ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ અર્ચનાબેન મદનભાઈ પાઠક (ઉ.વ. 82) તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 12-11-2025ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન આઈયાનગરથી સ્વર્ગ પ્રયાણધામ
(ખારીનદી) જશે.
ભુજ : મહેન્દ્રભાઇ સંજોટ (ઉ.વ. 39) તે શારદાબેનના પુત્ર, જશોદાબેનના પતિ, મહેક,
મિત, જિયાંશીના પિતા, હરજી
લખુ જેપાર, દેવજી લખુ જેપાર (નાગોર), હીરૂબેન,
હરજીભાઇ, લખીબેન દેવજીના ભાણેજ, પરેશ, પ્રકાશ, દીપક, શંકર, રમીલાબેન રમેશ મંગરિયા (ભુજોડી)ના ભાઇ,
ભાવિન, વિરાજ, અયાંશના મોટાબાપા,
અરજણ નારણ ભદ્રુ, રામીબેનના જમાઇ, ગોવિંદ, જગદીશના બનેવી તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 14-11-2025ના, તા. 15-11-2025ના આગરી નિવાસસ્થાન સરપટ નાકા બહાર, એરપોર્ટ રોડ, મામૈદેવનગર,
ભુજ ખાતે.
ભુજ : જુમાણી હલીમાબેન (ઉ.વ. 59) તે રહેમતુલ્લાહ (મામુ ધોબી)ના
પત્ની, અફસાનાબેનના માતા, જુમાણી
અબ્દુલરહીમ, જુમાણી આમીરહુશૈનના ભાભી, મ.
સોતા અલીમામદ, સોતા અબ્દુલ્લાહ, સોતા રમજુ,
મ. ફાતિમાબેન, મ. અમીનાબેન, શરીફાબેન, મરિયમબેનના બહેન, મન્સુર,
રમઝાન, અલી અસગર, મુમતાઝબેનના
કાકી, સોતા મુસ્તાકના સાસુ તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-11-2025ના ગુરુવારે સવારે 11થી 12 નિવાસસ્થાન નવા સ્વામિનારાયણ મંદિર પાછળ, ધોબીઘાટ, ભુજ ખાતે.
ભુજ : જ્યોતિબેન જયંતીલાલ જેઠી (ઉ.વ. 83) તે સ્વ. જયંતીલાલ જેઠીના પત્ની, સ્વ. મૂળશંકરભાઇ (અમદાવાદ)ના ભાભી, ગં.સ્વ. ઇન્દિરાબેનના જેઠાણી, સ્વ. વિજય અને ડિમ્પલના
મોટામા, સતીશ જેઠી (પી.જી.વી.સી.એલ.), ગુણવંત
જેઠી (પી.જી.વી.સી.એલ.), પુષ્પાબેન, નંદાબેન,
સુનિતાબેન, સ્વ. કલાવંતીબેનના માતા, ગં.સ્વ. હેમાબેન, આશિકાબેન, માલવિકાબેન,
ધનસુખભાઇ, પ્રફુલ્લભાઇ, સંદીપભાઇ,
રમેશભાઇના સાસુ, પ્રિયા, આશા, તુલસી, પાર્થ, જીનલ, શિવમના દાદી, રમીલા,
તરુણા, ભાવેશ, ધારા,
ગિરીશ, મીરા, અભય,
દેવી, નીરવના નાની તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-11-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 જયેષ્ઠી જ્ઞાતિની વાડી, સુમરા ડેલા સામે, જૂની
મચ્છીપીઠ, ભુજ ખાતે.
ભુજ : નવીનચંદ્ર મુરારજી ઠકકર (જોબનપુત્રા) તે સ્વ. વેજબાઈ મુરારજી
નરશીના પુત્ર, નીતાબેનના પતિ,
સ્વ. પ્રાગજી પ્રેમજી કોડરાણી (અંજાર)ના જમાઇ, સ્વ. શંકરભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ.
વિનોદભાઇ, દિલીપભાઇ, સ્વ. કલાવંતી મોહનલાલ,
મનોરમા પ્રવીણભાઇ, અનિલા, નિર્મળાના ભાઇ, હરનિશ, હિરેનના
પિતા, ફાલ્ગુની, ઉર્વિના સસરા, પ્રિયંક, દક્ષના દાદા તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 12-11-2025ના બુધવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન 279, જૂની ઉમેદનગર કોલોની, જૈન દેરાસર પાસે, ગરબી
ચોક, ભુજથી ભુજ લોહાણા સ્મશાનગૃહ મધ્યે જશે.
ભુજ : મૂળ રવના ભચીબેન મહાદેવભાઇ શેઠ (ઉ.વ. 91) તે મહાદેવભાઇ રાયશીભાઇ શેઠના
પત્ની, સ્વ. હિંમતભાઇ, સ્વ. પ્રભુભાઇ,
જયસુખભાઇ (અમેરિકા), રમણીકભાઇ (ગાંધીધામ),
કીર્તિભાઇ, વિનોદભાઇ (ચાર્મિંગ), સ્વ. ભાગુબેન કીર્તિકુમાર મહેતાના માતા, સ્વ. રંજનબેન,
કંચનબેન, મયુક્ષાબેન, રેખાબેન,
વનિતાબેન, ચંદ્રિકાબેન, સ્વ.
કીર્તિકુમાર રાયચંદ મહેતાના સાસુ, સાકુબેન લક્ષ્મીચંદ કુબડિયાના
પુત્રી, જિગર, ચિરાગ, કુંજ, યોગેશ, અમન, ભવ્ય, કલ્પ, પ્રિન્સ, તનિષ, પ્રીતિબેન, ચેતનાબેન,
રશ્મિ, સોનલ, પ્રાપ્તિ,
નિરાલી, સ્વ. ચાંદનીના દાદી, સ્વ. ભિનલના નાની, સ્વ. રતનબેન, સ્વ. પુરીબેનના મોટા બહેન, સ્વ. રંભાબેન, સ્વ. હીરુબેન, સ્વ. લાડુબેનના ભાભી તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 12-11-2025ના બુધવારે સવારે 7.30 કલાકે બી-101, પારેખ ટાવર્સ, ભાવેશ્વરનગર, ભુજથી જૈન
અમરધામ જશે. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : કીર્તિભાઇ શેઠ-98792 30107, વિનોદભાઇ શેઠ-98245 30961.
આદિપુર : મૂળ રાજસ્થાનના ગોસ્વામી તેજભારતી જયરામભારતી (ઉ.વ.
65) (બારવાળી રામેશ્વર મંદિરના પૂજારી)
તે વસંતીબેનના પતિ, સ્વ. અણધીદેવી
જયરામભારતીના પુત્ર, ગણેશભારતીના ભત્રીજા, અર્જુનભારતી, ગંગભારતી, ભગવાનભારતી
(ગડરા રોડ), સ્વ. ભીખીદેવી લાલપુરી, મીરાદેવી
ઓમપર્વત, સ્વ. લક્ષ્મીદેવી ઓમપુરી (બાડમેર)ના ભાઇ, કિશનભારતી, ભવાનીભારતી, ભીખભારતી,
સંતોષભારતીના કાકાઇ ભાઇ, સ્વ. ગોદાવરી મોહનનાથના
જમાઇ, રેખાબેન, પ્રકાશભારતી (શિક્ષક મૈત્રી
સ્કૂલ)ના પિતા, રાજભારતી (ભુજ), વેદિકાબેનના
સસરા, હેત્વિકના દાદા, અંશિવના નાના તા.
9-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
ભાઇઓ તથા બહેનો માટે તા. 12-11-2025ના
બુધવારે સાંજે 5થી 6 મૈત્રી ડોમ, મૈત્રી સ્કૂલ મેદાન, આદિપુર ખાતે.
અંજાર : કલર હુશેન ભચુ (ઉ.વ. 70) તે અદ્રેમાન, કાસમ, રમજુ, જુસબના ભાઇ, મુસ્તાક, ફારુક,
જાકીરના પિતા તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 13-11-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હેમલાઇ ફળિયા,
અંજાર ખાતે.
માંડવી : પુષ્કર્ણા બ્રાહ્મણ વિમળાબેન નારાણદાસ જોષી (બોડા)
(ઉ.વ. 75) તે નારાણદાસના પત્ની, મણિબેન હરિદાસના પુત્રી, માલાબેન, રોહિત (શ્રી લાઇટ ડેકોરેશન)ના માતા,
જામિનીબેન, દેવના સાસુ, દિવાળીબેન
કાકુભાઇ, કલાવંતી દયારામના દેરાણી, પ્રદુલાબેન,
પ્રેમિલાબેન, જ્યોતિબેન, વિનોદભાઇના બહેન, વીણાબેનના નણંદ, શુભમના દાદી, માહી, યશ્વીના નાની,
રાજેશ, શંકર, ઇલાના કાકી,
નરેન્દ્ર લક્ષ્મીદાસ જોષી (ભુજ)ના વેવાણ તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 13-11-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 જોષી વાડી, તળાવ ગેટ ખાતે.
મુંદરા : જત હાજીસુલેમાન ઈસ્માઈલ (ભલુકાકા) (કારવાંને મુસ્તફા
હોસ્પિટલ) (ઉ.વ. 78) તે જત અસલમ, જત હસનઅલીના પિતા, જત
કાસમ મામદ (હોટલવાળા), જત જુસબ ખમીશા (વીડી બગીચા)ના સસરા,
જત ઈબ્રાહિમ, જત યુસુફ (ફારુક સાપ્તાહિક) ભુજના
બનેવી, જત જાવેદ, જત મુસ્તાકના મામા,
જત અબ્દુલગની (ભુજ), જત સદામ, જત આફતાબના માસા તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 13-11-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 શાહ મુરાદ બુખારી દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
નખત્રાણા : મારૂ કંસારા સોની ગં.સ્વ. ગોદાવરીબેન ગોરધનભાઈ બુદ્ધભટ્ટી
(ટોડિયાવાળા) (ઉ.વ. 81) તે સ્વ. ગોરધનભાઈ
વેલજી બુદ્ધભટ્ટીના પત્ની, સ્વ. કસ્તૂરબેન
વેલજીના પુત્રવધૂ, ગં.સ્વ. દમયંતીબેન પુરુષોત્તમ (નાગપુર)ના દેરાણી,
ગં.સ્વ. મંજુલાબેન રસિકભાઈ (કોટડા-જ.)ના જેઠાણી, સ્વ. પુષ્પાબેન લાલજી સોની (રવાપર)ના ભાભી, ગં.સ્વ. લીલાવંતીબેન
(નલિયા), તરલાબેન (મમાયમોરા), દમયંતીબેન
(માંડવી), જ્યોતિબેન (ગાંધીધામ), ચંદ્રકાંતભાઈ
(લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ-ભુજ), મનોજભાઈ (નખત્રાણા)ના માતા,
મીનાબેન, ભારતીબેનના સાસુ, જૈમિનીબેનના દાદીસાસુ, વૈભવ, અમિત,
હિનલના દાદી, હિયાનાના પરદાદી , સ્વ. કાંતિલાલ, ધીરજલાલ, રમેશભાઈ,
કિશોરભાઈના સાસુ , સ્વ. નર્મદાબેન વેલજીભાઈ પોમલ
(ઉખેડાવાળા)ના પુત્રી, સ્વ. શામજીભાઈ, સ્વ.
રમેશભાઈ, સ્વ. શંકરભાઈ, જેન્તીભાઇ,
છગનભાઈ, વિમળાબેન, જશોદાબેનના
મોટા બહેન, કુસુમબેન, કિરણબેન, શોભનાબેન, ભાવનાબેન, કિશોરભાઈ,
હર્ષદભાઈ, ગોપાલભાઈના કાકી, વિપુલભાઈ, સ્વ. આશિષભાઈ, રીનાબેનના
મોટાબા, નિમિષા, પારૂલ, રાજન, વિશાલ, ખુશ્બૂ, સોનાલી, રૂપાલી, પાર્થ,
મોનિકા, નિકુંજ, માનવના નાની
તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 13-11-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 રૂડીસતીમાનું મંદિર, સોની સમાજવાડીની બાજુમાં, મોટી વિરાણી રોડ, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : પ્રવીણાબેન મહેન્દ્રભાઈ પઢારિયા (ઈટારસી
મ.પ્ર) (ઉ.વ. 60) તે ગ.સ્વ. સરસ્વતીબેન પ્રાગજીભાઈ
પઢારિયાના પુત્રવધૂ, સ્વ. શાન્તાબેન
રામજીભાઈના પુત્રી, ભારતીબેન (વડોદરા), તન્વીબેન (કલકતા), પ્રતીક (ઈટારસી)ના માતા, સ્વ. ચંદ્રિકાબેન શિવરામભાઈ, લીલાબેન વિશનજીભાઈ (વડોદરા),
રંજનબેન નારાયણભાઈ, લાભુબેન રમેશભાઈ, સરોજબેન રતિલાલભાઈ, પલ્લવીબેન જગદીશભાઈ, નીતાબેન ખુશાલભાઈ વાઘેલા (ભુજ), ગીતાબેન નરેન્દ્રભાઈ,
ગ.સ્વ. પ્રીતિબેન સંજયભાઈ, જયનાબેન વિજયભાઈના બહેન,
સચિન, જિતેન્દ્ર, સ્વ. પરેશ
(વડોદરા), વિનય (દુબઈ), પ્રશાંત (ઓસ્ટ્રેલિયા),
પ્રિતેશ, સાગર, વૈભવ,
જિગર, ગૌરવ, ધૈર્ય,
સંગીતાબેન (દેશલપર), પ્રીતિબેન (ભુજ), મીકીબેન (આણંદ), અંજલિબેન (અંજાર), ભૂમીબેન (એલ્ડોરેટ), મિત્તલબેન (મુંબઈ), ભાવિશાબેન (ગાંધીનગર), ભ્રાંતિબેન, વૈદેહીબેન (દારેસલામ)ના ફઇ, વૈશાલીબેન (વડોદરા),
મેહુલ (ભુજ)ના માસી તા. 7-11-2025ના ઈટારસી ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 વૈભવનગર, ગાયત્રી મંદિર સામે, પંચાયતના
કોમ્યુનિટી હોલ, માધાપર-નવાવાસ ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ ખાવડાના મારાજ હરજી ધીરાઉ તે સ્વ. જોગલ
શંકર ધીરાઉ, ભસર ધીરાઉ, સ્વ. ગંગુ ધીરાઉ, હીરા ધીરાઉ, કરમણ
ધીરાઉ, દેવાબેન, સોનાબેનના ભાઇ તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
13-11-2025ના ગુરુવારે તથા તા. 14-11-2025ના શુક્રવારે પાણીયારું કૃષ્ણનગર
(રતડિયા), ખાવડા ખાતે.
નથ્થરકુઇ (તા. ભુજ) : ચાવડા ખીમીબેન (ઉ.વ. 72) તે સ્વ. રામજી લધાના પત્ની, દિનેશભાઇના માતા, પ્રકાશ
અને દક્ષાના દાદી, રાઠોડ પચાણભાઇ દેવજી, સ્વ. મીઠુભાઇના બહેન, મનજી જખુના ભાભી, દેવજી, કાનજી, કરશન, વસંત, શિવજી, ભીમજીના કાકી,
તારાબેનના સાસુ તા. 11-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-11-2025ના રાત્રે સત્સંગ તથા તા. 15-11-2025ના શનિવારે સવારે પાણીઆરો
- બેસણું નિવાસસ્થાને.
મેઘપર-બોરીચી (તા. ગાંધીધામ) : મુકેશ પવાર (ઉ.વ. 61) તે સ્વ. બાબુભાઇ તથા સ્વ. સુશીલાબેનના
પુત્ર, માધુરીબેનના પતિ, મોહિત,
કિરણ, રોશનીના પિતા, સંદીપ
ટાંક, દિનેશ નાગપાલ, ગીતાબેનના સસરા,
રવિ, સ્વ. રમેશ, અશોક,
રાજુ, સ્વ. મીના દરેકરના ભાઇ, શોભા, અલકા, સ્વ. ચિત્રાના દિયર,
રવિ દરેકરના સાળા, આદિત્યના કાકા, વિયાના દાદા તા. 10-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 સી-58, ગાયત્રીનગર, મેઘપર બોરીચી (ગાંધીધામ) ખાતે.
મોટી નાગલપર (તા. અંજાર) : મૂળ ખાવડાના પોમલ જયંતીલાલ નાનજી
(ઉ.વ. 69) તે સ્વ. પોમલ સાવિત્રીબેન નાનજી
કાનજીના પુત્ર, સુધાબેનના પતિ,
રસીલાબેન, મુકેશભાઈ, ગીતાબેનના
ભાઈ, વસંતભાઈ, કીર્તિભાઇના સાળા,
છત્રાળા વંદના સુરેશ (અંજાર), બારમેડા કોમલ જયેશ
(મિરજાપર), ભાવિનના પિતા, અદિતીબેનના સસરા,
સ્વ. સોલંકી રતિલાલ જેરામ (દુધઈ)ના જમાઈ, મોહનભાઈ,
સ્વ. ચંદ્રકાન્તભાઈ, નવીનભાઈના બનેવી, હેત અને પ્રિયાના નાના તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-11-2025ના સાજેં 4થી 5 મારૂ કંસારા સોની સમાજવાડી,
ગંગા નાકા, અંજાર ખાતે.
રતનાલ (તા. અંજાર) : મૂળ ભીમાસર ભુટકિયાના મ.ક.સ.સુ. સરવાણી
ગોવિંદ વાઘજી (ઉ.વ. 60) તે સરવાણી
વાઘજી પ્રાગજીના પુત્ર, સ્વ. શિવલાલ,
સ્વ. મનસુખ, મગનના ભાઇ, મહેશ,
નીતિન, રોહિતના પિતા, દિનેશ,
પ્રફુલ્લ, શંકર, રાહુલ,
વર્ષા, ઉષા, ક્રિષ્ના,
ભાવના, કલ્પના, દયાના કાકા,
અનિલ, જિગરના મોટાબાપા, વંશ,
ભવ્યાના દાદા, સ્વ. ભાનુબેન, ગીતાબેનના પતિ, ગૌરીબેન, લીલાબેનના
દિયર, સ્વ. મંજુલાબેનના જેઠ, પ્રીતિ,
પ્રિયા, ગાયત્રીના સસરા તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 18-11-2025ના મંગળવારે નિવાસસ્થાન શંકર
મંદિરની બાજુમાં, રતનાલ ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : રાયમા રોમતબાઈ હાજી કાસમ (ઉ.વ. 67) તે ફિરોઝના માતા, મ. હાજીહાસમ ઈબ્રાહિમના પુત્રવધૂ, મ. હાજી અહમદ કાયા (અંજાર)ના પુત્રી, ઓસમાણભાઈ,
આધમભાઈ (બિલાલ), મ. સુલેમાનભાઈ (અંજાર)ના બહેન,
ફિરોઝ (માનકૂવા), અલ્તાફ (સુખપર-ભુજ), શબ્બીર (માનકૂવા), અશરફ (માંડવી), હુઝેફા (અંજાર), સાદિક (ગઢશીશા)ના સાસુ
તા. 11-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-11-2025ના
ગુરુવારે સવારે 10થી 11
હાજી ઇસ્માઇલશાહ જમાતખાના,
ભૂઠ્ઠીપીર દરગાહ પ્રાંગણ, ગઢશીશા ખાતે.
વ્યાર (તા. નખત્રાણા) : રબારી હીરાભાઈ મમ્મુભાઈ (ઉ.વ. 63) તે લખીબેનના પતિ, સ્વ. વેરશીભાઈ, આશાભાઈ,
લખુભાઈ, સોમાભાઈ, મંગલભાઈ,
ખીમાભાઈ, હીરૂબેન, ભમીબેનના
ભાઈ, વેરસી સુરા રબારી (સાંગનારા), ભચ્ચા
કરમશી (ભુજોડી)ના સાળા, કાનાભાઈ, દેવાભાઈ,
વંકાભાઈ, જશુબેન, કવિબેન,
લાછુબેન, સભઈબેનના પિતા, સ્વ. દેવરા માંડા માખણાના જમાઈ, જગા ધાલાના બનેવી,
રબારી માલા કલા, રાણા કલા, ભજુ સામત, ભારા આશા, જીવા કાનાના
સસરા તા. 10-11-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વ્યાર ખાતે.
મોથાળા (તા. અબડાસા) : દીપ (ઉ.વ. 25) તે સ્વ. જયશ્રીબેન તથા વિનોદભાઇ
નાનજી પોમલના પુત્ર, સ્વ. નાનજી
લક્ષ્મીદાસ તથા ધનજી લક્ષ્મીદાસ (માધાપર)ના પૌત્ર, કેતન ધનજી
પોમલ (મિરજાપર), પ્રીતિબેન, હિનાબેન,
ભાવિકાબેનના ભત્રીજા, કુણાલ, મંત્રના કાકાઇ ભાઇ, ભારતીબેન તેજ સોની (રસલિયા),
નીતાબેન ઉદય સોની (ભુજ), ક્રિષ્નાબેન યોગેશ સોની
(રવાપર)ના ભાઇ, ગં.સ્વ. શાન્તાબેન કાનજી (માતાના મઢ)ના દોહિત્ર,
હર્ષિદાબેન રાજેશભાઇ સોની (માતાના મઢ), ગં.સ્વ.
ધીરજબેન મૂળજી સોની (માધાપર), કમળાબેન કાંતિલાલ સોની (મિરજાપર),
ગં.સ્વ. ભગવતીબેન દામજી સોની (દહીંસરા)ના ભાણેજ, જીયા, દિવ્ય, હીરવા, યશ્વી, શિયાના મામા તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-11-2025ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, મોથાળા ખાતે.
ગુનેરી (તા. લખપત) : જાડેજા ખેતાજી સુજાજી (ઉ.વ. 69) તે સ્વ. જાડેજા જાલુભા સુજાજી
તથા સુરાજી સુજાજીના ભાઇ, ભીખુભાના પિતા,
સુરતાજી રાણાજી, વેલાજી જાખુજી, ખુમાનસિંહ ખેંગારજી, ગોમાજી, ગજેન્દ્રસિંહ
બુધુભા, હરિસિંહના કાકા, ભૂપતસિંહ,
જયવીરસિંહના મોટાબાપુ, કીર્તિસિંહ, ભરતસિંહ, ધર્મવીરસિંહ, ધર્મેન્દ્રસિંહ,
યુવરાજસિંહ, ઋતુરાજસિંહના દાદા તા. 10-11-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
20-11-2025ના ગુરુવારે તથા ઘડાઢોળ તા.
21-11-2025ના શુક્રવારે નિવાસસ્થાને.
પ્રાગપર (તા. રાપર) : શ્રુતિબેન દશરથગર ગોસ્વામી (ઉ.વ. 13) તે ગોસ્વામી દશરથગર નારણગર
અને રમીલાબેનના પુત્રી, પુનિતગર નારણગર,
હંસગર, જયેન્દ્રગર, શિવગરના
ભત્રીજી, હરિગર કરશનગરના દોહિત્રી, ગોસ્વામી
મંજુબેન હેમગર તથા ગોસ્વામી રમેશગર રોહિતગરના ભાણેજ તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. લોકાચાર
તા. 13-11-2025ના ગુરુવારે નિવાસસ્થાને જગ્યા
પાટિયા, પ્રાગપર ખાતે.