ભુજ : મ.કા.ચા.મોઢ બ્રાહ્મણ હરદત્તરાય ગોર (ઉ.વ. 71) (નિવૃત્ત તલાટી સહમંત્રી, સ્વામિનારાયણ મંદિરના ગોર) તે સ્વ. તારાબેન
ઝવેરીલાલ ગોરના પુત્ર, સ્વ.અ.સૌ. અનુપમાબેનના પતિ, ગં.સ્વ. સાવિત્રીબેન, સ્વ.અ.સૌ. દમયંતીબેન, સ્વ. દિલીપભાઈ, સ્વ. પ્રદ્યુમનભાઈ, માલતીબેનના ભાઈ, સ્વ. વિમળાબેન ચમનલાલ ભટ્ટ (કોઠારા)ના
જમાઈ, નિપુલ, સ્વ.અ.સૌ. દીપ્તિ,
કાજલ, સૂરજના પિતા, આશિષ,
કુલદીપ, ગાયત્રી, ભક્તિ,
ધ્રુવ, મેઘાના કાકા, ગં.સ્વ.
પ્રમોદબેન, ગં.સ્વ. જ્યોતિબેનના જેઠ, સચિનકુમાર
પંડયા, રાજેશકુમાર દવે, પ્રિયંકાબેન, ખ્યાતિબેનના સસરા, તૃપ્તિબેન, મોનિકાબેનના
કાકાજી સસરા, સ્વ. દુલેરાય ભટ્ટ, નંદલાલ
દવે, હરેન્દ્ર ભટ્ટના સાળા, દેવ,
કેશવી, કાવ્યા, રેવા,
શિવ, શૌનક, સ્તુતિ,
રાજવી, ધીમહિના દાદા, રાધાના
નાના તા. 8-10-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-10-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 વાઘેશ્વરી
પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
ભુજ : રમાબેન મેવા (ઉ.વ. 65) તે ધનજીભાઇ ત્રિભોવનભાઇ મેવાના પત્ની, સંદિપ, આશા, નિશાના માતા, તસ્મૈના સાસુ, શ્રીઅંશના
નાની, ક્રિશિવના દાદી તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-10-2026ના રવિવારે મોરબી ખાતે રાખી
છે. (લૌકિક પ્રથા બંધ છે.)
ભુજ : રમજુ અકબર સુલેમાન કકલ તે અલીમામદ કારાના દાદા, રજાક સુલેમાનના કાકા, સમીર અકબરના ભાઇ, મજીદ ઓસમાણના ભાણેજ તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-10-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન ભીડ નાકા બહાર,
ત્રીજી શેરી, ભૂતેશ્વર રોડ, ભુજ ખાતે.
ભુજ : ઇસ્માઇલ હુશેન (ઉ.વ. 50) તે ઇબ્રાહિમ, તૈયબના ભાઇ, મુસ્તાકના પિતા તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 11-10-2026 સુધી નિવાસસ્થાન ગાંધીનગરી, સરપટ નાકા બહાર, એરપોર્ટ
રોડ, ભુજ ખાતે.
અંજાર : મ.ક.સ.સુ. (ભીમાસરિયા) સોલંકી રોહન (બાબુલ) (ઉ.વ. 38) તે પ્રીતિબેન (દિવાળી) કિશોરભાઇ
સોલંકીના પુત્ર, દિલ્પાના ભાઇ, સ્વ. પાર્વતીબેન કુંવરજી, સ્વ. વેલજીભાઇ, સ્વ. વિશનજીભાઇ, સ્વ. રતિલાલભાઇ, સ્વ. ડાહ્યાલાલભાઇ, સ્વ. બાબુલાલના પૌત્ર, સ્વ. જેનુભાઇ, ગં.સ્વ. શારદાબેન શામજીભાઇ (માધાપર),
ગં.સ્વ. જયાબેન વૃજલાલ (મુંબઇ), સ્વ. શાંતાબેન
હરેશભાઇ (માધાપર), નીતાબેન વિનોદચંદ્ર (ભુજ), ગં.સ્વ. નીલમબેન હસમુખભાઇ (ભુજ)ના ભત્રીજા, સ્વ. શાંતાબેન
હંસરાજભાઇ પરમાર (ભુજ)ના દોહિત્ર, સ્વ. રમેશભાઇ, સ્વ. દિલીપભાઇ, હરેશભાઇ, જગદીશભાઇ,
ગં.સ્વ. ગીતાબેન મનસુખભાઇના ભાણેજ તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-10-2026ના શનિવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, જન્મોત્રી સોસાયટી પાસે, અંજાર ખાતે.
