• બુધવાર, 29 જુલાઈ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ગઢડા-ખડીરના ઠા. મોહનલાલ મેઘજી (ઉ.વ. 88) (આશીર્વાદવાળા) તે સ્વ. દેવુબેન મેઘજીભાઈ અમીચંદભાઈ રામાણીના પુત્ર, સ્વ. મણિબેનના પતિ, વસંતલાલ, ઘનશ્યામભાઈ, રાજેશભાઈ, કલ્પેશભાઈ, દમયંતીબેન જગદીશભાઈ પંડિતપૌત્રા, સ્વ. વિજયાબેન ઘનશ્યામભાઈ ભીંડે, ભાવનાબેન મુકેશકુમાર જોબનપુત્રા, ઇન્દુબેન વિનોદકુમાર રાજદેના પિતા, સ્વ. ઈશ્વરલાલ, સ્વ. ખીમજીભાઈ, સ્વ. કાંતિલાલ, સ્વ. રૂક્ષ્મણિબેન, સ્વ. દિવાળીબેન, સરસ્વતીબેનના ભાઈ, દીપ, રાજ, કિશન, નીવ, માધવ, સ્વાતિ રોહનકુમાર ચંદે, ગાયત્રી ઉમંગકુમાર દક્ષિણી, એનાબેન કૃપેશકુમાર પોપટ, વિધિના દાદા, મુક્તાબેન, સ્વ. દીપાબેન, પ્રજ્ઞાબેન, શ્રુતીબેનના સસરા, ગોપીબેન દીપભાઈના દાદાજી સસરા, સ્વ. ઠા. ધરમશી ડુંગરશી શેઠિયાના જમાઈ, સ્વ. ઠા. જમનાદાસ ધરમશીના બનેવી, સ્વ. ડોસાલાલ વખતરામ, સ્વ. શામજી વખતરામના ભાણેજ, સુનીલ, વિશાલ, રોહિત, સ્વ. સંદીપ, સાગર, ધ્રુતિક, વંશ, જિજ્ઞા, ડિમ્પલ, કાજલના નાના તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 બીએપીએસ સ્વામી નારાયણ મંદિર નિર્મળાસિંહની વાડી, ભાનુશાલીનગર, ભુજ ખાતે.

ભુજ : સમા અલ્લારખા ભચુ (બકાલી) (ઉ.વ. 85) તે મ. ઇસ્માઇલ ભચુ, મ. કાસમ ભચુ, મ. અમીનાબેન અબ્દુલ્લાના ભાઇ, આમદ, અનવર, આરીફ, ઇનાયત, સકીનાબેન, હમીદાબેનના પિતા, અલીમામદ સમા, મહંમદ હનીફ ભટ્ટીના સસરા તા. 27-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-7- 2026ના બુધવારે અલીફ મસ્જિદ, જૂની બકાલી કોલોની, આત્મારામ સર્કલ પાસે, ભુજ ખાતે.

માંડવી : મોઢ વણિક જુમખલાલ મગનલાલ મણિયાર (ઉ.વ. 88) તે સ્વ. અનસૂયાબેનના પતિ, ભુનેશ, નીલેશ (ગીતા ઇલેક્ટ્રિક-માંડવી), ગીતા દીપકકુમાર દોશી (વાંકાનેર)ના પિતા, સ્વ. લક્ષ્મીદાસ  (જામનગર), પુષ્પકાંત (મુંબઈ), ઉરેશ (જામનગર), અશ્વિન (કાગદી ખેતશી દેવજીની કું.-માંડવી)ના ભાઈ, અંજુબેન, સ્વ. સાવિત્રીબેન, દીપકકુમાર દોશીના સસરા, દક્ષ, ક્રિશના દાદા તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-7-2026ના સાંજે 4.30થી 5.30 સત્સંગ આશ્રમ, તળાવવાળા નાકા બહાર, માંડવી ખાતે.

