• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

કેનેડા ઓપનમાં ઈગા સ્વિયાતેક ચેમ્પિયન

ટોરન્ટો, તા. 14 : સાતમા ક્રમની પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિયાતેક નેશનલ બેન્ક-કેનેડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં તેણે બીજા ક્રમની ખેલાડી એલિના રાયકાબિનાને 6-2 અને 6-3થી હાર આપી હતી. ઇગા સ્વિયાતેકનો આ વર્ષે આ પહેલો ખિતાબ છે. ડબલ્યુટીએ ટૂર ટૂર્નામેન્ટમાં તેનો આ કુલ 26મો ખિતાબ છે. અમેરિકી ઓપન પહેલાની આ ટૂર્નામેન્ટમાં નંબર વન સબાલેંકા ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ હતી.

Panchang

dd