ભુજ : કેશરાભાઈ દાનાભાઈ રામાણી (ઉ.વ. 101) તે શાંતિભાઈ, જ્યંતીભાઈ, મુક્તાબેન
(લંડન), લક્ષ્મીબેન (નારાયણગામ), જયાબેન
(પૂના)ના પિતા, ઝવેરબેન, લીલાબેન,
સ્વ. મણિલાલ દીવાણી, દશરથભાઈ, રમેશભાઈના સસરા, જલદીપ, ભરત,
માલતીબેન (નાસિક), હીનાબેન (ભુજ), હાર્દિકા (રાયપુર)ના દાદા, વેદિકા, કવિતા, પ્રદીપ ભીમાણી, કપિલ પોકાર,
ધ્વાનીલ વાસાણીના દાદાજી સસરા, જયાન, સાનવી, સારાંશ, ધ્યાનના પડદાદા
તા. 30-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 1-8-2026ના શનિવારે સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, મણિપર ખાતે અને સાંજે 4થી 5 કડવા પાટીદાર
સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ ખાવડાના તૃપ્તિબેન વસંતભાઇ ભીંડે (ઉ.વ. 54) તે વસંતભાઇ ભીંડેના પત્ની, પૂજા, અંજલિ, અભિષેકના માતા, તારાબેન ઉમરશી ધીરાવાણી (મૂળ વિંઝાણ)ના
પુત્રી, સ્વ. ભચાભાઇ લખમશી ભીંડેના પુત્રવધૂ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. નરસિંહભાઇ, સ્વ. શિવજીભાઇ, રામજીભાઇ, વાલજીભાઇ,
સ્વ. મોહનભાઇ, મણિબેન, લક્ષ્મીબેન,
શારદાબેન, ભાગીરથીબેન, નર્મદાબેન,
ભાનુબેનના ભાભી, ચંદ્રિકાબેન, દિનેશભાઇ, સતીશભાઇ, પ્રકાશભાઇના
બહેન, હેમાબેન દિનેશભાઇના નણંદ, કમલભાઇ
નીતિનભાઇ ખિલોસિયાના સાસુ, જિયાંશી, વિહાનના
નાની, સ્વ. કાંતાબેન, સ્વ. હંસાબેન,
જશોદાબેન, હસકાંતાબેન, દમયંતીબેનના
દેરાણી, તુલસીબેનના જેઠાણી તા. 30-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-8-2026ના
શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : સારસ્વત બ્રાહ્મણ ચંપાબેન (ઉ.વ. 83) તે સ્વ. નરોત્તમભાઈ ભાઈલાલભાઈ
ખીયરાના પત્ની, સ્વ. કસ્તૂરબેન ભાઈલાલભાઈ
ખીયરાના પુત્રવધૂ, સ્વ. પ્રવીણભાઈના નાના ભાઈના પત્ની,
ગં.સ્વ. તરૂલતાબેનના દેરાણી, સ્વ. જેરામભાઈ વેલજીભાઈ
પાંધી (ટપ્પર સોનારાવાલી)ના પુત્રી, મધુસૂદન (મારાજ બિયારણવાળા),
જયશ્રીબેન, નીતાબેન, સ્વ.
યોગેશભાઈના માતા, દક્ષાબેન મધુસૂદન ખીયરા, તરૂણકુમાર પરષોત્તમભાઈ રાડિયા, કલાપી ખરાશંકરભાઈ શિવના
સાસુ, મનીષા, મમતાના કાકા, સ્વ. શામજીભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. પ્રભાશંકરભાઈ, સ્વ. ખીમજીભાઈ, સ્વ. નારાણજીભાઈ, સ્વ. ભાગ્યરતિબેનના બહેન, સ્વ. સુશીલાબેન, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. નિરૂબેન, સરસ્વતીબેનના નણંદ, ચાંદની ધવલકુમાર રત્નેશ્વર (અંજાર), ઉર્વિ સંપન્નકુમાર
શર્મા-ધોલી (ભુજ), ખુશ્બૂના દાદી, મનાલી
હેમલકુમાર ધતુરિયા (આણંદ), રિદ્ધિ, હેન્સી
સ્મિતકુમાર સોનપાર (ભુજ), કશિશના નાની, પ્રમોદ, સ્વ. અશ્વિન, સ્વ. પ્રતા5, ભાસ્કર, સંજય, સુનીલ, પીયૂષ, ધવલના ફઈ, સ્વ. પ્રવીણ,
રાજેશના માસી તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-7-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 સારસ્વત વાડી, રામ ઓટા પાસે, નિંગાળિયા
ફળિયાની સામે, અંજાર ખાતે.
મુંદરા : અમીનાબાઈ ફકીરમામદ સમેજા (ઉ.વ. 78) તે મ. ફકીરમામદ સમેજા (એસ.ટી.
ડ્રાઈવર)ના પત્ની, મોહમ્મદ કાસમ,
મ. અલી અહેમદ, ગુલામહુશેન, મોહંમદ હુશૈન, જમીલા હારૂન સોઢા (ગાંધીધામ), જેનબ જુસબ સાયચા (ગાંધીધામ)ના માતા, મ. જલાબાઈ,
ફાતમાબાઈના ભાભી, સાબીર, ફારૂક, હસન, અલીઅકબર, સરફરાઝ, સિરાઝના દાદી, મોહમદ રફીક,
ગુલામ હુસૈન, હુસૈન, સુફિયાનના
નાની તા. 29-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-8-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
હરિનગર (અમનનગર) ખાતે.
મુંદરા : હાજી કુંભાર જાકબ ભખર (ઉ.વ. 63) તે આસિફના પિતા, રેહાનના દાદા, સુમાર,
અલીમામદના ભાઈ, કાસમ, ઇબ્રાહિમના
સસરા તા. 30-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-8-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન
તાલુકા પંચાયતની બાજુમાં, બારોઈ રોડ,
મુંદરા ખાતે.
ભચાઉ : રમીલાબેન રાજગોર (ઉ.વ. 58) તે ઉમેદલાલ હીરાલાલ રાજગોરના
પત્ની, રામચંદ્ર, ચેતનાબેન,
લખનચંદ્રના માતા, સ્વ. ત્રિવેણીબેન ચૂનીલાલ મોખા
(ભચાઉ)ના પુત્રી, ડિમ્પલબેન, મલ્લિકાબેનના
સાસુ, લવચંદ્ર અને રાધેના દાદી, શ્રૃતિબેનના
નાની તા. 28-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-7-2026ના શુક્રવાર સાંજે 4થી 5 ભાવેશ્વર
મહાદેવ મંદિર, સરસ્વતી સોસાયટી,
ભચાઉ ખાતે.
ઝીંકડી (તા. ભુજ) : સાકરબેન કરસનગર ગુંસાઇ (ઉ.વ. 81) તે કરસનગર નથુગરના પત્ની, પચાણગર, સ્વ. ધરમગર,
પુષ્પાબેનના માતા, નીતાબેન પચાણગર, બળવંતગર હીરાગર (નાગોર)ના સાસુ, દિનેશગર, પરેશગર, જુલીબેન (ડગાળા), ભૂમિકાબેન
(પદ્ધર)ના દાદી, કીરનાબેન, કલ્પનાબેન,
ઇતેનભારથી (ડગારા), વિવેકગિરિ (પદ્ધર)ના દાદીસાસુ,
અલ્પાબેન (રતનાલ), અમિતગરના નાની, વૈદિકગર, રુદ્રગરના મોટા દાદી, શ્રેયા, ઓમના મોટા નાની, સ્વ. મણિબેન
મલુગરના પુત્રી, સ્વ. જેઠીગર, સ્વ. કેશવગર,
સ્વ. પુષ્પાબેન, ભગવતીબેન, કાન્તાબેન, સરસ્વતીબેનના મોટા બહેન, સ્વ. અમૃતબેન તુલસીગર (સુંદરપુરી-ગાંધીધામ), સ્વ. જમનાબેન
હીરાગર (ભુજ)ના વેવાણ તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-8-2026ના શનિવારે સાંજે 4થી 5 શિવ મંદિર, ઝીંકડી
ખાતે
લોડાઇ (તા. ભુજ) : જશીબેન (ઉ.વ. 51) તે સ્વ. મેઘીબેન અને સ્વ. વિશાભાઈ
ધુલાભાઈ ગેડિયાના પુત્રવધૂ, ભગુભાઈ વિશાભાઈ
ગેડિયાના પત્ની, ભરત (લાલો)ના માતા, વેલજી
વિશા ગેડિયા, સ્વ. કાનજી વિશા ગેડિયાના નાના ભાઈના પત્ની,
જેસા વિશા ગેડિયા (જે.વી.), ગં.સ્વ. જમણાબેન પાંચા
જોગેલ (ઢોરી), ગં.સ્વ. રાણીબેન ભગુ ધોરિયા (માનકૂવા)ના ભાભી,
સ્વ. રામીબેન, પરમાબેનના દેરાણી, ચંપાબેનના જેઠાણી, રણજિત, મહેશ,
ભરત, મુકેશ, હાર્દિક,
હસમુખ, હિના, પ્રભાબેન દિનેશ
શ્રીમાળી (ધમડકા), જશીબેન માવજી જોગેલ (ઢોરી), હીરાબેન બાબુ ધોરિયા (સુમરાસર-શેખ)ના કાકી, કરણ,
અંકિત, યશ, હેતલ,
નીરાલી, પવન, રીતિકાના દાદી
તા. 30-7-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
2-8-20ર6ના રવિવારે રાત્રે, તા. 3-8-2026ના સોમવારે સવારે ઘડાઢોળ બારસ (પાણી) નિવાસસ્થાન લોડાઈ ખાતે..
મોટા લાયજા (તા. માંડવી) : ગૌરીશંકર વિરજી રાજગોર (બાબુ મહારાજ) (ઉ.વ. 103) તે સ્વ. ઝવેરબેનના પતિ સ્વ. મમુબાઇ વિરજીના પુત્ર, સ્વ. ભચીબાઈ લક્ષ્મીદાસ મેઘજી મોતા (ખીમાણી)
(મસ્કા)ના જમાઈ, સ્વ. વેલજીભાઈ, સ્વ. ભચીબાઈ,
સ્વ. મણિબાઇ, સ્વ. વેલબાઇ, સ્વ. બાઇયાંબાઇના ભાઈ, વિજયાબેન, સ્વ. ઇશ્વરલાલ, પ્રવીણચંદ્ર, જ્યોત્સ્નાબેન,
સુભાષચંદ્રના પિતા, સ્વ. પ્રભાશંકર, નિર્મળાબેન, મુકતાબેન, ભારતીબેનના
સસરા, સ્વ. સામજી, સ્વ. મોરારજી,
સ્વ. ગુણવંતરાય, સ્વ. ભવાનજી, જીવુબેન, સ્વ.
નવલબેનના કાકા, સ્વ. નાનજી, સ્વ. રામજી,
શંકરજી, મીઠુભાઈ, નરભેરામ,
ગોદાવરીબેનના બનેવી, મનસુખ, ઉમેશ, જિતેન્દ્ર, નીલેશ,
મીરેન, રશ્મિ પંકજ રાજગોર (ડોમ્બીવલી),
કોમલ આશિષ રાજગોર (નખત્રાણા), ચેતના કિશનાસિંહ
જાડેજા (માંડવી), નીલમ હાર્દિક રાજગોર (નવી મુંબઈ)ના દાદા,
ભાવનાબેન, નયનાબેન, ગીતાબેન,
નીલ્પાબેનના દાદાસસરા, સ્વ. લીનાબેન, બિંદુબેન દિનેશ મહેતા (મુંબઈ), છાયાબેન રાકેશ પટેલ (ડેનમાર્ક),
દીપક, સ્વ. સંદીપના નાના, નિશા, જાનવી (બિદડા), વિશ્વા,
આર્યા, દેવાંગી, મહર્ષિ,
તપસ્યા, હેત્વી, રાશિ,
હર્ષિવા, વિરાજના પરદાદા તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-8-2026ના બપોરે 3થી
5 મંગલેશ્વર મંદિર, મોટા લાયજા ખાતે તથા સાસરા પક્ષની સાદડી તા. 1-8-2026ના બપોરે 2.30થી 3.30 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
ઝરપરા (તા. મુંદરા) : મેઘરાજ (ઉ.વ. 47) તે સ્વ. કરમણ લધા સાખરાના પુત્ર, આસપન, માણશી, દેવરાજ (મંગા)ના ભાઇ, રામ, અર્જુનના
પિતા, રામ સાખરા, વાલજી પાલુ, પત્રામલ મૂરજીના કાકાઇ ભાઇ તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન છેલ્લી વાડીએ, ઝરપરા ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 8-8-2026ના એ જ સ્થળે.
ભુજપુર (તા. મુંદરા) : દેવલબેન (ઉ.વ. 80) તે સ્વ. વીરજી દેશર જોશી (પૂર્વ
સરપંચ)ના પત્ની, વીનેશ, સ્વ. સુરેશ, અરવિંદ, ભાવનાબેન,
ચેતનાબેનના માતા, પરેશ, દશરથ,
હિરેન, અજય, સરોજબેનના દાદી
તા. 30-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 1-8-2026ના નિવાસસ્થાન વાડીએ, મુંદરા-માંડવી નેશનલ હાઇ-વે પર.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે રખિયાલ દહેગામ કડવા પાટીદાર
પોપટભાઇ જીવરાજભાઇ સોમજિયાણી (ઉ.વ. 75) તે સ્વ. જીવરાજભાઇ હંસરાજના પુત્ર, પાર્વતીબેનના પતિ, સ્વ.
કિશોરભાઇ, કમલેશભાઇ (વિરાણી), દિલીપભાઇના
પિતા, ચંદુભાઇ (ભુજ), વિદ્યાબેન (અમદાવાદ),
મનસુખભાઇ, હિંમતભાઇ (પાયોનિયર-નખત્રાણા),
મનસુખભાઇના મોટા ભાઇ, બિજલ, રિદ્ધિબેન, હેન્સીબેન, અનંત,
પ્રગતિબેન, આદિતિબેનના દાદા તા. 30-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 1-8-2026ના શનિવારે સવારે 8થી 10, બપોરે 3થી 5 કમલેશભાઇના નિવાસસ્થાને નારણભાઇ ખેતાભાઇ
સોમજિયાણી ભવન, મોટી વિરાણી ખાતે.
વડવા કાંયા (તા. નખત્રાણા) : જાડેજા જયપાલસિંહ (ઉ.વ. 24) તે મહોબતસિંહ કરશનજી જાડેજાના
પુત્ર, નટુભા, મનુભા,
સ્વ. વિજયસિંહના ભત્રીજા, શક્તિસિંહ, યુવરાજસિંહ, કુલદીપસિંહ, ગૌરવસિંહ,
મયૂરસિંહના કાકાઇ ભાઇ, સ્વરૂપસિંહ, હર્ષદીપસિંહના
કાકા, ભગવાનજી
ગોવિંદજી મેર (કાંડાગરા)ના દોહિત્ર, ભરતસિંહ, દીપકસિંહ, બળવંતસિંહ, ચનુભાના ભાણેજ
તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-7-2026ના બપોરે
3થી 6 વડવા કાંયાજી
રાજપૂત સમાજવાડી ખાતે. ધાર્મિકવિધિ તા. 9-8-2026ના.
ખીરસરા (તા. નખત્રાણા) : વાઘેલા વિશ્રામભાઇ (ઉ.વ. 60) તે હીરાબેનના પતિ, સ્વ. ભચીબાઇ માલાભાઇ લખુભાઇ વાઘેલાના પુત્ર,
લક્ષ્મીબેન (ખોંભડી મોટી), શાંતાબેન (વિરાણી ગઢ),
ચંદુલાલના પિતા, વેલબાઇ (માનકૂવા), ભાણીબાઇ (ખોંભડી નાની), સ્વ. રાજાભાઇ ગાંગજીના ભાઇ,
આંઠુ પૂંજાભાઇ પચાણભાઇ (ગઢશીશા)ના જમાઇ તા. 30-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 4-8-2026ના રાત્રે સત્સંગ, તા. 5-8-206ના સવારે 10 વાગ્યે પાણી
નિવાસસ્થાન ખીરસરા (નેત્રા) ખાતે.
ઉગેડી (તા. નખત્રાણા) : જોગલ કાનજીભાઇ જખુભાઇ (ઉ.વ. 67) તે વાલબાઇના પતિ, સ્વ. જખુ પાંચા અને સ્વ. જીવાબાઇના પુત્ર,
હરેશ, જશોદા (મિરજાપર), ઝવેરબેન
(કાદિયા નાના)ના પિતા, અહેમ, નૈના,
ધવલના દાદા, કાન્તાબેન (નાની વિરાણી), લીલાબેન (મોટી વિરાણી), ભગવતી (ઘડુલી), મનજી (ઉગેડી)ના મોટા ભાઇ, જેન્તીલાલ (રતડિયા)ના કાકાઇ
ભાઇ, સ્વ. કાનજી હીરજી શેખા (કોટડા-જ.)ના જમાઇ, રામજીભાઇ, સ્વ. નાનજીભાઇ, પરસોત્તમભાઇ,
તુલસીભાઇ (કોટડા-જ.)ના બનેવી તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 3-8-2026ના સવારે 9 વાગ્યે. બેસણું નિવાસસ્થાન ઉગેડી ખાતે.
સાંધવ (તા. અબડાસા) : મૂળ જખૌના દીપકભાઇ શિવજી લોડાયા (ઉ.વ.
73) તે લીલબાઇ શિવજી લોડાયા (પોલીસ
પટેલ)ના પુત્ર, કસ્તૂરીબેન (દક્ષાબેન)ના
પતિ, મહેન્દ્રભાઇ, સુરેશભાઇ, ગં.સ્વ. જયાબેન જીવરાજ નાગડા (નલિયા), ગં.સ્વ. ભારતીબેન
દિનેશ નાગડા (પરજાઉ)ના ભાઇ, દિલીપ અને સ્વ. શીતલના પિતા,
પુરબાઇ મંગલભાઇ કેશવજી મૈશેરી (મોટી સિંધોડી)ના જમાઇ, મયૂર, અર્પિત, કેવલ, તોરલ ચિતેશ મૈશેરીના મોટાબાપા, સરલાબેન જેઠાલાલ લાપસિયાના
બનેવી, રમીલાબેન, જયાબેનના જેઠ,
સ્વ. વેલજી રાયશી મોતા (નલિયા)ના દોહિત્ર તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે. સંપર્ક : દિલીપ-97241 64404, મહેન્દ્ર-76230 14214, સુરેશ-76385 50333.