કોઠારા (તા. અબડાસા) : મહેશભાઈ ચગસોતા (ઉ.વ. 62) (આશાપુરા શેરડી હાઉસવાળા) તે સ્વ. કલાવંતીબેન શંકરલાલ ચગસોતાના પુત્ર, માલતીબેનના પતિ, સ્વ. સાવિત્રીબેન રતનશી જેઠાનંદ કતિરા (કોરિયાણી)ના જમાઈ, જયશ્રીબેન મોહનલાલ, ગીતાબેન કિશોરભાઈ (પુના)ના બનેવી, જયશ્રીબેન અરાવિંદભાઈ, ભાવના સંજયભાઈના ભાઈ, રીટાબેન હિમાંશુભાઈ તન્ના (દુબઈ), અંજલિ પાર્થભાઈ કોટક (ઔરંગાબાદ), વિરેનભાઈના પિતા, ગં.સ્વ. લીલાવંતીબેન પરષોત્તમ ચગસોતાના ભત્રીજા, પુષ્પાબેન પ્રબોધભાઈ કોઠારી, મંજુલાબેન ગિરીશભાઈ આઈયા (મુલુંડ), ભાવના મહેન્દ્રભાઈ, સ્મિતા વિનોદભાઈ (મુલુંડ)ના કાકાઈ ભાઈ, રેશ્માબેન શૈલેશભાઈ (કોઠારા), મિત્તલબેન જિગરભાઈ સેજપાલ (નેત્રા), અંજલિબેન પીયૂષભાઈ (કોરિયાણી), દિવ્યાબેન વિપુલભાઈ, મયંકના ફુવા, ધવલ, કુશલ, ફોરમ મયૂરભાઈ પવાણી, કોમલ કુલદીપ ચગસોતા, ફોરમ પંકજ ચગસોતાના કાકા, કિશીવ, વંશિકા, તનેશીના નાના, પ્રાહિલ, યુવાંશના દાદા તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન, કોઠારા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

રાજકોટ : હંસાબેન મનસુખભાઈ કુકડિયા તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-7-2026ના ગુરુવારે સાંજે 4થી 6 અવંતીબાઈ લોધી કોમ્પ્યુનિટી હોલ, ભક્તિનગર, રાજકોટ ખાતે.

માંડવી : શર્મા ખરાશંકર નાનાલાલ (ઉ.વ. 90) (નિવૃત્ત માંડવી પોર્ટ) તે સ્વ. શશિકાંત, સ્વ. અભયકુમારના ભાઈ, સ્વ. પ્રેમિલાબેનના પતિ, હિતેષ, જ્યોતિ ઓમપ્રકાશ પાંડે અને પંકજના પિતા, રાજેશ્વરીબેન, અર્ચનાબેનના સસરા, હેમાલી શ્રેયસકુમાર પાંડે, ક્રિષ્ના, સ્નેહાના દાદા, ઈશાન, પંક્તિના નાના તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.

મમુઆરા (તા. ભુજ) : બેનાબેન ભચુભાઈ જાટિયા (ઉ.વ. 82) તે સ્વ. ભચુભાઈ રામજીભાઈ જાટિયાના પત્ની, ડો. અશોકભાઈ (આચાર્ય, સ્વામિનારાયણનગર પ્રા. શાળા માધાપર)ના માતા, હેમંતના દાદી, ગોપાલભાઈ રામજીભાઈ જાટિયાના ભાભી, સ્વ. હીરાભાઈ રામજીભાઈ જાટિયા, કાનજીભાઈ રામજીભાઈ જાટિયાના મોટા ભાઈના પત્ની, વાલજીભાઈ ગોપાલભાઈ જાટિયા, દામજીભાઈ ગોપાલભાઈ જાટિયાના કાકી, વાલજીભાઈ કાનજીભાઈ જાટિયા, હરિભાઈ હીરાભાઈ જાટિયા, રણછોડભાઈ કાનજીભાઈ જાટિયા, પુનાભાઈ ગોપાલભાઈ જાટિયા, પ્રેમજીભાઈ કાનજીભાઈ જાટિયાના મોટીમા તા. 27-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મમુઆરા ખાતે.

કોટડા જ. (તા. નખત્રાણા) : મૂળ ખાંભલાના ગોસ્વામી હરિપુરી કરશનપુરી (ઉ.વ. 65) તે સ્વ. રામબાઇ કરશનપુરીના પુત્ર, ગવરીબેનના પતિ, સ્વ. શંકરપુરી, પ્રવીણપુરી, મંગળાબેનના ભાઇ, સ્વ. પ્રેમગર જેઠીગર (ગઢશીશા)ના સાળા, સ્વ. બચુગિરિ વેલગિરિ (નલિયા)ના જમાઇ, સ્વ. બુધગર, સ્વ. પરસોત્તમગરના બનેવી, હિતેષપુરી, કમલેશપુરી, મિત્તલબેન, ઉર્મિલાબેનના પિતા, કરણ, આશા, વર્ષા, ડિમ્પલના મોટાબાપા, પ્રભાબેનના જેઠ, પ્રકાશગર (કોડાય), બાબુગર (વીરા), હેમાબેનના સસરા, માહિર, લવ્ય, એકતાના નાના, ભવ્ય, સાક્ષીના દાદા તા. 28-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-7-2026ના બપોરે 3થી 4 નિવાસસ્થાન હરસિદ્ધિનગર, કોટડા (જ.) ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા સાકોરબા દીપસંગજી (ઉ.વ. 64) તે જાડેજા દીપસંગજી ખેંગારજીના પત્ની, તમાચીજી, ખાનજી, દાજીજી, દેવાજી, સ્વ. વાઘજી, સ્વ. નારાણજી, સ્વ. કરશનજી, હરિસંગજીના ભાભી, અરજણજીના મોટીમા, જાડેજા સુરતાજી, અરાવિંદાસિંહના માતા, બળવંતાસિંહ, જીલુભા, વિંજાજી, ગજાજી, ભીખુભા, રામદેવાસિંહ, યુવરાજાસિંહ મોટીમા, શક્તાસિંહ, નિર્મલાસિંહ, મહાવીરાસિંહભવ્યદેવાસિંહના દાદી, સ્વ. ખાનજી રતનજી સોઢા (ઝુરા કેમ્પ)ના પુત્રી, જાલુજી, સવાઇસિંહ, રાસુભા અને દુજાજીના બહેન તા. 26-7-2026ના પામ્યા છે. અંતિમ ક્રિયા (દશમવિધિ) તા. 3-8-2026ના સોમવારે, બારમાની વિધિ તા. 6-8-2026ના ગુરુવારે નિવાસસ્થાને બિબ્બર ખાતે.

