ભુજ : ભાનુશાલી અ.સૌ. રિદ્ધિબેન નીરવભાઈ નંદા (ઉ.વ. 33) તે ડો. નીરવ શંભુભાઈના પત્ની,
શંભુભાઈ પ્રાગજી નંદા (હેપી બિલ્ડર્સ, પ્રમુખ-ભુજ
ભાનુશાલી મહાજન) અને શોભનાબેનના પુત્રવધૂ, સ્વ. અમૃતબેન પૂંજાલાલ
ભદ્રા (લોરિયા-માધાપર), સ્વ. પરસોત્તમભાઈ (પી.પી.નંદા,
નિવૃત્ત કસ્ટમ અધીક્ષક), જયંતીલાલભાઈ, ભગવાનદાસભાઈ અને અનિલભાઈના ભત્રીજાવધૂ, વિપુલ,
સ્વ. નીતિન, જિતેન્દ્ર, પુનિત,
પ્રફુલ્લ અને રાજેશ (બન્ને ઘાટકોપર-મુંબઈ)ના ભાઈના પત્ની, સાંચીના માતા, ભક્તિબેન ચેતનભાઈ ગોરી (શિરવા-જામનગર)ના
ભાભી, ઇશાના કાકી, ગ.સ્વ. અનિલાબેન હરેશભાઈ
વિશનજી મેંગર અને તારાબેન હિમતભાઇ વિશનજી પરિવાર (માંડવી)ના પુત્રી, ઉષાબેન મુકેશભાઈ કટારિયા (ધુણઈ), આનંદીબેન કનૈયા કટારિયા
(શિરવા), સાગર, હિના અને હરેશભાઈના બહેન
તા. 04-06-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન 49, શિવકૃપા નગર, કાર્ગો હોન્ડા શો-રૂમની પાછળ, કોલેજ રોડ, ભુજ ખાતે. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. 06-06-2025, શુક્રવારે સાંજે 5.00થી 6.00 દરમ્યાન વાગડ બે ચોવીસી, જૈન સમાજવાડી, આર.ટી.ઓ.
રિલોકેશન સાઈટ, ભુજ ખાતે ભાઈઓ અને બહેનો બન્ને માટે.
ભુજ : કુરેશી હાજી કાસમ જુમા (ઉ.વ. 81) (રિટાયર્ડ પોલીસ એએસઆઇ) તે મ.
જુમા તારમામદ (ભુજ શહેર કાજી)ના પુત્ર, મ. કુરેશી સુલેમાન (મમુકાકા દરજી)ના જમાઇ, મ. કુરેશી
નૂરમામદ, મ. કુરેશી અલીહુશેનના મોટા ભાઇ, રસીદાબેન, મહમદ હુશેન (ઉર્ફે મામદ ડ્રાઇવર), યાસ્મિન, ઇકબાલ હુશેન (ફોટોગ્રાફર)ના પિતા, અબ્દુલ રફીક (કાજી ગેરેજ માંડવી), સોકત, શાહિદ (પાકિસ્તાન)ના મોટાબાપુ, મ. કાસમ, મ. જુસબ, હાજી અબ્દુલ સતાર (પીજીવીસીએલ-ભુજ),
મુસ્તાક (મુખ્તાર), હાજી નૂરમામદ (રિટાયર્ડ એમ.ઇ.એસ.),
રફીક, અનવર, નજીરના બનેવી,
મ. હારુન (માસ્તર)ના સાઢુભાઇ, મ. મામદ લખણ (સલાયા)ના
સસરા, અમન, નદીમ, રિઝવાન, મો. ઉમેરના દાદા, સોયેબ,
આફતાબ, સાહિનના નાના, ખાલીદ,
આકિબના નાના સસરા, થેબા ઇખબાલ, જાવેદ, મુસ્તાક, આસિફ, અલ્તાફ, અશરફના માસા, હમીદ,
આરિફ, અનવર, અજીજ,
અફજલ, અસજદ, અયુબ,
આફતાબના ફુવા તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-6-2025ના ગુરુવારે સવારે 9.30થી 10.30 સંજોગનગર, મુસ્તફા જમાતખાના, ભુજ
ખાતે.
ભુજ : મૂળ બેલાના રવિલાલ ભુરાલાલ ગાંધી ( ઉ.વ. 77) તે સ્વ. ડાઈબેન ભુરાલાલ મગનલાલ
ગાંધીના પુત્ર,સ્વ. નાગજીભાઈ, સ્વ. મણિલાલના ભત્રીજા, શારદાબેનના પતિ, બાબુલાલ, મધુબેન, સ્વ. ચમનલાલ,
નીલાવંતીબેન, મંજુલાબેનના ભાઈ, મંછીબેનના દિયર, પુષ્પાબેનના જેઠ, ચંદ્રકાન્ત, લતા, ઉમેશ,
આનંદના પિતા, કુંજનબેન, ભાવનાબેન,
પૂર્વીબેન, અરાવિંદભાઈ મહેતાના સસરા, રીયા, ધ્રુવી, પર્વના દાદા,
ખુશી, રાજના નાના, સ્વ. અનોપચંદ
નાગજી ખંડોર (ફતેહગઢ)ના જમાઈ તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી)
ભુજ : મૂળ .......ના માંજોઠી મુમતાઝબન ઇસ્માઇલ (ઉ.વ. 55) તે મખદુમના માતા, હાજી સિદીક રમજુ માંજોઠી, અશરફ રમજુ માંજોઠી, અકબર રમજુ માંજોઠી, ઇસ્માઇલ રમજુ માંજોઠી, હુશેન રમજુ માંજોઠીના બહેન તા.
3-6-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 5-6-2025ના સવારે 10થી 11 ગુલશન મદીના મસ્જિદ, કેમ્પ એરિયા ખાતે.
ભુજ : મંગરિયા ફકીરમામદ ઓસમાણ (ઉ.વ. 56) તે સોયબ, સાહિલના પિતા, સલીમ,
સુલતાન, રજાક, ઇબ્રાહિમ,
સલીમ, અનવરના મામા, મ. મગરિયા
અનવર સુમારના કાકાઇ ભાઇ, રજાક, જાવેદ,
દાઉદ, સાજીદના સસરા તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-6-2025ના શુક્રવારે મુસ્તફા જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : આરબ હસનઅલી બીન સાલે (હોસ્પિટલ રોડવાળા) (ઉ.વ. 69) તે યમની, વસીમ, યુનુસલ મુનીર,
રૂનાના પિતા, અહેમદભાઇ, અસગર
અલીભાઇ, અમીનાબેન, આબેદાબેન, ઝુબેદાબેનના ભાઇ તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-6-2025ના શુક્રવારે સવારે 10થી 11 દાવતે ઇસ્લામી મસ્જિદ, ધારાનગર ખાતે.
ગાંધીધામ : મૂળ બિદડાના ગં.સ્વ. મંજુલાબેન (ડે.) મણિલાલ ચોથાણી
(ઉ.વ. 89) સ્વ. ગંગાબેન (ડો.) જાદવજી
(બિદડા)ના પુત્રવધૂ, જિતેન્દ્ર
મણિલાલ (થાણા), ડો. બિપિન (ગુરુકૃપા ક્લિનિક, ગાંધીધામ), ગં.સ્વ. રશ્મિકા પ્રકાશભાઈ જોબનપુત્રા (ગાંધીધામ),
ઉષા કિરીટભાઈ ગણાત્રા (મસ્કત-ઓમાન)ના મતા, જ્યોતિબેન
જિતેન્દ્ર (થાણા), વીણા બિપીન (ગાંધીધામ), સ્વ. પ્રકાશભાઈ જોબનપુત્રા (ગાંધીધામ), કિરીટભાઇ ગણાત્રા
(મસ્કત)ના સાસુ, સ્વ. જવાહરલાલ (મુલુંડ)ના નાના ભાઇના પત્ની,
સ્વ. રેવાબેન (મુલુંડ), સ્વ. કસ્તૂરબેન (ગાંધીધામ),
સ્વ. ચંપાબેન (અંજાર)ના ભાભી, મૂર જિતેન્દ્ર (થાણા),
અલ્પા જયેશ (કાંદીવલી), પ્રીતિ રોનક (ગાંધીનગર),
ડો. તારા (અમદાવાદ), લલિતા (ગોવા)ના દાદી,
સ્વ. ત્રિકમદાસ તુલસીદાસ મજેઠિયા (ભુજ), સ્વ. રામજી
દેવકરણ કતિરા (માંડવી), સ્વ. નાનાલાલ ધનજી જોબનપુત્રા (ભુજ),
સ્વ.વીરજી વાલજી ગણાત્રા (ગાંધીવાળા-મુંદરા)ના વેવાણ, સ્વ. લક્ષ્મીબેન પ્રાગજી કોટક (નાના આસંબિયા)ની પુત્રી, સ્વ. હીરજી પ્રાગજી કોટક (નાના આસંબિયા), સ્વ. ઝવેરબેન
લીલાધર ચંદે (મોટી મંઉ)ની બહેન, સ્વ. જયંતીલાલ, શાંતિલાલ, હિંમતલાલ, પુષ્પાબેન
મધુસૂદન (માધાપર), ભરતભાઈ, અરાવિંદભાઈના
ફઈ, માધવ (જોબનપુત્રા એસોસિએટ-ગાંધીધામ), કલ્યાણી (જીએઁમસીબી બેંક-ગાંધીધામ), ડો. હીના,
સંગીતા, ધ્રુવ (મસ્કત)ના નાની, સ્વ. કનૈયાલાલ (સલાલા-ઓમાન), એડવોકેટ દિનેશ જોબનપુત્રા
(ગાંધીધામ), સ્વ. જયંત જોબનપુત્રા (ગાંધીધામ), સુનીલ તુલસીદાસ જોબનપુત્રા (અંજાર), ચારૂબેન,
સ્વ. કોકિલાબેન, વર્ષાબેન, ઈન્દુબેન, દક્ષાબેન, નયનાબેન,
ભાવનાબેન, માયાબેનના મામી પ્રાર્થનાસભા તા. 5-6-2025ના સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર હોલ, શિવ હોટલ પાસે, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : પ્રણયગિરિ ઓમકારગિરિ ગુસાઇ (ઉ.વ. 40) તે સ્વ. નારણગિરિ કરસનગિરિ, સ્વ. કંકુબેનના પૌત્ર, સ્વ. ઓમકારગિરિ, ગં.સ્વ. સવિતાબેનના પુત્ર , શીતલબેનના પતિ, સ્વ. રમણીકગિરિ, ગં.સ્વ. પ્રવીણાબેન, અરાવિંદગિરિ, ભાવનાબેન, નિર્મલાબેન (બહુચરાજી મંદિર અંજાર)ના ભત્રીજા,
હીનાબેન જયદીપગિરિ, બીનાબેન સંજયગિરિ, સ્વ. પંકજગિરિ, શિવમ, ઓમ,
પાર્થ, તૃપ્તિ, રિધીના ભાઇ,
શિવાંશીના પિતા તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-6-2025ના ગુરુવારે સાંજે 5.30થી 6.30. ડી.45, અંબાજી મંદિરની પાછળ. સપનાનગર, ગાંધીધામ ખાતે.
માંડવી : મૂળ ધોરાજીના મીર મહેમુદાબેન (ઉ.વ. 65) તે મીર મુખ્તારભાઈના પત્ની, મીર મામદભાઈના માતા તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારતની
મજલીસ તા. 5-6-2025ના ગુરુવારે સવારે 11થી 12 વલ્લભનગર જમાતખાના (મદરેસા),
માંડવી ખાતે.
મુંદરા : ખત્રી હાજી મોહમદ હુશેન આદમ કોડાયવાળા (નિવૃત્ત એસ.ટી.
કંડકટર) (ઉ.વ. 78) તે હાજી મોહમદ હનીફ (ખત્રી
એસોસિયેટ), ફેમીદા શાહ જહાં (યુએસએ)
નાઝનીન, રૂબિયા રિયાઝ (અદાણી)ના પિતા તા. વાયેઝ-જિયારત તા. 6-6-2025ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે ખત્રી ખરોત, મુંદરા ખાતે.
ભચાઉ : ભાવનાબેન સવજીભાઈ ભટ્ટી (ઉ.વ. 55) તે સવજીભાઈ કરમણભાઈ ભટ્ટીના
પત્ની, સ્વ. રતનબેન કરમણભાઈ ભટ્ટીના પુત્રવધૂ,
મયૂરભાઈ, શોભનાબેન, જાગૃતિબેન,
રવિનાબેનના માતા, જયશ્રીબેન કાનજીભાઈ ભટ્ટી,
પ્રેમીલાબેન રમેશભાઈ ભટ્ટી, ભાવનાબેન ગાવિંદભા,
ભટ્ટીના મોટા ભાભી, સ્વ. ભચુભાઈ, સ્વ. રણછોડભાઈ, ઈશ્વરભાઈ, જેન્તીભાઇના
બહેન, જયદીપભાઈ, સાહિલભાઈ, કિશનભાઇ, ભૂમિકાબેન, હિરલબેન,
અંજલિબેન, ભારતીબેન, કૃપાલીબેન,
રિંકલબેનના મોટાબા તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. લોકિકક્રિયા તા. 6-6-2025ના શુક્રવારે નિવાસ્થાન જલારામ
સોસાયટી, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ નિરોણાના ભાનુશાલી લક્ષ્મીબેન ખટાઉભાઇ
ગજરા (ઉ.વ. 85) તે સ્વ. ખટાઉભાઇના પત્ની, ખેતશી, અરૂણા,
ગીતાના માતા, ભરત, સુજલના
દાદી, સ્વ. દયારામ મીઠુ (ચોધરિયા)ના નાના ભાઇના પત્ની,
સ્વ. રામજી મીઠુ, સ્વ. લીલાધર મુ, સ્વ. પરમાબાઇ, સ્વ. જમણાબાઇના ભાભી, સ્વ. હીરબાઇના દેરાણી, ગં.સ્વ. મોંઘીબેન, સ્વ. વેલબાઇના જેઠાણી, મોહનલાલ, સુરેશ, મંજુલાબેન, મુક્તાબેન,
અમૃતબેન, મંગળાબેન, પ્રવીણ,
કાન્તિ, પ્રભાબેન, અરૂણાબેન,
સ્વ. હિંમતલાલ, પ્રતાપ, જગદીશ,
નીતાના કાકી, સુરેશ, કાનજી,
દક્ષાબેનના સાસુ, સ્વ. લીલબાસ હંસરાજ ચુનડા (બિબ્બર)ના
પુત્રી, કાનજીભાઇ, સ્વ. કરશનભાઇ,
સ્વ. રાધાબેન, મંગળાબેન (લોરિયા)ના મોટા બહેન,
દયારામ, સ્વ. પ્રવીણભાઇ, મોહન, નીતિનના માસી, ગોવિંદ,
પ્રવીણ, અશોકના ફઇ, અર્જુન,
મેહુલ, શીતલ, કાજલ,
યશના નાની તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-6-2025ના શુક્રવારે સવારે 8થી 1 નિવાસસ્થાન સનરાઇઝ સોસાયટી,
ગરબી ચોક, જૂનાવાસ, માધાપર
ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ નાગોરના કચ્છ ગુર્જર ક્ષત્રિય ગૌરીબેન
નારણભાઈ ચૌહાણ તે સ્વ નારણભાઈ રાજાભાઈ ચૌહાણના પત્ની, સ્વ. પાનીબેન વીરજીભાઈ વસતાભાઈના પુત્રી,
સ્વ. ગિરીશભાઈ, નવીનભાઈ, ઇન્દિરાબેન, સ્વ. મીનાબેન, રશ્મીબેન,
રીતુબેન (દીપાબેન)ના માતા, સ્વ. સ્મિતાબેન,
ઉષાબેન, પ્રભુલાલભાઈ ટાંક, પ્રવીણભાઈ ચૌહાણ, મનોજભાઈ ટાંક, રાકેશભાઈ ટાંકના સાસુ, સૌરભ, હર્ષિલ,
અક્ષય, અંજલિના દાદી, મનીષા,
સ્વાતી, કૌશલકુમારના દાદીજી, નમનના પરદાદી, મોહિની, દીપિકા,
ચિરાગ, મોહિત, અંકિત,
કિશન, માર્મિક, ધાર્મિકના
નાની, રાજેશભાઈ, આશિષભાઈ, ધ્વનિ, ભૂમિ, નિરાલીના નાનીજી,
સ્વ. નાનાલાલભાઈ, સ્વ. મોહનભાઈ, અમૃતલાલભાઈ, સ્વ. દમયંતીબેન (બચુંબેન), ગં.સ્વ. શાન્તિબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. લીલાબેનના બહેન તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-6-2025ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ સમાજવાડી, કુકમા ખાતે.
વરલી (તા. ભુજ) : હરીબા અરજણજી જાડેજા (ઉ.વ. 94) તે જાડેજા પાંચુભા અરજણજી
(માજી જિલ્લા પંચાયત સભ્ય)ના બહેન, જાડેજા નવીનાસિંહ પાંચુભા, જાડેજા જિતેન્દ્રાસિંહ પાંચુભાના
ફૈબા, ઉપેન્દ્રાસિંહ, જયવીરાસિંહ,
યશરાજાસિંહ, સૂર્યાંશાસિંહના દાદી તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 9-6-2025 સોમવાર સુધી દરબાર ડેલી, વરલી ખાતે.
ભુજોડી (તા. ભુજ) : રબારી કરમશી ભાડકા (ઉ.વ. 54) તે કરમશી મમુના પુત્ર, ભમુબેનના પતિ, ખેંગારભાઇ,
કાનાભાઇ, બાલુબેન, જશુબેન,
સીતાબેનના પિતા, સ્વ. રાજુબેન સાજણ (સણોસરા),
હરખુબેન બિજલ રબારી (ભારાપર), પાબીને મંગલ રબારી
(વ્યાર), સોનીબેન સવાભાઇ રબારી (સણોસરા)ના ભાઇ, મમુ વેલા રબારી (વ્યાર)ના જમાઇ તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું ત્રણ દિવસ સુધી ભુજોડી ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : જાડેજા મહેન્દ્રાસિંહ કલુભા (ઉ.વ.
73) તે સ્વ કલુભા દાદુભા જાડેજાના
પુત્ર, નારાણજી, જયેન્દ્રાસિંહ,
નવલાસિંહના ભાઈ, ગીરીરાજાસિંહ (સતિષભાઈ),
પ્રદીપાસિંહના પિતા, હરેશભાઈ, અનિલકુમાર, દિલીપાસિંહ, જયદેવાસિંહના
કાકા, જશરાજાસિંહ, સૂર્યવીરાસિંહના દાદા
તા. 4-6-2025ના અવસાન છે, પ્રાર્થનાસભા તા. 7-6-2025ના શનિવારે નિવાસસ્થાન નાની
ખાખર ખાતે.
ફરાદી (તા. માંડવી) : મૂળ બાગના કસ્તૂરબેન ખીમજી મોતા (ઉ.વ.
95) તે મોતા મમીબાઈ ભવાનજીના પુત્રવધૂ, મોતા હીરબાઈ નારાણજીના દેરાણી, સ્વ. નીતિન, હરેશ, અનિલ,
કિરણ, સરસ્વતીબેન ભવાનજી શિણાઈ, ગોદાવરીબેન જિતેન્દ્ર પેથાણી, ભારતીબેન અતુલભાઈ ભંસાલી,
સ્વ. હર્ષાબેન જેન્તિલાલ બોડાના માતા, ગ.સ્વ. જ્યોતિબેન,
અમૃતબેન, સંગીતાબેન, ચેતનાબેનના
સાસુ, સ્વ. વિશાલ, ધવલ, રાજા, કપિલ, ભાવેશ, પ્રશાંત, ઉમંગ, આદિત્ય,
ભાવિન, બ્રિજેશ, ખુશ્બુ,
હીરાલીના દાદી, ગં.સ્વ. વીણા, યેશા, પ્રીન્સા, નિરાલી,
પૂજા, પૂનમ, ભૂમિ,
હીનાના દાદીસાસુ, હેત્વી, મંથન, દીયા, કેયાંશ,ખંતીના પરદાદી, મમીબાઇ દયારામ (બેચુ પટેલ) પેથાણીના પુત્રી,
સ્વ. શાંતિલાલ, સ્વ. વેલજી, સ્વ. શાકરબેન, સ્વ. મીઠાબાઈ, સ્વ.
હીરાબેન, કમળાબેન, કંકુબેન, હેમલતાબેનના બહેન, જવેરબેન, અરૂણાબેનના
નણંદ, મુકેશ, વિપુલ, કપિલ, મધુ, મનીષા, રેખા, પ્રીતિ, પાયલ, અલ્પા, પૂજાના ફઈ તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 6-6-2025ના
શુક્રવારે સવારે 10થી 12 મોમાયવાડી, ફરાદી, તા. માંડવી ખાતે.
નાની ઉનડોઠ (તા. માંડવી) : સોનલબેન પુનશી મંધરિયા (ગઢવી) (ઉ.વ.
39) તે પુનશી લખમણના પત્ની, કરસન ડોસા સાગર (કપાયા)ના પુત્રી તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 5થી તા. 7 સુધી (ત્રણ દિવસ) તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 14-6-2025ના નિવાસસ્થાને નાની ઉનડોઠ
ખાતે.
રાજકોટ : ગં.સ્વ. કમળાબેન કાંતિલાલ પરમાર (ઉ.વ. 92) તે કિરીટભાઇ, કેતનભાઇ, ક્રિષ્નાબેના
માતા, હિનાબેનના સાસુ તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. તમામ પ્રકારની
લૌકિકક્રિયા બંધ છે.
મુંબઇ : મૂળ મુંદરાના અ.સૌ. દક્ષાબેન (ઉ.વ. 78) તે રસિકલાલ મણિલાલ દોશીના પત્ની, સ્વ. કસ્તૂરબેન જયેષ્ઠારામ ઠક્કરના પુત્રી,
રૂપલ જિજ્ઞેશભાઇ દોશી, સોના ફેનિલભાઇ ઢીલા,
પિન્કી ભાવેશભાઇ પટેલના માતા, ઉપાસના-વૈભવ,
મહેન, ભવ્ય, દિયાના નાની
તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-6-2025ના ગુરુવારે સાંજે 5થી 7 પરમ કેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ) મુંબઇ-86 ખાતે. (ચક્ષુદાન-ત્વચાદાન કરેલ
છે.