• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ: મૂળ જડોદર કોટડાના કચ્છી સારસ્વત બ્રાહ્મણ ભાવેશ મોરારજી જોષી (ચઠમંધરા) (ઉ.વ. 77) તે ઉર્મિલાબેનના પતિ, સ્વ. સાકરબેન મોરારજી જોષીના પુત્ર,  સ્વ. કમળાબેન ખરાશંકર જોષી (ગાવડિયા) (નલિયા)ના જમાઇ, સ્વ. દેવેન્દ્રભાઇ, સ્વ. પ્રભાશંકરભાઇ, સ્વ. મહેશભાઇ, સ્વ. પદ્મકાંતભાઇ, સ્વ. ઇન્દુબેનના ભાઇ, સ્વ. નિર્મલાબેન, સ્વ. જયાબેન, ગં.સ્વ. મંજુલાબેનના દિયર, સ્વ. વસંતબાળાના જેઠ, તૃપ્તી, ભારતી, દિપક, ભરત, રાજેશ, પ્રકાશના પિતા, જિજ્ઞાબેન, નંદિનીબેન, સંતોષબેન, ભક્તિબેન, ધીરેન જોષી, દિલીપ જોષીના સસરા, પ્રથમ, હર્ષલ, શ્લોક, વંશ, જીતેન, ટીશા, કાજલ, અર્પિતા, કુંજનના દાદા, ખ્યાતિબેનના દાદાજી સસરા, હર્ષલ, રિષી, મહિમાના નાના, પૂજાબેનના નાનાજી સસરા, જગદીશ, પ્રફુલ્લ, સુભાષ, સ્વ. રાજેશ, નીલેશ, નિર્મલ, અશ્વિન, પ્રવીણ, ભાવિકના કાકા, હરેશભાઇ (સાંયરા)ના મામા, સ્વ. નયનાબેન પ્રતાપભાઇ બારોટ, ગં.સ્વ. ભાવનાબેન રાજેશભાઇ વરદિયા, ગં.સ્વ. પ્રતિમાબેન હર્ષદભાઇ ચઠ્ઠ, ગં.સ્વ. રીતુબેન અશ્વિનભાઇ ગાવડિયાના બનેવી તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-10-2026ના મંગળવારે બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે સાંજે 5થી 6.

ભુજ : માંજોઠી આઈશુબાઈ અલીમામદ (ઉ.વ. 75) તે મ. અલીમામદ ઈશાકના પત્ની, ઓસમાણ અલીમામદ, લતીફ અલીમામદના માતા, મ. ઈશાક જુસબ (વીડી), રજાક ઈશા (ગાંધીધામ), કાદર હાજી અબ્બાસ (મોડવદર), ઈબ્રાહીમ દાઉદ (વેકરા)ના સાસુ તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 20-10-2026 મંગળવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ ડો.અમિતભાઈ ઉમાકાંતભાઈ ત્રિપાઠી (નિવૃત્ત આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત) (ઉ.વ. 69) તે સ્વ. પંકજબેન ઉમાકાંતભાઈ ત્રિપાઠીના પુત્ર, દર્શનાબેનના પતિ, હયાતિબેન અને નિકુંજભાઈના પિતા, નિરાલીબેન અને વિશાલભાઈ દવેના સસરા, મિહિકા અને કનિકાના દાદા, શ્લોકાના નાના, વાય.પી. ભટ્ટ (નિવૃત્ત ઓફ્રેડ હાઈસ્કૂલ આચાર્ય)ના જમાઈ, અભિલાષભાઈ, વિરલભાઈ અને ભવ્યભાઈના બનેવી, ભરતભાઈ દવે, વિનોદભાઈ દવેના વેવાઈ, મનોજભાઈ, સંજ્ઞાબેન અને લીનાબેનના ભાઈ, રેખાબેનના જેઠ, મહેન્દ્રભાઇ દવેના સાળા, નિલયના કાકા, કશિશબેનના કાકાજી સસરા, પૂજા અને ધ્રુવના મામા તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા નિવાસસ્થાનેથી ખારીનદી તા. 19-10-2026ના સવારે 9 વાગ્યે નીકળશે. 