વિંઝાણ (તા. અબડાસા) : દૈયા પ્રતાપભા કારાભા (ઉ.વ. 70) તે કારાભા માણસંગજીના પુત્ર, સ્વ. મધુબેનના પતિ, રામજીભાના મોટા ભાઈ, સ્વ. જયેન્દ્ર, હર્ષદ, સોલંકી મનીષાબેન જયેશભાઈ (નલિયા), ચાવડા સ્વ. લીનાબેન હરેશભાઈ (મંજલ-તરા), ચૌહાણ હર્ષાબેન હિરેનભાઈ (નખત્રાણા)ના પિતા, પરમાર રેખાબેન રણજિતભાઈ (બાડા), લહેરી, સહદેવના મોટાબાપુ, ભટ્ટી પ્રાગજીભા કાનજીભા (વિંઝાણ)ના જમાઈ તા. 28-7-2026ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 30-7-2026ના ગુરુવારે સવારે 9થી 6 વિંઝાણ ખાતે.

મોટા નાન્દ્રા (તા. અબડાસા) : સોઢા પાંચુભા પહાડાસિંહ (ઉ.વ. 82) તે સ્વ. સોઢા મગુભા પહાડાસિંહના મોટા ભાઈ, સોઢા રણજિતાસિંહ, કનકાસિંહના મોટાબાપુ, સોઢા રતનજી દેવાસિંહ (નખત્રાણા)ના કાકાઇ ભાઈ, સોઢા દલપતાસિંહ ભખરાજી (કાટયા)ના કાકા તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. બારસવિધી તા. 6-8-2026ના નિવાસસ્થાને મોટા નાન્દ્રા ખાતે.

રાજકોટ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ મુકેશભાઈ જોશી તે સ્વ. રમણીકલાલ હરિલાલ જોશી (કર્મયોગ)ના પુત્ર, દિનેશભાઈ, શોભનાબેન પી. દવે, સ્વ. મંજુબેન એમ. ઠાકરના ભાઈ, અક્ષય તથા દેવાંગીના પિતા, રિદ્ધિબેન તથા પૂર્ણેન્દુના સસરા, સ્વ. ભાનુશંકર બી. વ્યાસ (માંડવી)ના જમાઈ તા. 27-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે.

નખત્રાણા : મુળ ઉગેડીના ગં.સ્વ. નેણબાઈ સુતાર (ઉ.વ. 92) તે સ્વ. સુતાર ભીમજી ખેતસીના પત્ની, સ્વ. રામજીભાઈ, સ્વ. શંભુભાઈ, રતનશીભાઈ, દેવજીભાઈ, નવીનભાઈ, જીતેન્દ્રભાઈ, હરેશભાઈના માતા, ગં.સ્વ. મૈયાબેન, ગં.સ્વ. કાન્તાબેન, મંજુલાબેન, દેવકાબેન, જવેરબેન, જયાબેન, દક્ષાબેનના સાસુ, પ્રેમીલા, પ્રમોદ, પ્રાચી, મનીષ, નિલેસ, ભાવેસ, પ્રસાદ, કપીલ, શિવમ, કાર્તિક, રોનક, નિવેદના દાદી, વિપુલ, રામજી, ઈશ્વર, કાનજી, ઉર્મિ, મનીષ, જીનલ, નિલેસના દાદીસાસુ, સ્વ. સુતાર આશારીયા ખેતશી (શેરડી)ના પુત્રી, સ્વ. જેરામભાઈ, સ્વ. ભાણજીભાઈ પ્રેમજીભાઈ, નવીનભાઈના બહેન, શંભુલાલ દેશરના કાકી તા. 27-07-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 30-07-2026ના બપોરે 2થી 6 સાંઈ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે. તથા તા. 31-07-2026ના બપોરે 3થી 6 સુધી નિવાસસ્થાને, ઉગેડી ખાતે. 

Panchang

dd