ભુજ : અ.સૌ. ભાનુશાલી રાધાબેન કનૈયાલાલ ગજરા (ઉ.વ. 71) તે કનૈયાલાલ ખીમજી (ઇલેક્ટ્રિશિયન)ના
પત્ની, મૂળ લોરિયાના સ્વ. ખીમજી વેલજી અને સ્વ. દેવકાબેનના
પુત્રવધૂ, આશિષ, કમલ (મુન્નો) અને સ્વ. શ્યામના માતા, સ્વ. ચત્રભુજ
નારણજી ચંદ્રા અને સવિત્રીબેનના પુત્રી,
સ્વ. ધનજીભાઈ (એડવોકેટ-નિવૃત્ત એસ.ટી. અધિકારી ), સ્વ. તુલસીદાસ (નિવૃત્ત તલાટી ), સ્વ. નરેન્દ્ર,
ઝવેરબેન શિવજી વડોર, નર્મદાબેન દિનેશભાઇ વડોર,
સ્વ. કુંવરજી નાથાલાલ, કાંતિભાઈ હીરાલાલ અને જયેશભાઈના
ભાઈના પત્ની, સ્વ. મૂળજી
અને ઉષાબેન પીયૂષભાઈના બહેન, હર્ષ, હેન્સી,
ધરમ અને નિવેદિતના દાદી,
સ્વ. વાલજી પુંજા નંદાના દોહિત્રી, સ્વ. કબીબેન શિવજી, ઝવેરબેન રતનાસિંહ, સ્વ. લક્ષ્મીબેન ધનજીભાઈ, સ્વ. મણિલાલ (શંકર), પ્રભાબેન હિંમતલાલ
(વલસાડ)ના ભાણેજી તા. 20-06-2025ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 21-06-2025ના શનિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન, જયેષ્ઠા નગર, ભાનુશાલી ફળિયાથી લોહાણા સ્મશાન ગૃહ જવા
નીકળશે. પ્રાર્થનાસભા તા. 22-06-2025ના રવિવારે બપોરે 4થી 5 ભાનુશાલી સમજવાડી, જયેષ્ઠા નગર, ભુજ ખાતે. સાદડી તેમના નિવાસસ્થાને.
ભુજ : મારૂ કંસારા સોની ગં.સ્વ. ગુણવંતી દયારામ બુદ્ધભટ્ટી
(ઉ.વ. 86) (સોની મનજી માધવજી) તે વિજય, ઈલા, છાયા, ખ્યાતિ અને સ્વ. સંજયના માતા, ગં.સ્વ. સુશીલા ધીરજલાલ,
જનકબેન પ્રાણલાલના જેઠાણી, સ્વ. તુલસીદાસ મૂળજી
મયેચા (કેરા)ના પુત્રી, સ્વ. દમયંતી (વડોદરા), વિજયા જગદીશ બગા (અમદાવાદ), સરોજ રસિકલાલ કોટડીઆ (લંડન)ના
બહેન, નયના વિજય બુધભટ્ટી (નયના આર્ટ જ્વેલરી, ભુજ બુલિયન એસો.ના મંત્રી), ચંદ્રકાન્ત જટુભાઈ ચનાણી,
રાજેન્દ્ર ભગતલાલ બારમેડા, જિતેશ વિનોદરાય વૈષ્ણવ
(સિંગાપોર)ના સાસુ, સ્વ. ધીરજલાલ મનજી, સ્વ. પ્રાણલાલ મનજી, સ્વ. સાવિત્રીબેન (અંજાર),
વિમળાબેન (પૂના), ઇન્દુબેન (આદિપુર), લીલાવંતીબેનના ભાભી, દેવાંગી પરાગ લધડ (હુબલી)ના દાદી,
શૈલેશ ધીરજલાલ, વિમલ પ્રાણલાલ, જતિન પ્રાણલાલના કાકી, હર્ષિલ, મિલિન, નિશિત, ઉર્વા, પરમના મોટા દાદી, ભારતી, રીના અંજના,
ભ્રાંતિ ભાવિન, અવનીના મોટા કાકી, કિંજલ, હર્ષિલના મોટા દાદી, રાહુલ,
રોહિત, ચંદર, માનસ,
યેશા, આયુષીના નાની તા. 20-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-6-2025ના શનિવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : હાલે ડોમ્બીવલી સુરેશભાઇ સવાઇલાલ ઉગાણી (ઉ.વ. 81) તે સ્વ. કસ્તૂરબેન, ગં.સ્વ. જયબેન સવાઇલાલ ઉગાણીના પુત્ર,
સ્વ. નિર્મળાબેન તથા ભારતીબેનના પતિ, રમેશભાઇ,
સ્વ. બિપિનભાઇ, સ્વ. હરસિદ્ધભાઇ, રસીલાલબેન શાંતિલાલ નાગુ, ગીતાબેન વિનોદભાઇ નાકર,
પવિત્રાબેન મુકેશભાઇ નાકરના મોટા ભાઇ, વિજયાબેન
તથા અંજનાબેનના જેઠ, તુષાર અને વિજયના પિતા, સ્વ. મણિબેન પ્રભાશંકર મોતા (ભુજ), હીરાબેન શંભુલાલ નાકરના
જમાઇ, માલતીબેનના સસરા, અક્ષર અને ચિંતનના
દાદા, જિજ્ઞેશ, અલ્પા, હિતેશી, અર્ચનાબેન અતુલભાઇ જોષી, હેતલ રાહુલભાઇ મોતાના કાકા, સ્વ. મુકેશ શંભુલાલ નાકર,
સ્વ. નવીનભાઇ, કાંતિભાઇ, જયેન્દ્રભાઇ, ભરતભાઇ, ધર્મિષ્ઠાબેન,
પુષ્પાબેન, ગીતાબેન, હેમલતાબેન,
રમીલાબેનના બનેવી, સ્વ. રામકૃષ્ણ, સ્વ. ભાનુપ્રતાપ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. જશોદાબેનના ભત્રીજા, સ્વ. મહેન્દ્ર, મૃદુલાબેન, ઉષાબેન, શૈલેશભાઇ,
નીતાબેન, સ્વ. કિરણભાઈ, નીતાબેન
રાજુભાઇના કાકાઇ ભાઇ, ધરમશીભાઇ હીરજીભાઇ મોતાના વેવાઇ તા. 19-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે) સંપર્ક : તુષારભાઇ (પુત્ર)-83697 91977, વિજયભાઇ (પુત્ર)-89762 64822
ભુજ : માંજોઠી શરીફાબેન ઇશાક (ઉ.વ. 56) તે ઈશાક નૂરમામદ માંજોઠી (કરાચી
પાકિસ્તાન)ના પત્ની, બુઢ્ઢા હાજી
માંજોઠી (બોગરા) (ભુજ)ના પુત્રી, હુશેન બુઢ્ઢા (ભુજ),
ઇબ્રાહિમ બુઢ્ઢા (ભુજ)ના બહેન તા. 20-6-2025ના અવસાન પામ્યા છે. તાજિયત
તા. 22-6-2025ના રવિવારે સવારે 10થી મગરીબ નમાજ સુધી કસવા પાર્ક અત્મારામ
સર્કલ પાસે, જૂની બકાલી કોલોની,
ભુજ ખાતે.
ભુજ : ખત્રી આબેદાબેન અબ્બાસ (ઉ.વ. 46) તે ખત્રી અબ્બાસ હાજી ઓસમાણ
(ખત્રીભાઇ) (તેરા)ના પત્ની, મ. હાજી ઓસમાણ
(ધૂનાણી)ના પુત્રવધૂ, અહેમદ, મુમતાઝબેન
અઝીઝ (સાભરાઈ), મ. ખેરુનીસા
મુસ્તાક મારવાડી, રોશન અબ્બાસ (તેરા), શબાનાબેન
અઝીઝ (તેરા), શહેનાઝ ઇમરાન (માંડવી)ના ભાભી., મ. હમઝા ઇલિયાસ (બારા)ના પુત્રી તા. 20-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-6-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 મુસ્તફા જમાતખાના, મુસ્તફા નગર, ભુજ ખાતે.