માંડવી : ખત્રી હાજી મુસ્તાક અહેમદ સિદ્દીક પારવાણી (રિટાયર્ડ ગ્રામીણ બેન્ક અધિકારી) (ઉ.વ. 70) તે ઝુબેર અને ઝઇમ (ઝેડ. એમ. કલર્સ)ના પિતા, સફા, ઝીકરા, મોહમ્મદ, મરિયમના દાદા, મ. હાજી અનવરઅલીના ભાઇ, પ્રો.અબ્દુલમજીદ ભચુ (ભુજ)ના જમાઇ તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-10-20-2026ના સવારે 11થી 2, ધાધલીમા દરગાહ કમ્પાઉન્ડ વિન્ડફાર્મ ખાતે.

માંડવી : મેનાબેન કાનજી માલમ (ઉ.વ. 77) તે સ્વ. કાનજી દેવજી માલમના  પત્ની, આનંદના માતા, આશાબેનના સાસુ, ભાગ્યના દાદી, સ્વ. શામજી માલમ (પીઠડિયા) (સલાયા)ના પુત્રી, રમેશભાઇ, મોતીબેન સોમજીભાઇ શેરાજી (સલાયા), કેશરબેન કાનજીભાઇ પીઠડિયા (સલાયા)ના બહેન તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-10-2026ના સોમવારે સાંજે 4થી 5 ભાઇઓ અને બહેનો માટે સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે.

નખત્રાણા : લતાબેન કિશોરભાઇ લીંબાણી (ઉ.વ. 46) તે કિશોરભાઈ રાજારામભાઈના પત્ની,  નૈતીબેન (ભુજ), દિવ્યના માતા,  રાજારામભાઈ (બાબુભાઇ) શિવગણ લીંબાણીના પુત્રવધૂ, અરુણાબેન (પુના),  ક્રિષ્નાબેન (ભુજ)ના ભાભી,  લધારામભાઈ તથા રવજીભાઈના નાના ભાઈના પુત્રવધૂ,  નરેન્દ્રભાઈ, રમેશભાઈ તથા હિમ્મતભાઈના નાના ભાઈના પત્ની તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18, 19, 20/10/2026 ત્રણ દિવસ સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાન સરદાર નગર, જાડાઈ રોડ, જૂનાવાસ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : મૂળ જામથડાના શારદાબેન ગોપાલદાન ગઢવી (રોહડિયા) (ઉ.વ. 72) તે ગં.સ્વ. પાર્વતીબેન વાઘજીદાન  રત્નુ (રાયધણપર)ના  પુત્રી, ગોપાલદાન ભગવાનદાસ  રોહડિયાના પત્ની,  ચંદ્રકાંતદાન, ગિરધરદાન, સંજયદાન  અને ક્રિષ્નાબેન વિપુલદાન સુરતાણીયાના માતા, સ્વ. રવિદાન, શિવદાનના ભાઈના  પત્ની, ભરતદાન, ઘનશ્યામદાન, તીલોચનાબેન, જોશનાબેન અને પુષ્પાબેનના  બહેન,  હિતાંશુદાન,  યુવરાજદાન, ધ્વનિ, સાક્ષી  અને રૂદાંશીના દાદી  તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક  વ્યવહાર માનકૂવા ખાતે નિવાસસ્થાને તા. 19-10-2026થી 22-10-2026ના ગુરુવાર સુધી. 

નારાણપર (તા. ભુજ) : જત અનવર ઓસમાણ (ઉ.વ. 40) તે જત ઓસમાણ ગાભાના પુત્ર, સોયબ, કાસમના પિતા, અકબરના ભાઈ, મ. હુસેન, ઈસ્માઈલ, આમદના ભત્રીજા, જત સુમાર મીઠુના બનેવી તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. જનાજો તા. 19-10-2026ના સવારે 9:30 વાગ્યે નિવાસસ્થાન નારાણપરથી નીકળશે. વાયેઝ-જિયારત તા. 20-10-2026ના સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નારાણપર ખાતે.

ઝીંકડી (તા. ભુજ) : જીલ (ઉ.વ. 8) તે શાંતાબેન શંકર નામોરી ખંઢેરા, ગં.સ્વ. જમનાબેન શામજી નામોરી (ડગાળા)ના પૌત્રી, ભારતીબેન જીતેશ ખંઢેરાના પુત્રી,  મમતાબેન રમેશ શામજી ખંઢેરા (ડગાળા)ના નાના ભાઇના પુત્રી, રાધાબેન ભરત શંકર ખંઢેરા, કંકુબેન પ્રવીણ જોગેલ (કોટાય), ભાવનાબેન અશોક ધોરીયા (અમદાવાદ)ના ભત્રીજી, લખીબેન મનજી જોગેલ (કોટાય)ના દોહિત્રી, ગીતાબેન દિનેશ જોગેલ, હિતેશ મનજી જોગેલ (કોટાય)ના ભાણેજી, વિશ્વાસ, હિમાંશી, દૃષ્ટિ, ક્રિશાની બહેન તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 19-10-2026ના સોમવારે રાત્રે તથા તા. 20-10-2026ના મંગળવારે ઘડાઢોળ ધાર્મિકવિધિ પાણી. 

ધમડકા (તા. અંજાર) : કિશોરભાઇ હરિરામ જોશી રત્નેશ્વર (ઉ.વ. 48)  તે સ્વ. હેમલતાબેન હરિરામ જોષીના પુત્ર,  કાજલબેનના પતિ,  મહેશ તથા ભાવેશ,  શિલ્પાબેન, દિવ્યાબેનના ભાઈ, ભરતભાઈ, સિદ્ધાર્થ મહારાજ તથા પ્રતાપ મહારાજના ફઈઆઇ ભાઈ, મીર, નિરાલીના પિતા,  ખુશાલ, સ્વ. દશરથ, ભાવિક, કેતન, હિનાના કાકા,  દેવાંશીના મોટાબાપા,  મનના દાદા,  રેશ્માબેનના દિયર,  નંદીનીબેનના જેઠ,  મેઘનાબેનના કાકાજી સસરા,  અનસૂયાબેન લક્ષ્મીશંકર જેઠા (નલિયા)ના જમાઈ,  રમાબેન હંસરાજભાઇ,  પ્રતિમાબેન રસિકભાઈ,  શીલાબેન જગદીશભાઈ,  દક્ષાબેન દિલીપભાઈ,  ગં.સ્વ. ગીતાબેન, સ્વ. રમેશભાઈ,  ગં.સ્વ. ચંપાબેન, સ્વ. જીતુભાઈના ભત્રીજા,  ગિરીશભાઈ તથા વિશ્વનાથભાઈના સાળા,  મીરા,  જય, વૈદેહી, દર્શના, કવિતા, વૈભવના મામા,  પ્રશાંત તથા સ્વ. અશોકભાઈ, મીતાબેન દિપકભાઇના બનેવી તા. 17-10-2026ના અવસાન પામ્યા છે.  બંને પક્ષની પ્રાર્થનાસભા  તા. 20-10-2026ના મંગળવારે  સાંજે  4.30થી 5.30 મોમાઈ મા મંદિર, ધમડકા ખાતે. 

કોજાચોરા (તા. માંડવી) : સંગાર ખીમાભાઇ ગુમા (ઉ.વ. 85) તે  સ્વ. સુજાભાઇ માલાભાઇના પુત્ર, સ્વ. અજાભાઇ, સ્વ. કેશરભાઇ, સ્વ. મીઠુભાઇ, સ્વ. હાજાભાઇ, સ્વ. રતનભાઇ,  ધનબાઈ, નાથબાઇના ભાઇ,  બાયાબાઇના પતિ,  સામતભાઇ, રમેશભાઈ, સોનબાઇ, ભાણબાઇના પિતા,  સુનીલ, મેહુલ, પલ્લવી, વનીતા, ધનબાઈ, લક્ષ્મીના દાદા,  ચંદુલાલ, સ્વ. ભીમજીભાઈ, જેતબાઇના સસરા તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-10-2026 સુધી નિવાસસ્થાને. 

મઉં મોટી (તા. માંડવી) : વિનોદ મુરજી ભર્યા (ઉ.વ. 40) તે સ્વ. મુરજી સામજી ભર્યા અને ગં.સ્વ. માનબાઇ મુરજી ભર્યાના પુત્ર, રાણાભાઇ મુરજી ભર્યા, મંજુબેન ભચુભાઇ ચંદે (ડુમરા) અને હંસાબેન હિંમતભાઇ ચંદે (ડુમરા)ના ભાઇ, પૂજા, રમેશ, ભરતના પિતા, રસિલા, આશિષ, પ્રતિમા, કશીષના કાકા તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઈ ગઈ છે. બેસણું નિવાસસ્થાને મઉં મોટી જૂનાવાસ ખાતે. 

બિદડા : નારાણભાઇ સંજોટ (ઉ.વ. 65) તે સ્વ. હીરબાઇ તથા સ્વ. દેવશીભાઇ રાયમલભાઇ સંજોટના પુત્ર, તિજુબાઇના પતિ, રમેશના પિતા,  સ્વ. રાજાભાઇ, રતિલાલભાઇ, વાલુબાઇ હમીરભાઇ બુચિયા (ભુજ)ના ભાઇ, સ્વ. રામજીભાઇ, થાવરભાઇ, દેવજીભાઇ, વાલજીભાઇ, દેવજીભાઇ, વેલજીભાઇ, લાલજીભાઇના કાકાઇ ભાઇ, મનિષા પ્રેમજી ગુડાર (ભુજોડી), સ્વ. નરસિંહ, શાંતિલાલ, સ્વ. વિશનજી, કુંવરબેન પ્રવીણ ઓઢાણા (ઝુરા)ના કાકા, બુધાભાઇ ભામુભાઇ મેરિયા (રામપર વેકરા)ના જમાઇ, શામજીભાઇ, નારાણભાઇના બનેવી તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 20-10-2026 તથા 21-10-2026ના પાણીઆરો નિવાસસ્થાન બિદડા મફતનગર ખાતે. 

મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી હીરભાઇ ખેરાજ ગેલવા (ઉ.વ. 102) તે સ્વ. ખેરાજ ડોસાભાઈ ગેલવાના પત્ની, જીવણભાઈ, પબુભાઈ, પુરબાઈ હરજી જામ તથા વાલબાઈ માણશી જામના માતા, કિશોર જીવણ ગેલવા (પૂર્વ સરપંચ મોટા લાયજા ગ્રામ પંચાયત), દેવરાજ પબુ ગેલવા,  મોહિત પબુ  ગેલવાના દાદી, કેવલ કિશોર ગેલવા (પૂર્વ પ્રમુખ, માંડવી તાલુકા પંચાયત)ના પરદાદી  તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19, 20, 21-10-2026ના સોમ, મંગળ, બુધ ત્રણ દિવસ તથા ધાર્મિકક્રિયા તા. 28-10-2026ના બુધવારે નિવાસસ્થાને સનાતન નગર, મોટા લાયજા ખાતે. 

વંગ (તા. નખત્રાણા) : આયર રાજા કાના (ઉ.વ. 65) તે સ્વ. કાના ભચાના પુત્ર, રામીબેન, કમીબેન તથા હમીરભાઇના ભાઇ, લખીબેનના પતિ, ખીમાભાઇ, બિજલભાઇ તથા કરશનભાઇના પિતા તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વંગ ખાતે. 

