ભુજ : મૂળ ધાવડા મોટાના હાલે ડોમ્બિવલી કચ્છી બ્રહ્મક્ષત્રિય
સરસ્વતીબેન રવજીભાઈ છાટબાર (ઉ.વ. 88) તે સ્વ. રવજીભાઈ દામજીભાઈ છાટબારના પત્ની, સ્વ. જીવણદાસ ખીમજીભાઈ ખુડખુડિયાના પુત્રી,
ભાનુબેન, ભરતભાઈ, રમેશભાઈ,
સ્વ. હેમાબેન, દિનેશભાઈના માતા, હરિભાઈ, હંસાબેન સોનેજી, સ્વ. ભાણજીભાઈ,
જ્યોતિબેન સોનેજીના ભાભી, પ્રતાપ પાતાર,
હેમા, સુનીતા, જિતેન્દ્ર
મચ્છર, હર્ષાના સાસુ, સ્વ. અંજલિ,
જિગર, હાર્દિક, હર્ષલ,
પ્રિયાના દાદી, અકીરાના દાદીસાસુ, નિશા, મયૂરી, ઉત્તમ, ફાલ્ગુની, હર્ષદ, રીમાના નાની,
મહેશ, હર્ષા ઘેલા, ધીરજ,
વર્ષા મચ્છર, વિમલ, વિરલના
મોટા દાદી, યગ્યના પરદાદી તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 12-10-2026ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર, બસ સ્ટેશનની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક કુસુમબેન (ઉ.વ. 65) તે સ્વ. રોહિતભાઈ પ્રાણલાલ
શાહના પત્ની, સ્વ. તારામતી પ્રાણલાલ
શાહના પુત્રવધૂ, કશ્યપ, તાપસ (પ્રમુખ,
પૂર્વ કચ્છ જિલ્લા યુવા મોરચા), યશનિધિના માતા,
પ્રીતિબેન, વૈશાલી, એકતાના
સાસુ, નરેન્દ્રભાઈ, નીખિલભાઈ, નીતાબેન બળદેવ લાખાણી, ઊર્મિબેન રાજન દોશીના ભાભી,
રમાબેનના દેરાણી, તેજલબેનના જેઠાણી, ભરતભાઈ (નિવૃત્ત સૈનિક)ના બહેન, વંશ, આરના, હિયાન, વેદના દાદી તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-10-2026ના રવિવારે સાંજે 5થી 6 વીબીસી સંકુલ, આર.ટી.ઓ. સર્કલ પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ મુંદરાના જમનાદાસ મહેતા (ઉ.વ. 90) તે સ્વ. હાથીરામ રાઘવજી મહેતાના
પુત્ર, સ્વ. વલ્લમજી હંસરાજ અજાણીના જમાઈ, સ્વ. વાડીલાલ હાથીરામ, સ્વ. ચુનીલાલ હાથીરામ,
સ્વ. નર્મદાબેન ભોગીલાલ શાહના ભાઇ, વીણાબેનના પતિ,
પુર્ણિમા મહેતા, વિજયભાઈ શાહ (બરોડા), મમતા શાહ, રીયાના પિતા, રાજેન મહેતા (સુનીતિ), મનીષા શાહ, પરેશ શાહ (સોના એન્ટરપ્રાઈઝ)ના સસરા,
હેતવી, તપનના દાદા, સિદ્ધ,
સુર, યશ્વી, કેશ્વીના નાના,
કવનના પરદાદા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. (દેહદાન કર્યું છે.)
ભુજ : કુંભાર અબ્દુલ્લા આમદ (મારા) (ઉ.વ. 75) તે ફકીરમામદ (ફકાયા)ના ભાઇ, મારા ગુલામ, મારા અશરફ,
મારા ઓસ્માણના પિતા, ઇબ્રાહિમ, ઇમરાનના સસરા, કુંભાર સોનારાના જમાઇ તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-10-2026ના સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી, કેમ્પ એરિયા, ભુજ ખાતે.
અંજાર : મૂળ દેવળિયાના ક.ગુ.ક્ષ. (મિસ્ત્રી) સમાજ મુક્તાબેન
રાઠોડ (ઉ.વ. 78) તે સ્વ. અમૃતલાલભાઈ વાલજીભાઈ
રાઠોડના પત્ની, સ્વ. સામુબેન વાલજીભાઈ
રાઠોડના પુત્રવધૂ, સ્વ. પ્રેમુબેન જીવરામભાઈ જેઠવાના પુત્રી,
સુનીલભાઈ (ગુજરાત ગ્રામીણ બેંક-નાગલપર), રંજનબેન
(ગળપાદર), નિર્મળાબેન (ગળપાદર), પ્રીતિબેન
(કેરા)ના માતા, તૃપ્તિબેન, પ્રકાશભાઈ,
સંજયભાઈ, અરૂણભાઈના સાસુ, સ્વ. કાંતિલાલ જીવરામભાઈ જેઠવા (મહાત્મા), સ્વ. ગૌરીબેન
પોપટલાલ પરમાર, સ્વ. કાશીબેન મોહનલાલ પરમારના બહેન, ધ્રુવાંશી વત્સલ હકાણી, જયમના દાદી, સ્વ. લખમશીભાઈ (ગળપાદર), સ્વ. નાનાલાલભાઈ (રાંચી),
સ્વ. દેવરામભાઈ (અંજાર)ના નાના ભાઈના પત્ની, હીરાલાલભાઈ
(નાગલપર)ના ભાભી, સ્વ. મણિબેન, સ્વ. નાનુબેન,
સ્વ. જમનાબેનના દેરાણી, મુક્તાબેન (નાગલપર)ના જેઠાણી,
સ્વ. કેશવજીભાઈ, દયારામભાઈ (રાંચી), નૌતમભાઈ (ભુજ), જિતેન્દ્ર (અંજાર), ગિરધરભાઈ (ગળપાદર)ના કાકી, સ્વ. મનિષ, પ્રફુલ્લ (નાગલપર)ના મોટાબા, પ્રિયંકા, વિનય, જિગર, યશ્વી, અર્પિત, કાવ્યા, દિપાંશુના નાની,
અન્નપૂર્ણાબેન પરસોત્તમભાઈ ટાંક (ગળપાદર)ના વેવાણ તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઈઓ-બહેનોની સંયુક્ત) તા. 12-10-2026ના
સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી)
સમાજ ભવન (મેઈન હોલ), ટાઉનહોલ પાસે,
અંજાર ખાતે.
અંજાર : ગીતાબેન સુરેશભાઈ જાગરિયા (ઉ.વ. 65) તે સુરેશભાઈ બાબુલાલ જાગરિયા
(જય ભગવતી શેરડીવાળા)ના પત્ની, ગં.સ્વ.
બાળાબેન તથા સ્વ. બાબુલાલ હરિલાલ જાગરિયાના પુત્રવધૂ, સ્વ. બાબુભાઈ
ટપુભાઈ ભોજક (વાંકાનેર)ના પુત્રી, પ્રવીણભાઇ, વિનોદભાઈ, ગાવિંદભાઈ, દિનેશભાઇ,
હિતેષભાઇ, કિશનભાઇ, અજયભાઈ,
દીપકભાઈ, મેહુલભાઈ, સ્વ.
લતાબેન, સંગીતાબેન, સુનીતાબેન, રેખાબેન, સ્વ. જયાબેનના માતા, હેતલબેન,
દીક્ષિતાબેન, ચેતનાબેન, જલ્પાબેન,
રેખાબેન, દિવ્યાબેન, આરતીબેન,
જાગૃતિબેનના સાસુ તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-10-2026ના સોમવારે સાંજે 5થી 6 લાયબ્રેરી ચોક, જૂની શાકભાજી માર્કેટની બાજુમાં, સોની સમાજવાડી,
અંજાર ખાતે.
નખત્રાણા : મૂળ સુખપર-રોહાના વાળંદ ચમનલાલ રાણવા (ઉ.વ. 54) તે ગંગાબેન મૂળજીભાઇના પુત્ર, ઉષાબેનના પતિ, સુમિતના
પિતા, આરતીબેનના સસરા, દક્ષાબેન મોહનલાલ
(અરલ), સ્વ. પ્રેમિલાબેનના ભાઇ, પરષોત્તમ
ભીમજીભાઇ (ભુજ), નવીનભાઇ ભવાનજી (સુખપર રોહા), લાલજીભાઇ ભવાનજી (દેશલપર-વાં.), સ્વ. જશુબેન મેઘજી (કુરબઇ),
હેમલતાબેન જેન્તીલાલ (ભુજ), શાંતાબેન પરષોત્તમ
(દેવપર-ગઢ), રમીલાબેન રમણીકલાલ (માધાપર), જ્યોતિબેન પ્રમોદ (માનકૂવા)ના કાકાઇ ભાઇ, દીપક,
કિશન, મહેન્દ્ર, સંજય,
જીત, પરીન, અંકિત,
પ્રીતિબેન, નયનાબેન, શિલ્પાબેન,
નિધીબેનના કાકા, સ્વ. ભીખાભાઇ, રમેશભાઇ ચૌહાણ (ડેમઇ)ના ભાણેજ, સ્વ. મધુબેન મીઠુભાઇ ચૌહાણ
(માંડવી)ના જમાઇ, કિશોરભાઇ, દિનેશભાઇ (માંડવી),
દક્ષાબેન કિશોરભાઇ રાઠોડ (દેશલપર-વાં.)ના બનેવી, સાવન (અરલ)ના મામા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 12-10-2026ના સોમવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન અક્ષ પાર્ક, પ્રાચીનગર-2, સાંઇ જલારામ
મંદિરની આગળ, નખત્રાણા ખાતે.
માનકૂવા (તા. ભુજ) : શાંતાબેન વાળંદ (ઉ.વ. 80) તે સ્વ. રામજીભાઈ વેલજીભાઈ
વાળંદના પત્ની, સ્વ. દેવજીભાઈના ભાઈના
પત્ની, પ્રેમિલાબેન હરિભાઈ ચૌહાણ (આણંદસર)ના ભાભી, પરસોત્તમભાઈ, ઘનશ્યામભાઈ, દિનેશભાઈ,
પ્રમોદભાઈના માતા, સ્વ. અર્જુનભાઈ, છગનભાઈ, પ્રવીણભાઈ, કાંતિભાઈ,
કિશોરભાઈના કાકી, જ્યોત્સનાબેન, ગીતાબેન, નિર્મળાબેન, જ્યોતિબેન,
સવિતાબેન, કમળાબેન, મંગળાબેન,
ઈલાબેન, સ્વ. રંજનબેનના સાસુ, જિગર, રાજ, અભિષેક, વંશ, રાજેશ, કમલેશ, હરીશ, પીયૂષ, સ્વ. નયન,
મીત, પ્રિન્સ, પાર્થ,
નક્ષ, વિયાંશ, હરિયાલી,
ડિમ્પલ, નિધિ, આયુષી,
જિયાંશી, હંસા, નયના,
પ્રીતિ, શિવાની, ખુશી,
ખનક, પ્રિશાના દાદી, જિજ્ઞાબેન,
જાગૃતિબેન, ડિમ્પલબેન, કલ્પનાબેન,
પાયલબેન, ઉન્નતિબેનના દાદીસાસુ, નારણ લધા ભટ્ટી (દુર્ગાપુર), સ્વ. વિરમ ખેતા ભટ્ટી (ભોજાય),
સ્વ. લક્ષ્મીબેન, સ્વ. મણિબેન, સ્વ. ભાનુબેનના બહેન, સ્વ. વેલજીભાઈ, પ્રભુભાઈ, ઉપેન્દ્રભાઈ, ઈશ્વરભાઈના
ફઈ તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 12-10-2026ના સોમવારે બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.
કુરબઇ (તા. ભુજ) : દેવજીભાઈ જખુભાઈ ધેડા (ઉ.વ. 75) તે સ્વ. જખુભાઈ તેજાના પુત્ર, સ્વ. કાળુભાઇ, સ્વ. થાવરભાઇ,
આતુભાઈ, સ્વ. ભાણબાઇ રામા વિગોરા (મોરગર),
સોનબાઈ ડામજી ફમા (મોરઝર)ના ભત્રીજા, રામજીભાઈ
(માજી સરપંચ), બચીબેન તેજપાલ ફુલીયા (તરા-મંજલ)ના મોટા ભાઈ,
સ્વ. સેજલબેન બાબુભાઈ ડોરૂ (વિથોણ), ભાવનાબેન સુનીલભાઈ
ફમા (ગાંધીધામ), તેજલબેન જેન્તીભાઇ ફુલીયા (તરા-મંજલ ),
કમળાબેન વિનોદ સોધમ (કપાયા નાના), દિલીપભાઈ (બારોઇ)ના
પિતા, જયેશ (કપાયા), શાન્તિલાલ (સુખપર),
દક્ષાબેન ભરત ઠોટીયા (સપના નગર)ના મોટાબાપા, સ્વ.
ગાભા બુદ્ધા ભોઇયા (મોટી મઉં)ના જમાઈ, સ્વ. ખેરાજ, સામજી, રતનબાઈના બનેવી તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 11, 12-10- 2026ના રવિવારથી સોમવાર સુધી નિવાસસ્થાન કુરબઇ ખાતે તથા તા. 13-10-2026 મંગળવારથી તા. 18-10-2026 રવિવાર સુધી હાલના નિવાસસ્થાન
બારોઇ (તા. મુંદરા) ખાતે.
મેરાઉ (તા. માંડવી) : મૂળ ટોડિયાના મારૂ કંસારા સોની શંકરલાલ
કટ્ટા (ઉ.વ. 75) તે પ્રભાબેનના પતિ, સ્વ. સાકરબેન વિશ્રામ કટ્ટાના પુત્ર,
સ્વ. સોની રવજી વિશ્રામ કટ્ટા (ટોડિયા), સ્વ. બેબીબેન
(નખત્રાણા), સ્વ. વિમળાબેન (સહજાનંદ નગર મિરજાપર), સ્વ. સાવિત્રીબેન (નખત્રાણા)ના ભાઈ, મયૂર અને રાધિકા
કિશોરભાઈ સોની (નખત્રાણા)ના પિતા, સ્નેહાબેનના સસરા, રામના દાદા, શાંતિલાલભાઈ (ટોડિયા), નરેશભાઈ (મઉં), સીતાબેન (કોડકી), શારદાબેન (ભુજ), શાંતાબેન (ભુજ), ઉર્મિલાબેન (માધાપર), નીતાબેન (ભુજ), રીટાબેન (અમદાવાદ), શોભાબેન (અમદાવાદ)ના કાકા,
સ્વ. હીરજી પરષોત્તમ બુદ્ધભટ્ટી (કોઠારા)ના જમાઈ, ચંપાબેન વેલજીભાઈ પોમલ (માંડવી)ના સાઢુભાઈ, સ્વ. ચંદુલાલભાઈ
(કોઠારા), સ્વ. ધરમશીભાઇ (ગઢશીશા)ના બનેવી તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 12-10-2026ના
સોમવારે સાંજે 4થી 5 ભીડ ભંજન મહાદેવ મંદિર, મેરાઉ ખાતે.
પદમપુર (તા. માંડવી) : રતનશી નારણ ધોળુ (ઉ.વ. 90) તે કુંવરબેનના પતિ, હંસરાજભાઇ, રમેશભાઈ, શારદાબેન કિશોર વાસાણી (દુર્ગાપુર),
કસ્તૂરબેન દેવશી ચૌધરી (દુર્ગાપુર), વિમળાબેન બાબુભાઇ
સેંઘાણી (દરશડી), હિનાબેન રમેશ ભગત (ગઢશીશા)ના પિતા, ગંગાબેન, ચંદ્રિકાબેનના સસરા, શૈલેષ,
તુષાર, અરુણા, અલ્પા,
પ્રિયા, આશા, રિદ્ધિના દાદા,
પ્રિન્સી, લક્ષી, વિદૂષી,
હિતાંશી, જયના પરદાદા, સ્વ.
ધનજી નારણ ધોળુના ભાઈ, મનજીભાઇ, વિઠ્ઠલભાઈ (પુના), છગનભાઇ
(દેવપર-ગઢ)ના કાકા, મેઘજીભાઈ પાંચાભાઇ પારસિયા (ભેરૈયા)ના જમાઈ
તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-10-2026ના સોમવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, પદમપુર ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : સાંયાભાઈ આશારિયા ગઢવી (ગંઢ) (ઉ.વ. 57) તે લાછબાઇબેન ખીમરાજભાઈ તુરીયાના
ભાઈ, બુધુભાઈ સામતભાઈ ગંઢ (નાની સાભરાઈ)ના ભત્રીજા, ધનરાજ માણસી, નારાણ કેશવ, ગાવિંદ બુધુભાઈ, ચંદુભાઈ
કનૈયાના કાકાઈ ભાઈ, કરસન ખીમરાજ તુરીયા, રાજીયા ખીમરાજ, કનૈયા ખીમરાજના મામા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 11-10-2026 સોમવારથી તા. 13-10-2026 બુધવાર સુધી રાવળપીર દાદા મંદિરની
બાજુમાં સ્થિત કરસનભાઈ ખીમરાજભાઈ તુરીયાના નિવાસસ્થાને. ઉત્તરક્રિયા (પાણી) તા. 20-10-2026ના મંગળવારે તે જ સ્થળે.
સમાઘોઘા (તા. મુંદરા) : ચંદ્રાબા જાડેજા (ઉ.વ. 70) તે પ્રભાતસંગ સુમરજીના પત્ની, મુરૂભા, દિલુભાના ભાભી,
કુલદીપસિંહ, અક્ષય, પ્રતીકસિંહના
ભાભુ, વંશરાજના દાદી તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન સમાઘોઘા ખાતે તથા લૌકિક વ્યવહાર તા. 15-10-2026ના ગુરુવારે નિવાસસ્થાને.
કોટડા-જડોદર (તા. નખત્રાણા) : વિશ્વદીપસિંહ કિરીટસિંહ સોઢા
(ઉ.વ. 6) તે કિરીટસિંહ ભૂરજીના પુત્ર, ભૂરજી, સતુભા,
લાલજી, કરશનજી, સવાઇસિંહ,
જોધાજી, કલજી, સુરતસિંહ,
લક્ષ્મણસિંહ, નવલસિંહ, મહિપતસિંહ,
ગેમરસિંહ, બહાદુરસિંહ, ચંદનસિંહ,
દેરાવરસિંહના પૌત્ર, વનરાજસિંહ, રાજેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ, દીપકસિંહ, કુલદીપસિંહ, રાજદીપસિંહના
ભત્રીજા, સ્મિતરાજ, ભવ્યદીપ, વીરભદ્રના ભાઇ તા. 10-10-2026ના અવસાન પામ્યા છે.
ઉધના (સુરત) : મૂળ રસલિયાના ઠા. વિઠ્ઠલદાસ રામજી સચદે (ઉ.વ.
75) તે જયવંતીબેનના પતિ, મેહુલભાઈ, હિનાબેન મીતેષભાઈ
(મુલુંડ)ના પિતા, કાજલબેનના સસરા, જેઠાલાલ
રામજી સચદે (સુરત), સ્વ. વિમળાબેન સુરેશચંદ્ર સોનાગેલા (ખોંભડી),
દમયંતીબેન જેઠાલાલ પલણ (સાયન મુંબઈ), મધુબેન શાંતિલાલ
મોજાર (ડોંબીવલી)ના ભાઈ, દમંયતિબેનના દિયર, વિપુલભાઈ, મનીષભાઈના કાકા, પુર્ણાબેન,
પ્રિયાબેનના કાકા સસરા, ખીમજીભાઈ દેવજી કોટક (લખપત)ના
જમાઈ, શાંતિલાલભાઈ ખીમજીભાઈ (સુરત), નવીનભાઈ,
દિનેશભાઈ કોટક (ભુજ), સ્વ. મહાલક્ષ્મીબેન જમનાદાસ
કતિરા (ના.સરોવર)ના બનેવી તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-10-2026ના રવિવારે સાંજે 4થી 5 મહાવીર ભવન, સાઉથ ઝોનની ઓફિસ સામે, ઉધના ખાતે.