ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ મોહનલાલ વ્યાસ (ઉ.વ. 91) તે સ્વ. મણિબેન હંસરાજના પુત્ર, ચંદ્રિકાબેન (ચંદ્રાબેન)ના પતિ, રેખાબેન તથા શૈલેષના પિતા, શીતલબેન તથા દિનેશભાઇ વાસુ
(કાંકરોલી)ના સસરા, મુકેશભાઇ હર્ષ (અંજાર)ના વેવાઇ, સ્વ. નાનાલાલભાઇ તથા સ્વ. ચૂનીલાલભાઇના ભાઇ, સ્વ. જયાબેનના
દિયર, સ્વ. જસવંતીબેનના જેઠ, જગદીશભાઇ
(મુંબઇ), સ્વ. કિશોરભાઇ (જેન્ની સ્ટુડિયો), હિતેષભાઇ (વ્યાસ ટાયર), નીલેશભાઇ (દેવ પાવડર કોટિંગ),
સ્વ. રેણુકાબેન પુરોહિત, મીનાબેન જોષી (વડોદરા),
મંજરીબેન બોધા (અમદાવાદ)ના કાકા, નીલાબેન (મુંબઇ),
સ્વ. તરુણાબેન, કાશ્મીરાબેન, મમતાબેનના કાકાજી સસરા, હીરલ, ચાર્મી,
ચિંતન, જુગલ, દેવ,
નિવ, શૌર્ય, સિદ્ધિના દાદા,
માનસી (મુંબઇ), ભૂમિના દાદાજી સસરા, સ્વ. મોતીબેન ધરમશી દેવકરણ વાલાણી (મુંબઇ)ના જમાઇ, સ્વ.
દામોદરભાઇ વાલાણી (મુંબઇ), શકુંતલાબેન પુરોહિત (મુંબઇ),
શાંતાબેન કોઠારીના બનેવી, માલતીબેન (જોધપુર),
દિગંતભાઇ (મુંબઇ), શિલ્પાબેન (મુંબઇ)ના ફુઆ,
યોગિતા, પ્રજ્ઞા, શ્રુતિ,
યશ (કાંકરોલી)ના નાના તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-6-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, મહાદેવ નાકા
બહાર, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. વિમળાબેન નારાણલાલ આચાર્ય (ઉ.વ. 90) તે ડો. પી. એન. આચાર્ય, સાવિત્રીબેન પ્રભુલાલ ભીંડે (સુરત),
ભગવતીબેન ડાહ્યાલાલ જોબનપુત્રા (ડીસા)ના માતા, સુશીલાબેન પી. આચાર્ય (પૂર્વ ઉપપ્રમુખ, ભુ.ન.પા.)ના સાસુ,
દિપ્સા આચાર્ય, ડો. કૃતિ જીત ગોસ્વામી,
દ્વિજેશ આચાર્ય (ફલેવર્સ-ભુજ)ના દાદી, પૂજા દ્વિજેશ
આચાર્યના દાદીસાસુ તા. 28-5-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-6-2025ના શનિવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.
ભુજ : ખાસકેલી ખતુબાઇ કરીમભાઇ તે હુશેન ગધરા, અલીમામદ ગધરા, ઇબ્રાહિમ
ગધરા, હાસમ ગધરાના મોટા બહેન, આધમ ખાસકેલી,
ઓસમાણ ખાસકેલી, સુમાર ખાસકેલી અને સરીફાના માતા
તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-6-2025ના સવારે 10થી 11 મસ્જિદે તાહીર, સંજોગનગર, ભુજ ખાતે.
ગાંધીધામ : જમના હરૂમલ રત્નાની (ઉ. વ. 89) તે સ્વ. હરૂમલ રત્નાનીના પત્ની, પુરાણ હરૂમલ રત્નાની (નિવૃત્ત કંડલા પોર્ટ),
લીના એસ. વસંદાની, રીતુ ભાટિયા (મોરબી)ના માતા,
ગૌરવ રત્નાની (શ્રી મંડપ),
ભાવિશા તેજવાણીના દાદી, સતીશ એન. વાસંદાની,
મહેશ ભાટિયાના સાસુ, મીનાક્ષી, ભારતી, લવીનાના નાની તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પગડી
/ પ્રાર્થનાસભા તા. 7-6-2025ના
શનિવારે સાંજે 6થી 6.30, ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાછળ, ગાંધીધામ ખાતે.
