અરાવિંદદાન (મોરજર), રાધાબેન વિનોદદાન (ધુણઈ), જ્યોતિબેન મહેશદાન (વરસામેડી),
સાવિત્રીબેન જયેશદાન (વરસામેડી)ના માતા, સ્વ. હમીરજી
ગાવિંદજીના પુત્રી, રાજલ, યશ્વી તથા પ્રાર્થનાના
દાદી તા. 14-6-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 18-6-2025 સુધી નિવાસ્થાન લાખિયારવીરા
ખાતે.
રામપર રોહા (તા. નખત્રાણા) : મૂળ સાંગનારાના રબારી જીવા વરજંગ
(ઉ.વ. 90) તે દેવલબેનના પતિ, સ્વ. મંગલ મુરાના કાકા, ભીમા, જેસા, હરખુ, વલુબેનના દાદા, ગાભા રાણા (મોસુણા) અને વંકા કાયા (કરમટા)ના
બનેવી તા. 14-06-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રામપર (રોહા) ખાતે.
નરાનગર (તા. અબડાસા) :
સોઢા અશોકસિંહ રાણસિંહ (ઉ.વ. 48) તે રૂપાસિંહ રાણાસિંહ, પદમાસિંહ રાણાસિંહના નાના ભાઈ, ભમરાસિંહ, શોભાળાસિંહ, રૂગજી, દીપાસિંહ,
અજિતાસિંહ, હિંમતાસિંહ, પ્રવીણાસિંહના
પિતરાઈ ભાઈ, શિવુભા,
શંકરાસિંહ, પ્રવીણાસિંહ, ગંભીરાસિંહ લક્ષ્મણાસિંહ, ભૂપતસિંહ, અરાવિંદાસિંહ, ભરતાસિંહ, મહાવીરાસિંહના કાકા, ઓમરાજાસિંહ સ્વરૂપાસિંહ, દેવદીપાસિંહના દાદા તા.12-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા.23-6-2025ના સોમવારે સવારે સાદડી નિવાસસ્થાન
નરા નગર ખાતે.
સોનલનગર (વર્માનગર) (તા. લખપત) : મૂળ ખેંગારપરના ખલીફા અમાબાઇ
અબ્દુલ્લા (ઉ.વ. 90) તે અબ્દુલા
સિધિકના પત્ની, સુલેમાન, નૂરમામદ, મુસા, મ. હાસમ,
સિધિકના માતા, લતીફ હુસેન, ફકીરમામદ હમદાના મોટીમા, અબ્દુલ મામદ (દેવીસર),
હુસેન ઇસ્માઇલ (અરલ નાની)ના સાસુ, હસણ,
ઇસ્માઇલ, સાલેમામદના ફઇ, મુસ્તાક, રજાક, ઇરફાન, ઇમરાન, સબીર મોહંમદના દાદી તા. 14-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-6-2025ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સોનલનગર
(વર્માનગર) ખાતે.
લોદ્રાણી (તા. રાપર) : વાઘેલા વીરૂભા ચનુભા મમુજી (ઉ.વ. 62) તે સ્વ. દેશલજી, સ્વ. ભાણજીભા, સ્વ. હેતુભાના
ભાઇ, કિરીટસિંહ,
વિજયસિંહ, અર્જુનસિંહના પિતા, જયેન્દ્રસિંહ, રતનસિંહ, દિગ્વિજયસિંહ,
દિગ્પાલસિંહ, હરપાલસિંહના કાકા, સ્વ. હમીરસિંહ વકતારસિંહ સોઢા (અમરકોટ પાકિસ્તાન)ના જમાઇ, હિન્દુસિંહ, મોહનસિંહ, ઝાલમસિંહ,
જેતમાલસિંહ, મહેન્દ્રસિંહના બનેવી તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. સુંવારુ
તા. 16-6-2025ના તથા મોરિયા તા. 20-6-2025ના નિવાસસ્થાને લોદ્રાણી ખાતે.
ટિળકનગર (મુંબઇ) : પ્રફુલ્લાબેન (ઉ.વ. 79) તે અરવિંદભાઇ તુલસીદાસ ઠક્કર
(દુધઇ)ના પત્ની,
સ્વ. તુલસીદાસ લધાભાઇ કતિરા, સ્વ. દાઇબેનના
પુત્રવધૂ, સ્વ. મોતીલાલ ગાંધી અને સ્વ. જયાબેનના પુત્રી,
સ્વ. રૂત્વી, સિદ્ધાર્થના માતા, માનસીના સાસુ, સ્વ. મૃદુલાબેન, નિરંજનભાઇ, યોગેશભાઇના ભાભી, લતાબેન,
સ્વ. અંજનાબેનના જેઠાણી, રિયાના નાની, વિહાનના દાદી, સ્વ. જિતેન્દ્રભાઇ, બિપિનભાઇ, સ્વ. નીતિનભાઇ, અંજના
અને ઉર્વશીના બહેન તા. 12-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘાટકોપર (મુંબઇ) : મૂળ મંગવાણાના ઔદિચ્ય બ્રાહ્મણ ગં.સ્વ. જયાબેન
(મુક્તાબેન) આચાર્ય તે સ્વ. ખરાશંકરના પત્ની, સ્વ. નર્મદાબેન પ્રભાશંકર કલ્યાણજીના પુત્રવધૂ, નૌતમ,
મહેશના માતા, જ્યોતિ નૌતમ, રંજન મહેશના સાસુ, સ્વ. દિવાળીબેન મૂળશંકર વ્યાસ (રોહા)ના
પુત્રી, ગૌરાંગ, ભક્તિના દાદી, મમતા, મેહુલના દાદીજી સાસુ, હેત્વી,
ગૌતમી, વૈદેહીના પરદાદી, સ્વ. આત્મારામભાઇ, સ્વ. દલપતરામભાઇ, સ્વ. ચંપાબેન, સ્વ. પુષ્પાબેનના બહેન તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-6-2025ના સોમવારે સાંજે 4.30થી 6.30 બ્રાહ્મણ સમાજવાડી, પહેલે માળે, રામજી આશર
સ્કૂલની સામે, જોષી લેન, એમ. જી. રોડ,
ઘાટકોપર (ઇસ્ટ) મુંબઇ ખાતે.