ભુજ : વડનગરા નાગર રત્નાકરભાઇ જાદવરાયભાઇ ધોળકિયા (ઉ.વ. 87) (એડવોકેટ) તે હેમાંગીનીબેનના
પતિ, પ્રસન્નરાયભાઇ સી. હાથીના જમાઇ, રુચિ ધર્મેન્દ્ર હાથી, જિજ્ઞાસા અવનીશ વોરા, ચારવી જિગર નાગરના પિતા, ધિત્યા જિગર નાગરના નાના,
પ્રભાકરભાઇ જે. ધોળકિયા, હર્ષવદનભાઇ જે. ધોળકિયા,
સ્વ. અશ્વિનભાઈ જે. ધોળકિયા, બંસરી હરેન્દ્રભાઇ
વોરા, ચેતના સતીશભાઇ અંતાણી, મેઘા હરિસિદ્ધ
મજમુદારના ભાઇ, સ્વ. કીર્તિકુમારભાઇ હાથી, સ્વ. પ્રદીપભાઇ હાથી, સ્વ. નીતા ગિરીશભાઇ વસાવડાના બનેવી
તા. 15-10-2026ના ભુજ ખાતે અવસાન પામ્યા છે.
ભુજ : માંજોઠી ઇબ્રાહિમ મુસા (ઉર્ફે ભુટ્ટો) (ઉ.વ. 65) તે મ. ઇસ્માઇલ, સુલેમાન, શકુર,
અબુબકરના ભાઇ, સિકંદર તથા મુસ્તાકના પિતા,
હુશૈન સુલેમાન તથા મૌલાના ઉસ્માન રાયમા (પાનધ્રો)ના સસરા, ફકીરમામદ ઇશાક, મ. કાસમ ઇશાક, અબ્દુલ્લાહ
ઇશાક, દાઉદ ઇશાક, મ. અનવર ઇશાકના બનેવી
તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-10- 2026ના શનિવારે સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી, જયેષ્ઠા નગર, કેમ્પ એરિયા, ભુજ
ખાતે.
ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની મૂળજી મીઠુભાઈ છટ્ટપોખ્યા (ઉ.વ.
75) તે સ્વ. સવિતાબેન મીઠુભાઈના
પુત્ર, સ્વ. નર્મદાબેન દામજી વિરજી સાગરના જમાઈ,
સ્વ. લીલાવંતીબેનના પતિ, હીરજીભાઈ, સ્વ. મંગલભાઈ, ગં.સ્વ. ભગવતીબેન ચમનલાલ ધકાણના ભાઈ, સ્વ. રવજીભાઈ,
સ્વ. મોરારજીભાઈ, ગંગારામભાઈ, નારાયણભાઈ, વીરસેનભાઇ, ગં.સ્વ.
શાંતાબેન રમણીકલાલ ચલ્લા, ગં.સ્વ. ગોમતીબેન જશેષભાઈ વાયા,
હીરાબેન ભગવાનજી જખિયા, સ્વ. કુસુમબેન રતનશીભાઇ
ચલ્લા, સરસ્વતીબેન પરેશભાઈ સુસણિયાના કાકાઈ ભાઈ, સ્વ. જવેરબેનના દિયર, ભદ્રિક અને સંદીપ (સંજના જ્વેલર્સ)ના
કાકા, હર્ષિકાબેન અને બીજલબેનના કાકા સસરા, સંજના, ઈશિતા, વૈશ્વી, દીપ્સીના દાદા, હિનાબેન પ્રસન્નભાઈ કાગતડા, ભારતીબેન મનોજભાઈ છટ્ટપોખ્યા, નેહાબેન અજયભાઈ ધાણક,
ખુશ્બૂબેન વિમલભાઈ થલેશ્વર, ઐલવસના મામા તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખેલ નથી. સંપર્ક : ભદ્રિક-99250 96303, સંદીપ-98255 66735
ભુજ : જગપ્રસાદ બદલૂરામ મૌર્ય (ઉ.વ. 84) (એએસસી નિવૃત્ત આર્મી) તે સ્વ. રાજવંતીબેનના પતિ, સ્વ. શિવરામ, માધવ,
લક્ષ્મીના પિતા, સુનીતાબેન, બબીતાબેન, દિલીપ ત્રિપાઠીના સસરા, સ્વ. ગણેશદાસ ક્ષત્રિય (આર્મી રિટાયર્ડ), સ્વ. ગંગાબેન