માંડવી : તુરિયા ફાતમાબાઈ મામદ (રાજાવાળા) (ઉ.વ. 55) તે તુરિયા મામદ કાસમના પત્ની, મુસ્તાક અને નૌમાનના માતા, મ. અ.લતીફ, હસન, હુસૈનના ભાભી,
જાવેદના સાસુ, અલી અકબર, અશરફ, કાસમ, મજીદ, ઈમરાન, નઝીર, સલમાનના કાકી,
અ.રઝાક, મો.હનીફ, ઈકબાલના
મામી, મો.હુસૈન (મુંબઈ), મો.હનીફ (મોટા
અંગિયા)ના બહેન તા. 5-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-6-2025ના રવિવારે સવારે 10થી 11 બહેનો માટે
કુર્આન ખ્વાની તથા 11થી 12 ભાઈઓ તથા બહેનો માટે વાયેઝ-જિયારત
ખત્રી જમાતખાના, માંડવી ખાતે.
નખત્રાણા : હાલે આલમસર (તા. મીઠ્ઠી -થરપારકર-પાકિસ્તાન) પ્રોફેસર
રાણસિંહ હઠેસિંહ સિસોદિયા (ઉ.વ. 77) તે સ્વ. તગજીના
ભાઇ, પ્રો. પ્રેમસિંહ, જગજિતસિંહ,
દુઝેસિંહ, ડો. જયસિંહના પિતા, સવાઇસિંહ, ચેનસિંહના કાકા, સોઢા
ગુમાનસિંહ રામસિંહ, સોઢા હરિસિંહ રામસિંહ (બંને નખત્રાણા)ના સસરા,
ડો. કરમવીરસિંહ, ડો. તનવીરસિંહ, ચંદ્રસિંહ (ઇન્જિનીયર), ડો. રાજેન્દ્રસિંહના નાના તા.
6-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-6- 2025ના સોમવારે સવારે 9થી સાંજે 6 સુધી (એક દિવસ) ગુમાનસિંહ રાણસિંહ સોઢાના
નિવાસસ્થાન સોઢા હાઉસ, મણિનગર,
નખત્રાણા ખાતે.
ઝુરા (તા. ભુજ) : સુમરા હાસમ ઉમર (ઉ.વ. 45) તે મીઠુભાઇ, સલેમાન, ઇબ્રાહિમ,
હારૂનના ભાઇ, રમજુ ઇબ્રાહિમના ભાણેજ તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 8-6-2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ઝુરા ખાતે.
ગોપાલનગર-ટપ્પર (તા. અંજાર) : શરદગર મહેશગર ગુસાઈ (ઉ.વ. 30) તે સ્વ. સાવિત્રીબેન મહેશગર
ગુસાઈના પુત્ર, અમિતગર, હરેશગરના નાના ભાઈ, સ્વ. મનીષાબેનના દિયર, સાક્ષીના કાકા, ધનગર, વેલગર,
વિસરામગરના પૌત્ર, બલરામગર, મગનગર, અરવિદગર, સ્વ. ભાવેશગર,
નેનગર, તુલસીગર, ગોવિંદગરના
ભત્રીજા, સ્વ. હરખાબેન શંભુગર ગુસાઈ (તેરા)ના દોહિત્ર તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-6- 2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે.
બારસ તા. 16-6-2025ના નિવાસસ્થાને.
ગોપાલનગર-ટપ્પર (તા. અંજાર) : સાવિત્રીબેન મહેશગર ગુસાઈ તે સ્વ.
મહેશગર ધનગર ગુસાઈના પત્ની, અમિતગર,
હરેશગર, સ્વં. શરદગરના માતા, મનીષાબેનના સાસુ, સાક્ષીના દાદી, ધનગર નારણગર, વેલગર, વિસરામગરના
પુત્રવધૂ, બલરામગર, મગનગર, અરવિંદગર, સ્વ. ભાવેશગર, નેનગર,
તુલસીગર, ગોવિંદગરના ભાભી, સ્વ. હરખાબેન શંભુગર ગુસાઈ (તેરા)ના પુત્રી તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-6-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 ગોપેશ્વરમહાદેવ મંદિર ખાતે.
