ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. લીલાવંતીબેન પ્રભાશંકર જોષી
(ચોટિયા) (ઉ.વ. 89) તે સ્વ. પ્રભાશંકર
જેરામ જોષી (ચોટિયા)ના પત્ની, સ્વ.
ભાઇલાલ જેરામ જોષી (નિરોણા), સ્વ. ખરાશંકર જોષી (નિરોણા)ના ભાભી,
સ્વ. બચુબાઇ દામોદર પણિયા (મુંદરા)ના પુત્રી, કીર્તિભાઇ
અને દિનેશભાઇ જોષી (ભુજ)ના માતા, રેણુકાબેન અને વર્ષાબેન જોષીના
સાસુ, હેમાંશુ જોષી (ભુજ), પૂનમ પુલિન બોદા
(અંજાર), તન્વી ખિલન મહેતા (મુંદરા)ના દાદી, રિદ્ધિના દાદીસાસુ, યુગ અને શ્રીવાના પરદાદી,
સ્વ. જયાબેન (બેંગ્લોર), સ્વ. બબીબેન (મુંબઇ),
સ્વ. મંજુલાબેન (ભુજ), સ્વ. ચંદુલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. દોલતરામ (મુંદરા)ના બહેન તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 4-10-2026ના
રવિવારે સાંજે 5થી 6 પવાણી હોલ, લોહાણા
મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાછળ, ભુજ
ખાતે.
ભુજ : મૂળ બેલાના ખીમજી ભૂરાલાલ મહેતા (ઉ.વ. 68) તે સ્વ. શારદાબેન ભૂરાલાલ પોપટલાલ
મહેતાના પુત્ર, જશવંતીબેનના પતિ,
જિગર (બડાસાબ ફૂટવેર), ફોરમ પ્રશાંત મહેતા,
હાર્દિકા કિરેન દેવાનીના પિતા, તૃપ્તિ,
પ્રાશાંત, કિરેનના સસરા, જૈનીના દાદા, બ્રિશા, બ્રિયા, દિશા, રિયાંશીના
નાના, ભાઇલાલભાઇ, સ્વ. વિનોદભાઇ,
ચંદ્રિકાબેન મુકેશભાઇ ખંડોરના ભાઇ, સ્વ. શાંતિલાલ
પોપટલાલ મહેતાના જમાઇ, રાજેશ, નીલેશ,
રજની, નિર્મલા રજનીકાંત મહેતાના બનેવી તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : જિગર-98795 27914.
ભુજ : જયાબેન બળવંતભાઇ માલી (ઉ.વ. 64) તે સ્વ. રામજી તથા દેવીબેન
વાવેશાના પુત્રવધૂ, હરિભાઇ તથા
ધનીબેન વાવેશાના ભત્રીજાવહુ, સ્વ. બાલુભાઇ, મોહનભાઇ, સ્વ. દિનેશભાઇ, લક્ષ્મીબેન,
સવિતાબેનના ભાભી, સ્વ. ધનીબેન, જયાબેન, હીરુબેનના જેઠાણી, મહેન્દ્ર,
દેવેન્દ્ર, અશ્વિન, તૃપ્તિના
માતા, પ્રિન્સ, રુદ્ર, ખુશીના દાદી, એલવીનિયા, દેવાંગીના
સાસુ, દયાબેન ઉમરાણિયા, સ્વ. નિર્મળાબેન
વાઘેલાના બહેન, ઉષા, સાગર, અનિલ, જિગર, નવીનના મોટીમા,
વિજય, સંજય, સેજલ,
નિરાલીના કાકી, કવિતા, દર્શન,
પ્રિયંકા, સુનીલના મામી, સ્વ. દિનેશભાઇ, મુકેશભાઇ, મનોજભાઇ,
સ્વ. જયેશભાઇ, સ્વ. પરેશભાઇ પરમારના બહેન તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-10-2026ના સાંજે 5થી 6 લોહાર સમાજવાડી, ભીડ નાકા, માનવજ્યોતની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : જુબીનભાઈ મુકુંદભાઈ ઠકકર (ચોથાણી) (ઉ.વ. 45) તે સ્વ. રસીલાબેનના પુત્ર, રોહન, ઉદિત, મોનિકા વિરલકુમાર, જુહી, ઇવા,
ઉર્વિ, મનન, રૂત્વા,
જિગર, મયૂરના ભાઇ, હાર્દિના
પિતા, નીતાબેન, મિત્તલના જેઠ, સિદ્ધિના કાકા, સ્વ. કસ્તૂરબેન કરસનદાસભાઇ ઠકકર (કચ્છ
મેડિકલ સ્ટોરવાળા)ના પૌત્ર, સ્વ. પુષ્પાબેન છોટાલાલ નારાણજી
(ઉનવાળા-અંજાર)ના દોહિત્ર, રેખાબેન દિનેશભાઈ, હીનાબેન પ્રફુલભાઈ, પૂર્ણિમાબેન અશોકભાઇ, તૃપ્તિબેન કશ્યપભાઇ, સ્વ. જયાબેન, સ્વ. વસંતબેન, શકુંતલાબેન, સ્વ.
