ભુજ : કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. મંજુલાબેન મૂળશંકર જોશી
(ધતુરિયા) (ઉ.વ. 80) તે સ્વ. જશોદાબેન
અમૃતલાલના પુત્રવધૂ, સ્વ. બબીબેન
મંગલદાસ પુરખા (ખાનાય)ના પુત્રી, સ્વ. ભવાનીશંકરના નાનાભાઈના
પત્ની, સ્વ. નવીનચંદ્ર, સ્વ. કનૈયાલાલ,
સ્વ. દિનેશચંદ્ર, ગં.સ્વ. હસ્તાબેન મોહનલાલ ટેવાણી,
ગં.સ્વ. વસંતબેન દેવશંકર ટેવાણી, ગં.સ્વ. ભગવતીબેન
ખરાશંકર પંડ્યાના ભાભી, સ્વ. સાવિત્રીબેનના દેરાણી, ગં.સ્વ. લીલાવંતીબેન, ગં.સ્વ. પ્રવીણાબેન, ગં.સ્વ. હર્ષાબેનના જેઠાણી, મનીષા, રજતના માતા, રોહિતકુમાર શંકરલાલ જોશી, સ્નેહાના સાસુ, પ્રિશા, નીઓમના
દાદી, દૃષ્ટિના નાની, મોહિત આશરના નાનીસાસુ,
સ્વ. કાંતિલાલ (શંભુલાલ) (ભુજ), સ્વ. બૃહસ્પતિ
(બાપાલાલ) (ભુજ), અંબાલાલ (રસલિયા), પ્રફુલ્લ
(નેત્રા)ના બહેન, સ્વ. મધુબાલા, ગં.સ્વ.
મધુબેન, હેમલતા, ઉર્મિલાના નણંદ,
જિતેન્દ્ર, અલ્પેશ, કપિલ,
જતિન, પ્રતીક, રાજન,
પ્રફુલ્લા, ઉષા, જ્યોત્સના,
રેણુકા, ભાવિકાના કાકી, અજિત
(ભુજ), ગૌતમ (ભુજ), પ્રકાશ (અંજાર),
શિવમ (નેત્રા), વિપુલ (ભુજ), રાજેશ (નેત્રા), પ્રેમિલાબેન (મુરૂ), સાવિત્રીબેન (ભુજ), અલ્પા (નેત્રા), રામેશ્વરીબેન (માંડવી), વૈશાલીબેન (ભુજ)ના ફઈ તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-11-2025ના
મંગળવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ લોરિયાના તન્ના નિર્મળાબેન ઠક્કર (ઉ.વ. 70) તે સ્વ. તુલસાબેન દયારામના
પુત્રવધૂ, સ્વ. ચમનલાલ દયારામના પત્ની, સ્વ. મૂળજી વિશ્રામના પુત્રી, સ્વ, લાલજી મૂળજીના બહેન, સ્વ. નિર્મળાબેન કાકુભાઇ,
રમેશભાઇ (મુંબઇ), નવીનભાઇ (લોરિયા)ના ભાભી,
રસીલાબેન રમેશભાઇ (મુંબઇ), નર્મદાબેન નવીનભાઇના
જેઠાણી, ભાવેશ, આશિષ, ગીતાબેન, ઉષાબેન, બીનાબેનના માતા,
નિશાબેન, કિંજલબેન, હર્ષદભાઇ
(નલિયા), દિનેશભાઇ (મોટા આસંબિયા), હરેશભાઇ
(રવાપર)ના સાસુ, કુશ, કુંજ, ધાન્યાના દાદી, હર્ષકાન્તાબેન, યોગેશભાઇ, ભારતીબેન, હેમલતાબેન,
પ્રતાપભાઇ, પ્રજ્ઞાબેનના ફઇ, દિશાબેન દર્શનભાઇ, કાવ્યાબેન વિશાલભાઇ, અક્ષય, સ્વ. રોનક, સૌરવ,
માનસી, હેમાંશી, ઇતિશાના
નાની, જ્યોતિબેન, પૂનમબેન, સ્વ. મિતેષ, મનીષા, કાજલના મોટીમા
તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-11-2025ના
મંગળવારે સાંજે 4થી 5 શેઠશ્રી નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાળા)
લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.