બારસ તા. 16-6-2025ના નિવાસસ્થાને.
બાડા (તા. માંડવી) : ગઢવી સાંયા માણશી (વાનરિયા) (ઉ.વ. 68) તે પુરબાઈબેનના પતિ, લક્ષ્મી મોહન ભીંઢા. નાગશી (લધુ), પુનશ્રી રામ ખેતસિયાણી તથા મૂરજીના પિતા, જ્યોતિ,
પુનશ્રી, ધાનશ્રી, ગાવિંદના
મોટા બાપા, ભચીબેન ગોપાલ માલમ, રામઈબેન
પબુ ભુવા, પુરબાઈબેન રામ વિધાણી, દેવરાજ
માણશી, સભાઈબેન માણશી ભુવાના ભાઈ, સ્વ.
ગઢવી સજણ આલા ભુવાના જમાઈ તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 16-6-2025ના નિવાસસ્થાન બાડા ખાતે.
કોજાચોરા (તા. માંડવી) : જાડેજા કલુભા સતુભા (ઉ.વ. 67) તે સ્વ. જાડેજા મોકુભા, સ્વ. નટુભા, સ્વ. પરબતાસિંહના
નાના ભાઈ, જયુભા, હકુમતાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, દેવેન્દ્રાસિંહના કાકા, સુરેન્દ્રાસિંહ, યોગેશાસિંહના પિતા, ક્રિપાલાસિંહ, ધનપાલાસિંહ, ધ્રુવરાજાસિંહ,
વીરરાજાસિંહ, કૃણાલદીપાસિંહના દાદા, ધૈર્યરાજાસિંહ, માનવીરાસિંહના પરદાદા તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 10-6-2025 મંગળવાર સુધી દરબારગઢની ડેલીમાં, બહેનો માટે નિવાસસ્થાને અને ઉત્તરક્રિયા તા.
16-6-2025ના સોમવારે નિવાસસ્થાને.
નાના લાયજા (તા. માંડવી) : આશબાઇ ભીમસિંહ બગડા (ઉ.વ. 85) તે ભીમસિંહ બગડાના પત્ની, જેઠાલાલ, સ્વ. અર્જુન,
હેમરાજ, પૂનમના માતા, રવીન્દ્ર,
જયેશ, રાહુલ, સાગર,
પાર્થ, સંદીપના દાદી, ભારાભાઇ
પત્તુ કન્નર (કોકલિયા)ના પુત્રી તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ તા. 8-6-2025ના રવિવારે આગરી (કોઠ) અને
તા. 9-6-2025ના પાણી નિવાસસ્થાન નાના લાયજા
ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : મૂળ નારણપર (અબડાસા)ના લક્ષ્મીચંદ મેઘજી
(ઝંડુભાઈ) ભાટ બારોટ (ઉ.વ. 80) તે સ્વ. કેશરબેન
(કલબાઈમા) મેઘજી (જખુભાઈ) મોખરાના પુત્ર, જમનાબેનના પતિ, મહેન્દ્રભાઈ (ડોમ્બિવલી), પ્રતાપભાઈ (ભુજપુર), પ્રવીણભાઈ (ભુજપુર), શૈલેશભાઈ (ભુજપુર)ના પિતા, ઉલાસબેન, રમીલાબેન, રેખાબેન, બીનાબેનના સસરા,
દેવકાબેન ખીમજીભાઈ કાનજીભાઈ (ભુજપુર)ના જમાઈ, સ્વ.
પોપટભાઈ (જામનગર), સ્વ. જીવરાજભાઈ (ભુજપુર), સ્વ. ભવાનજીભાઈ (ભુજપુર), સ્વ. ગંગાબેન નારણ (જામનગર),
સ્વ. માકબાઈ હેમરાજ (સાંયરા), સ્વ. લખમીબાઈ જખુ
(સાંયરા)ના બનેવી, સ્વ. કસ્તૂરબેન બચુભાઈ (ભુજપુર)ના ભાઈ,
રસીલાબેન, જીતુભાઈ, ગીતાબેન,
ભાવેશના મામા, નિધિબેન (મુંબઈ), તેજલબેન (જામનગર), દીપાલીબેન (જામનગર), રિંકલબેન (જામનગર), હર્ષિદાબેન (ડોમ્બિવલી), ચાંદનીબેન, અમિત, ઋષભ (ડોમ્બિવલી-મુંબઈ),
રાજેશ, પ્રિન્સ, ધ્રુવ,
પ્રથમના દાદા, પ્રફુલાબેન, કાજલબેનના દાદાજી સસરા, ક્રિશના પરદાદા તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
મામલમા ચોક, ધોરણા ફળિયું, નિવાસસ્થાન ભુજપુર ખાતે.
વિગોડી (તા. નખત્રાણા) : મહાવીરસિંહ લાખુભા જાડેજા (ઉ.વ. 51) તે સ્વ. લાખુભા દેવાજીના પુત્ર, સ્વ. જગુભા દેવાજીના ભત્રીજા, સ્વ. ઘનશ્યામસિંહ, પ્રદ્યુમનસિંહના ભાઇ, બળવંતસિંહ, યોગેન્દ્રસિંહના કાકાઇ ભાઇ, સિદ્ધરાજસિંહ, આરતીબાના પિતા, મેહુલસિંહ,
યુવરાજસિંહ, યશપાલસિંહ, ધર્મરાજસિંહ,
પુષ્પરાજસિંહ, વિજયસિંહના કાકા, યક્ષદીપસિંહના મોટાબાપુ, આરવીબા, જયવર્ધનના નાના દાદા તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-6-2025ના સોમવારે તથા ઉત્તરક્રિયા
તા. 16-6-2025ના સોમવારે નિવાસસ્થાન વિગોડી
ખાતે.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : રોલા રમેશ (નવીન) (ઉ.વ. 22) તે ખીમજી અરજણ રોલાના પુત્ર, ભરત, હંસાબેન દિનેશ (વિથોણ),
દીપુ, મમતાના ભાઇ, પચાણ મગા
રોલા, જીવરાજ, લાલજીના પૌત્ર, ડાયા મૂરજી, માનબાઇ સામજી (નરેડી)ના ભત્રીજા,
ખીરા માયા જેપારના દોહિત્ર, નાનજી, કાનજી, ગંગારામ, સ્વ. જખુના ભાણેજ
તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. બારસ તા.
8-6-2025ના રવિવારે, ઘડાઢોળ (પાણી) તા. 9-6-2025ના સોમવારે નિવાસસ્થાન મોટી
વિરાણી ખાતે.
નલિયા (તા. અબડાસા) : રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. 28) તે નાનજીભા કાયાજીના પૌત્ર , જ્યોતિબા તથા પ્રેમજીભા (જય દાદા ડાઇનિંગ હોલ-નલિયા)ના
પુત્ર, જાનકીબાના પતિ, નરાસિંહભા,
હરજીભા, લખમસિંહ, વાલબા લધાજી
રાઠોડ (ભુજ)ના નાનાભાઈના પુત્ર, સંગ્રામજીના ભત્રીજા,
ગોપાલજી વિશ્રામજી, નાનજીભા ગોપાલજી, જેઠાલાલ વિશ્રામજી, સ્વ. લાખિયારજી, દેવજીભા, પ્રાગજીભા, રણછોડ,
ગાવિંદજી બુધયાજી, નારાણજી હરિભા, જેન્તીભા હરિભા, સ્વ. દિલીપ હરિભાના પૌત્ર, રાઠોડ જલ્પાબા કિશોરાસિંહ (ભુજ)ના ભાઈ, હીરજીભા નરશીભા
ખટાણા (ભદ્રેશ્વર)ના જમાઈ, કોમલ, હર્ષા,
સિમરન, હેન્સી, ભૂમિના બનેવી,
નરસીભા જીવાભા ખટાણા (ભદ્રેશ્વર)ના દોહિત્ર, ખુશાલાસિંહ,
જિતેન્દ્રભા, આનંદભા, અશોકાસિંહ,
દર્શનાસિંહના કાકાઈ ભાઈ, યશપાલાસિંહના કાકા,
મિહિકાના મામા તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-6-2025ના સોમવારે સાંજે 4થી 5 કચ્છી રાજપૂત સમાજવાડી, નલિયા ખાતે.