• શનિવાર, 25 જુલાઈ, 2026

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની હેમંત હર્ષદભાઇ પોમલ (એલ.એમ. સ્ટુડિયો) (ઉ.વ. 48) તે ગુણવંતીબેન તથા હર્ષદભાઇ લાલજીભાઇ પોમલના પુત્ર, નીતાબેનના પતિ, દેવમ અને વૈદિના પિતા, પારૂલબેન, કેતનના ભાઇ, રાજેશભાઇ નૌતમભાઇ બગાના સાળા, આરતીબેનના જેઠ, રિશીના મોટાબાપા, મિરાત, રિયાના મામા, શારદાબેન અને કાન્તિભાઇ બેચરલાલ કટ્ટા (નખત્રાણા હાલે ભુજ)ના જમાઇ, સ્વ. તુષારભાઇ, દક્ષાબેન વિજયભાઇ, ભાવિની નીલેશભાઇ, કોમલ જયભાઇ, મિલિંદના બનેવી, સ્વ. લીલાવંતીબેન અમરશી માધવજી બુદ્ધભટ્ટી (લંડનવાળા)ના દોહિત્ર, હરીશભાઇ, મહેન્દ્રભાઇ (લંડન), સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. પ્રદીપભાઇ, કલાવંતીબેન (લંડન)ના ભાણેજ તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-7-2026ના શનિવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

મુંદરા : મણિબેન શામજીભાઇ પટેલ (લિંબાણી) (ઉ.વ. 72) તે શામજીભાઇ નાનજીભાઇ લિંબાણીના પત્ની, સ્વ. રતનબેન સવજી વશરામ (ડુંગરપુરા)ના પુત્રી, ભાવનાબેન પ્રવીણ સેંઘાણીના માતા, પ્રવીણભાઇ લખમશી સેંઘાણીના સાસુ, પ્રશાંત પ્રવીણ સેંઘાણી, રિશી પ્રવીણ સેંઘાણીના નાની, ખુશી પ્રશાંત સેંઘાણીના નાનીજી સાસુ તા. 24-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2026ના બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, ઘનશ્યામનગર, મુંદરા ખાતે.

ભચાઉ : મૂળ માંડવીના પ્રજાપતિ (આડીસરા) ડાહ્યાભાઈ પાંચાભાઇ (ઉ.વ. 82) તે મણિબેનના પતિ, સ્વ. નાથીબેન પાંચાભાઇના પુત્ર, કાનજીભાઈ, જયેશભાઈ, ચંદ્રિકાબેન, ભાવનાબેન, કલ્પનાબેન, ઉષાબેન, તારાબેન, ભારતીબેનના પિતા, મોહનભાઈ, પ્રવીણભાઈ, જયંતીલાલ, ગિરીશભાઈ, રમેશભાઈ, રીનાબેન, પાયલબેનના સસરા, સ્વ. હરિભાઈ, સ્વ. ભચુભાઈ, સ્વ વાઘજીભાઈના નાના ભાઈ, ગં.સ્વ. કેસરબેન, ગં.સ્વ ભચીબેન, ગં.સ્વ. ડાહીબેનના દિયર, જીતુભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. દિનેશભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ, અરાવિંદભાઈ, હસમુખભાઈ, અશોકભાઈ, હિતેષભાઈના કાકા, ઇન્દુબેન, ઝવેરબેન, રીટાબેન, ગીતાબેન, ઉષાબેન, માયાબેન, દમયંતીબેન, અંજલિબેનના કાકાજી સસરા, સ્વ. નાથાણી ખેંગારભાઈ લક્ષ્મણભાઈ (ભચાઉ)ના જમાઈ, સજનભાઈ, જયકરભાઈ, કનૈયાલાલના બનેવી, વત્સલ, માનસ, હેન્સીના દાદા તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા તા. 27-7-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 પ્રજાપતિ સમાજવાડી, જૂના બસ સ્ટેશન પાસે, ભચાઉ ખાતે (લૌકિક વ્યવહાર બંધ છે)

ત્રગડી (તા. માંડવી) : નોડે હાજી અબુભખર ફકીરમામદ (ઉ.વ. 54) તે નિયામતબાઈના પતિ, આશિફ, અશરફ, સલમાબાઈ, મુમતાજબેન, સાયદાબેનના પિતા, મ. ઓસમાણ ગની, મામદ, મ. હુશેનાબાઈ, કુલશનબેનના ભાઈ, ગુલામ મામદ નોડે, ઈમરાન રઝાક નોડેના સસરા, નોડે કાસમ ઈલિયાસ (ભાનાડા)ના જમાઈ તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-7-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 ઈસ્માલશા પીર દરગાહ કમ્પાઉન્ડ મસ્જિદની બાજુમાં, ત્રગડી ખાતે.

નલિયા (તા. અબડાસા) : વણિક (માહેશ્વરી) શાહ રૂક્મણિબેન (ઉ.વ 77) તે સ્વ. દામોદર મોરારજી શાહના પત્ની, સ્વ. રામદાસ લક્ષ્મીદાસ લદ્ધડ (શાહ)ના પુત્રી, સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. દેવચંદભાઈના ભત્રીજી, ગિરીશ (પપુ), પરેશ, પંકજ, સ્વ. નર્મદાબેન (વડોદરા), ગં.સ્વ. વસંતબેન (મોરબી)ના બહેન, સ્વ. પ્રાગજીભાઈ, સ્વ. ખટાઉભાઈ, સ્વ હીરજીભાઈ, કાંતિલાલ, જગદીશભાઈ, રાજેન્દ્રભાઈ, મહેશભાઈના કાકાઈ બહેન, હરેશભાઈ, ગૌતમભાઈ, કલ્પનાબેન, જયશ્રીબેન, સ્વ. ગીતાબેનના માતા, જ્યોતિબેન (નલિયા), નિમિતાબેન (અંજાર), હિંમતભાઈ (દયાપર), શૈલેશભાઈ (વસઈ)ના સાસુ, કાવ્ય, જય, માધવ, જાનકીના દાદી, નિર્મલ, વૈભવી, પાર્થના નાની તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-7-2026ના રવિવારે સાંજે 4થી 5 કચ્છી માહેશ્વરી સમાજવાડી, નલિયા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd