• શુક્રવાર, 09 મે, 2025

વીસ વર્ષ પહેલાંની ચોરીનો નાસતો આરોપી પકડાયો

ગાંધીધામ, તા. 20 : અહીં વીસ વર્ષ પહેલાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં દાહોદના પપ્પી સડિયા બાબેરિયાનું નામ બહાર આવ્યું હતું. છેલ્લા વીસ વર્ષથી આ શખ્સ પોલીસથી નાસતો ફરતો હતો. દરમ્યાન પૂર્વ કચ્છ એલ.સી.બી.એ આ શખ્સને દાહોદના કનવારા ગામ નજીકથી પકડી પાડયો હતો અને સ્થાનિક એ-ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd