• મંગળવાર, 26 મે, 2026

આઈપીએલમાં ટીમનું બિહારનું સપનું

IPL હવે અંતિમ તબક્કામાં પ્રવેશી છે ત્યારે 2027ની સ્પર્ધામાં પોતાની ટીમ રમતી જોવાનું સપનું બિહાર જોઈ રહ્યું છે. મેદાંતા ગ્રુપના માલિક ઉદ્યોપતિ અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયામાં લખ્યું કે, બિહાર પણ ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા જેવી શાનદાર IPL ટીમ ઉતારવા માટે હક્કદાર નથી ? ચર્ચા શરૂ થઈ ગઈ અને મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અગ્રવાલની વાતનું સમર્થન કરતાં કહ્યું કે, તેઓ સો ટકા સહમત છે. પટણામાં જન્મેલો ઈશાન કિશન, વૈભવ સૂર્યવંશી (સમરામપુર), ઝડપી બોલર સાકિબ હુસેન બિહારના છે.

Panchang

dd