સાપેડા (તા. અંજાર) : ગુસાઈ આદિત્યગર (ઉ.વ. 22) તે ગુસાઈ રસીલાબેન પ્રકાશગરના
પુત્ર, ગં.સ્વ. લીલાવતીબેન મહાદેવગરના પૌત્ર,
સંગીતાબેન દિનેશગર, શીતલબેન શૈલેશગર, અનસૂયાબેન ચેનગર (ખારા પસવરિયા)ના ભત્રીજા, મણિબેન વિશ્રામગર,
સ્વ. જીતુબેન હરિગરના પૌત્ર, તૃપ્તિબેન કૈલાશગર
(ગડા), પ્રદીપગર, હેન્સી, સ્નેહા, જયદીપગર, દિવ્યાંશગર,
તન્વીબેન, રિતિકા, તુષાર,
ચિરાગ, અંકિતગર, ભૂમિ,
નેન્સી, કશ્યપગરના ભાઈ, કૈલાસગર
રજનીશગરના સાળા, રિદ્ધિબેન પ્રદીપગરના દિયર, જયશ્રીબેન સુરેશગર, સોનલબેન પ્રવીણગર, સંધ્યાબેન પ્રફુલ્લગરના ભત્રીજા. ગં.સ્વ. ક્રિષ્નાબેન દયાલગર ગુસાઈના દોહિત્ર,
રમેશગર દયાલગર (ભીમાસર ચકાસર)ના ભાણેજ, દિવ્યમગર,
શ્રીશાના મામા તા. 20-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા નિવાસસ્થાન સાપેડા ખાતે. તા.
30-6-2025ના સોમવારે બારસ.
રતાડિયા-ગણેશવાલા (તા. મુંદરા) : કુંભાર રજાક આમદ (મુંબઇ) (ઉ.વ.
43) તે હાસમ, જુમ્મા, હાજી,
ફાતમાબાઇ (રતાડિયા), અમીનાબાઇ (ભદ્રેશ્વર),
શરીફાબાઇ (ગુંદાલા)ના ભાઇ, સાહિલના પિતા તા. 20-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-6-2025ના સોમવારે સવારે 10થી 11 દરગાહ શરીફ ખાતે.
રસલિયા (તા. નખત્રાણા) : રામબા રામસંગજી (બુધુભા) જાડેજા (ઉ.વ.
80) તે સ્વ. રામસંગજી (બુધુભા)
ભાણજીભા જાડેજાના પત્ની, મીઠુભા,
સ્વ. માધુભાના ભાભી, પતુભા, લાખુભા, હઠુભાના માતા, કનકસિંહ,
ભૂપતસિંહ, પ્રહલાદસિંહ, નરેન્દ્રસિંહ,
કર્મરાજસિંહ, સિદ્ધરાજસિંહના દાદી, સ્વ. ચાવડા સંગ્રામસિંહ સતાજી (હિંગરિયા)ના પુત્રી તા. 19-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન રસલિયા ખાતે.
મોરગર-યક્ષ (તા. નખત્રાણા) : રબારી મેગુબેન (ઉ.વ. 73) તે રબારી જખા જેશાના પત્ની, સ્વ. સાજણભાઈ, ચનાભાઈ,
સોનાભાઈના માતા, કોમલ, સોનુ,
રોશની, જાનવી, ખુશી,
કિજન, રિયા, આરવી,
સુરેશના દાદી, રબારી વંકા મખી (કાલરવાંઢ)ના પુત્રી,
રાણાભાઈ, સ્વ. લાખાભાઈ, થાવરભાઈ,
દેવીબેન વેરસી (ફોટડી), જશીબેન જેઠા (ભીટારા)ના
બહેન તા. 19-6-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોરગર-યક્ષ
ખાતે.
મેઘપર (તા. લખપત) : રેખાબેન જયેશભાઇ ગોરડિયા (ઉ.વ. 21) તે જયેશભાઇ વાલજીભાઇના પત્ની, રિયાંશીના માતા, ખીમજીભાઇ
જેઠાભાઇ ગોરડિયા, વાલજીભાઇ ખીમજીભાઇ ગોરડિયા, કાનજીભાઇ જેઠાભાઇ ગોરડિયા, ગોપાલભાઇ જેઠાભાઇ ગોરડિયા,
ભીમજીભાઇ જેઠાભાઇ, પ્રેમજીભાઇ જેઠાભાઇ ગોરડિયા
(મેઘપર)ના પુત્રવધૂ, જીવરામભાઇ હીરજી બલિયા (લક્ષ્મીપર-નેત્રા)ના
પુત્રી તા. 19-6-2025ના
અવસાન પામ્યા છે. બારસ તા. 21-6-2025ના
તથા તા. 22-6-2025ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાને.
અમદાવાદ : મોહિનીબેન મહેશભાઇ ત્રિવેદી (ઉ.વ. 76) તે સ્વ. સુશીલાબેન કનૈયાલાલ
ભટ્ટના પુત્રી, સ્વ. તારાબેન લાભશંકર ત્રિવેદીના
પુત્રવધૂ, ભૂમિના માતા, વિનોદભાઇ મહેતા
(જેતપુર), અરૂણા દિનકરરાય ત્રિવેદી, સ્વ.
ઉદય ભટ્ટના બહેન, કૃપા, દત્તુના માસી,
જયતી વિવેક જોબનપુત્રાના ફઇ, કાજલના માસીજી તા.
19-6-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 22-6- 2025ના
રવિવારે સવારે 9થી 11 ભીમનાથ મહાદેવ મંદિર હોલ,
શ્રેયસ ક્રોસિંગ પાસે, પાલડી, અમદાવાદ ખાતે.
મુંબઇ : રાજકોટ નિવાસી અનિલભાઇ (ઉ.વ. 86) તે સ્વ. પ્રભાવતીબેન પોપટલાલ
શાહના પુત્ર, સુધાબેનના પતિ,
આલોક અને રાજેનના પિતા, મોનિકા અને તોરલના સસરા,
સ્વ. જવાહર, સ્વ. મનહર, સ્વ.
નીલાબેન પ્રવીણચંદ્ર શાહ, કીર્તિ, સરોજ
રાજેન મોદી, સુભાષના મોટા ભાઇ, મણિલાલ જીવનલાલ
શાહ (સુરેન્દ્રનગર)ના જમાઇ તા. 19-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મુંબઇ (મુલુંડ) : મૂળ કચ્છ તેરાના ગોદાવરીબેન (ઉ.વ. 95) તે સ્વ. મૂલજી ચત્રભુજ કારીઆના
પત્ની, સ્વ. ગીતા કિશોર હરિયાણી, મધુ સુનીલ માણેક, સ્વ. પુષ્પા ડુંગરશી ચંચલ, દક્ષા મહેન્દ્ર ઠક્કર, પંકજના માતા, પાયલના સાસુ, સ્વ. વિશનજી ડોસાભાઇ આથા (પૂના)ના પુત્રી,
સ્વ. હીરાલક્ષ્મીબેન, સ્વ. લીલાવંતીબેન,
સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. દક્ષાબેન, વલ્લભદાસભાઇ, નરેન્દ્રભાઇ, વસંતભાઇ,
જગદીશભાઇ, દિલીપભાઇના બહેન, મોનલ, હેત, હેમના દાદી,
યશના નાની તા. 18-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર
બંધ છે)