ક્ષત્રિયના વેવાઇ, કલ્પેશ ત્રિવેદી, અખિલેશ
મેવાડા, દિવ્યંકા મૌર્યના દાદાજી સસરા, જાનકી, કોમલ, હર્ષ, દેવેશ, પુનિત, વિનીતના દાદા,
કેશ્વી, ખુશી, માન્યાના પરનાના
તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-10-2026ના શનિવારે સાંજે 5થી 6 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ વમોટી મોટીના મણિબેન રામજીભાઇ ટોપણદાસ દામા
(ઉ.વ. 90) તે સ્વ. રામજીભાઇ ટોપણદાસ દામાના
પત્ની, કમલેશભાઇ, નરેશભાઇના માતા,
દેવકીબેન, દક્ષાબેનના સાસુ, સાગરભાઇ, દિશાંત, ભવ્ય,
નૈનાબેન દીપેશભાઇ ગોપાલજી મંગેના દાદી, રશ્મિબેન,
દીપેશભાઇ ગોપાલજી મંગે, રવજીભાઇ હેમરાજભાઇ દામા,
દમયંતીબેન વસંતભાઇ, હંસાબેન રાજેશભાઇના કાકી,
નિર્મલાબેન રવજીભાઇ, વસંતભાઇ પ્રધાનજીભાઇ કટારમલ,
રાજેશભાઇ લક્ષ્મીદાસ નંદાના કાકીસાસુ, સ્વ. લક્ષ્મીબેન,
સ્વ. પ્રેમજીભાઇ મંગે (હમીરપર)ના પુત્રી, સ્વ.
લક્ષ્મીબેન, સ્વ. વલ્લભજીભાઇના ભાણેજી, સ્વ. ચોથબાઇ, સ્વ. વિશ્રામભાઇના બહેન તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-10-2026ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છી ભાનુશાલી મહાજનવાડી,
`ઓધવ ભવન'
જનતા કોલોની સામે, ભારતનગર મેઇન રોડ, ગાંધીધામ ખાતે.
ભચાઉ : અ.સૌ. સરલાબેન (ઉ.વ. 60) તે રમણીકભાઈ લાલજી ભાઈ પિત્રોડા (સુતાર)ના પત્ની, ઉષાબેન હસમુખલાલ પરમાર (વેંધ), સંદીપ, પીયૂષના માતા, રસિકભાઇ, યોગેશભાઇ, રાજુભાઇ, નીતિનભાઇ,
લાલજીભાઇ, વર્ષાબેન નરેન્દ્રભાઇ પઢારિયાના ભાભી,
ગં.સ્વ. દમયંતીબેન હંસરાજભાઇ વિશ્રામભાઇ વાઘેલા (મૂળ રામપર સરવા હાલે
મુલુંડ-મુંબઇ)ના પુત્રી તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-10-2026ના સાંજે 4થી 5 શ્રવણ કાવડિયા આશ્રમ, અંબિકાનગર, ભચાઉ ખાતે.
મિરજાપર (તા. ભુજ) : અ.સૌ. રંજન (રતન)બેન દયારામ રૂપારેલ તે
દયારામ ઇન્દરજી રૂપારેલના પત્ની, ડાહીબેન
ઇન્દ્રજી રૂપારેલના પુત્રવધૂ, સ્વ. જમનાબેન વિશનજી સચદે (જખૌ-નલિયા)ના
પુત્રી, જયેશભાઈ રૂપારેલ, માલતીબેન,
મધુબેનના માતા, હેમા જયેશ રૂપારેલ, સંજીવભાઈ પોપટ, સ્વ. સંજયભાઈ રાચ્છના સાસુ, રિયા, જિયાના દાદી, ભાવિ,
દેવાંગના નાની, ચંદુલાલ ઇન્દરજી રૂપારેલ,
સ્વ. શાંતિલાલ ઇન્દરજી રૂપારેલ, સ્વ. પ્રેમજી ઇન્દરજી
રૂપારેલ, સ્વ. જયાબેન રમેશ ધેરાઈ, સ્વ.
મંજુલાબેન શામજી ઠક્કરના ભાભી, સ્વ. નારણજી વિશનજી સચદે,
સ્વ. પ્રેમજી વિશનજી સચદે, રતનાસિંહ વિશનજી સચદે,
સુંદરજી વિશનજી સચદે, તારાબેન મૂલજી મંડળ,
કલ્પનાબેન લહેરીભાઈ મોટનપુત્રાના મોટા બહેન તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-10-2026ના
સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી, હ્યુંડાઈ શો-રૂમની પાછળ, મિરજાપર ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : હીરાલાલ શિવજીભાઈ માવાણી (કરમશિયાણી)
(ઉ.વ. 56) તે દક્ષાબેનના પતિ, સ્વ. કેસરબેન શિવજીભાઈ માવાણીના પુત્ર,
અપેક્ષા દિશાંત દીવાણી (લુડવા હાલે મુંબઈ), રુદ્રના
પિતા, સવિતાબેન નારણભાઈ પોકાર (રવિપૂરા કમ્પા), અરાવિંદભાઈ, મણિલાલભાઈ, જેન્તીભાઈના
ભાઈ, પાર્વતીબેન રતનશીભાઈ ભીમાણી (કલ્યાણપર)ના જમાઈ તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 17-10- 2026ના શનિવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.
કુકમા (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય ચંદુલાલભાઇ (ઉ.વ. 74) (ચૌહાણ કુળદેવીના પૂજારી તથા
સોનલ સ્ટોરવાળા) તે સ્વ. ગોદાવરીબેન કરસન કલ્યાણના પુત્ર, મંગળાબેનના પતિ, પ્રભુલાલ
(નિવૃત્ત શિક્ષક સુખપર-રોહા), સ્વ. રતિલાલ, સ્વ. પરસોત્તમ, સ્વ. જશવંતીબેન, સ્વ. પાર્વતીબેન, સ્વ. કસ્તૂરબેનના ભાઇ, રાજ અને સોનલના પિતા, કપિલ અને નીકિતાના સસરા,
સ્વ. નીલેશ, રાજેન્દ્ર, ચંદ્રકાંતના
કાકા, સ્વ. ત્રિવેણીબેન, સ્વ. રંભાબેન,
નિલાબેનના દિયર, રામજી દેવજી પરમારના જમાઇ,
ઇન્દુબેન દિલીપભાઇ પરમાર (કુકમા), લીલાબેન અશ્વિનભાઇ
સોલંકી (વડોદરા), પુષ્પાબેન મહેશભાઇ ચાવડા (અંજાર), નરેન્દ્રભાઇ રામજી પરમાર (માધાપર), મોહનભાઇ રામજીભાઇ
પરમાર (કુકમા)ના બનેવી, હેતના દાદા, રાશિ,
અંશીના નાના, પરસોત્તમભાઇ રણછોડ ટાંક (નાગલપર),
નૌતમભાઇ શાંતિલાલ ટાંક (નાગલપર)ના વેવાઇ તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-10- 2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ
ભવન, કુકમા ખાતે.
ભુજોડી (તા. ભુજ) : શામજીભાઈ ઉર્ફે બાબુભાઈ મંગરિયા (ઉ.વ. 51) તે સ્વ. જખુભાઈ લાખાભાઇ મંગરિયા
અને ગં.સ્વ. હિમાબેનના પુત્ર, બાયાબેનના
પતિ, પ્રેમજીભાઈ, રમેશભાઈ, પ્રેમિલાબેન ત્રિકમભાઇ પરગડુ (કોઠારા)ના ભાઈ, લક્ષ્મીબેન
અરાવિંદભાઈ જેપાર (ભુજ), દર્શન, જ્યોતિ,
નીકિતાના પિતા, વિજયા, ગૌતમ,
નૂતનના મોટાબાપુ, મનીષાબેનના સસરા, ગં.સ્વ. વાલુબેન અને સ્વ. જુમાભાઈ સવાભાઈ ચનેપારના જમાઈ, લક્ષ્મણભાઈ, પ્રેમજીભાઈ (મિરજાપર), હંસાબેન રમેશભાઈ બુચિયા (ભુજ)ના બનેવી, ખેતાભાઈ જખુભાઇ
મંગરિયા, ગાભુભાઈ, નારણભાઈના ભત્રીજા,
દિનેશ નાનજી મંગરિયા, હરેશ કિશોર મંગરિયા,
મનીષના કાકા, સ્વ. પેથાભાઈ આશાભાઇ લોન્ચાના ભાણેજ
તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 17-10-2026ના શનિવારે સાંજે આગરી અને
તા. 18-10-2026ના રવિવારે સવારે પાણી (ઘડાઢોળ)
નિવાસસ્થાને મફતનગર, ભુજોડી ખાતે.
તુણા (તા. અંજાર) : કાસમ હુસૈન બાવા (ઉર્ફ બાવલાભાઈ) (ઈસ્માઈલ
શા પીરના મુજાવર) તે સલીમ અને રમજાનના પિતા, હાજી જુસબ ભચ્ચુ કાતિયાર, હાજી અબ્દુલ્લા ભચ્ચુ કાતિયાર,
હારૂન ભચ્ચુ કાતિયાર (ખારીરોહર)ના બનેવી તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારતની
મજલિશ તા. 17-10-2026ના શનિવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, તુણા ખાતે.
પીપરી (તા. માંડવી) : સંગાર કલ્યાણ રતન કારાણી સુઇયા (ઉ.વ. 80) તે કેશરબાઇના પતિ, અરજણ, કાનબાઇ,
રાણબાઇ, વિશ્રામ, લીલબાઇના
પિતા, મુકુલ, નીલમબેન, બિપિન, ઉત્તમ, ઉદયના દાદાજી,
ભીમજીભાઈ, બાબુભાઇ, પચાણભાઇ,
રાજબાઇ, જીવાબાઇ, આશબાઇના
મોટા ભાઇ તા. 15-10-2026ના
અવસાન પામ્યા છે. સાદડી 16, 17, 18-10-02026 (ત્રણ દિવસ) નિવાસસ્થાને મહાદેવ નગર ખાતે.
વાડા (તા. માંડવી) : હાલેપોત્રા મરિયમબાઈ રમજાન (ઉ.વ. 80) તે મ. આધમ, રજાક અને કાસમના માતા, રિઝવાન, નોફિલ, ઈરફાનના દાદી તા.
14-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-10-2026ના શનિવારે સવારે 10.30થી 11 મસ્જિદ-એ-રબ્બાની, વાડા ખાતે.
રોહા-સુમરી (તા. નખત્રાણા) : ખલીફા રજાક જુણસ (ઉ.વ. 70) તે હુશેનના પિતા, મ. અલીમામદ ઓસમાણ, મ.
સિધિક ઓસમાણ, અલીમામદ જાકબ, સતાર આધમના
ભત્રીજા, નૂરમામદ, લતીફ, ગુલમામદ, આમદના ભાઈ તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-10-2026ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, રોહા (સુમરી) ખાતે.
ઘડુલી (તા. લખપત) : રાયમા સામાબાઇ ભચાયા (ઉ.વ. 85) તે મ. રાયમા મામદના માતા, રાયમા જુમા આધમ (ખારાઇ, તા. લખપત), રાયમા હનીફ જુમા (ઉપસરપંચ ઘડુલી, તા. લખપત), રાયમા સતાર સુલેમાન (પ્રમુખ પશ્ચિમ કચ્છ રાયમા
સમાજ સમૂહ શાદી સમિતિ-કોટડા મઢ, તા. લખપત), રાયમા ઇકબાલ સુલેમાન (ઘડુલી, તા. લખપત)ના નાની તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-10-2026ના શુક્રવારે સવારે 11 કલાકે મુસ્લિમ જમાતખાના, ઘડુલી (તા. લખપત) ખાતે.
નલિયા (તા. અબડાસા) : ધનબાઈ ત્રિકમદાસ ભાનુશાલી (ઉ.વ 92) તે સ્વ. ત્રિકમદાસ રતનશી ભાનુશાલીના પત્ની, રામજીભાઈ રતનશીના ભાભી, વાલજીભાઈ, ટોપણદાસ, જશોદાબેન,
મણિબેન, મંજુલાબેન, રસીલાબેનના
માતા, લક્ષ્મીબેન, ઝવેરબેન, ખીમજીભાઇ, સુધીરભાઈ, ધરમશીભાઈ,
નારણભાઈના સાસુ, સ્વ. લીલબાઈ રામજીભાઈ માવ (જખૌ)ના
પુત્રી, સ્વ, અરજણભાઈ માવના બહેન,
નીલેશ, દીપક, આરતી,
આશા, ડિમ્પલ, વૈશાલીના દાદી
તા 15-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-10-2026ના શનિવારે સાંજે 4થી પ બાપા સીતારામ મઢુલી, મહાવીર નગર, નલિયા (તા.
અબડાસા) ખાતે.