કોટડા (જડોદર) (તા. નખત્રાણા) : લક્ષ્મીબેન ખટાઉભાઈ બારૂ (ઉ.વ. 80) તે સ્વ. ખટાઉભાઈ શિવજીભાઈ બારૂના પત્ની, સ્વ. સાકરબેન શિવજીભાઈ બારૂના પુત્રવધૂ, સ્વ. બબીબેન શિવજીભાઈ કતીરા (ભાચુંડા)ના પુત્રી, માધવજી શિવજી કતીરાના બહેન, સ્વ. શંકરલાલ, સ્વ. કાનજીભાઈ, ભીમજીભાઈ, સ્વ. લાલજીભાઈ, છગનલાલ, સ્વ. લક્ષ્મીબેન જાદવજીભાઈ તન્ના (જામનગર), શાંતાબેન મથરાદાસ રૂપારેલ (ઘડુલી), ગં.સ્વ. હંસાબેન, મુળજીભાઈ ચગસોતા (કોઠારા)ના ભાભી,  સ્વ. શાંતાબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. પુષ્પાબેન, ભાવનાબેનના જેઠાણી, કુ. રમીલાબેન, જગદીશ, રાજેશ, બિપિન, દિનેશના માતા, છાયાબેન, અલ્કાબેન, ઉષાબેન, સંગીતાબેનના સાસુ, નિધિ, મીત, ઓમ, વ્યોમ, સોહમ, પ્રાર્થના, પર્વ, માયરાના દાદી  તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-10-2026ના મંગળવારે પાટીદાર સમાજવાડી બસ સ્ટેશન પાસે (કોટડા-જડોદર) ખાતે 4.30થી 5.30.

ઘડાણી (તા. નખત્રાણા) : સીજુ કાનજીભાઈ ખીમજીભાઈ (ઉ.વ. 64) તે કરશનભાઈ, સ્વ. લખમાબાઈ પબા (માતાના મઢ), ગંગાબેન વેરસી (દયાપર), પરમાબેન ખીમજી કાગીયા (ઉકીર)ના ભાઈ, અજીત, સ્વ. સામાબેન બાબુ (નેત્રા), નિરમાબેન વાલજી બલીયા (ફુલરા), વિરુબેન નવિન (ધારેશી), ભાવનાબેન રમેશ (ફુલરા)ના પિતા, મનજીભાઈ, નારાણભાઈના પિતરાઈ, માતાના મઢના સ્વ. કુંભા સુમાર ભગતના જમાઈ, ખીમજીભાઈ (ધાલાભગત), પેથાભાઈના બનેવી તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 27-10-2026ના રાત્રે તથા તા. 28-10-2026ના સવારે ઘડાઢોળ પાણી, બેસણું નિવાસસ્થાને.

ખીરસરા (કોઠારા) (તા. અબડાસા) : સુમરા રોમતબાઇ (ઉ.વ. 70) તે અલીમામદ ઓસમાણના પત્ની, હસણના માતા, હાજી અબ્દુલા અભુભખરના બહેન, હાજી જકરિયા તથા હાજી અલારખિયાના કાકી, લતીફ, ફકીરમામદ, જુસબના માસી, મુસા, મામદ, અધ્રેમાનના ફઇ તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-10-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ સમાજવાડી ખીરસરા (કોઠારા) ખાતે. 

રાજકોટ : હીરાબેન કાંતિભાઇ કુંડલિયા (ઉ.વ. 85) તે સ્વ. કાંતિભાઇ (લાડકી ગ્રુપ) કુંડલિયાના પત્ની, સ્વ. જીતુભાઇ, અજયભાઇ, ધર્મેશભાઇ, કિરણબેન ઠક્કરના માતા તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 19-10-2026ના સોમવારે સાંજે 5થી 6 અવધેશ્વર મહાદેવ મંદિર, ઓસ્કાર સ્કાય પાર્કની બાજુમાં, સિદ્ધિ વિનાયક સોસાયટી, 150 ફૂટ રિંગરોડ, રાજકોટ ખાતે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd