• શનિવાર, 07 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ બાગના જિતેન્દ્ર (જીતુ) હરિલાલ નાગુ (રાજગોર) (ઉ.વ. 46) તે સ્વ. બાલાબેન હરિલાલના પુત્ર, સ્વ. કાશીબેન શિવજીના પૌત્ર, પ્રિયાબેનના પતિ, આદર્શ, પ્રિયાંશી, ભવ્યના પિતા, દીપક, વિજયના મોટા ભાઇ, ગં.સ્વ. વિજયાબેન ગોપાલજી, સ્વ. મંજુલાબેન માવજી, જયાબેન હીરાલાલ, કંચનબેન કાંતિતલાલ, ગં.સ્વ. રાધાબેન શાંતિલાલ પેથાણીના ભત્રીજા, શીતલબેનના જેઠ, અનિકેત, દેવ, આરતીના કાકા, નવીન, લાભશંકર, સામજી, સ્વ. અશ્વિન, દિનેશ, પરેશ, સંજય, હિતેષ, જાગૃતિ, મહેશભાઇ મોતા, રિન્કુ નીલેશભાઇ મોતાના કાકાઇ ભાઇ, સાકરબેન હીરજી પેથાણીના દોહિત્ર, રમેશભાઇ, સ્વ. દિનેશભાઇના ભાણેજ, રંજનબેન દામજી મેઘજી માકાણીના જમાઇ, પ્રિજેશ (લાલો)ના બનેવી તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સાંજે 4થી 6 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, એરપોર્ટ રોડ, સરપટ ગેટ બહાર, ભુજ ખાતે.

ભુજ : મૂળ મોરબીના ચંદ્રશેખર ગૌરીશંકર ઉપાધ્યાય (નિવૃત્ત એન.સી.સી. ઓફિસ) (ઉ.વ. 75) તે સ્વ. ચંચળબેન ગૌરીશંકરભાઇના પુત્ર, સ્વ. રમણીકભાઇ, સ્વ. વિદ્યાધરભાઇ, સ્વ. હીરાભાઇ, રમેશભાઇ, સ્વ. રાધેશ્યામભાઇના નાના ભાઇ, રાજેશ્રીબેન (રંજનબેન)ના પતિ, સ્વ. મેઘનાબેન પંડયા, દર્શનભાઇ, હિરેનભાઇના પિતા, વિજયભાઇ પંડયા, હિનાબેન, સુરભિબેનના સસરા, માનસ, હિર્વાના દાદા, કૃષાંગ પંડયાના નાના, સ્વ. મગનલાલ દવે (બગથડા)ના જમાઇ, જયંતીભાઇ (ઇન્દોર), કિરીટભાઇ (ઇન્દોર), અશોકભાઇ દવે (રાજકોટ)ના બનેવી તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) રૂખાણા હોલ, પ્રથમ માળે. ભુજ લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : બાવા ફિરોઝ હુશેન (ઉ.વ. 15) તે હુશેનના પુત્ર, સાહિલના મોટા ભાઈ, આમદબાપુના પૌત્ર, સલીમ, ઈકબાલ, રમજુ, રફીકના ભત્રીજા  તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-6-2025ના સોમવારે સવારે 10થી 11 સંજનનગરી, જી.આઈ.ડી.સી, રોડ, બલોય ફળિયાં ખાતે.

આદિપુર : મૂળ ખીરસરા-નેત્રાના ગઢવી દેવદાનભા ગંગદાસભા (ગંગુ બારોટ) દેવસુર તે રમીલાબેનના પતિ, કીર્તિકુમાર, કિરણ, જયશ્રી, કપિલા, સ્વાતિના પિતા, હરિભા, કાનજીભા, મહેન્દ્રભા, વસંતભાના કાકા, રાજેશભા, સ્વ. દેવુભા, અલ્પેશભા, ચંદ્રેશભાના સસરા, નરશીભા, દીપકભા, સ્વ. નીતિનભા, જગદીશભાના બનેવી તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6- 2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 ભાઇઓ-બહેનો માટે સોનલધામ, ડી.સી.-2, ગાંધીધામ ખાતે.

અંજાર : ગં.સ્વ. હંસાબેન (મધુબેન) દયાજીભાઇ આડઠક્કર (મોટી ચીરઇવાળા) (ઉ.વ. 71) તે સ્વ. દયાજીભાઇ હંસરાજભાઇ આડઠક્કરના પત્ની, અજયભાઇ અને નીતાબેન જિતેન્દ્રકુમાર તન્નાના માતા, વર્ષાબેનના સાસુ, માહી અને જિયાના દાદી, હિમાંશુ અને રાજનના નાની, સ્વ. ભૂવા લક્ષ્મીદાસ પ્રેમજી નકવાણીના મોટા પુત્રી, સ્વ. જીવરાજ હંસરાજ ઠક્કર (ટેક્સીવાળા), સ્વ. જશોદાબેન ચત્રભુજ પલણ (અંજાર)ના ભાભી, ઘનશ્યામભાઇ, બિપિનભાઇ, કિરણભાઇ, અશોકભાઇ, ગીતાબેન વસંતભાઇ રાયમંગ્યાના બહેન, અલ્પેશભાઇ, ચાંદનીબેન ડેનિસકુમાર ઠક્કર, સનીભાઇ, ભૂમિબેન પ્રજ્ઞેશભાઇ ઠક્કર, પાર્થભાઇ, પૂજાબેનના ફઇ, ધર્મેશ (અમૂલ દૂધવાળા), સ્વ. હેમંતના માસી, વેદાંશ્રી, ક્રિશિવના પરનાની તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : જીવરામભાઇ શંભુભાઇ બાંભણિયા (ઉ.વ. 82) તે સ્વ. શંભુભાઇ સુરાભાઇ તથા રામીબેનના પુત્ર, કાન્તાબેનના પતિ, સ્વ. ઘાનીબેન અભુભાઇ વાઘમશીના જમાઇ, સ્વ. પ્રેમજીભાઇ, પરસોત્તમભાઇ, અજીબેન, રુક્ષ્મણિબેન, લીરીબેનના ભાઇ, ગં.સ્વ. લક્ષ્મીબેનના દિયર, સ્વ. પાર્વતીબેનના જેઠ, મુંજબેન, ગં.સ્વ. જસવંતીબેન, પાર્વતીબેન, ભગવતીબેન, પલ્લવીબેન, મુકેશભાઇ, સુનીલભાઇના પિતા, પાર્વતીબેન, પાયલબેન, ધીરજલાલ કાતરિયા, સ્વ. રમેશભાઇ વાઘમશી, દિનેશભાઇ હડિયા, નવીનભાઇ લાલાણી, વિમલભાઇ બલદાણિયાના સસરા, હેમાંશીબેન અને દીપેશભાઇના દાદાસસરા, સાગર, રીતુ, પરીન, તનીશા, રાહિલ, વીરાના દાદા, રવિ, આનંદ, ભાવિકા, રાજ, રાજવીર, હિના, સોનાલી, કાજલ, રોશની, ધર્મા, આયુષી, ઉર્વીના નાના, જયશ્રીબેન, ધર્માબેન, રશ્મિબેન, સંજય, મિતેષના મોટાબાપા, ગં.સ્વ. દેવકન્યાબેન, ગં.સ્વ. ગીતાબેન, વનિતાબેન, ભાવેશ, જયેશના કાકા તા. 29-5-2025ના અવસાન પામ્યા છે.

અંજાર : મૂળ રાજસ્થાનના નંદિનીબેન (ઉ.વ. 17) તે ભરતભાઈ (અંજાર ન.પા.) અને મંજુબેન સરપટાના પુત્રી, લક્ષ્મીબેન ભગવાનજીભાઈ સરપટા, ઉમાબેન સૂરજમલ સરપટાના પૌત્રી, પવનીબેન જિતેન્દ્રભાઈના દોહિત્રી, રશિલાબેન મંગલભાઈ ગોહિલ, હેમલતાબેન નરેશભાઈ ચૌહાણ, અરુણાબેન   જિતેન્દ્રભાઈ રીલ, ગીતાબેન શ્રવણ સરપટા, અરુણાબેન જગદીશભાઈ સરપટા, ગીતાબેન દીપકભાઇ સરપટા, સોનુબેન સંપતભાઈ સરપટા, કવિતાબેન નારાયણભાઇ સરપટાના ભત્રીજી, ચિરાગ, હિમાંશુ, પ્રેમ, ગૌરવ, કુણાલ, હર્ષ, ખુશી, શિવની, જાનવી, દક્ષા, પ્રિયા, કોમલ, વર્ષાના બહેન તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સાંજે 5થી 6 દેવળિયા નાકા, રામદેવપીર મંદિર પાસે, વાલ્મીકિ ભવન, અંજાર ખાતે.

માંડવી : મૂળ ગુંદિયાળીના હાલે આફ્રિકા જેઠમલ લક્ષ્મીદાસ આશર (લદ્ધા) (ઉ.વ. 88) તે સ્વ. લક્ષ્મીદાસ (અધુભા) (ગુંદિયાળી)ના પુત્ર, મુરારજી ચત્રભુજના જમાઇ, રુક્ષ્મણિબેનના પતિ, રાજુ, કીનાના પિતા, જયશ્રી, મનીષના સસરા, આણંદજી, નરોતમ, નવીન, હસ્તીબેન, દેવયાનીબેનના ભાઇ, સ્મિતના દાદા, આસનીના નાના, સ્નેહાના દાદાસસરા, શિવાનના પરદાદા તા. 30-5-2025ના નપુંલા (આફ્રિકા) ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : રાજેશ જેઠમલ આશર-#050-8822616#055-4557910.

માધાપર (તા. ભુજ) : મૂળ ચાંદ્રોડાના નારણભાઈ પાંચાભાઈ મરંડ (આહીર) (ઉ.વ. 57) તે સજુબેનના પતિ, વિજયભાઇ, દિલીપભાઇ, સોનલ આશિષ ચાવડાના પિતા, દેવજીભાઈ, સ્વ. રમાઇબેન, સ્વ. પૂરીબેન, બધીબેનના ભાઈ, શંભુભાઇ, રામજીભાઇ, રમેશભાઇના કાકા, મિતલબેન, નિરાલીબેનના સસરા, વ્રીતિકાના દાદા તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ભાદરકા સોસાયટી, જૂનાવાસ-માધાપર ખાતે.

માનકૂવા-ડાકડાઇ (તા. ભુજ) : મૂળ કોઠારાના આચાર (ઉ.વ. 80) તે સ્વ. ખેંગાર તેજા પરગડુના પુત્ર, કરમીબેનના પતિ, સામજીના પિતા, સ્વ. વીરા કાના ખંભુ (પુનરાજપર)ના જમાઇ, કેસા સુમરા, મૂરા પૂંજા, ધનજી સામજી, રામા સુમાર, કાના પૂંજા (પુનરાજપર)ના ફુવા, બુધા સવા, કાંયા સવા, વાછિયા સુમાર, કરમશી સુમાર, રામજી માલા, સામબાઇ બુધા (નારાણપર-રોહા), લખીબાઇ ભાણજી (વરાડિયા), લીલબાઇ કાનજી (મથલ), મીણાબાઇ વાલજી, નાનુબેન ઉમર (ગઢવાડા)ના કાકા તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 2-6-2025ના સોમવારે રાત્રે, ઘડાઢોળ (પાણી) તા. 3-6-2025ના સવારે નિવાસસ્થાન ડાકડાઇ ખાતે.

સુમરાવાંઢ-ચકાર (તા. ભુજ) : સુમરા દાઉદ (ઉ.વ. 60) તે હશન, હાસમ, ગુલામના પિતા, હાજી મલાર, હાજી રાયબ, આદમ, કાદરના બનેવી, ચનેસર જાકબના ભાઈ, આરબ અયુબના માસા તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-6-2025ના સોમવારે 10થી 11 સુમરાવાંઢ ખાતે.

ઝુરા કેમ્પ (તા. ભુજ) : સોઢા હેમાજી ચેનાજી (ઉ.વ. 90) તે તેજમાલજી, હીરાજી, વંકાજીના મોટાભાઇ, હકુમતસિંહ, મહેન્દ્રસિંહ, દેવાજી, જીતુભા, સવાઇસિંહ, જુવાનસિંહ, રાજવીરસિંહ, પ્રદીપસિંહના મોટાબાપુ, કુંભાજી હમથાજીના પિતરાઇ ભાઇ, સવાઇસિંહ નેતાજીના કાકા, જાડેજા આમરસંગજી, ધીરુભા નરસંગજી (ધોળાવીરા)ના સસરા તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 5-6-2025ના ગુરુવારે રાત્રે આગરી તેમજ તા. 6-6-2025ના શુક્રવારે સવારે નિવાસસ્થાન ઝુરા કેમ્પ ખાતે.

રતનાલ (તા. અંજાર) : જેઠવા ઘનુભા અભેસંગજી (ઉ.વ. 65) તે ધર્મેન્દ્રસિંહ, અરવિંદસિંહ, જયદીપસિંહ, ક્રિષ્નાબાના પિતા, નિર્ભયરાજસિંહ, યશવર્ધનસિંહના દાદા, નાનાબા દિલીપસિંહ જાડેજા (પુનડી), મનહરબા જામભા વાઘેલા (કાંડાગરા)ના ભાઇ તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (બારમું) તા. 12-6- 2025ના ગુરુવારે નિવાસસ્થાન રતનાલ ખાતે.

બાગ (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ આશાબેન (ઉ.વ. 39) તે ભરતભાઇ શંકરજી મોતાના પત્ની, સ્વ. ઝવેરબેન શંકરજી મેઘજીના પુત્રવધૂ, વિષ્ણુ, કશ્યપના માતા, પ્રવીણ, સ્વ. કાંતિલાલ, દિનેશ, ઉર્મિલાબેન કાંતિલાલ જોષી, રંજનબેન કાંતિલાલ માકાણી (ગુંદાલા), ચેતનાબેન નીલેશભાઇ પેથાણી (ભુજ), ગોદાવરીબેન હીરાલાલ નાકરના નાના ભાઇના પત્ની, રંજનબેનના દેરાણી, મંજુલા, ભૂમિકાના કાકી, સ્વ. રુક્ષ્મણિબેન પરષોત્તમ, સ્વ. કસ્તૂરબેન ભીમજીના ભત્રીજાના પત્ની, નિર્મળાબેન જેન્તીલાલ દયારામ વ્યાસ (બિદડા)ના પુત્રી, સ્વ. દયારામ મોનજીના પૌત્રી, વિણા, શૈલેશ, સ્વ. હિતેષના બહેન, મણિશંકર, ભગવાનજી, લક્ષ્મીદાસ, ચીમનલાલ, રમેશ, સ્વ. જગદીશ, ભાનુબેન તુલસીદાસ, ચંચળબેન કલ્યાણજી, કમળાબેન દયારામના ભત્રીજી, મણિબેન મેઘજી માલજી (મસ્કા)ના દોહિત્રી, બાબુલાલ, હંસરાજ, તુલસીદાસ, જેન્તીલાલ, બચુબેન, મોંઘીબેનના ભાણેજી તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સવારે 10થી 5 પટણીવાડી, રામનગર વિસ્તાર, બાગ ખાતે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે બપોરે 2થી 4 પીપલેશ્વર મહાદેવ મંદિર, બિદડા ખાતે.

કાઠડા (તા. માંડવી) : કાનજી મંગા ડુંગરખિયા (ઉ.વ. 54) તે લીલબાઇ મંગા ડુંગરખિયાના પુત્ર, કલ્યાણભાઇ, મીઠુભાઇ, નારાણભાઇ, માણશીભાઇ, સામજીભાઇ, લક્ષ્મીબેન કેશવજી દનિચા (ગાંધીધામ)ના ભાઇ, પરસોત્તમ, દિનેશ, બાદલના પિતા, માણશીભાઇ સુંઢા (દેશલપર કંઠી)ના જમાઇ તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

નાની ખાખર (તા. માંડવી) : જાડેજા કિરીટસિંહ ગાભુભા (ઉ.વ. 53) તે સ્વ. ગાગુભા હધુભાના પુત્ર, દિલુભા ગાભુભા, હિતેન્દ્રસિંહના ભાઇ, નરેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહ, સુખદેવસિંહના કાકા, મહિપાલસિંહના પિતા, મેહુલસિંહના મોટાબાપુ, મનદીપસિંહ, દિવ્યરાજસિંહ, હર્ષરાજસિંહના દાદા તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-6-2025 સુધી ભાયાતના ડેલામાં અને ઉત્તરક્રિયા તા. 10-6-2025ના મંગળવારે નિવાસસ્થાને.

