ભુજ : ફરજાના મુશા ત્રાયા (ઉ.વ. 40) તે મુશા ઇસ્માઇલ ત્રાયાના પત્ની, કાસમ, કશ્મીરા,
કૈઇફિયાના માતા તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 30-7 અને 31-7ના નિવાસસ્થાન જૂના રેલવે સ્ટેશન, હનુમાન મંદિરની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : કચ્છી બ્રહ્મક્ષત્રિય મૂળ દેશલપર (કંઠી) મનસુખલાલ મૂળજી
કારાતેલા (ઉ.વ. 71) (રિટાયર્ડ
ફોરેસ્ટર) તે સરલાબેનના પતિ, ચાર્લ્સ,
જિજ્ઞા મામતોરાના પિતા, સુષ્મા તથા કુનાલના સસરા,
નિતિષ, હર્ષિના દાદા, વિહાનના
નાના, સ્વ. નિર્મલાબેન કેશવજી મચ્છર, સ્વ.
મનોરમાબેન શાંતિલાલ જગડ, હરિપ્રભાબેન વિનોદ લિયાના ભાઈ,
સ્વ. મણિબેન લાલજી દામોદર મામતોરા (કાલીવારા-માંડવી)ના જમાઈ તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 30-7-2026ના
ગુરુવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : ગુ.ક્ષ.ક. હિંમતલાલ મોહનલાલ સૌસી (ઉ.વ. 68) તે સ્વ. મોહનલાલ હરિલાલના પુત્ર, જશવંતીબેનના પતિ, સ્વ.
અંકિત, જાગૃતિ, સંગીતા, અમનના પિતા, મનસુખ, હિરેન,
ખુશના સસરા, સ્વ. ચૂનીલાલ, સ્વ. રમનાબેન, સ્વ. જયાબેન, સ્વ.
મધુબેનના ભાઈ, ઘનશ્યામ, પ્રદીપ,
જયશ્રી, જ્યોત્સનાના કાકા, વેલુબેન મણિલાલ લાખાણીના જમાઈ, સ્વ. અમૃતલાલ,
સ્વ. વનિતાબેન, નવીન, નીલેશ,
જિજ્ઞેશ, ડિમ્પલાના બનેવી, રક્ષા, શિલ્પા, પરેશ, જીત, હિર, સૌમ્ય, કશ્યપના ફુવા, વિવેક, દિવ્ય,
જિયાના, વામાક્ષીના નાના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-7-2026ના સાંજે 5થી 6 ગુ.ક્ષ.ક. સલાટ સમાજવાડી ખાતે.
અંજાર : મૂળ આમરડીના મ.ક.સ.સુ. દરજી મયૂરભાઈ (ઉ.વ. 40) તે દિવાળીબેન છગનભાઈ સોલંકીના
પુત્ર, દિવ્યાબેનના પતિ, પ્રિન્સના
પિતા, સ્વ. જયાબેન મોહનભાઈ દરજી (આમરડી), લક્ષ્મીબેન તુલશીભાઈ વાઢિયાના ભત્રીજા, મુકતાબેન ઈશ્વરભાઈ
ચૌહાણ (રા52)ના જમાઈ, પરેશ, નિશા, ચાંદનીના બનેવી, જગદીશભાઈ હીરાલાલ પ2મા2 (અંજાર)ના ભાણેજ, ચકુબેન મણિલાલ, શાનુબેન દિનેશભાઈ (મોરબી), વનિતાબેન મોહનભાઈ (અંજાર), મંજુબેન સુભાષભાઈ (ચાંદરાણી),
આશાબેન કપિલભાઈ (સામખિયાળી), ભાવનાબેન પ્રવિણભાઈ
(અંજાર)ના ભાઈ, પ્રેમ, જય, ભાવેશ, પ્રિત, કુશ, મીત, મોહીત, માનવ, દિપાલી, યશ્વી, નિધીના મામા તા.
27-7-2026ના અવસાન પામ્યા છે. લોકિક
ક્રિયા તા. 31-7-2026ના નિવાસસ્થાન ક્રિષ્ના નગર-2, અંજાર ખાતે અને પ્રાર્થનાસભા
તા. 31-7-2026ના શુક્રવારે સાંજ 4થી 5 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલ સામે, અંજાર ખાતે.
ગાંધીધામ : મૂળ સાંયરા (યક્ષ)ના ભરતભાઈ ગોગારી (ઉ.વ. 42) તે જયાબેન ગાવિંદભાઈ રામજીભાઈ
ગોગારીના પુત્ર, રેખાબેનના પતિ,
જસ અને તનિષાના પિતા, નયનાબેન કિશોરભાઈ લિંબાણી
(રાયપુર), અનુરાધાબેન નિતેશ લિંબાણી (મઘરા-વે.બં.), ખુશ્બૂબેન જિજ્ઞેશભાઈ ભગત (રત્નાગિરિ)ના ભાઈ તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 31-7-2026ના શુક્રવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ
સમાજવાડી, સાયરા (યક્ષ) ખાતે તેમજ 31-7-2026ના શુક્રવારે સાંજે 5થી 6 અંબે માતા મંદિર હોલ, ઓસ્લો, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ વાંકુના ગરવા શિવજી ગોવિંદભાઇ (પ્રમુખ, ખેતરપાળ દાદા સેવા ગ્રુપ) (ઉ.વ. 33) તે તેજબાઇ ગોવિંદ ગરવાના પુત્ર, ભાવનાબેનના પતિ, વિરાજ,
ભાવેશના પિતા, હરેશ મારાજ, મેઘજી મારાજના ભત્રીજા, પ્રકાશ, વીરેન્દ્ર, બાબુ, પ્રેમ,
નરેશ, અમૃતાબેન વેરશી ભરાડિયાના ભાઇ, મતિયા પેરાજ દેવરાજ (આંગડાઇ-ડુમરા)ના જમાઇ તા. 27-7-2026ના અવસાન પામ્યા છે.
માંડવી : ગિરિનારાયણ બ્રાહ્મણ કલ્પેશ કિશોરભાઈ ભટ્ટ (ઉ.વ. 50) તે સ્વ. મંજુલાબેન અને સ્વ.
કિશોરભાઈના પુત્ર, સ્વ. રમીલાબેનના
પતિ, શૈલેષ, સ્વ. પ્રવીણ (મૂળ માંડવી હાલે
મુંદરા), સ્વ. નવીન, સ્વ. જેન્દ્રાબાળા
(જતીપુરા), સ્વ. કલાવતી (નલિયા), ગુણવંતી
(મુંદરા), શોભના (નાથદ્વારા)ના ભત્રીજા, સ્વ. અલ્પેશ, હાર્દિક (મુંદરા), શ્વેતા, નિકિતા, સ્વ. રૂપેશના ભાઈ,
હાર્દિક (માંડવી), આનંદના સાળા, પૂર્વગ, ખંજનના પિતા, આરોહીના કાકા,
હિતીકા, નિત્યના મામા તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-7-2026ના શુક્રવારે સાંજે 4થી 5 વિઠ્ઠલવાડી, માંડવી ખાતે.
મુંદરા : ખારવા મેનાબેન ચાવડા (ઉ.વ. 65) તે દેવજીભાઈ ચાવડાના પત્ની, સ્વ. નાથીબેન વિશ્રામભાઈ ચાવડાના પુત્રવધૂ,
જિજ્ઞેશભાઈ, અમિતભાઈ, દિનેશભાઈના
માતા, તિલક, વિશ્વેશ, માન્યા, વૈષ્ણવી અને સ્મિતના દાદી, સ્વ. પૂંજાભાઈ, હીરજીભાઈ, સ્વ.
ગાવિંદભાઈ, ભરતભાઈ, સ્વ. લક્ષ્મીબેન,
બચીબેન, સ્વ. દમયંતીબેનના ભાભી, મીણાબેન, ગં.સ્વ. ગોમતીબેન, સ્વ.
ભાવનાબેનના જેઠાણી, વિજયભાઈ, ધવલભાઈ,
સાગરભાઈ, ગં.સ્વ. મીનાબેન, નીલમબેન, રેખાબેન, જિજ્ઞાબેન,
મિત્તલબેન, સ્વ. હર્ષિદાના મોટીમા, યોગેશભાઈ, હિનાબેન, દીનાબેન,
જાગૃતિના મામી, સ્વ. બચીબેન ગાભાભાઈ કષ્ટા (માંડવી)ના
પુત્રી, મહેશભાઈ કષ્ટા (માંડવી), ઉમેશભાઈ
કષ્ટા (માંડવી), ગં.સ્વ. દમયંતીબેન ટીમ્બરાઈ, ગં.સ્વ. ઝવેરબેન પરમાર, પુષ્પાબેન મોતીવરસ (માંડવી),
સ્વ. ગીતાબેન ફોફીંડી (માંડવી), ભારતીબેન ચુડાસમા
(માંડવી)ના બહેન તા. 29-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ભાઈઓ-બહેનોની
સાથે સાગર ભુવન (ખારવા સમાજવાડી), મુંદરા
ખાતે.
ભચાઉ : ભચીબેન કાનજીભાઇ ઘોઘાઇ પરમાર તે સ્વ. કાનજીભાઈ રવજીભાઈના
પત્ની, સ્વ. જાદવજીભાઇ, સ્વ.
બાબુભાઈ, હરિભાઈ, સ્વ. નટુભાઈ, મંજુલાબેનના માતા, પ્રભાબેન, પ્રવીણાબેન,
સ્વ. કેશવજી જાદવજીના સાસુ, હરેશ, નરેશ, પ્રીતિ, ક્રિષ્ના,
વીણા, દીપિકાના દાદી, વિપુલ,
અનિલ, જાગૃતિ, સંધ્યાના નાની
તા. 27-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-7-2026ના શુક્રવારે સાંજે 4થી 5, લુહાર સુથાર સમાજવાડી, ફુલવાડી, ભચાઉ ખાતે.
નાગોર (તા. ભુજ) : જત અમીનાબાઈ હાજી અશરફ (ઉ.વ. 70) તે હાજી રફીકના ભાભી, ફકીરમામદ ભચાયા (મુજાવર)ના બહેન, મજીદ, સુલેમાનના માતા, સલીમ,
ગની (નારાણપર)ના મામી, અરફાજના દાદી, ફરહાનના નાની, જુસબ ઈકબાલ, અસલમ
ફૈઝલ (રાજા), આસિફના કાકી તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 1-8-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નાગોર ખાતે.
સેડાતા (તા. ભુજ) : હિંગોરા ઓસમાણ હુસેન (ઉ.વ. 43) તે હિંગોરા યાકુબ ઈરફાનના મોટા
ભાઈ તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 31-7-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સેડાતા
(તા. ભુજ) ખાતે.
કુરન (તા. ભુજ) : સોઢા સાકોરબા ગુમાનસિંહ (ઉ.વ. 95) તે સ્વ. સોઢા ખુમાનાસિંહ અણદાજીના
પત્ની, સોઢા વાઘજી અણદાજી (માજી સરપંચ)ના ભાભી,
સ્વ સોઢા મોબતાસિંહ સુરાજી, સોઢા ભિભાજી સુરાજી, સોઢા હાલાજી સુરાજી, સોઢા ગોપાલજી
સુરાજી, સોઢા વંકાજી
શિવાજી, સોઢા લાખાજી શિવાજી, સોઢા ભુપતાસિંહ શિવાજી, સોઢા મેરુભા
શિવાજી, સોઢા હથુભા વાઘજી, સ્વ. સોઢા વિજયસિંહ
વાઘજી, સોઢા દાનસંગજી રાજમલજીના મોટીમા, સોઢા પ્રદિપાસિંહ, સોઢા મહિપતાસિંહ, સોઢા જયદીપાસિંહ, સોઢા શંભાસિંહ, સોઢા યુવરાજાસિંહ, સોઢા અજીતાસિંહ, સોઢા નિકુલાસિંહ, સોઢા અનિરુદ્ધાસિંહ, સોઢા જીતુભા, સોઢા રણજીતાસિંહ, સોઢા યુવરાજાસિંહ, સોઢા વીરેન્દ્રાસિંહના દાદી તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 6-8-2026ના ગુરુવારે સાંજે આગરી અને
તા. 7-8-2026ના શુક્રવારે સવારે ઘડાઢોળ
નિવાસસ્થાન કુરન ખાતે.
બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા બાજુબા ગોવિંદજી (ઉ.વ. 102) તે લાધુભા, અજુભા (પોલીસ), વિરમજી,
સોમાજી, સુરાજી, રવાજીના
માતા, સભાજી, સ્વ. રાણાજી, ઓધુભા, સવાઇસિંહ, સ્વરૂપસિંહ,
સ્વ. સુરાજી, વિરમજી, ખેંગારજી,
સ્વ. ટપુભા, ચનાજીના કાકી, જીવણજી, ખાનજી, મહિપતસિંહ,
કેશુભા, લાલજી, બાવુભા,
રઘુવીર, નરપત, ગુલાબસિંહ,
કુલદીપ, મહિપત સુરાજીના દાદી, સ્વ. સોઢા રાણાજી વિજરાજસિંહ (નરાનગર)ના સાસુ તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન બિબ્બર ખાતે.
મુંબઈ (મુલુંડ) : વિજયાલક્ષ્મી (ઉ.વ. 93) તે સ્વ. નગીનદાસ અમૃતલાલ શાહના
પત્ની, વિરેન્દ્ર, રીટા,
નિના, આશા, કવિતાના માતા,
કલ્પના, વિજયકુમાર, રાજેશકુમાર,
અજયકુમારના સાસુ, ઉન્નતિ, પરિતાના દાદી, સ્વ. જયાલક્ષ્મી હરકિશનદાસ શાહના પુત્રી
તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે.
મુંબઈ : મૂળ અંજાર હાલે બદલાપુર માધુરી (ઉ.વ. 54) તે ગં.સ્વ. ચંદ્રમણિ હરિલાલ ગણાત્રાના પુત્રવધૂ, ધર્મેશભાઈના પત્ની, સ્વ. મણિબેન લક્ષ્મીદાસ ધીરાવાણીના
પુત્રી, હર્ષિલના માતા,
તક્ષાના સાસુ, ભાવના અનિશ ગણાત્રા, રીના (હીના) રાજેન્દ્ર સચદેના ભાભી, સ્વ. રમેશભાઈ,
સ્વ. રામજીભાઈ, સ્વ. કાંતિભાઈ, હરીશભાઈ, સ્વ. મોહનભાઈ, પ્રભાબેન
રમેશ કેશરિયાના બહેન તા. 28-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 30-7-2026ના ગુરુવારે સાંજે 5થી 7 ગોપુરમ હોલ, ડો. આર.પી. રોડ, જ્ઞાનસરિતા
સ્કૂલ પાસે, મુલુંડ પશ્ચિમ, મુંબઈ ખાતે.