ભુજ : સમા અલીમામદ (ઉ.વ. 59) તે ઉમર અલીમામદ (ગલીમામા)ના પુત્ર, ઇમરાન, ઇરફાનના પિતા,
સલીમ (ભૂરા)ના ભાઇ, સલીમ બાવા, શબ્બીર બાવા, તાલબ ઉનડના સસરા, તોસીફ (જંગો), મોસીન લાખા, જાવેદ
લાખા, ફિરોઝ લાખા, સલમાન પઠાણના મામા તા.
8-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-11-2025ના મંગળવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : નરેશ ચમન ઝાલા (ઉ.વ. 45) તે સ્વ. ચમન જેઠા અને લક્ષ્મીબેનના પુત્ર, નૈતિકના પિતા, સ્વ. મુકેશ,
ભાવેશ, પ્રકાશ, સતીશ,
હિરેન, ભાવિન, રેખાબેન,
હંસાબેન, રીનાબેન, ડિમ્પલબેન,
ટીનાબેન, કાજલબેન, સાકુબેનના
ભાઈ, શંકરભાઈ, નાનાલાલ, પારૂબેન, ઉષાબેનના ભત્રીજા તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. શોકસભા
(સાદડી) તા. 10-11-2025ના સોમવારે સાંજે 6થી 7 નિવાસસ્થાન કચ્છી વાલ્મીકિવાસ, સારાયાવાળા માતામની સામે, ભઠારા ફળિયાની બાજુમાં, ભુજ ખાતે.
અંજાર : કલર જુમ્મા ઇસ્માઇલ (ઉ.વ. 52) તે અલ્લારખા, કાસમ, મામદ, ઓસમાણ, હાજીના ભાઇ, કલર સિધિક સુમાર,
જુસબ, ઇબ્રાહિમના કાકાઇ ભાઇ તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 11-11-2025ના મંગળવારે સવારે 10થી 11 સાઇ મસ્જિદ, અંજાર ખાતે.
અંજાર : રાણબાઇ બાલુભાઈ ધુઆ (ઉ.વ. 90) તે સ્વ. બાલુભાઈ ગાભાભાઇના
પત્ની, સ્વ. ભાણજીભાઇના નાના ભાઈના પત્ની, સ્વ. ગોપાલભાઈ ધુઆ (પૂર્વ ધારાસભ્ય મુંદરા, પૂર્વ પ્રમુખ,
કચ્છ જિલ્લા પંચાયત)ના ભાભી, સ્વ. લખમાબાઈના દેરાણી,
ગં.સ્વ. ગાંગબાઈના જેઠાણી, નરાસિંહભાઈ,
અતુલભાઈ, સ્વ. સોનબાઇ પચાણ બળિયાના માતા,
પૂરબાઈ મોહનભાઇ નિંઝાર (સપનાનગર), માવજીભાઈ,
મેઘબાઈ દામજી ધેડા (કુકમા), સ્વ. સુમારભાઈના કાકી,
ડાઇબાઈ દેવજી બળિયા (કોટડા-ચકાર), ખીમીબેન ઉત્તમભાઈ
વિસરિયા (ગોપાલપુરી), માનબાઈ દેવજી વિસરિયા (અંજાર), જમનાબેન નરેશભાઈ રોલા (ભુજ), મોહનભાઇ, ધીરજભાઈ, લીલાબેન રમેશભાઈ વિસરિયા (ગાંધીધામ)ના મોટીમા,
રેખાબેન અજય વિસરિયા, લતાબેન અશોક વિશા,
મીનાબેન ભરત બળિયા, દક્ષાબેન સુભાષ દેવરિયા,
કિરીટભાઈ, નીલેશભાઈ, વિજયભાઈ,
ચેતનાબેન રાજેશ પાયણ, રાહુલભાઈ દીપેશભાઈ,
નીતાબેન રવિભાઈ ધેડા, કાજલબેન હરેશભાઇ ધેડા,
ભાવેશભાઈ, સંજયભાઈ, પૂજાબેન,
મેઘના, પવનના દાદી, ચાગબાઈ,
વાલબાઈ, આશાબેન, સુમલબેન,
ગોરીબેન, ખેતબાઈના સાસુ, યશ, પ્રદીપ, સ્વેતા, નાયરા, આર્યન, સાધનાના મોટા દાદી,
રસીલાબેન વિજયભાઈ ભોઈયા (કિડાણા), મનીષાબેન અરાવિંદભાઈ
ભોઈયા (દેવપર ગઢ), ચંદ્રિકાબેન વિજયભાઈ પરમાર (આદિપુર),
નિશાબેન પચાણભાઈ બળિયા (કોટડા-ચ.)ના નાની તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 12-11-2025ના બુધવારે (આગરી) તા. 13-11-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ
(પાણી) નિવાસસ્થાન, લુણંગનગર,
યમુનાપાર્ક સામે, વોર્ડ નં. 2, અંજાર ખાતે.
નખત્રાણા : નર્મદાબેન રામજીભાઇ પૂંજાણી (ઉ.વ. 70) તે રામજીભાઇ શિવજીભાઇના પત્ની, મનસુખભાઇ, જયશ્રીબેન,
પાર્વતીબેન, હિનાબેનના માતા, નીતાબેનના સાસુ, નંદની, મોક્ષના
દાદી તા. 9-11-2025ના
અયવાન પામ્યા છે. સાદડી સવારે 8.30થી 10, બપોરે 3થી 5 નિવાસસ્થાન ઉમિયાનગર, નવાવાસ, નખત્રાણા ખાતે.
મુંદરા : મૂળ કોડાયના લાખાસામા શેરબાનુ અબ્દુલગની (ઉ.વ. 65) તે સોયબ, બિલકિસના માતા, લાખાસમા
અલીમામદ, અબ્દુલગફુર (કોડાય)ના ભાભી, સમા
અબ્દુલ (મુંદરા)ના બહેન, સમેજા સલીમ નૂરમામદ (કેરા)ના સાસુ,
મામદહનીફ, શહેઝાદ, અલ્તાફ
(કોડાય)ના કાકી તા. 9-11-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 11-11-2025ના
મંગળવારે સવારે 11થી 12 ખરોત પીરની દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
ભચાઉ : મૂળ લાકડિયાના મ.ક.સ.સુ. વેલજીભાઈ લાલજીભાઈ ચૌહાણ (દરજી)
(ઉ.વ. 67) તે ગં.સ્વ. કુંવરબેન લાલજીભાઈ
ચૌહાણના પુત્ર, સવિતાબેનના પતિ,
વિપુલભાઈ, પુષ્પાબેન, હર્ષાબેન,
દીપકભાઈના પિતા, વર્ષાબેન, કાજલબેન, કલ્પેશભાઈ (સુવઇ), રાજેશભાઈ
(રાપર)ના સસરા, રમેશભાઈ, પ્રેમજીભાઈ,
રતનશીભાઈ, ચંપકભાઈ, મંજુલાબેનના
મોટાભાઈ, નરેન્દ્રભાઈ રવજીભાઇ પરમાર (સાણંદ)ના સાળા, વિજય, અમિત, નિકિતા, મયૂરી, પૂજા, મિતેષ, આયુષી, પિન્ટુ, કાજલ, યશના મોટાબાપુ, હિત, મૈત્રી,
વિવેક, નૈતિક, વેદ,
રિયાંશ, શિવાંશના દાદા, વૃત્તિ,
યક્ષી, કશિશ, ઋત્વિન,
ધૈર્યના નાના, સ્વ. અરજણભાઈ વેલજીભાઈ (ભાભર)ના
જમાઈ, જિતેન્દ્રભાઈ, રાજેશભાઈ, ઘનશ્યામભાઈના બનેવી, કરશનભાઈ, મુકેશભાઈ,
અમરશીભાઈ, અરાવિંદભાઈ, સ્વ.
ગાંગજીભાઇ, ખોડીલાલભાઈના ભત્રીજા, સ્વ.
વિરજીભાઈ વાઘજીભાઈ પીઠડિયા, સ્વ. ઓધવજીભાઈ વાઘજીભાઈ પીઠડિયાના
ભાણેજ તા. 9-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-11-2025ના મંગળવારે સાંજે 4થી 5 લુહાર-સુથાર
સમાજવાડી ફૂલવાડી ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
લેર (તા. ભુજ) : પતુભા વાઘુભા જાડેજા (ઉ.વ. 48) તે રાજુભા, હેમુભાના ભાઇ, રામદેવસિંહ,
મહિપતસિંહના પિતા તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી લેર ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : રાજેશ નારણ લિંબાણી (ઉ.વ. 45) તે ગં.સ્વ. જાનબાઇ અને સ્વ.