જખણિયા (તા. માંડવી) : ગાંગબાઇ (ઉ.વ. 80) તે શિવજી રતન સંગાર (ચન્દ્રોગા)ના પત્ની, સ્વ. વિશ્રામ રતન, લાલજી રતનના ભાભી, જાનબાઇ શિવજી સુઇયા, માનબાઇ ભાણજી ભર્યા, રાણબાઇ કાનજી સુઇયા, જવેરભાઇ રામજી ગલાંગા, નીતાબેન ચના સુઇયા, સામત અને કરસનના માતા તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6થી 5-6-2025 સુધી નિવાસસ્થાન જખણિયા ખાતે.

બરાયા (તા. મુંદરા) : જલુબાઇ સુમાર સંગાર (ઉ.વ. 65) તે સુમાર ઇસ્માઇલ સંગારના પત્ની, ઇબ્રાહીમના ભાભી, ઉમરના માતા, રમજુ સુલેમાન ધોસા (ભુજ)ના બહેન તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-6-2025ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન બરાયા ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા બાલુબા મુરૂભા (ઉ.વ. 60) તે મુરૂભા મનોહરજીના પત્ની, સ્વ. સુરતાજી, ખાનજીના ભાભી, રૂપસંગજી, સોનુભા, ભરતસિંહ, રામસંગજીના માતા, શિવુભા, દિનુભા, પ્રવીણસિંહ, મહેન્દ્રસિંહ, અજિતસિંહના મોટી મા, રઘુવીરસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, અનિરુદ્ધસિંહ, હર્ષવર્ધનસિંહના દાદી, સોઢા પ્રેમસિંહ, વિજયસિંહ, ઘેમરસિંહ ચંદાજી (ઝુરા કેમ્પ)ના મોટા બહેન તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. દશાવાની વિધિ અને આગરી તા. 8-6-2025ના રવિવારે રાત્રે અને બારસ (ઘડાઢોળ) તા. 9-6-2025ના સોમવારે સવારે નિવાસસ્થાન બિબ્બર ખાતે.

વાંકુ (તા. અબડાસા) : જાડેજા વિજયરાજજી ચનુભા (ઉ.વ. 75) તે અરવિંદસિંહ, પ્રકાશબા, મનહરબા, હેમબા, અમૃતબાના ભાઇ, રણજિતસિંહના પિતા, ગુમાનસિંહના મોટાબાપુ તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી વાંકુ ખાતે.

નરેડી (તા. અબડાસા) : રાજા અલીમામદ ઇસ્માઇલ (ઉ.વ. 65) તે મ. અદ્રેમાનના ભાઈ, સિકંદર, ઇઝાઝના પિતા, શકુર અને ઇસ્માઇલના કાકા, અલાદેના રમઝાન, નૂરમામદ રમઝાન, ઉમર રમઝાન, અબ્દુલ રમઝાનના કાકાઈ ભાઈ, ચવાણ અનવર ઈબ્રાહીમ (મોથાળા), સમા સલીમ અદ્રેમાન (ગઢશીશા), ભટ્ટી અનવર આમદ (વિરાણી), સમા હુશેન હસન (પોલડિયા)ના સસરા તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-6- 2025ના મંગળવારે સવારે 10.30 વાગ્યે જુમ્મા મસ્જિદ, નરેડી ખાતે.

અંકલેશ્વર (નેત્રગ) : મૂળ કચ્છ-નખત્રાણાના દયારામભાઈ (ડાયાલાલ) નાનજીભાઈ નાથાણી (ઉ.વ. 54) તે ટીનાબેનના પતિ, દીક્ષિત, શિવાની, ઉપમના પિતા, સ્વ. નાનજીભાઈ નાથાણીના પુત્ર, સ્વ. બાબુલાલ, શંકરલાલ, ભગવાનદાસ, સ્વ. દિલીપભાઈ, સ્વ. કસ્તૂરબેન (તુમકુર), કુંવરબેન (કોટડા), યશોદાબેન (બેંગ્લોર), પ્રભાબેન (ગુણાતીતપુર), લક્ષ્મીબેન (કોટડા)ના ભાઈ તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક : શંકરભાઈ-99259 51340, જયેશભાઈ-99799 13894.

વાવડી (તા. જોડિયા-જામનગર) : તુર્ક હુસેનભાઈ મુશાભાઈ (હાલારાવાળા) (ઉ.વ. 70) તે ઝુલ્ફીકારના પિતા, મોયુદીનના દાદા, ઈશાભાઈ (મોટા કપાયા), રશીદભાઈ, લિયાકતભાઈ (રિ. પી.જી.વી.સી.એલ.), અબુબકરભાઈ, રફીકભાઇ, યુનુશભાઈ (ઇન્ડિયા પોસ્ટ)ના ભાઈ, સફીમામદભાઈ, અ. કાદરના ભત્રીજા, રીઝવાન, સાજીદ, સીરાજ, જાહીદ, સોહિલ, અહેમદ, સાહિદના મોટાબાપા, નબીલ, અરબાઝના દાદા, રહીમ, સાજન (નાના કપાયા)ના બનેવી, મ. અજીજભાઈ (મોટા કપાયા), અ. લતીફ (ધ્રબ)ના સાળા, અ. કાદર, અ. રઝાક (ધ્રબ)ના ફુઈના પુત્ર, નૂરમામદ, આમદ (ધ્રબ)ના માસીના પુત્ર, રસીદ, યુસુફ, અલ્હમ, શબ્બીરના સસરા, અશરફ, મુસ્તાક, ગુલામ, આરીફ, યાસીનના મામા તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-6-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન વાવડી (વાડીવિસ્તાર) તા. જોડિયા, જિ. જામનગર ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ રામપર (નેત્રા)ના વિનોદ કતિરા (ઉ.વ. 71) તે સ્વ. નર્મદાબેન દામજી કતિરાના પુત્ર, ઉષાબેનના પતિ, મિતેષ અને ધર્મેશના પિતા, સ્વ. યોગેશભાઇ તથા ગં.સ્વ. કુસુમબેન જયંતીલાલ ઠક્કરના ભાઇ, ગં.સ્વ. કલ્પનાબેનના જેઠ, સ્વ. હરિરામ પ્રેમજી ચંદન (નેત્રા)ના જમાઇ, અર્ચના તથા જાહ્નવીના સસરા, મૈત્રી, નિત્યા, હૃદ્યાના દાદા, યજ્ઞેશ તથા કૃતિના કાકા તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2025ના રવિવારે સાંજે 5થી 7 કાલિદાસ બેન્કવેટ હોલ, પુરષોત્તમ ખેરાજ રોડ, મુલુંડ (પશ્ચિમ) મુંબઇ-80 ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ કચ્છ-લોડાઇના બિપિન (ઉ.વ. 56) તે મીનાબેન (હીરાબેન) અને સ્વ. મોહનલાલ મૂરજી ગોપાલજી પોપટના પુત્ર, સ્વેતાબેન જિજ્ઞેશભાઇ ઠક્કર (અમરાવતી), મિતેષ, યોગેશ, મહેન્દ્ર ઓધવજી, ગિરીશ ઓધવજી, સ્વ. જ્યોતિબેન હરીશ, કુસુમબેન કીર્તિભાઇ અનમ, કિશોર, સ્વ. દિનેશ, પ્રતાપ, નીતાના ભાઇ, અમિતા અને વૈશાલીના જેઠ, કામાશ્રીના મામા, ધ્રુવ અને વ્યોમના મોટા કાકા તા. 27-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2025ના સાંજે 5.30થી 7 પદમાવતી હોલ પાંચમે માળે, પ્રણવ કોમર્શિયલ પ્લાઝા, એમ.જી. રોડ, મુલુંડ (પ.) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd