• શુક્રવાર, 26 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : સતીશભાઇ મહેતા (કાયસ્થ) (ઉ.વ. 75) તે પ્રભાશંકર વૃજલાલ મહેતાના પુત્ર, ગં.સ્વ. લીલાબેનના પતિ, સ્વ. બ્રિજેશના પિતા, ગં.સ્વ. વૈશાલીના સસરા, યશ અને દીપલના દાદા, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. જીતુ, સ્વ. મહેન્દ્ર, બકુલ, સ્વ. મૃદુલા, ભક્તિ, નિર્મલા, પૂર્ણિમાના ભાઇ તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2023ના સોમવારે સાંજે 4થી 5 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, નિર્મલસિંહ વાડી, ભુજ ખાતે.

ભુજ : વિઠ્ઠલજી મીઠુભાઇ માલાણી (રાજગોર) (ઉ.વ. 77) તે સ્વ. મીઠુભાઇ ખીમજી માલાણીના પુત્ર, સ્વ. રાધાબેનના પતિ, ગં.સ્વ. રશ્મિબેન (બોબી), નિશા, મિત્તલ, યોગેશ (લાલો)ના પિતા, સ્વ. રવિલાલ, સ્વ. દિનેશ, સ્વ. હસ્તાબેન છોટાલાલ દવે (હારિજ), સ્વ. મંજુલાબેન મંગલદાસ મોતાના ભાઇ, ગં.સ્વ. લીલાવંતીબેન રવિલાલ, ગં.સ્વ. કાન્તાબેન દિનેશભાઇના જેઠ, અવનીષ, સ્વ. હેતલ, નેહલ (ટીના), જૈમિનના કાકા, મનીષાબેન, આરતીબેનના કાકાજી સસરા, સ્વ. નારાણજી ખીમજી માલાણીના ભત્રીજા, સ્વ. મહેશ મૂરજીભાઇ મોતા (મસ્કા), ઘનશ્યામ ખેરાજભાઇ ઠક્કર (ખાવડા), કિશોર દેવજીભાઇ મોતા (ભુજ), કોમલબેનના સસરા, મણિબેન શંકરજી મોતા (બાગ)ના જમાઇ, હિંમતલાલ મણિશંકર મોતા (બાગ), પ્રભાબેન કેશવલાલ ઉગાણી, પ્રવીણાબેન ગિરીશભાઇ પેથાણી, પુષ્પાબેન પ્રભુલાલ જોષી, જ્યોત્સનાબેન મેઘજી માકાણી, ગીતાબેન શાંતિલાલ માલાણીના બનેવી, નેન્સી, કિશન, જયદીપના નાનાજી સસરા, મયંક, અંજલિ, તીર્થ, જીલ, હેમના નાના, ધ્વનિ, રાધ્યાના દાદા તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-12- 2023ના સોમવારે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર ખાતે.

ભુજ : રોનક મહેન્દ્રભાઇ ભીંડે (લોખંડવાલા) (ઉ.વ. 41) તે મહેન્દ્રભાઇ લાલજી ભીંડે (લોખંડવાલા)ના મોટા પુત્ર તા. 2-12-2023ના અવસાન પામ્યા છે.

ગાંધીધામ : સિરોખા લક્ષ્મીબેન સોમજીભાઈ મહેશ્વરી (ઉ.વ. 74) તે સ્વ. સોમજીભાઈ બુદ્ધાભાઈ સિરોખાના પત્ની, સ્વ. ભાણબાઈ જખુ વાલા ડગરા (નિરોણા)ના પુત્રી, લક્ષ્મણભાઈ ગીગાભાઈ ડગરા, ધનબાઈ લખુભાઈ ગેડા (ઘડાણી)ના બહેન, મુકેશભાઈ, પરેશભાઈ (દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ), ઇન્દુબેન કરસનભાઈ સિજુ (ભુજ), મનોજભાઈ, જિતેશભાઇ (આદિપુર), આશાબેન રમેશ દાફડા (ગુંદાલા)ના માતા, મણિબેન મુકેશભાઈ સિરોખા, ધનબાઈ પરેશ સિરોખા, માયાબેન મનોજ સિરોખા, મુલબાઈ જિતેશ સિરોખા, કરસનભાઈ જુમાભાઈ સિજુ (શિક્ષક-ભુજ), રમેશ ખીમજી દાફડા (ગુંદાલા),  મનીષા સંજય સિરોખાના સાસુ, કિંજલ, રોહિત, હસુ, હેતાંશી, કોમલ શંકર કોચરા (કપાયા), સંજય, કરણ, તેજલ હરેશ ચંદે, યુગ, માનવના દાદી, દિગ્વીષા, આરવના પરદાદી, રાહુલ, સોનલ, રોનક, કવિર, પ્રિન્સના નાની તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા આગરી તા. 3-12-2023ના રવિવારે અને ઘડાઢોળ (પાણી) તા. 4-12-2023ના સોમવારે નિવાસસ્થાન મકાન નં. 267, મહેશ્વરીનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : શ્યામભાઇ ગુણવંતલાલ હાલાણી (ફોજદાર) (ઉ.વ. 74) તે ગં.સ્વ. લીલાબેનના પતિ, આનંદભાઇ, વિશાલભાઇ, વિરલબેનના પિતા, અશોકકુમાર (માંડવી), કવિતાબેન, વૈશાલીબેનના સસરા, રાજ, રિદ્ધિ, અંજલિના દાદા, વિશ્વાના નાના, સ્વ. હસમુખભાઇ, વસંતભાઇ, મંજુલાબેનના મોટા ભાઇ, જયંતીલાલ સોમેશ્વર (આણંદ)ના સાળા, પ્રવીણભાઇ ગુણવંતલાલ (આમદાવાદ)ના ભત્રીજા, રમેશભાઇ દેવરામભાઇ, ઉત્સવભાઇ દયારામભાઇના કાકાઇ ભાઇ, ઉરેન, સ્વ. ફેનિલના મોટાબાપા, અચીત, વિજયના મામા, હરિરામ ત્રિભોવનદાસ (હારિજ)ના જમાઇ તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. લોહાણા દશો તા. 4-12-2023ના સોમવારે સવારે 10થી 1.30 તથા પ્રાર્થનાસભા સાંજે 4.30થી 5.30 ઝૂલેલાલ મંદિર, હોટલ શિવ પાછળ, ગાંધીધામ ખાતે.

આદિપુર : રમીલાબેન કરસનભાઈ આયર (ઝરૂ) (ઉ.વ. 52) મૂળ ભુજપુરના તે સ્વ. મણિબેન રામાભાઈ બારૈયાના પુત્રી, પ્રીતિ (યુ.એસ.એ.)ના માતા, નીતિન ગોંડલિયા (યુ.એસ.એ.)ના સાસુ, કાવ્ય અને અદ્વૈતના નાની, સોનુબેન રામજીભાઈ આહીર (મુંદરા), કંકુબેન દેવજીભાઈ આહીરના ભાભી, સંજયના મામી, રીટા, પ્રીતિ, નિશાના કાકી, ધનુબેન ડાહ્યાભાઈ આશાભાઈ ચાવડા, જયાબેન, લલીતાબેન ભાનુભાઈના બહેન, ચંપાબેન હંસરાજભાઈ ગોંડલિયા (સુરત)ના વેવાઈ તા. 25-11-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

અંજાર : રમણીકલાલ બેચરદાસ રૂપારેલ (ઉ.વ. 69) તે મૂળ સંઘડના સ્વ. બેચરદાસ રણછોડદાસના પુત્ર, સ્વ. નરસી વિરજી (તુણાવાળા)ના જમાઇ, ગં.સ્વ. કોકિલાબેનના પતિ, પ્રીતિબેન, હિતેશ, સુનીલના પિતા, સંજય દેવશીભાઇ ચોથાણી તથા હર્ષિતાના સસરા, મથરાદાસભાઇ, સ્વ. મોહનલાલ, દમયંતીબેન ચંદ્રકાન્ત (અંજાર)ના ભાઇ, ચંદ્રકાન્ત, પ્રદીપ, સ્વ. દિનેશ, સ્વ. મુક્તાબેન, સ્વ. રમીલાબેન, પ્રતિમાબેનના બનેવી, વિનીત, હેત્વીના નાનાબાપા તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-12-2023ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી અંજાર ખાતે.

માંડવી : કચ્છી બ્રહ્મક્ષત્રિય અ.સૌ. મિનાક્ષીબેન ભાવેશભાઇ મામતોરા (ઉ.વ. 32) તે ભાવેશ પ્રદીપભાઇ મામતોરાના પત્ની, સરોજબેન પ્રદીપભાઇ મામતોરાના પુત્રવધૂ, સ્વ. ભગવતીબેન અને મંગતરામ રાજપૂત (પંજાબી) (ગામ દિશા)ના પુત્રી, સોનુ મંગતરામના બહેન, સચિન, જયશ્રી મિતેષ મહેતા, અમૃતા ધીરેન છાંટબારના ભાભી, કમળાબેન લીલાધર મામતોરાના પૌત્રવધૂ, ગં.સ્વ. ભાગેરતીબેન, સ્વ. દિલીપભાઇ મામતોરા, દમયંતીબેન વિજયભાઇ મામતોરા, કોકિલાબેન વિનોદભાઇ મામતોરા, કીર્તિબેન હરેશભાઇ મામતોરાના ભત્રીજાવહુ, શિવ, સોહમ, દુર્વા, પ્રિયાંકના મામી તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-12-2023ના સોમવારે સાંજે 4થી 4.30 રંગચૂલી લક્ષ્મી હોલ, પહેલા માળે, માંડવી ખાતે.

માંડવી : મામદ હારુન અબડા (ઉ.વ. 60) તે મ. હારુન અબડાના પુત્ર, મોહસીન, સદામ અને અકીલના પિતા, મ. જુસબ સમા (મોખા)ના જમાઇ, મ. રમજુ હારુન, અમીનાબેન હાસમ (કંડલા), મલાબાઇ સિધિક ઉર્ફે બબાભાઇ (ગાંધીધામ), આઇસુબાઇ ફકીરમામદ (મુંદરા), જેનાબાઇ કાસમ (માંડવી)ના ભાઇ, ઇસ્માઇલ જુમા હોડાના ભાણેજ, હુશેન ફકીરમામદ કેવર (મુંદરા), હમીદ અલીમામદ હોડા (માંડવી)ના સસરા તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2023ના સોમવારે સવારે 10થી 11 ફૈઝાને મદીના, કસ્ટમની પાછળ, બંદર રોડ, માંડવી ખાતે.

મુંદરા : કંદોઇ સુમિતકુમાર રસિકલાલ પઢિયાર (ઉ.વ. 30) તે ગોવિંદભાઇ?જેઠાલાલ રવજી કંદોઇના જમાઇ તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 4-12- 2023ના સોમવારે સાંજે 4થી 5 જૈન ગુર્જર સમાજવાડી, ફોફળ ફળિયું, મુંદરા ખાતે.

મુંદરા : કકલ મો. ઉમેર ઇજાજ (ઉ. દિ. 40) તે ઇજાજ જુસબના પુત્ર, જુસબ હાજી ઇલિયાસ, અલીમામદ હાજી ઇલિયાસના પૌત્ર, શબ્બીર જુસબના ભત્રીજા, મથડા અલીમામદ કાસમ (દેવડિયા-તા. અંજાર)ના દોહિત્ર તા. 1-12-2023ના અવસાન પામ્યા છે.

રાપર : ઠક્કર વિનોદકુમાર વિશનજીભાઇ ચંદે (ઉ.વ. 62) તે સ્વ. રતનબેન વિશનજી ગોપાલજી ચંદેના પુત્ર, ગં.સ્વ. ભગવતીબેનના પતિ, સ્વ. શાંતિલાલ (રાપર), ડાયાલાલ (અંજાર), સ્વ. સુરેશભાઇ (ભુજ), ચંદુલાલ (રાપર), સ્વ. સરસ્વતીબેન ધીરજલાલ ચંદારાણા (નડિયાદ), સ્વ. કલાવંતીબેન પ્રેમજીભાઇ ભીંડે (મુંબઇ)ના ભાઇ, શિલ્પાબેન રોનકકુમાર ગંધા (અંજાર), વિજય, શંકર, નીકિતાના પિતા, દેવના નાના, સ્વ. નર્મદાબેન, લીલાવંતીબેન, જયશ્રીબેનના દિયર, વસંતીબેનના જેઠ, વર્ષાબેન પ્રકાશભાઇ, ભાવનાબેન ભરતભાઇ, ખ્યાતિબેન રશ્મિનભાઇ, હેતલબેન ભરતભાઇ, રીનાબેન હર્ષદભાઇ, દયાબેન શૈલેશભાઇના કાકા, હિરેનના મોટાબાપા, ગં.સ્વ. રાજુબેન મંગળજી છગનલાલ (રવ)ના જમાઇ, સ્વ. ખટાઉભાઇ, સ્વ. નટવરલાલ, સ્વ. રમેશભાઇ, પ્રભુલાલ, વસંતીબેન નરેન્દ્રકુમાર નાથાણીના બનેવી તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 04-12-2023ના સોમવારના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી ખાતે.

માધાપર (તા. ભુજ) : દોતલબાનુ અનવરઅલી ખોજા (ઉ.વ. 73) તે મ. અનવરઅલી રાશીદના પત્ની, મ. જેનાબેન ગુલામહુશેન જસાણીના પુત્રી, મુનિરા સલીમ રામાણી (મુંદરા), મહેબૂબ, પરવેઝ, મ. અમીનના માતા, શ્વેતા મનીષ ફુમકિયા (આફ્રિકા), શીફા, રઇશા, અસીમના દાદી, સાહિલ, સજીલના નાની, મુનિરા મહેબૂબ, સમીરા પરવેઝ, કરિશ્મા અમીનભાઇના સાસુ તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-12-2023ના રવિવારે સાંજે 4થી 5 ખોજા જમાનખાના કમ્પાઉન્ડ હોલ ખાતે.

મઉ મોટી (તા. માંડવી) : ગં.સ્વ. મણિબાઇ નાનજીભાઇ ખાનિયા (ભાનુશાલી) (ઉ.વ. 101) તે સ્વ. નાનજીભાઇ વિશ્રામના પત્ની, જીવરામભાઇ, અરવિંદભાઇ, ધનબાઇ, મીઠાબાઇ, મંજુલાબેન, શાંતિબાઇ, દમયંતીબેન, વિજયાબેનના માતા, સ્વ. કાલીદાસ, સ્વ. હેમરાજભાઇના ભાભી, સ્વ. હરજીભાઇ નાખુઆ (લઠેડી), દિલીપ, વિપુલ, ઇશ્વર, સરસ્વતી, કસ્તૂરી, લીલા, રમીલા, રશ્મિ, મિત્તલના દાદી તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2023ના બપોરે 3થી 4 ભાનુશાલી વાડી, મઉ ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી દેવાંધ રાણસી ગઢેરા (ઉ.વ. 82) તે રાણસી અને વાલબાઇના પુત્ર, કરમસી તથા લક્ષ્મીબેન કનૈયા વાનરિયા (બાડા)ના પિતા તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી 3, 4, 5 એમ ત્રણ દિવસ નિવાસસ્થાને કાઠડા વાડી વિસ્તાર ખાતે. ઉત્તરક્રિયા પાણી તા. 12-12-2023ના એ જ સ્થળે.