નારણ મૂળજી (માજી સરપંચ-ગઢશીશા)ના પુત્ર, ગં.સ્વ. લક્ષ્મીબેન લખમશી ધોળુ (નાસિક), ચંચલબેન શાંતિલાલ
પારસિયા (દહાણું), નવલબેન ચંદુલાલ રૂડાણી (રત્નાપર)ના ભાઈ,
સ્વ. રામુબેન અબજી મૂળજી, સ્વ. મરઘાબેન હરજી લિંબાણીના
ભત્રીજા, સ્વ. નથુભાઈ, ગાવિંદભાઈ કરસન ભગત
(દરશડી)ના ભાણેજ, કરસનભાઈ, સ્વ. મોહનભાઈ,
રતનશીભાઈ, ભાઈલાલભાઈ, ઝવેરીભાઈ,
સ્વ. રવિલાલભાઈ, પ્રવીણભાઈ, સ્વ. મનસુખભાઈના કાકાઈ ભાઈ, ચંદુભાઈ (લિંબાણી મેડિકલ્સ),
કપિલભાઈ, મેહુલભાઈ, તેજસ,
કિશન, મયૂર, સંકેત,
જિતેન, દીર્ઘ, રોનક,
સાર્થકના કાકા, સચિન, અમિત,
મિતેષ, હાર્દિક, દર્શન,
ફોરમના મામા તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-11-2025ના સોમવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન નવાવાસ, શેરી નં. 5, ગઢશીશા ખાતે.
પીપરી (તા. માંડવી) : સંગાર મેઘરાજ ગગુ સુઈયા (ઉ.વ. 63) તે સ્વ. કુણબાઈ ગગુ લાખિયારના
પુત્ર, મેઘબાઈના પતિ, સ્વ. નારાણભાઈ,
સ્વ. ગોપાલભાઈ, જગાભાઈ, રાજબાઈ,
હીરબાઈ, ભચાબાઈના ભાઈ, અરાવિંદ,
મુકેશ, રામદેવ, શાન્તાબેન,
હીરબાઈના પિતા, વીર, અંશના
દાદા, સ્વ. વેલા ચના ભર્યા (શેરડી)ના જમાઈ તા. 9-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 12-11-2025 સુધી નિવાસસ્થાન પીપરી ખાતે.
મઉં મોટી (તા. માંડવી) : સમા ઇલિયાસ ઓસમાણ (ઉ.વ. 60) તે મ. હસણ, મામદ, ગફુર, અબ્દુલ, અનવરના ભાઇ, અલ્તાફના પિતા,
જુણેજા ઇસ્માઇલ (માંડવી), નદીમ વેણ (ભુજ)ના સાળા,
નારેજા ફકીરમામદ હુસેન (કોડાય)ના બનેવી, મજીદ ભટ્ટી
(મોટી ભાડઇ), મજીદ જેઠવા (રાયણ), ચવાણ ફારુક
(રાયણ)ના સસરા તા. 8-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-11-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન
મઉં મોટી ખાતે.
ટપ્પર (તા. મુંદરા) : હાલે ભુજ ભરતસિંહ જખુભા જાડેજા (ઉ.વ. 60) (જી.ઇ.બી.) તે જખુભા જશુભાના
પુત્ર, મહાવીરસિંહ જખુભાના નાના ભાઇ, જયદીપસિંહ તથા પ્રહલાદસિંહ (રાજા)ના પિતા, જયવીરસિંહ,
વીરેન્દ્રસિંહના કાકા તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-11-2025ના ગુરુવારે સવારે 8થી સાંજે 5 સુધી ક્ષત્રિય સમાજવાડી, ટપ્પર ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : ધર્મિષ્ઠાબેન અક્ષયકુમાર પરબતાણી
(નાકરાણી) (ઉ.વ. 30) તે હંસાબેન
રતનશીભાઇ વાલજીભાઇના પુત્રવધૂ, અક્ષયકુમારના
પત્ની, કૌશલ્યાબેન (નખત્રાણા), હિનાબેન
(મુંબઇ), દક્ષાબેન (નખત્રાણા), પ્રદીપભાઇ,
દિપાબેન (વિથોણ)ના નાના ભાઈના પત્ની, ધ્વનિતના
માતા, ક્રિષ્ન, યશ્વી, વેદાંશીના કાકી તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / બેસણું તા. 10-11-2025 અને તા. 11-11-2025ના સવારે 8થી 10.30 અને બપોરે 3થી 5 ખેતાણી ભુવન, મોટી વિરાણી ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : ગરવા રામજીભાઈ લખમશીભાઈ કંઢિયા (ઉ.વ.
62) તે ગં.સ્વ. સીતાબેન અને સ્વ.
લખમશીભાઈ સુમારભાઈના મોટા પુત્ર, ભચીબેનના
પતિ, સ્વ. શાંતિલાલ, જેન્તીલાલના મોટા ભાઇ,
ગં.સ્વ. રમીલાબેન શાંતિલાલના જેઠ, પ્રવીણ (સ્કૂલ
ઓફ ફેશન-માધાપર), નીતાબેન (માધાપર), ભાવનાબેન
(ભુજ), ડો. નેહા (મદદનીશ અધ્યાપક, ગાવિંદ
ગુરુ યુનિવર્સિટી, ગોધરા-પંચમહાલ)ના પિતા, રુદ્ર, બિંદિયાના મોટાબાપુ, મમતાબેન
પ્રવીણભાઇ, કીર્તિ નારણભાઇ રૂપાણી (માધાપર), કનૈયા દેવજીભાઈ રૂપાણી (ભુજ)ના સસરા, સિદ્ધાર્થના દાદા,
નીક, ધ્યાનના નાના, સોનબાઇ
રૂપાણી (નરા)ના ભત્રીજા, સ્વ. જખુભાઈ ગાજણ (મૂળ ઉગેડી હાલે માનકૂવા)ના
જમાઈ, સ્વ. હિરજી રાજા કંઢિયા, સ્વ. મીઠુ
રાજા કંઢિયાના ભત્રીજા, સ્વ. ગંગારામ શેખા (મંગવાણા),
મીઠુભાઈ શેખા (કુકમા)ના ભાણેજ તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
અને આગરી તા. 14-11-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન, નેત્રા ખાતે.
ઉગેડી (તા. નખત્રાણા) : ખત્રી જુલેખાબાઈ અલાના (ઉ.વ. 75) તે ખત્રી અલાના ઇલિયાસ (કચ્છમિત્ર
વિતરક)ના પત્ની, સુલેમાન, ઝકરિયા, મ. કરીમ (બાપલો), સફિયત
(બાઈ) ફકીરમામદ (નખત્રાણા)ના માતા, ઓસમાણભાઈ (રવાપર),
મ. હાજી હુશેન (જડોદર), મ. હવાબાઈ (મોટી વિરાણી),
હાજિયાણી હનીફાબાઈ (નખત્રાણા), મ. હાજરાબાઈ (મોટી
વિરાણી)ના ભાભી, હાજી આધમ ઓસમાણ (નખત્રાણા), મ. ઈસ્માઈલ (નખત્રાણા), મ. અલીમામદ (નખત્રાણા),
મ. અબદ્રેમાન (મુંબઈ), મ. હાજી સુમાર (નખત્રાણા),
મ. ખતાબાઈ (પૂના), મ. ફાતમાબાઈ (ભડલી)ના બહેન તા.
9-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-11-2025ના મંગળવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન, ઉગેડી
ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : ભજીર મામદ કાસમ (ઉ.વ. 31) તે મ. હારૂન સુલેમાનના પૌત્ર, અલીમામદ, મ. જુસબ,
જુણસના ભત્રીજા, અમનના પિતા, રઝાક, અમજદના ભાઈ, મ. ચંગલ સુમાર
સાલેમામદ (ભુજ)ના જમાઈ, ચંગલ મામદ, અસલમના
બનેવી તા. 9-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-11-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન, ડેમ વિસ્તાર, નેત્રા-નાગવીરી
રોડ, રવાપર ખાતે.
જોડિયા (જિ. જામનગર) : ભગવતીબેન નવલરામ બુદ્ધભટ્ટી તે કિશનભાઇ
બુદ્ધભટ્ટી (દિવ્યદૃષ્ટિ)ના બહેન, રાધેશભાઈ,
જયદેવભાઈ, મયૂરભાઈના ફઈ તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-11-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન, બ્રાહ્મણશેરી પરા, જોડિયા
(જિ. જામનગર) ખાતે.