ભુજ : વડનગરા નાગર મનોજભાઈ (ઉ.વ. 71) તે સ્વ. ભદ્રબાળાબેન જિતેન્દ્રરાય
અંતાણીના પુત્ર, ભરત (નિવૃત્ત જિલ્લા પંચાયત),
વીનેશ (નિવૃત્ત ભુજ નગરપાલિકા)ના ભાઈ, ઇલાબેનના
જેઠ, સ્વ. સૂર્યકાંતભાઈ, સ્વ. લક્ષ્મીકાંતભાઇ,
સ્વ. મહેન્દ્રબાળા નવીનચંદ્ર રાણાના ભાણેજ, વિશ્વા
કિશન રાઠોડ (એડવોકેટ)ના કાકા તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : વીનેશ-82389 99755, વિશ્વા-92271 89898
ભુજ : મોગલ સમસાદ ફારૂક (લાલશા બુરહાનશા દરગાહવાળા) (ઉ.વ. 46) તે મ. ફારૂક અ.ગફુરના પત્ની, નવાબ અને યાસીદના માતા, અસલમ અ.ગફુરના ભાભી, સાહિદના કાકી, કુરેશી ફહદના સાસુ, મ. રેહમતુલ્લા (મિરજાપર)ના પુત્રી,
રાઠોડ ફિરોઝ અને અસલમના બહેન તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-10-2026ના સોમવારે સવારે 10થી 11 અલ-હુદા મસ્જિદ, સંજોગનગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ નખત્રાણાના હાલ ભદ્રક (ઓરીસા) નવીનચંદ્ર મોતીલાલ શેઠ
(ઉ.વ. 85) તે સ્વ. માણેકબેન મોતીલાલ શેઠના
પુત્ર, સ્વ. સુલોચનાબેનના પતિ, બિજલબેન સંઘવી, તેજલબેન શાહના પિતા, મનીષભાઈ સંઘવી, જયેશભાઈ શાહના સસરા, ગં.સ્વ. અરુણાબેનના જેઠ, તારક શેઠ, સોનાલી ઝવેરીના મોટાબાપા, કૃપા શેઠ, સન્ની ઝવેરીના મોટા સસરા, સ્વ. મગનલાલ મૂળજી શાહના જમાઈ,
સ્વ. જયાબેન દેવચંદ ભણસારી, ગં.સ્વ. સુશીલાબેન
પ્રવીણચંદ્ર શાહ, ગં.સ્વ. કાંતાબેન રમેશભાઈ શાહ, સ્વ. કાંતિભાઈના ભાઈ, હીરાભાઈ, જયસુખભાઈ શેઠના કાકાઈ ભાઈ, સ્વ. સૂરજબેન અમરચંદ દોશી,
સ્વ. કમલાબેન વાડીલાલ શાહ, સ્વ. નટવરભાઈ મગનલાલ
શાહ, સ્વ. પ્રવીણચંદ્ર મગનલાલ શાહના બનેવી, નિશિતભાઈ, ચંદ્રેશભાઈ (આર.સી. જ્વેલર્સ)ના મામા,
હિરલ, ધ્રુવના દાદા, રોશન,
ઉર્વી, નક્ષિતા, હેઝલ,
રિયાનના નાના તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : તારક
શેઠ-90404 03887, સોનાલી ઝવેરી-93163 20071, બિજલ સંઘવી-76218 09780
ભુજ : ગં.સ્વ. શાંતાબેન કારિયા (ઉ.વ. 80) તે સંતોકબેન હીરજી કારિયાના
પુત્રવધૂ, સ્વ. રાઘવજી હીરજી કારિયાના પત્ની, મહેશ, રક્ષા, જિતેન, જિજ્ઞેશના માતા, પ્રતિમાબેન, દિલીપભાઇ
મજેઠિયા, બકુલાબેનના સાસુ, મેહુલ,
જૈતાલીના દાદી, આર્યાના નાની, સ્વ. નેણશીભાઇ, સ્વ. તુલસીદાસભાઇના નાના ભાઇના પત્ની,
સ્વ. ભગવાનજીભાઇના ભાભી, ગં.સ્વ. અમૃતબેન,
ગં.સ્વ. હીરાગૌરીબેનના દેરાણી, સ્વ. જયાબેનના જેઠાણી,
સ્વ. અરજણ મોરારજી (માંડવી)ના પુત્રી, સ્વ. ઠાકરશીભાઇ,
સ્વ. કરશનદાસભાઇ, સ્વ. જમનાદાસભાઇના બહેન,
શોભનાબેન સુભાષભાઇ, દીપકભાઇ, અરૂણાબેન ગિરીશભાઇ, સ્વ. પ્રવીણાબેન ધીરજલાલ,
ચંદ્રિકાબેન મનીષભાઇ, ગં.સ્વ. નીલાબેન ધર્મેન્દ્રકુમાર,
રેખાબેન ધર્મેન્દ્રકુમાર, વિપુલ, હિતેષ, વિશાલના કાકી તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-10-2026ના
સોમવારે સાંજે 5થી 6 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ગાંધીધામ : મહેશ્વરી માલતીબેન વિરજીભાઇ દાફડા (ઉ.વ. 88) તે સ્વ. વણજારા વિરજીભાઇ ભીમજીભાઇ
દાફડા (માજી ધારાસભ્ય)ના પત્ની, સરોજબેન,
સ્વ. કિશોરભાઇ, જગદીશભાઇ, અરૂણાબેન, ઉષાબેનના માતા, નારાણભાઇ
ઠોટિયા, મુલશંકરભાઇ ગડણ, વાસુભાઇ કોચરા,
ગં.સ્વ. જયશ્રીબેન, સ્વ. સુશીલાબેનના સાસુ તા.
17-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 18-10-2026ના રવિવારે રાત્રે આગરી અને
તા. 19-10-2026ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી)
નિવાસસ્થાન જગદીશ વી. દાફડા, પ્લોટ
નં. 46, સેક્ટર-7, સપનાનગર ચાર રસ્તા પાસે, ગાંધીધામ ખાતે તેમજ પ્રાર્થનાસભા તા. 20-10-2026ના મંગળવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિરના હોલમાં, શિવ હોટલની બાજુમાં, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ વોંધના તારાબેન વિસનજીભાઈ કુશલચંદ ખંડોર (ઉ.વ. 85) તે ગાંધી સાકરચંદ ગાવિંદજીના
પુત્રી, સ્વ. રંજનબેન, સ્વ. હેમલતાબેન,
સ્વ. જોસનાબેન, સુશીલાબેન, મનીષાબેન, સ્વ. રાજુલાબેનના માતા, ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, અશોકભાઈ,
સુનીલકુમાર, સ્વ. હસમુખલાલના સાસુ તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-10-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 જેસીસ નગર, અંજાર ખાતે.
માધાપર (તા. ભુજ) : હીરજી મનજી રૂપાણી (ગરવા) તે સ્વ. પાલીબેન
મનજી રૂપાણીના પુત્ર, સ્વ. સામાબેનના
પતિ, સ્વ. બાલાભાઇ લધા ગાજણના જમાઇ, પ્રવીણ,
કલ્યાણ, ભારતીબેન કાનજીભાઇ શેખાના પિતા,
હરિલાલ, સ્વ. ખીમજીભાઇ, ગં.સ્વ.
કમીબેન દેવજીભાઇ ગાજણ, ગં.સ્વ. લક્ષ્મીબેન ભારમલભાઇ ગેડિયાના
ભાઇ, ખેંગારબાપુ ખીમજીભાઇ મુછડિયા, ઉમરભાઇ
કેશા શેખા, સ્વ. કાનજીભાઇ દેવજીભાઇ જોગલના વેવાઇ, પ્રતાપભાઇ, ભરતભાઇ, સ્વ. નરેશભાઇ,
મનીષભાઇ, ઉર્મિલાબેન મનસુખભાઇ ગેડિયા, અમ્રતાબેન ભરતભાઇ મુછડિયાના મોટાબાપુ, કરણ ગરવા (સિંગર),
ભવ્ય, દર્શના, કાવ્યા,
ભાગ્ય, પારસ, લવનીયાના દાદા,
સચિન, સંગીતા, માહી,
ધાર્મિક, વિધીયા, નવ્યાના
નાના તા. 16-10-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 19-10- 2026ના રાત્રે સત્સંગ અને તા. 20-10-20ના સવારે 6 વાગ્યે પાણી
(ઘડાઢોળ) નિવાસસ્થાન, હંસનગર,
માધાપર ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ મીઠાપુર-કંડલાના રમેશભાઇ કરશનભાઇ રૂપાણી
(ગરવા) તે સ્વ. જીવીબેન કરશનભાઇ રૂપાણીના પુત્ર,
મંજુબેનના પતિ, સ્વ. સોનાબેન માવજીભાઇ ગાજણના જમાઇ,
સ્વ. મનજીભાઇ હમીરભાઇ રૂપાણી, સ્વ. શિવજીભાઇ પરબતભાઇ,
સ્વ. નારાણભાઇ પરબતભાઇ, ગોપાલભાઇ પરબતભાઇ,
ગં.સ્વ. હાસુબેન સામજીભાઇ જોગલ, પ્રેમિલાબેન હીરજીભાઇ
ગાજણના ભત્રીજા, જેન્તીભાઇ લખમસિંહ ગેડિયાના વેવાઇ, ગં.સ્વ. શાન્તાબેન ખીમજીભાઇ જોગલના ભાઇ, લક્ષ્મીબેન,
રાહુલ, મુકેશના પિતા તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ-પાણીયારો
(ઘડાઢોળ) તા. 19-10-26ના સોમવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાને વણકરવાસ, કુકમા ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મૂળ નખત્રાણાના મોહનલાલ મનજીભાઇ લુહાર
(આસોડિયા) (ઉ.વ. 77) તે સ્વ. જમનાબેન
મનજીભાઇના પુત્ર, ચંદ્રિકાબેનના
પતિ, વિપુલ, યોગેશ, હર્ષદ, કૃપાલીબેનના પિતા, મહેન્દ્રભાઇ,
સ્વ. નરેશભાઇ, સ્વ. પુષ્પાબેન નાગજીભાઇ ઉમરાણિયા
(કેરા), સ્વ. કાન્તાબેન પુરસોત્તમભાઇ વાઘેલા (ભુજ), સ્વ. નાનુબેન જેરામભાઇ પિત્રોડા (કાદિયા), ગં.સ્વ. નીરૂપમાબેન
ચંદ્રકાંત દાવડા (માંડવી)ના ભાઇ, વર્ષાબેન, હેતલબેન, જયશ્રીબેન, ચંદ્રપ્રકાશ
રતિલાલ પિત્રોડા (ઉદયપુર -રાજ.)ના સસરા, માનસી, હર્ષિલ, રિયા, જય, ક્રિષ્ના, અંકિતા, દર્શન,
શિવમ, ક્રિષા, ધારવી,
હિરવા, હિતાન્સના દાદા, અભિષેક,
વિધિના નાના, સ્વ. જયાબેન બાબુલાલ વાઘેલા (માધાપર)ના
જમાઇ, દિપેશ ઉમરાણિયા, યશ્વી આસોડિયા,
પાર્થ સિદ્ધપુરા, રીટાના દાદાજી, સવિતાબેન, સ્વ. હંસાબેનના જેઠ, વંદનાબેન, હેમેનભાઇ, રશ્મિબેન ભાવિકભાઇ,
ગાયત્રીબેન જિગરભાઇ, મનીષાબેન હિતેષકુમાર,
રોશનીબેન નિખિલકુમાર, પાયલબેન વિશાલકુમારના મોટાબાપા
તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-10ના સાંજે 4.30થી 5.30 વિશ્વકર્મા મંદિર, કોડકી રોડ, માનકૂવા ખાતે.
ધમડકા (તા. અંજાર) : સારસ્વત બ્રાહ્મણ જોષી કિશોરભાઇ હરિરામભાઇ
રતનેશ્વર તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. સ્મશાન
યાત્રા તા. 18-10-2026ના રવિવારે સવારે 8 વાગ્યે ધમડકા નિવાસસ્થાનેથી નીકળશે.
શિરવા (તા. માંડવી) : ભાનુશાલી જવેરબાઇ બાબુલાલ અમલ (ઉ.વ. 90) તે કાંતિલાલ, દીપક, કસ્તૂરબેન,
સરસ્વતીબેન, અનિલાબેન, સુનિતાબેનના
માતા, સ્વ. ધનબાઇ ઉમરશીભાઇ ગોરીના પુત્રી, મંજુલાબેન, જ્યોતિબેનના સાસુ તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-10-2026ના રવિવારે સાંજે 4થી 5 મહાજન વાડી, શિરવા ખાતે.
મોટા રતડિયા (તા. માંડવી) : મૂળ પાંચોટિયાના ગઢવી હરિ સમાણી
(ઉ.વ. 46) તે સ્વ. સોનબાઇ અને સ્વ. મેઘરાજ
લખધીરના પુત્ર, વીરબાઇ, વાલબાઇ, ખીમશ્રી, સોનબાઇ,
લાછબાઇ, સ્વ. દેવરાજ, રામના
ભત્રીજા, સ્વ. મોહન, કનૈયા, માલશ્રીબેનના ભાઇ તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-10-2026થી 19-10-2026 સુધી, ઉત્તરક્રિયા તા. 26-10-2026ના નિવાસસ્થાન મોટા રતડિયા
ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : પઠાણ ફકીરમામદ આમદખાન (ઉ.વ. 61) તે જાકબ, જાસીન, રજબઅલી,
મ. મામદહુશેનના પિતા, જમાલખાન, ધાવધખાન, લાલમામદ (લુણી)ના ભાઇ તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-10- 2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાનામાં.
દેવીસર (તા. નખત્રાણા) : પઠાણ હનીફ મામદ (ઉ.વ. 30) તે ધાડિયા હસણ ઇબ્રાહિમના ભાણેજ, પઠાણ અલ્તાફના મોટા ભાઈ, ધાડિયા ઇશા ખમીશા, સોઢા ફકીરમામદના સાળા તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-10- 2026ના સોમવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન દેવીસર (તા. નખત્રાણા) ખાતે.
મોટા કરોડિયા (તા. અબડાસા) : ગઢવી ખીમશ્રીબાઇ રાણશી (અભાણી)
(ઉ.વ. 97) તે સોનબાઇ રાણશી માલમ (ભાડા)ના
માતા તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. પાણી તા.
27-10-2026ના મંગળવારે નિવાસસ્થાને.
નલિયા (તા. અબડાસા) : જાડેજા દાનુભા ખેંગારજી (ઉ. વ. 72) (નિવૃત્ત એસટી) તે ચંદ્રાસિંહ
(જખૌ સોલ્ટ પ્રા. લિમિટેડ કંપની)ના પિતા, હમીરજી, રણજિતાસિંહ, રામસંગજી,
ઇન્દ્રાસિંહના ભાઈ, દિલીપાસિંહ, ભરતાસિંહના કાકા, જયદીપાસિંહ, રવિરાજાસિંહ,
અજયાસિંહ, રાજવીરાસિંહના મોટાબાપુ, દેવદિત્યાસિંહના દાદા તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. ભાઈઓનું બેસણું લીમડા દરબારની પથારીમાં
અને બહેનોનું નિવાસસ્થાને છેડા ફળિયા ખાતે.