મોટા લાયજા (તા. માંડવી) : હાલે મુલુન્ડ-મુંબઈ ગઢવી કમશ્રીબેન જીવણ મંધુડા તે રતન જીવણ બારોટ, સ્વ. પુનઇબેન, જેતબાઇબેન, પનઇબેન, સ્વ. સાવિત્રીબેનના માતા, માલબાઇબેનના સાસુ, હિતેશ બારોટના દાદી, નારાણભાઇ, શિવરાજભાઈ, ભીમશીભાઈ, કરશનભાઈના મોટીમા, સ્વ. રામભાઈ, ગોપાલભાઈ, ખેતશીભાઈ મૂંધુડાના કાકી, સ્વ. અરજણભાઈ, સ્વ. મોહનભાઇ, રતનભાઈ તથા નારણભાઇ કારિયાના બહેન તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-12-2023ના રવિવારે (એક દિવસ) કાઠરાઈ વાડી, મોટા લાયજા ખાતે.

નાગલપુર (તા. માંડવી) : મનજી જાદવા છભાડિયા (ઉ.વ. 67) તે સ્વ. મેગબાઇ, સ્વ. જાદવા વિસરામ છભાડિયા (કાકરિયા વાડી)ના પુત્ર, ખીમજીભાઇ, પ્રેમજીભાઇ, કુંવરજી (નૈરોબી), કાન્તાબેન જાદવજી ખીમાણી (દહીંસરા)ના ભાઇ, દિનેશ, હિતેશ (નૈરોબી), સવિતા, લક્ષ્મીબેનના પિતા, વનિતાબેન તથા લતાબેનના સસરા નૈરોબી ખાતે અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 4-12-2023ના સોમવારે સાંજે 7.30થી 8.30 નિવાસસ્થાને ઘનશ્યામનગર, ન્યૂ લાઇફ હોસ્પિટલ પાછળ, નાગલપુર-માંડવી રોડ ખાતે.

તલવાણા-શ્રીરામનગર (તા. માંડવી) : ધનબાઇ વિશનજી માકાણી (ઉ.વ. 106) તે સ્વ. વિશનજી રત્ના માકાણીના પત્ની, અંબાલાલભાઇ, રવિલાલભાઇ, ગં.સ્વ. દેવકાબેન પ્રેમજીભાઇ દડગાના માતા, સ્વ. કરમશી રત્ના, સ્વ. નાનજી રત્નાના ભાઇના પત્ની, સ્વ. વિશ્રામભાઇ ખીમા રંગાણીના પુત્રી, સામજીભાઇ, જખુભાઇ, રામજીભાઇ, ઇશ્વરભાઇના કાકી, જ્યંતીલાલ, વલમજી, હસમુખ, અમૃત, દિલીપ, જિજ્ઞા કલ્પેશ સેંઘાણી (શ્રીરામનગર)ના દાદી, દીપ, દર્શ, જય, દિવ્યના પરદાદી તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3, 4-12-2023ના સવારે 9થી 12, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, રામનગર ખાતે.

મોટી ખાખર (તા. મુંદરા) : પ્રભાતબા અજિતસિંહ (બટુકસિંહ) જાડેજા (ઉ.વ. 87) તે કિરીટસિંહ, સ્વ. ધર્મેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહના માતા, પરાક્રમસિંહ, રાજેન્દ્રસિંહ, ખીમુભાના કાકી, શક્તિસિંહ, પૃથ્વીરાજસિંહ, હરપાલસિંહના દાદી તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. બેસણું ભાઇઓ માટે ગંગર સેનેટોરિમ તેમજ બહેનો માટે નિવાસસ્થાને. ઉત્તરક્રિયા તા. 11-12-2023ના.

નાગલપર (તા. નખત્રાણા) : કડવા પાટીદાર પરસોત્તમ સામજી ધોળુ (ઉ.વ. 60) તે સ્વ. સામજી કાનજીના પુત્ર, સ્વ. બાબુલાલ, સ્વ. ભગવાનદાસ, ગોવિંદભાઇ, સ્વ. રામાબાઇ (નાના અંગિયા), સમુંદરાબેન (ધાવડા મોટા), ગંગાબેન (નાગપુર)ના ભાઇ, કલ્પેશભાઇ, નીકિતાબેન (અમદાવાદ), નિમિષાબેન (મોરબી)ના પિતા, સ્વ. શિવગણ નાગજી લીંબાણી (નખત્રાણ)ના જમાઇ તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3 અને 4-12-2023ના રવિવાર-સોમવાર (બે દિવસ) સવારે 8.30થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાન રામનિવાસ, પ્રાથમિક શાળાની બાજુમાં, નાગલપર ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : ગોરડિયા દિનેશભાઇ (ઉ.વ. 36) તે કુંવરબાઇના પતિ, સુમારભાઇ ટોપણભાઇના પુત્ર, ધીરેન્દ્ર, કાનજી, હંસાબેન શંકરલાલ જેપાર (સાંગનારા)ના ભાઇ, ખેંગારભાઇ ભોજાભાઇ મેરિયા (કોટડા-જડોદર)ના જમાઇ, મુલબાઇ, કાંતાબેન, રામીબેન, દમયંતી, અશોક, દેવજી, લખમશી, વાલજી, ખેતશી, હીરજી, નારણભાઇ પૂજારી, ડાહ્યાલાલ ગોરડિયા (માકપટ સમાજના ખજાનચી), ખીમજી, ગોવિંદ હીરજી, રવજી, દિનેશ, ગોવિંદ ગાંગા ગોરડિયા (દેવપર-યક્ષ)ના કાકાઇ ભાઇ, ચેતના, દિવ્યા, દક્ષના પિતા તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 3-12-2023ના રવિવારે, ઘડાઢોળ (પાણિયારો) તા. 4-12-2023ના સોમવારે ઇન્દિરા આવાસ, મોટી વિરાણી ખાતે.

સુખસાણ (તા. નખત્રાણા) : વિક્રમસિંહ સવુભા જાડેજા (ઉ.વ. 18) તે સવુભા સુરૂભા જાડેજાના પુત્ર, સુરૂભા ગગુજી જાડેજા, ભગવાનજી સુરૂભા જાડેજાના પૈત્ર, ભીખુભા રણમલજી જાડેજાના ભત્રીજા, દિલીપસિંહ, અર્જુનસિંહના ભાઇ તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, સુખસાણ ખાતે.

ગુનેરી (તા. લખપત) : જાડેજા બુધુભા સતાજી (ઉ.વ. 45) તે વેલાજી, સુરાજી, હરેન્દ્રસિંહના ભાઇ, જેઠાજી, રાજમલજી, કલાજીના કાકા તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 10-12-2023ના, ઘડાઢોળ તા. 11-12-2023 સોમવારના નિવાસસ્થાને.

રાજકોટ : ગુ.ક્ષ. કડિયા ગીતાબેન ધીરજલાલ પરમાર તે ધીરજલાલ રામજીભાઇ પરમારના પત્ની, દિલીપભાઇ, જયેશભાઇ, નિર્મલાબેન, સરોજબેનના માતા, કિશોરભાઇ ભાલિયા, ભરતકુમાર ચૌહાણના સાસુ, મનસુખભાઇ ટાંકના ભાભી તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-12-2023ના સોમવારે સાંજે 4થી 5.30 રામેશ્વર મહાદેવ મંદિર, કોઠારિયા રોડ, પુનિતનગર, રાજકોટ ખાતે.

ગોંડલ : રજનીકાંત શાંતિલાલ ધ્રુવ (ઉ.વ. 92) તે ગં.સ્વ. મંજુલાબેનના પતિ, મયૂર (ભુજ), સંજીવ (રાજકોટ), પ્રીતિબેન પંકજકુમાર શાહ (ભાવનગર), શિલ્પા અતુલકુમાર જડિયા (મુંબઇ)ના પિતા, માધવી સંજીવ ધ્રુવ, ઇલા મયૂર ધ્રુવના સસરા, હરેશભાઇ, સતીશભાઇ, ગં.સ્વ. સુધાબેન જનકરાય મહેતા, ભારતીબેન દિનેશકુમાર પારેખ, કીર્તિબેન રાજેશકુમાર પારેખના મોટા ભાઇ તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2023ના સોમવારે સાંજે 4થી 5 રામેશ્વર મહાદેવ મંદિર, ભુજ ઇંગ્લીશ સ્કૂલની પાછળ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang