• બુધવાર, 03 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ નરેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.વ. 77) તે ભગવાનજી લક્ષ્મીદાસ ભટ્ટના પુત્ર, કાશ્મીરા ગોરના પિતા, હિમાંશુ ગોરના સસરા, દિનબાળાબેન વિજયશંકર દવે તથા રમેશભાઇ ભટ્ટના ભાઇ, સ્વ. મીનાબેન, જાગૃતિબેન, નિલાંગભાઇ દવેના મામા, ઉમા વિજયભાઇ ત્રિપાઠીના કાકા, જયંતભાઇ કાંતિલાલ ગોરના વેવાઇ, માહિર, પિહુના નાના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે.

ભુજ : બંસીલાલ કેશવજી શાહ (ઉ.વ. 86) તે સ્વ. ગુલાબબેન કેશવજી ઇન્દરજી શાહના પુત્ર, સ્વ. કુમુદબેનના પતિ, પુષ્પાબેન પૂનમચંદ સંઘવી, સ્વ. સવાઇલાલ કેશવજી શાહ, રમણીકલાલ કેશવજી શાહના ભાઇ, સુનંદા (સોનુ) હર્ષદ સોની, જિતેન્દ્ર બંસીલાલ શાહ (ચેન્નઇ), સોના અશોક વોરા, કામિની ચેતન ઠક્કરના પિતા, રેશ્માબેન જિતેન્દ્ર શાહના સસરા તા. 2-6-2026ના ચેન્નઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ડોસાભાઇ ધર્મશાળા, પહેલા માળે, ભુજ ખાતે.

ભુજ : અમૃતભાઇ પ્રેમજી ચાવડા (ઉ.વ. 67) તે સ્વ. ગંગાબેનના પતિ, સ્વ. પરસોત્તમ પ્રેમજી ચાવડા (સુરેન્દ્રનગર), હરેશ પ્રેમજી ચાવડા, જશુબેન (ચોટીલા), રમાબેન (મોરબી), રસીલાબેનના ભાઇ, મણિલાલ, શૈલેશભાઇના પિતા, મયૂરીબેન, ધારાબેનના સસરા, કીશુ, માનવ, કુનાલના દાદા, હાર્દિક, માનસીના મોટાબાપુ, ગીતાબેન, પરસોત્તમભાઇ ચાવડા (સુરેન્દ્રનગર)ના દિયર, પ્રકાશ, વિશાલ, સોનલ, સુનિતાના કાકા તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2026ના બુધવાર સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ હડાળા (ભાલ)ના પ્રતાપાસિંહ લધુભા પઢિયાર (ઉ.વ. 95) તે સ્વ. મેહુલકુમાર પઢિયાર, ધર્મિષ્ઠાબેન, સંગીતાબેન (આચાર્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-મીઠીરોહર)ના પિતા, રાજવી, મનોજ્ઞા, યુવરાજાસિંહના દાદા તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 6થી 7 નિવાસસ્થાન 255/, આપના નગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ રસલિયા (તા. નખત્રાણા)ના હાલે નવી દિલ્હી પટેલ નરશીભાઈ શામજીભાઈ (સાંખલા) (ઉ.વ. 61) (સૂર્ય ટિમ્બર કું.-દિલ્હી) (નિવૃત્ત ડાયરેક્ટર મે. પટેલ વૂડ પ્રોડક્ટ પ્રા.લિ.-ગાંધીધામ) તે સ્વ. શામજીભાઈ દેવશી સાંખલાના પુત્ર, સ્વ. બાબુલાલ, જગદીશ, કસ્તૂરબેન (મુંબઈ), કલાબેન (અમદાવાદ)ના ભાઈ, જય અને ધ્રુવીબેન (હૈદરાબાદ)ના પિતા, દયારામભાઈ, સ્વ. વાલજીભાઈ, હરિભાઈના કાકાઈ ભાઈ, તેજાભાઇ, તુલસીભાઈ, વાસુભાઈ (ગાંધીધામ)ના ભત્રીજા તા. 29-5-2026ના દિલ્હી ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 પાટીદાર ભવન, ડી-માર્ટ પાસે, પ્લોટ નં.39, સેક્ટર -8, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ સતાપરના રવિ (રવીન્દ્ર) નટવરલાલ ઠક્કર (ઉ.વ. 49) તે રીટાબેનના પતિ, ગં.સ્વ. પ્રભાવતી નટવરલાલ ઠક્કરના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન દેવશી ઠક્કરના પૌત્ર, સ્વ. ગંગાબેન વેલજી ધામેચાના દોહિત્ર, પલ્લવીબેન ચિત્તરંજન છાયા, નીતાબેન અનિલભાઈ તન્ના, ગં.સ્વ. સરોજબેન ગિરીશભાઈ મૂલચંદાણી, ઉષ્માબેન કિશોરભાઈ વોરાના ભાઈ, સ્વ. કસ્તૂરબેન ભગવાનભારથી ગોસ્વામીના જમાઈ તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-6-2026ના બુધવારે સવારે 8.30 કલાકે નિવાસસ્થાન સરકારી પ્લોટ નં. 2, રામકૃપા સોસાયટી, પ્રભુકૃપા સોસાયટીની પાછળ, ડી. વી. હાઇસ્કૂલની બાજુમાં નિવાસસ્થાનથી અંજાર લોહાણા સ્મશાનગૃહે જશે.

મુંદરા : મૂળ માંડવીના હરેશ સીજુ (નિમેષા ગેસ-મુંદરા) (ઉ.વ. 45) તે સ્વ. હીરજી મેઘજી સીજુ તથા ગં.સ્વ. ખેતબાઇના પુત્ર, નિશાબેનના પતિ, પાર્થ તથા હર્પિતાના પિતા, રાજેશ, નિર્મળા, મનોજ (નિર્મલ ગેસ)ના ભાઇ, આતુભાઇ પૂંજાભાઇ ચુંણા (ગાંધીધામ)ના જમાઇ, આનંદ આતુભાઇના બનેવી, વિજય કાંતિલાલ સુંઢા (આદિપુર)ના સાળા, સ્વ. દામજી તેજા સોધમ, સ્વ. પરબત તેજા સોધમ, નારાણ તેજા સોધમ (મુંદરા)ના ભાણેજ તા. 31-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પ્લોટ નંબર 15, રિદ્ધિનગર-2, મુંદરા ખાતે. છેલ્લું પાણીવાર તા. 7-6-2026ના વલસરા મતિયાદેવ, માંડવી ખાતે.

મુંદરા : કુંભાર ઇસ્માઇલ ઓસમાણ (ઉ.વ. 65) (પાણી પુરવઠા કર્મચારી મુંદરા-બારોઇ નગરપાલિકા) તે અબ્દુલ, મામદ, અલ્તાફ ઉમરના પિતા, ફૈઝાન અબ્દુલના દાદા, મ. બુઢા, આધમ, કાસમ, ઉમર, ફકીરમામદના ભાઈ, ઇકબાલ જમાલ (ભુજ)ના સસરા તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-6-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને તાલુકા પંચાયતની બાજુમાં, બારોઈ રોડ, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ સરવડના શ્રીમાળી સોની પાટડિયા જયંતીલાલ મગનલાલ (ઉ.વ 78) તે સ્વ. શાંતાબેન મગનલાલના પુત્ર, પોપટલાલ પાટડિયાના પૌત્ર, ભાનુબેનના પતિ, સ્વ. બળદેવભાઈ, માયાબેન, સ્વ. ઇન્દુબેન, ગૌરીબેન, મંજુબેન, મુક્તાબેન, હેમીબેન, ભાનુબેનના ભાઈ, સ્વ. ભાનુબેનના દિયર, સ્વ. ચૂનીલાલ, સ્વ. શામળદાસ, સ્વ. ભીખાલાલ, જગદીશભાઈ, ચંદ્રકાંતભાઈ, ચંપકલાલ, કિશોરભાઈના સાળા, નીલેશભાઈ, દિપાલીબેન, પ્રજ્ઞાબેન, નયનાબેન, જ્યોતિબેન, દિવ્યાબેનના પિતા, અજયભાઈ, સ્વ. પ્રિતેશભાઈ, કમલેશભાઈ, કુલદીપભાઈ, મયૂરભાઈ, નિરાલીબેનના સસરા, વૈશાલીબેનના કાકાજી સસરા, પ્રવીણભાઇના કાકા, પ્રિયાંશના દાદા, રિચા, ક્રિસ, રાશિ, અક્ષ, શૌર્ય, મીરાંશી, ધ્રુવિલ, ધ્યાનના નાના, પ્રાગજીભાઈ લખમશીભાઈ આડેસરાના જમાઈ, કાંતિભાઈ, ધીરુભાઈ, હિંમતભાઈ, શશિકાંતભાઈ, ઉમેશભાઈ, હરસુખભાઈ, જશુબેન, ઉર્મિલાબેનના બનેવી તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, માધાપર ખાતે.