રશ્મીબેન, મંદાબેનના ભત્રીજા, બીનાબેન જવાહરલાલભાઈ,
નીતાબેન દિલીપભાઇ, ભારતીબેન વીરેન્દ્રભાઇ,
પિન્કીબેન પરેશભાઇ, બીનાબેન પ્રવીણભાઇ,
સ્વ. જયોત્સનાબેન, હર્ષાબેન (અંજાર)ના ભાણેજ, મુરાદના મામા, નિષ્ઠા, પુન્યના મોટાબાપા તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-10-ર0ર6ના શનિવારે સાંજે પથી 6 શેઠ કાકુભાઇ ચત્રભુજ થોભરાણી રંગવાલા, લોહાણા મહાજનવાડી, છછ
ફળિયા, ભુજ ખાતે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)
ભુજ : મૂળ મૂળીના કરસનજી રામસંગજી પરમાર (ઉ.વ. 59) (વંદના પૌંવાવાળા બાપુ) તે સ્વ.
રામસંગજી અરજણજીના પુત્ર, ચંદ્રસિંહ,
અજયસિંહના પિતા, સ્વ. પ્રવીણસિંહ, દિલીપસિંહ, જગદીશસિંહના નાના ભાઇ, સ્વ. ભરતસિંહ, વિજયસિંહ, રાજેન્દ્રસિંહના
કાકા, જાડેજા હરિસંગજી ગગુજીના જમાઇ, જાડેજા
અજિતસિંહ, જાડેજા દેવુભાના બનેવી, કાવ્યરાજસિંહ,
આર્યરાજસિંહ, પરમવીરસિંહ, ઋતુરાજસિંહ, પ્રાંશીબાના દાદા તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-10-2026ના સોમવારે સાંજે 5થી 6 શક્તિધામ, ભુજ-મિરજાપર
રોડ ખાતે.
અંજાર : પ્રજાપતિ પરસોત્તમભાઇ ભટ્ટી (ઉ.વ. 62) તે સ્વ. જેવાબેન તથા સ્વ. મેઘજીભાઇ
વિરજીભાઇ ભટ્ટીના પુત્ર, રંજનબેનના
પતિ, કાનજીભાઇ, સ્વ. ડાઇબેન, ચંપાબેન, ગીતાબેનના ભાઇ, શાંતાબેનના
દિયર, નિપાબેન, હસ્મિતાબેનના પિતા,
દક્ષાબેન, મિત્તલબેન, મિતેષના
કાકા, વિનોદભાઇ, સ્વ. ભરતભાઇના સસરા,
દીક્ષિતા, ભવ્ય, ક્રિશિલ,
નંદનીના નાના, સ્વ. લાલજીભાઇ ભૂરાભાઇ હમીપરા (અંજાર)ના
જમાઇ, જગદીશભાઇ, કિશોરભાઇના બનેવી તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-10-2026ના સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજ ભવન, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
આદિપુર : સારસ્વત બ્રાહ્મણ પરેશકુમાર (ગાંધીધામ મહાનગરપાલિકા)
(ઉ.વ. 55) તે સુશીલાબેન (જવેરબેન) સ્વ.
શંકરલાલ વિઠ્ઠલદાસ જોશી ખીએરાના પુત્ર, સ્વ. પ્રદીપ શંકરલાલના ભાઈ તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 3-10-2026ના શનિવારે બપોરે 12.30 કલાકે નિવાસસ્થાન વોર્ડ નં. 3-બી, પ્લોટ નં. 295, ભાનુ ભવન, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે, આદિપુરથી આદિપુર
સ્મશાન ગૃહ જશે.
માંડવી : લક્ષ્મીબેન કષ્ટા (ઉ.વ. 58) તે સ્વ. ચંપકભાઇ લીલાધર કષ્ટાના
પત્ની, સ્વ. લક્ષ્મીબેન (અદિબાઇ) લીલાધરના પુત્રવધૂ,
સ્વ. જ્યોત્સનાબેન જયસિંગભાઇના જેઠાણી, બિંદિયાના
કાકી, સ્વ. ગોકુલદાસ મક્કા પીઠડિયાના પુત્રી, વિઠ્ઠલભાઇ, મૂળજીભાઇ, ભગવાનભાઇ,
જયસિંગભાઇ, અશ્વિનભાઇ, શૈલેશભાઇ,
મધુબેન, ક્રિષ્નાના બહેન તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 3-10-2026ના શનિવારે સાંજે 5થી 6 રામેશ્વર વાડી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
માંડવી : લુહારવાઢા હવાબાઇ મામદહુશેન (ઉ.વ. 57) તે મામદહુશેન સાંધાણીના પત્ની, અલીમામદના માતા, સદામ,
નૂરમામદ, અનવરના સાસુ, કાસમ
સાલેમામદ, મ. ઓસમાણ સાલેમામદ સાંધાણીના બહેન, ઓસમાણ અબ્દુલકરીમ, સલીમ, અભુભખર,
શાહીદ, ઇરફાનના કાકાઇ ભાભી તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-10-2026ના શનિવારે સવારે 11થી 12 જૈનમ નગર, અહેમદશા
બુખારી મસ્જિદ, ગેબનશાહ પીર દરગાહ સામે.
માંડવી : આગરિયા હાજી અહેમદ યુસુફ (આમદુ શેઠ) (ઉ.વ. 74) તે મ. યુસુફ કાસમ આગરિયાના
પુત્ર, મ. હાજી ઉમર યુસુફ આગરિયાના ભાઈ, હાજી અલ્તાફ હાજી અહેમદ આગરિયાના પિતા,
હાજી ઇસ્માઇલ યુસુફ, હાજી આધમ યુસુફના ભાઈ તા.
1-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-10-2026ના રવિવારે સવારે 10થી 11 હાજી ઇશાક નિવાસસ્થાન તબેલા ફળિયા, બંદર રોડ, માંડવી ખાતે.
મુંદરા : મૂળ શેખડિયાના કાનાભાઇ મેઘરાજભાઇ ગઢવી (બઢા) (ઉ.વ.
36) તે પરેશભાઇના ભાઇ, રામઇબેનના પુત્ર, ધર્મેશભાઇ
ખીમાભાઇ ગઢવી, હાડવૈદ્ય સામંતભાઇ રાણસિંહભાઇ ગઢવીના ભત્રીજા તા.
28-9-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 8-10-2026ના ગુરુવારે નિવાસસ્થાન વસંત
હેરિટેજ, હિંગલાજ નગર-2, સ્વામિનારાયણ મંદિર પાછળ, બારોઇ રોડ, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : લોહાર જીન્નતબાઇ રમઝાન (ઉ.વ. 70) તે શોકતહુશેન, ઝોહર, કૌશર, આશિકના માતા, મ. મામદ (કુકમા), અબ્દુલ, ગફુર, શકુર, કાદર, અબ્દુલસતાર (માધાપર)ના કાકી, હુસૈની અબુબકર, બશીર અબુબકર (માંડવી)ના બહેન,
ગફુર મામદ (અંજાર), અનવર મામદ (ભુજ)ના ભત્રીજી,
લોહાર હાજી રજબઅલી ફકીરમામદ (માંડવી)ના સાળી તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-10-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 માધાપર જમાતખાનામાં.
માધાપર (તા. ભુજ) : મૂળ ગામ ઘરાણાના શ્રીમાળી સોની ગં.સ્વ. જશોદાબેન
વસંતલાલ મોરવાડિયા (ઉ.વ. 71) તે વસંતલાલના
પત્ની, ભાઈચંદભાઈ મોતીચંદભાઈના પુત્રવધૂ, સ્વ. મોહનલાલ મોતીચંદભાઈ, સ્વ. અંબાબેન મોહનલાલના ભત્રીજાવહુ,
ગં.સ્વ. લીલાવંતીબેન ડાયાલાલના જેઠાણી, સ્વ. ડાયાલાલભાઈ,
સ્વ. બબુબેન, સ્વ. કમળાબેનના ભાભી, રમેશ, મહેશ, ધર્મેન્દ્ર,
ભાવનાબેન, નિમીષાબેનના માતા, ઉપેન્દ્રભાઈ, ગં.સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. ધર્મિષ્ઠાબેન, ભારતીબેન, પ્રજ્ઞાબેન,
ફોરમબેનના મોટા બા, રંજનબેન, દિપીકાબેન, પ્રવીણાબેન, જેન્તીલાલ
બાબુલાલ સદાણી, અશોકભાઈ મોહનલાલ પાટડિયાના સાસુ, સ્વ. નારણકુમાર, ભરતકુમાર, વિમલકુમાર,
શૈલેશકુમાર, આનંદકુમારના મોટા સાસુ, હાર્દિક, ભાવેશ, હિરેન,
ગૌતમ, અક્ષય, કુણાલ, ગં.સ્વ.
ખુશ્બૂબેન કૌશિકકુમાર ચાંપાનેરિયાના દાદી, કોમલબેન, દિવ્યાબેનના દાદીજીસાસુ, દેવ, ધ્યાન,
પ્રિષા, પૃથ્વી, આધ્યાના
પરદાદી, સ્વ. ગુણવંતલાલ કેવરભાઈ પાટડિયાના પુત્રી, સ્વ. શિવલાલ, શશિકાંતભાઈ, ગં.સ્વ.
હંસાબેન, સ્વ. ભાવનાબેનના બેન તા. 02-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 03-10-2026 શનિવારે
સાંજે 4થી 5, મારૂ કંસારા સોની સમાજવાડી,
માધાપર ખાતે.
દબડા (તા. અંજાર) : મૂળ માંડવીના દિનેશનાથ રામનાથ (ઉ.વ. 55) તે સ્વ. મોહનનાથ વિશ્રામનાથ, સ્વ. શામજીનાથ વિશ્રામનાથના પૌત્ર, સ્વ. કાન્તાબેન રામનાથ મોહનનાથના પુત્ર, રસીલાબેનના પતિ,
સ્વ. મીઠુનાથ પુંજાનાથના જમાઈ, સ્વ. વાલનાથ,
બાલનાથ, શાંતિનાથના ભત્રીજા, વિઠ્ઠલનાથ, ઈશ્વરનાથ, રઘુનાથ,
સ્વ. શાંતિનાથ, અનુબેન, પુષ્પાબેન,
રતનબેનના ભાઈ, વંદનાબેન હિતેશનાથના પિતા,
સુરેશનાથ, સ્વ. કિરણનાથ, હર્ષનાથના કાકા તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-10-2026ના શનિવારે સાંજે 4થી 5 નાથબાવા સમાજવાડી, દબડા, અંજાર ખાતે. ધાર્મિક ક્રિયા તા. 12-10-2026ના સોમવારે નિવાસસ્થાન મફત
નગર ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી)/ભુજ : વરસાણી સામજી શિવજી (ઉ.વ. 65) તે પુષ્પાબેનના પતિ, મનીષા, સુરેશ,
રીના, બ્રિજેશના પિતા, વાલબાઇ
શિવજી વરસાણીના પુત્ર, કાનજીભાઇ, લાલબાઇના
ભાઇ, રેઆનના નાના તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-10-2026ના સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે વેકરા લેવા પટેલ
સમાજવાડી અને બહેનો માટે વેકરા બાઇઓનું સ્વામિનારાયણ મંદિર ખાતે અને ભુજ ખાતે તા. 5-10-2026ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) : મૂળ મેઘપરના કરસન રામજી હાલાઇ
(ઉ.વ. 63) તે રામબાઇના પતિ, સ્વ. રામજી અરજણ હાલાઇ અને ગં.સ્વ. ધનબાઇના
પુત્ર, હરજી, નારાણના ભાઇ, વિશ્રામ, જગદીશ, વિવેક,
સંગીતાના પિતા, મનજી જાદવજી હીરાણી, રમીલાબેન, શાંતાબેન, કાન્તાબેનના
સસરા, ઇશ્વર, પ્રિન્સ, વિકસિત, ટ્રિંકલ, હેમાંશી,
કૃપા, ગાફીતના દાદા તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-10-2026ના સોમવારે સવારે 7.15થી 8.15 નિવાસસ્થાન મોટા આસંબિયા ખાતે.
વાઘુરા (તા. મુંદરા) : મહેશગિરિ રામગિરિ ગુસાઇ (ઉ.વ. 52) તે સ્વ. ગુસાઇ પ્રેમાબેન રામગિરિ
મૂલગિરિના પુત્ર, ગુસાઇ માલતીબેનના
પતિ, આકાશગિરિ, મિતગિરિ, જીતુગિરિ, હેન્સીબેનના પિતા, સ્વ.
અમરતબેન, સ્વ. નવીનગિરિ રામગિરિ, નરસિંહગિરિ,
ભરતગિરિ, ભારતીબેનના ભાઇ, સ્વ. ભગવાનગિરિ, સ્વ. મોરારગિરિ, સ્વ. હીરાગિરિના ભત્રીજા, સ્વ. ગોવિંદગિરિ બલરામગિરિ
(કુકમા)ના જમાઇ, દીપકગિરિ, રાજેશગિરિ,
દયુબેન, અરૂણાબેન, દીપાલીબેનના
બનેવી, કાશીગિરિ, બેચરગિરિ, તુલસીગિરિ, માધવગિરિ, દામોદરગિરિ,
જયરામગિરિ (કુંભારિયાવાળા)ના ભાણેજ તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-10-2026ના
સાંજે 4થી 5 ફૂલેશ્વર મહાદેવ મંદિર, વાઘુરા ખાતે.
પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : હાલે રાયપુર-છ.ગ. પચાણભાઈ સામજીભાઈ
રામાણી (ઉ.વ. 87) તે લક્ષ્મીબેનના પતિ, નાનજીભાઈના ભાઈ, વનિતબેનના
જેઠ, નવીનભાઈ, વસંતીબેન ચંદુલાલ નાકરાણી
(રાયપુર), સ્વ. ભગવતીબેન રતિલાલ હળપાણી (નવી મંજલ), રમીલાબેન રમેશભાઈ હળપાણી (સાંયરા), ધીરૂબેન નરેશભાઈ છાભૈયા
(નાગપુર)ના પિતા, કલ્પનાબેનના સસરા, દિનેશભાઈના
મોટાબાપા, જયશ્રીબેનના મોટા સસરા, દીપ,
નકુલ, યોગીતા કલ્પેશ ભગત (કોલકાતા), નિશી ઉદિત રૂડાણી (કોલકાતા), નિધિ, આસ્થાના દાદા, અંજલિના દાદાસસરા, સ્વ. ધનજી શિવજી પોકાર (આણંદપર યક્ષ હાલે રાયપુર-છ.ગ.) ના જમાઈ તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-10-2026ના શનિવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, પલીવાડ ખાતે. (ધાર્મિકક્રિયા રાયપુર-છ.ગ. ખાતે)
કોટડા-જાડોદર (તા. નખત્રાણા) : હાલે નાલાસોપારા (મુંબઈ) મારૂ
કંસારા સોની બુદ્ધભટ્ટી ઇશિતા અતુલભાઈ સોની (ઉ.વ. 45) તે અતુલભાઈના પત્ની, ગં.સ્વ. કોકિલાબેન વેલજીભાઈના પુત્રવધૂ, મિશીતાના માતા,
નીલ, નૈતિકના મોટામા, કાશમીરાબેન
મહેશ છાત્રાડા, હિરલબેન બન્ટી સોનીના ભાભી તા. 1-10-2026ના નાલાસોપારા મુંબઈ ખાતે અવસાન
પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : 91361 00879, 63530 74879.
ડેડરવા (તા. રાપર) : હરિબા (ઉ.વ 85) તે સ્વ. મુરૂભા જાડેજાના પત્ની, બનાસિંહ, બળુભા,
હનુભાના માતા, બહાદુરાસિંહ, ગુલાબાસિંહ, સ્વાઇસિંહ, લક્ષ્મણાસિંહ,
શક્તાસિંહ, કુલદીપાસિંહ, પ્રદીપાસિંહના દાદી તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-102026ના સોમવારે, આગરી તા. 8-10-2026ના ગુરુવારે અને ઉત્તરક્રિયા
(મોરિયા) તા. 9-10-2026ના શુક્રવારે નિવાસસ્થાન ડેડરવા
ખાતે.
રાજકોટ : લલિતભાઇ (દીપુભાઇ) (ઉ.વ. 60) તે સ્વ. રમણીકલાલ ત્રિભોવનદાસ
ઝિંઝુવાડિયાના પુત્ર, સ્વ. મગનભાઇ,
સ્વ. હસુભાઇ, દિનેશભાઇના ભત્રીજા, સુરેશભાઇ, સરોજબેન, રંજનબેન,
હસુબેનના મોટા ભાઇ, ધર્મેશ, ગોપાલના પિતા તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-10-2026ના શનિવારે સાંજે 4થી 6 ૐકારેશ્વર મહાદેવ, શિવધારા પાર્ક, રાજલક્ષ્મી સોસાયટી, મોરબી રોડ, રાજકોટ ખાતે.