અંજાર : શેખ શોકત અબ્દુલા (રમજુભાઈ) (ટી.વી.વાળા) (ઉ.વ. 60) તે મ. રઝાક અને નૂરમામદના ભાઇ, મોહસીનના પિતા, સુલેમાન,
મ. રમજુ, મ. અનવરના સાળા, અલ્તાફ, અશરફ, આસિફ, જાવેદ, ઝાહીર, નાસિર, ઝુબેર, તનવીરના મોટાબાપુ, સાલેમામદ,
જુસબ, અસલમ, આબિદ,
અસલમ, આરીફ, અયાઝના મામા,
શેખ મામદના ભત્રીજા, નઝીર (નજુ)ના બનેવી,
કાસમ અને સાકિબના સસરા, મોહિન, સોહિલના દાદા તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-10-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ઉમરાસર જિમખાના,
અંજાર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મૂળ ભડલીના લતાબેન શાહ (ઉ.વ. 62) તે વીરૂબેન લખમશી શાહના પુત્રવધૂ, પ્રદીપભાઇના પત્ની, નિકુંજ,
સાગર, ઉર્વી કુણાલ મહેતા (સુખપર), ભૌતિકા ધવલ ભણસારી (અંજાર)ના માતા, વિહાનના દાદી,
વેદી, પર્વના નાની, લવજીભાઇ,
વિનોદભાઇ, વૃજલાલભાઇ, પ્રકાશભાઇ,
શિરીષભાઇ, સ્વ. અનસૂયાબેન કિશોરભાઇ (નખત્રાણા),
સ્વ. હેમલતાબેન જયેન્દ્રભાઇ (ભુજ), કક્ષાબેન સુરેશ
વોરા (ગાંધીધામ)ના ભાઇના પત્ની, ભગવતીબેન જેઠાલાલ મહેતા (વિથોણ)ના
પુત્રી, વિપિનભાઇ, સ્વ. રાજેશભાઇ,
રોહિતભાઇ, કલ્પના ભરત વોરા (ભચાઉ)ના બહેન,
સ્વ. સુશીલાબેન, સ્વ. કમળાબેન, રંજનબેનના દેરાણી, આશાબેન તથા દક્ષાબેનના જેઠાણી તા.
9-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 10-10-2026ના
શનિવારે બપોરે 3.30થી 4.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : મણિબેન ભગત તે નારણભાઇ દેવજી ભગતના પત્ની, જિતેન્દ્ર, રાજેશ,
વિલેશના માતા, ભગત ધજીભાઇ દેવજીના નાના ભાઇના પત્ની,
પ્રાર્થના, દિયા, મીરાં,
ચિંતન, આદેશ, તેજ,
ગર્વના દાદી, શાંતિલાલ, પ્રવીણ,
વિનોદ, જ્યોતિબેન, મોહનભાઇ,
જયંતીભાઇના કાકી, છાભૈયા પ્રેમજીભાઇ અરજણ (પિરાણા
લાટ-અમદાવાદ)ના પુત્રી તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બેંકવાળી શેરી, કોટડા ઉગમણા ખાતે.
નાગોર (તા. ભુજ) : રોહિત ચાડ (ઉ.વ. 32) તે શામજીભાઇ નારણ ચાડના પુત્ર, દિલીપ, પ્રકાશ,
કાજલબેનના ભાઇ, રાધાબેનના પતિ, ભગુ રામજી માતા (રતનાલ)ના જમાઇ, ભીમજી નારણ, વાલજી નારણના ભત્રીજા તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નાગોર ખાતે.
રાયણ મોટી (તા. માંડવી) : દેવકાંબેન વેલાણી (ઉ.વ. 95) તે સ્વ. નાનજી સામજી વેલાણીના
પત્ની, સ્વ. સામજી રાજાના પુત્રવધૂ, અરજણભાઇ, લાલજીભાઇ, રતિલાલભાઇ,
ઇશ્વરભાઇ, મોગીબેન, પાર્વતીબેન,
ગંગાબેનના ભાભી, ગોવિંદભાઇ, અમૃતભાઇ, વનિતાબેન, દક્ષાબેનના
માતા, વિમળાબેન, વેલાબેન, અશોકભાઇ, ભરતભાઇના સાસુ, વિનોદ,
યોગેશ, દિલીપ, નિરૂપા,
અલ્પા, દીપેશના દાદી, કૌશલ્યાબેન,
નિતાબેન, કંચનબેન, સુરેશભાઇ,
રાજેશભાઇ, અલ્પાબેનના દાદીસાસુ, સ્વ. ધનજી રામજી સેંઘાણી (મોમાયમોરા)ના પુત્રી તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 10-10-2026ના શનિવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, રાયણ મોટી ખાતે તથા મુંબઇ ખાતે તા. 13-10-2026ના બપોરે 3થી 4.30 લક્ષ્મીનારાયણ ઉમિયાધામ, કાસરવડવલી, થાણા ખાતે.
નાના કરોડિયા (તા. અબડાસા) : પુરબાઈબેન ગઢવી (ઉ.વ. 81) તે સ્વ. દેવાનંદ રાજિયા ગઢવીના
પત્ની, અરાવિંદભાઈ (પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય),
કમલેશભાઈ (મુંબઈ)ના માતા, હેમાબેન, ડો. માધવીબેનના સાસુ, પાર્થ, શિવાનીના
દાદી તા. 9-10-2026ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને નાના કરોડિયા ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા.
19-10-2026ના તે જ સ્થળે.
સુથરી (તા. અબડાસા) : સુમરા હફીબાઈ ઈશા તે હલીમ, અસલમ, કામેલ, અનશારના માતા તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-10-2026ના રવિવારે સવારે 10થી 11 જુમ્મા મસ્જિદ, સુથરી ખાતે.
જામનગર : મૂળ ચંદિયાના અમૃતલાલ કાતરિયા (સોરઠિયા) (ઉ.વ. 60) તે સ્વ. સરસ્વતીબેન મનજીભાઇ
કાતરિયાના પુત્ર, મંજુલાબેનના
પતિ, સ્વ. ડાઇબેન રામજીભાઇ બલદાણિયાના જમાઇ, ધીરજલાલભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ.
સવિતાબેન હરિલાલભાઇ બલદાણિયા, ગં.સ્વ. ચંદ્રિકાબેન માવજીભાઇ બાંભણિયા,
ગં.સ્વ. વિજયાબેન શિવલાલભાઇ બલદાણિયાના ભાઇ, જિજ્ઞેશભાઇ,
પૂજાબેન, અજયભાઇના પિતા, જ્યોતિબેન, સાવનભાઇના સસરા, ઇશાન,
ક્રિયાંશના દાદા, હરિવંશ, માધવનના નાના તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-10-2026ના શનિવારે સાંજે 4થી 5 વૃંદાવન વાડી, જૂની સમાજવાડી, શિણાય (ગાંધીધામ) ખાતે.
રાજકોટ : કાલાવડવાળા નીતિનભાઈ ડોડિયા તે સ્વ. બાબુલાલ લખુભાઇ
ડોડિયાના પુત્ર, ભવ્ય, જૈમીનના પિતા, જલ્પાબેનના પતિ, રૂપલબેન મિતેષકુમાર સિદ્ધપુરા, સુરેશભાઈના ભાઈ તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 10-10-2026ના શનિવારે સાંજે 4.30થી 6 રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ
રોડ, રાજકોટ ખાતે.