• શનિવાર, 07 જૂન, 2025

અવસાન નોંધ

ગાંધીધામ : મૂળ મીઠીરોહરના કચ્છી બ્રહ્મક્ષત્રિય રમેશ વિશનજી ટાટારિયા (ખત્રી) (ઉ.વ. 67) (નિવૃત્ત, સિનિયર લાઇટ હાઉસ મેકે. કે.પી.ટી.) તે ગં.સ્વ. સાવિત્રીબેન વિશનજી રતનશી ટાટારિયાના પુત્ર, સ્વ. કલ્યાણજી વિશ્રામ નિર્મળ (બાયઠ)ના જમાઇ, જયાબેનના પતિ, નીરજ અને રીના જયેશ દુબલના પિતા, જયેશ રમણીકલાલ દુબલ અને તન્વી નીરજના સસરા, મેઘા અમરના મોટા સસરા, હરસુખ, કિરીટ, રાજેન્દ્ર, દર્શનાબેન કમલેશ વીંછીના મોટા ભાઇ, રેખા અને ભાવનાના જેઠ, નિશા જતિન આશરા, અમર, કુશાંગ, અર્જુનના મોટાબાપા, હીર, ધ્યાનીના નાના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-6-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 ગાયત્રી મંદિર હોલ, શક્તિનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ બિદડાના ગં.સ્વ. મંજુલાબેન (ઉ.વ. 89) તે ડો. મણિલાલ ચોથાણીના પત્ની, જ્યોતિબેન જિતેન્દ્ર, ડો. વીણા બિપિન ચોથાણી, ગં.સ્વ. રશ્મિકા જોબનપુત્રા, ઉષાબેન ગણાત્રાના માતા, મયૂરના દાદી તા. 2-6-2025ના અવસાન પામ્યા છે.

માંડવી : કચ્છી ભાટિયા દમયંતીબેન (સવિતાબેન) દેવજી વેદ (ઉ.વ. 92) તે દેવજી હંસરાજ છીંઢાળ (વેદ)ના પત્ની, દામોદર સ્વાલીના પુત્રી, કબુભાઇ, શશિકાંતભાઇ, નિર્મળાબેનના બહેન તા. 1-6-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

બિદડા (તા. માંડવી) : ધીરાબેન મનસુખલાલ નાગુ (ઉ.વ. 34) તે મણિબેન નારાણજી નાગુના પૌત્રી, અમૃતબેન મનસુખલાલના પુત્રી, જયાબેન, કંચનબેન, વિમળાબેન, ભાવનાબેન, નીતિનભાઇના નાના બહેન, ઇશ્વરલાલ મીઠુભાઇ મોતા (મસ્કા), દીપકભાઇ હરિલાલ માકાણી (ગોધરા), રાજેશભાઇ હીરજી મોતા (નાની ખાખર), ઇશ્વરલાલ નરભેરામ મોતા (મસ્કા)ના સાળી, નીપલબેનના નણંદ, મીરાં, રાશી, વિશ્વા, ભોલાના ફઇ, કરણ, રુતિક, રાજ, હર્ષના માસી, ધીરજલાલ, સ્વ. શંભુલાલ, કિરણ, મહેશ, નવીન, હિતેષ, અરવિંદના ભત્રીજી, સ્વ. વેલબાઇ મીઠુ મોતા (મસ્કા)ના દોહિત્રી, રવિલાલ, જેન્તીલાલ, દમયંતીબેન હરેશભાઇ, પ્રેમિલાબેન તુલસીદાસના ભાણેજી, નિર્મળાબેન રવિલાલ (મસ્કા)ના નણંદના દીકરી, કિરણ અને વિમલના ફઇના દીકરી તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 4-6-2025ના બુધવારે બપોરે 2થી 6 ભાનાતર વાડી ખાતે અને મોસાળ પક્ષની સાદડી એ જ દિવસે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

જનકપુર (તા. માંડવી) : પુરીબેન છગનલાલ ભગત (ઉ.વ. 85) તે સ્વ. માનભાઈ ભીમજી ભગતના પુત્રવધૂ, સ્વ. કાનુબેન નારણ સેંઘાણી (પદમપુર)ના પુત્રી, સ્વ. છગનલાલ ભીમજી ભગતના પત્ની, વિમળાબેન (મેરાઉ), ભરતભાઈ, શકુંતલાબેન (મોટી રાહત), ચંચળબેન (શિરવા), મંગળાબેન (મોડાસા)ના માતા, દીપાલીબેન (જનકપુર), મીરાબેન (મદનપુરા), જૈનીના દાદી તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-6-2025ના સવારે 8થી 11 અને બપોરે 3થી 6 પાટીદાર સમાજવાડી, જનકપુર ખાતે

પોલડિયા (તા. માંડવી) : દાજીભા રૂપસંગજી જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. લાખુભા, સ્વ. પ્રતાપસિંહ, સ્વ. ગનુભાના નાના ભાઇ, સ્વ. મહિપતસિંહ, મહેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, અરવિંદસિંહ, જશવંતસિંહ, ગુણવંતસિંહ, દિલીપસિંહ, નયનસિંહના કાકા, ઇન્દ્રજિતસિંહના દાદા તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-6થી 7-6-2025 સુધી દરબારગઢ ડેલી ખાતે તથા ઉત્તરક્રિયા તા. 12-6-2025ના.

કોડાય (તા. માંડવી) : શઠિયા સકીનાબેન આમદ (ઉ.વ. 67) તે શઠિયા આમદ ઇસ્માઇલના પત્ની, શઠિયા મ. ફકીરમામદ ઇસ્માઇલના ભાભી, ઇબ્રાહીમ ફકીરમામદના કાકી, મામદલી, સુલતાનના માતા, ચૌહાણ હાજી જુમ્મા, શેખ સતાર મામદ, ટાંક ગની અબ્દુલા, સમેજા ઇબ્રાહીમ સાલેહમામદ, સોઢા રફીક ઇબ્રાહીમના સાસુ તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-6-2025ના બુધવારે સવારે 10થી 11 ખત્રી જમાતખાના ખાતે.

મોટી ખાખર (તા. મુંદરા) : બાયડ આદિલ ઇસ્માઇલ (ઉ.વ. 24) તે મ. બાયડ ઓસમાણ નૂરમામદના પૌત્ર, ઈસ્માઈલના પુત્ર, ઈજાજના મોટા ભાઈ, મામદ, રજાક, ગુલામ હુશેન, રમજાન આમદ (વાંકી), સલીમના ભત્રીજા, મ. ભટ્ટી અબ્ધ્રેમાન આમદના દોહિત્ર, ઇબ્રાહીમ, અબ્દુલ, સિકંદર, રશીદ, હાસમ, રફીક, સલીમ, સતારના ભાણેજ, જુણેજા ઇબ્રાહીમ સાલેમામદ (કોડાય)ના જમાઇ તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 4-6-2025ના બુધવારે સવારે 10થી 11 હાજીપીર દરગાહ કમ્પાઉન્ડ, મોટી ખાખર ખાતે.

મંજલ (તા. નખત્રાણા) : મોહનબા બટુકાસિંહ જાડેજા (ઉ.વ. 87) તે જાડેજા ગોવુભા લાલુભાના ભાભી, સ્વ. જામુભા લાલુભા, સ્વ. અનુભા, સ્વ. ખાનુભા, સ્વ. બળવંતાસિંહના ભાઈના પત્ની, સ્વ. કાકુભા, સ્વ. નારાણજી, સ્વ. દાદુભા (બેંગ્લોર)ના ભાભી, જાડેજા પ્રફુલ્લાસિંહ ગોવુભા અને જાડેજા મહેન્દ્રાસિંહ ગોવુભાના ભાભુમા, વિશ્વદીપાસિંહ પ્રફુલ્લાસિંહ અને ભગીરથાસિંહ મહેન્દ્રાસિંહના મોટા દાદી, પ્રતિપાલાસિંહ વાઘેલા અને પરીક્ષિતાસિંહ વાઘેલાના નાની તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 7-6-2025ના દરબાર ગઢ ડેલી, મંજલ ખાતે.

નલિયા (તા. અબડાસા) : હાલે આદિપુર ભાનુશાલી ભારતીબેન મહેશભાઈ મૂરજી કટારમલ કમાણી (ઉ.વ. 53) તે સ્વ. મૈયાબેન મૂરજી (બાબુભાઈ) કટારમલ કમાણીના પુત્રવધૂ, ગં.સ્વ. પાર્વતીબેન વાલજીભાઇ કટારમલ  કમાણીના ભત્રીજાવહુ, સ્વ. રમેશભાઈ, અશોકભાઇના નાના ભાઈના પત્ની, નીલેશ, નીતિન રમેશભાઈ કટારમલ કમાણી, જિજ્ઞા દિનેશભાઇ ચાંદ્રા (રામપર અબડાવાલી)ના કાકી, સ્વ. ખેતશીભાઇ વેલજીભાઇ દામા (ઉસ્તિયા)ના પુત્રી તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2025ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.

નલિયા (તા. અબડાસા) : હાલે આદિપુર ભાનુશાલી રમેશભાઇ મૂરજી હરજી કટારમલ કમાણી (ઉ.વ. 72) તે સ્વ. મૈયાબેન મૂરજી હરજી કટારમલ કમાણી  (બાબુભાઈ)ના પુત્ર, ગં.સ્વ. પાર્વતીબેન વાલજીભાઇ કટારમલ કમાણીના ભત્રીજા, સ્વ. વીરજી મૂરજી કટારમલ કમાણી, હેમરાજ જેરામ (મંગલદાસ) કટારમલ કમાણીના કાકાઇ ભાઇના પુત્ર, નીલેશ, નીતિન, જિજ્ઞાબેન દિનેશભાઇ કરશનદાસ ચાંદ્રા (રામપર અબડાવાલી)ના પિતા, અશોકભાઇ, મહેશભાઇ, દમયંતીબેન દયાળજી ચાંદ્રા (રામપર અબડાવાલી), મધુબેન ભાણજી ગોરી (બારા)ના મોટા ભાઈ, સ્વ. રતનબાઈ ડુંગરશી દામા (જખૌ)ના દોહિત્ર, સ્વ. કલ્યાણજી ઓધવજી ગજરા (વમોટી નાની)ના જમાઈ તા. 29-5-2025ના આવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2025ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.

નલિયા (તા. અબડાસા) : હાલે મુંબઈ ભાનુશાલી વાલજી હરજી કટારમલ કમાણી (ઉ.વ. 88) તે પ્રવીણ, મોહન, હિંમત, કસ્તૂરીબેન શંકરલાલ ભદ્રા (શિરવા)ના પિતા, સ્વ. રમેશભાઈ, અશોક, મહેશ બાબુભાઈ કટારમલ, દમયંતીબેન દયાળજી ચાંદ્રા (રામપર અબડાવાલી), મધુબેન ભાણજી ગોરી (બારા), મોહન વીરજી મૂરજીના કાકા, હેમરાજ જેરામ (મંગલદાસ)ના પિત્રાઈ ભાઈ, સ્વ. ચાગબાઇ કાનજી દામા (જખૌ), સ્વ. સેજબાઇ મૂરજી દામા (નલિયા)ના ભાઇ, સ્વ. વીરજી કલ્યાણજી ધુકેર (દદામાપર)ના જમાઈ તા. 30-5-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2025ના મંગળવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.

મુંબઇ : મૂળ રાઘા (કચ્છ)ના પ્રકાશ દેવદાસ બારોટ (ઉ.વ. 51) તે ગં.સ્વ. દેવલબેન દેવદાસ બારોટના પુત્ર, ભાવિકાના પતિ, ઓમકાર, પ્રભાતીના પિતા, રમેશ દેવદાસ, અતુલ દેવદાસ, પુનશ્રી સામત, રાજબાઇ આશરિયાના ભાઇ, સ્વ. ખીમજી જમનાદાસ દાવડા, ગં.સ્વ. રુખમણિના જમાઇ, અમિત ખીમજી દાવડાના બનેવી તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6- 2025ના મંગળવારે સાંજે 5થી 7 આર્ટ ઓફ લિવિંગ, પરમેશ્વરી સેન્ટર, ડી-2, મદનમોહન માલવિયા રોડ, એમટીએનએલ કોલોની, કેશવપાડા, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd