ભુજ : મૂળ ગુંદિયાળીના સારસ્વત બ્રાહ્મણ હીરાલાલ તુલસીદાસ જોશી
(ખટરિયા) (ઉ.વ. 75) તે સ્વ. મણિબેન
તુલસીદાસના નાના પુત્ર, શિવદત્તાબેન
(બેનાબેન)ના પતિ, સ્વ. સુશીલાબેન લક્ષ્મીશંકર પુરખા (બાંભડાઈ)ના
મોટા જમાઈ, ત્રિભુવનદાસ (નિ. સીઆઈબી), ગં.સ્વ.
લક્ષ્મીબેન નટવરલાલ પંડ્યા, ગં.સ્વ. તારાબેન અમૃતલાલ રત્નેશ્વર,
સ્વ. સાવિત્રીબેનના ભાઈ, સ્વ. રંજનબેનના દિયર,
કમલેશ, ઉષાબેન (આદિપુર), વંદનાબેન (ધ્રાંગધ્રા)ના પિતા, નીલેશના કાકા,
પુષ્પાબેન, ભરતભાઈ ખીયરા, પ્રણવભાઈ દવેના સસરા, ભાવિનીબેનના કાકાસસરા, વિશ્વનાથ જોશી (નિ. એએસઆઈ - રખો રામ
તે), પિનાકીનભાઈ (નિ. બોર્ડર વિંગ), ગં.
સ્વ. લતાબેન જમનાદાસ જોશીના બનેવી, નીતાબેન, મીતાબેનના નણદોઈ, સાવન, ધ્રુવ,
યક્ષિતના દાદા, સ્વ. શિવાની, દુર્વા, પ્રતીક, રુદ્રના નાના,
ગિરીશ, દિલીપ, રંજન,
દીપક, કૈલાસના મામા તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-6-2025ના
સાંજે 4થી 5 શેઠશ્રી નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : અશ્વિન આશાડ ( ઉ.વ. 28) તે સ્વ. મગન
ભારમલ આશાડ તથા બાયાબેનના પૌત્ર, ઝવેરબેન
રમેશ મગન આશાડના ભત્રીજા, મંજુલાબેન અને ધનજી મગનના પુત્ર,
રસીલાબેનના પતિ, જીતુ, રેખાબેન
શંકર જેપાર, રીતુબેન રાજેશ બારૂપરના મોટાભાઈ, શ્રેયાંશના પિતા, સ્વ. પરમાબેન બાલુ મગા બુચિયાના દોહિત્ર,
વાલુબેન દેવશી પૂંજા લખિયાના જમાઈ તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 8-6-2025ના રવિવારે આગરી, તા.
9-6-2025 સોમવારે સવારે પાણી, નિવાસસ્થાન હંગામી આવાસ, રઘુવંશી સ્કૂલની પાછળ, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. શાહ લવિંગાબેન લાલજી (ઉ.વ. 81) તે સ્વ. લાલજી જેઠાલાલ શાહના
પત્ની, સ્વ. જેઠાલાલ શામજી શાહ (નલિયા)ના પુત્રવધૂ,
સ્વ. સરસ્વતીબેન ઝવેરીલાલ શાહના પુત્રી, હિના
(કડી), હિતેષ (શાહ કોમ્પ્યુટર-ભુજ), રીટા
(અંજાર), રેખા (મુંબઇ)ના માતા, આશિષભાઇ,
ઉષ્મા, ઇલેશભાઇ, હેમંતભાઇના
સાસુ, સ્વ. કુ. હેમલતાબેન, સ્વ. પ્રકાશભાઇ,
સરલાબેન, અનિલભાઇ, નરેન્દ્રભાઇ,
મીનાબેન, રેણુકાબેનના મોટા બહેન, ધનલક્ષ્મીબેન, મૂળજીભાઇ, જયાબેન,
વસંતબેનના ભાભી, ભાવના, મીના,
જયશ્રી, જશવંતના કાકી, સુરેખાના
કાકીસાસુ, નિધિ, પૂજન, ધ્યોમના દાદી, ડો. શ્રેય, જય,
હેત, હિતના નાની તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-6-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ,
ભુજ ખાતે.
ભુજ : સુમરા મામદ ઓસમાણ (ઉ.વ. 50) તે મ. ઓસમાણ સુલેમાનના પુત્ર, સોબાન, માહીર,
ઇરમના પિતા, સુલતાન અલીના મોટા ભાઇ, અફરીદીના સસરા, મોહમદ રેહાનના મોટાબાપા, ડો. ઇબ્રાહિમ માલીના જમાઇ તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-6-2025ના રવિવારે સવારે 8.30 વાગ્યે જૂની બકાલી કોલોની, અલીફ મસ્જિદ ખાતે.
ગાંધીધામ : મૂળ ભદ્રેશ્વરના કમળાબેન કેશવજી ઠક્કર (ઉ.વ. 78) તે સ્વ. કેશવજી દેવકરણ ઠક્કરના
પત્ની, યોગેશભાઇ (શ્રીરાજ જ્વેલર્સ), મયૂરભાઇના માતા, સ્વ. દામજી રણછોડદાસ સોમૈયા (મુંબઇ)ના
પુત્રી, નરેન્દ્રભાઇ, શરદભાઇ, જયેશભાઇ, સ્વ. સંજયભાઇ, પુષ્પાબેનના
બહેન, સ્વ. દેવકરણ સુંદરજી ઠક્કરના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીદાસભાઇ, સ્વ. હરિભાઇ, સ્વ. લાલજીભાઇ, કેસરબેન, કલાવંતીબેનના
ભાભી, નીલમબેનના સાસુ, આનંદભાઇના દાદી તા.
5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-6-2025ના શુક્રવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ હોટલ પાસે, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ બિટ્ટાના કીર્તિભાઇ મથુરાદાસ મહિધર (ઠક્કર)
(ટેક્સીવાળા) (ઉ.વ. 62) તે સ્વ. મથુરાદાસ
શામજીભાઇના પુત્ર, ગં.સ્વ. સાવિત્રીબેન
અને સ્વ. બાબુલાલ છગનલાલ શેઠિયાના જમાઇ, સ્વ. જગદીશભાઇ મથુરાદાસ,
અજયભાઇ મથુરાદાસના ભાઇ, ગં.સ્વ. જયાબેન જગદીશભાઇ,
નયનાબેન અજયભાઇના દિયર, ગં.સ્વ. જ્યોતિબેનના પતિ,
સ્વ. ભાવિન, રાહુલના પિતા, અમરદીપ, નિખિલ, ભાવિનીના કાકા,
મિત્તલ ભાવિન મહિધરના સસરા, નિષ્વ, નિષ્વીના દાદા તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/ બેસણું તા. 7-6-2025ના શનિવારે સાંજે 5.30થી 6.30 નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.
માંડવી : ગઢવી શિવરાજ નારાણ ધાંધુકિયા (વોવારિયા) (ઉ.વ. 70) તે સ્વ. નારાણ હરજીના પુત્ર, સ્વ. ભીમશીના ભત્રીજા, હાંસબાઇબેનના પતિ, કરશન, જગદીશ,
પુરબાઇબેન બુધુભાઇ (શિરવા)ના પિતા, મંગલભાઇ,
સ્વ. નાગાજણભાઇ, સ્વ. દેશરભાઇ, રાણશીભાઇ, નાગશ્રીબેન સાજણ મુંધુડા, રામઇબેન કાનિયા અલસુવાના ભાઇ, પરેશ, નેહા, કોમલ, પૂજા, મીરાના દાદા તા. 5-6-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 6, 7, 8-6- 2025ના નિવાસસ્થાન ધવલનગર-2, માંડવી ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 15-6-2025ના તે જ સ્થળે.
નખત્રાણા : ભૂપેશકુમાર શંકરલાલ પરમાર (લુહાર) (ઉ.વ. 38) તે લુહાર શંકરલાલ માવજી પરમાર
તેમજ રેખાબેનના પુત્ર, કિશોરભાઇ માવજીભાઇ
પરમાર, સરલાબેન કિશોરભાઇ પરમારના ભત્રીજા, સ્વ. વલ્લમજીભાઇ ભાણજીભાઇ પિત્રોડાના દોહિત્ર, મિત્તલબેન
કેતનભાઇ કવા, મિતેષભાઇ શંકરલાલ પરમારના મોટાભાઇ, કાજલબેન મિતેષભાઇ પરમારના જેઠ, ઓમ કિશોરભાઇ પરમાર,
કરિશ્માબેન બ્રિજેશભાઇ પિત્રોડાના કાકાઇ ભાઇ, શિવ
અને શ્લોકના પિતા, આરવી તથા સાનવીના મામા તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-6-2025ના શનિવારે સાંજે 4થી 5 સમસ્ત લુહાર સમાજવાડી, જે. પી. હોટેલની બાજુમાં, નખત્રાણા ખાતે.
કેરા (તા. ભુજ) : ખોજા બરકતઅલી હસનઅલી (ઉ.વ. 80)તે ખોજા રોશનબેન બરકતઅલીના
પતિ, ખોજા મુસ્તાકઅલી હસનઅલી, ખોજા અમીરઅલી હસનઅલીના ભાઈ, મ. પરીન ખોજા (મુંદરા),
જુલિયાના ધાલા (ટાન્ઝાનિયા), સોમાણી બતુલ (મુંદરા),
ખોજા મીનાજ (અંજાર), અન્સાર ખોજાના મોટાબાપા તા.
5-6-2025ના અવસાન પામ્યા છે. જિયારત
અને બેસણું તા. 6-6-2025ના
શુક્રવારે સવારે 11 વાગ્યે ખોજા
ઈસ્માઈલી સમાજવાડી, કેરા ખાતે.
મઉં મોટી (તા. માંડવી) : લખમાબેન ગાભાભાઇ ડોરૂ (ઉ.વ. 65) તે ગાભાભાઇ ખમુભાઇ (માજી સરપંચ)ના
પત્ની, ગં.સ્વ. ધનબાઇ ગાભાભાઇ કોચરા (ભુજ)ના પુત્રી,
અમૃત, ભરત, રમીલા,
લીલબાઇના માતા, આત્મારામ ગાભાભાઇ કોચરા (ભુજ),
સ્વ. અમરત ગાભાભાઇ કોચરા (ભુજ), લીલબાઇ શામજી ધેડા
(કુરબઇ), ભગવતીબેન ગોવિંદભાઇ વિગોરા (કોટડા-રોહા)ના બહેન,
ખેરાજભાઇ ખમુભાઇના ભાભી, ચાગબાઇ ખેરાજભાઇના જેઠાણી,
દિનેશ શિવજી જાટ (ગાંધીધામ), હરેશ ગાંગજી બગડા
(નાના લાયજા)ના સાસુ તા. 5-6-2025ના
અવસાન પામ્યા છે. અંતિમક્રિયા (દિયાડો) પૂર્ણ થઇ ગયો છે. સાદડી નિવાસસ્થાને મફતનગર, મઉં મોટી ખાતે.
કોડાય (તા. માંડવી) : રવજી ખીમજી હાલાઈ (ઉ.વ. 61) તે ખીમજી રામજી હાલાઈના પુત્ર, શામબાઈના પતિ, શામજીભાઈ,
જગદીશભાઈ, જશુ કલ્પેશ ભંડેરી, હંસાબેન લાલજી રાબડિયા, લીલાવંતીબેન ભરત ભુડિયાના પિતા,
અનિતાબેન, દિનાબેનના સસરા, હીરજીભાઈ, માવજીભાઈ, નારાણભાઈ,
લાલજીભાઈ, પૂરબાઈ, કાન્તાબેન,
રાધાબેન, અમરતબેનના ભાઈ તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-6-2025ના શનિવારે સવારે 7થી 8 નિવાસસ્થાને કોડાય વાડીવિસ્તાર, કોડાય-જીનપ્રેસ રોડ ખાતે.
જખણિયા (તા. માંડવી) : વૈભવ (ઉ.વ. 13) તે સંગાર ગં.સ્વ. હાંસબાઇ, સ્વ. જગદીશભાઇ દેવજીભાઇ (ગુમા)ના પૌત્ર,
ગૌરીબેન ગોવિંદભાઇના પુત્ર, બુધિયાભાઇ,
રતનભાઇ, ચનાભાઇના કાકાઇ પૌત્ર, સ્વ. જિતેશ, ગોપાલ, માલતીના ભત્રીજા,
બંસરીના ભાઇ, સ્વ. તેજાભાઇ આશાભાઇ ગલાંગાના દોહિત્ર
તા. 4-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 7-6-2025 સુધી નિવાસસ્થાન ભગવતી વાડી, જખણિયા ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) : રૂડાણી જસુબેન (ઉ.વ. 104) તે સ્વ. કરમશીભાઇ વિશ્રામ રૂડાણીના
પત્ની, રતનશીભાઇ, સ્વ. હરજીભાઇ,
હીરાલાલભાઇ, પ્રેમિલાબેન (રાયણ-બદલાપુર),
કાન્તાબેન (રાયણ), ભાનુબેન (મદનપુરા-ઘાટકોપર),
પુરબાઇ (મોટા રતડિયા)ના માતા, નાનજીભાઇ વીરજી ધોળુ
(દુર્ગાપુર)ના પુત્રી, સ્વ. મણિબેન, ગં.સ્વ.
મણિબેન, ગંગાબેન, રતનશીભાઇ, સ્વ. માવજીભાઇ, સ્વ. શાન્તિભાઇ, અરવિંદભાઇના સાસુ, દામજીભાઇ, મોહનભાઇ,
વિનોદભાઇ, ભરતભાઇ, નવીનભાઇ,
હરેશભાઇ, હેમલતાબેન (વડવા), પાર્વતીબેન (દેવપર વાસાણી ફાર્મ), રમીલાબેન (ભેરૈયા),
સાવિત્રીબેન (જનકપુર), કમળાબેન (બિદડા),
રાધાબેન (જામથડા-બદલાપુર)ના દાદી, સુનીલ,
ભાવિન, વિપુલ, હિરેન,
ભૈતિક, હિત, કાવ્ય,
વંશ, દક્ષ, શ્રેયા (ગઢશીશા),
ક્રિષ્ના, ક્રિશા, રીતિ,
ભૂમિ, દિયાના પરદાદી, યશ્વી,
આધ્યા, વૈદી, પ્રાંશ્વી,
શિવાંશના લડદાદી તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-6-2025ના સવારે 8થી 11.30, બપોરે 3થી 5.30 લક્ષ્મીનારાયણ પાટીદાર ભવન, દુર્ગાપુર, તા. માંડવી
ખાતે.
મોટી ભુજપુર (તા. મુંદરા) : માંજોઠી ગની ઉમર (તુંબડીવાળા) (ઉ.વ.
65) તે ઈબ્રાહિમ (મીઠી રોહર)ના
ભાઈ, રફીક અને હનીફના પિતા, સુલ્તાન, રજાક, ઈસ્માઈલના કાકા,
મ. હાજી સાલેમામદ ઈશાક (ભુજપુર)ના જમાઈ, મ. જુસબ,
હાજી અનવર, અલ્તાફ, મજીદના
બનેવી, હાજી કાસમ (મીઠી રોહર), મહેમૂદ
(ત્રાયા)ના સસરા તા. 5-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-6-2025ના રવિવારે સવારે 10થી 11 મોટી ભુજપુર
ઈદગાહ ખાતે.
દેવીસર (તા. નખત્રાણા) : ખલીફા ખતાબાઈ હારૂન (ઉ. વ. 75) તે મ. હારૂન ઓસમાણના પત્ની,
સાલેમામદ, ગનીના માતા, મ.
અદ્રેમાન ઓસમાણના ભાભી, મ. ઇસ્માઇલ ઓસમાણ (બિટા)ના નાના ભાઇના
પત્ની, મ. ઇસાક મામદ (મોટી ધૂફી )ના પુત્રી, મ. મામદ ઇસાક (મોટી ધુફી), મ. શરીફાબાઈ હારૂન (ભાડરા),
મ. હાજરાબાઈ ભચુ (ખોંભડી), ઈલિયાસ ઇસાક (મોટી ધુફી),
જુસબ ઇસાક (મોટી ધુફી )ના બહેન, દાઉદ મામદ (મોટી
ધુફી)ના ફઈ, સિધિક ઇસ્માઇલ (બિટા)ના કાકી, અનવર અને રજાકના મોટી મા, અબ્દુલના મામી, ઇમરાન, સાહિલના દાદી તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-6-2025, રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન દેવીસર ખાતે.
વાડાપદ્ધર (તા. અબડાસા) : જાડેજા ધર્મેન્દ્રાસિંહ બેચુભા (ઉ.વ.
51) તે ચાંદુભાના ભત્રીજા, સંજયસિહના મોટા ભાઈ, કશ્યપાસિંહના
પિતા, કીર્તાસિંહ, હરાસિંહ, ભૂપેન્દ્રાસિંહના કાકાઈ ભાઈ, રિશીરાજાસિંહ, મિહિરાજાસિંહ, ધ્રુવરાજાસિંહ, શોર્યદીપાસિંહના
મોટાબાપુ તા. 3-6-2025ના
અવસાન પામ્યા છે. બેસણું દરબાર ગઢની ડેલી, વાડાપદ્ધર ખાતે.
રાજકોટ : મૂળ માંગરોળના ગં.સ્વ. કૌશલ્યાબેન કૈલેશભાઇ પંડયા (ઉ.વ. 73) તે ધૃતિ તેજસ પાઠક, પ્રાર્થના હિરેન માંકડ (પા.પુ. બોર્ડ-ભુજ)ના માતા ભુજ ખાતે તા. 5-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાજકોટ ખાતે.