નાના રેહા (તા. ભુજ) : પચાણભાઇ કેશાભાઇ ચૂણા (ઉ.વ. 72) તા. 31-5-2026ના અવસાન પામ્યા છે.

મસ્કા (તા. માંડવી) : રાજગોર અરવિંદભાઇ શંકરજી મોતા (ખીમાણી જનરલ સ્ટોર-માંડવી) (ઉ.વ. 59) તે અમૃતબેન શંકરજી લક્ષ્મીદાસ ખીમાણીના પુત્ર, ગીતાબેનના પતિ, મોનિક, સ્વ. મિલનના પિતા, જિંકલબેનના સસરા, નવીનચંદ્ર, શાંતિલાલ, અશ્વિનભાઇ, કસ્તૂરબેન રમેશચંદ્ર, કંચનબેન રવિલાલ, ભારતીબેન શાંતિલાલ, ધનલક્ષ્મીબેન દિલીપભાઇ, કમળાબેન આશિષભાઇના ભાઇ, કસ્તૂરબેન, વનિતાબેનના જેઠ, સ્વ. રામજીભાઇ, સ્વ. નાનજીભાઇ, સ્વ. ઝવેરબેન, મીઠુભાઇ, નરભેરામભાઇ, ગોદાવરીબેનના ભત્રીજા, રુદ્ર, શિવાંશ, પ્રાંશુ, શિવન્યા, ખુશાંશના દાદા, નીરવ, વિલાસ, રિદ્ધિબેન નિખિલભાઇ (સાંધવ), માનસી દર્શનભાઇ (મુંદરા), નેહા સુમિતભાઇ (આદિપુર)ના કાકા, તવનીબેન, ખુશાલીબેનના કાકાસસરા, સ્વ. વિમળાબેન જાદવજી વેલજી વ્યાસ (શેખાઇબાગ)ના જમાઇ, રમેશભાઇ, શંકરલાલ, મંજુલાબેન રાજેશભાઇ, કસ્તૂરબેન શાંતિલાલના બનેવી, દક્ષાબેન, રીનાબેનના નણદોઇ તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 4થી 6 ખખરી વાડી, મસ્કા-બાગ રોડ ખાતે. સાસરા પક્ષની સાદડી તે જ દિવસે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ-ગુંદિયાળી ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : સોઢા ધનુબા વેલુભા (ઉ.વ. 69) તે સોઢા રણજિતાસિંહ, હંસાબા, કંચનબાના માતા, સોઢા દીપરાજાસિંહ, ભવ્યરાજાસિંહના દાદી, જાડેજા મનુભા પાંચુભા (રે. મંજલ), જાડેજા હિંમતાસિંહ તેજમાલજી (બાંભડાઈ)ના સાસુ, સ્વ. જાડેજા માધુભા સુજાજી (મોડકુબા)ના પુત્રી તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

સલાયા (તા. માંડવી) : જુણેજા ખતીજાબાઈ ઇબ્રાહિમ (ઉ.વ. 86) તે ઉસ્માનભાઇ (નિવૃત્ત એ.એસ.આઇ.), કાસમભાઇના માતા, સૈયદ નઝીરહુશેન (નિવૃત્ત રેલવે) (ભુજ), ભટ્ટી હમજા અહેમદના સાસુ, મ. જાફર, મ. આદમ, અબ્દુલ રહેમાન (નિવૃત્ત પો. હેડ કોન્સ.)ના ભાભી તા. 1-6-2026ના અવસાન 

પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-6-2026ના ગુરુવારે સવારે 11થી 12 જુણેજા કાસમ ઇબ્રાહિમના નિવાસસ્થાન મોચી તળાવ, માંડવી ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : ખલીફા સકીનાબાઈ હાસમ (ઉ.વ. 75) તે મ. હાસમ અબ્ધ્રેમાન ખલીફાના પત્ની, મ. જુસબ, સિધિક મીઠુ (નાગલપર)ના બહેન, કાસમ, હુસૈન, રજાક, મુસ્તાક , ઈમરાન, મુમતાઝ સૈફુદ્દીન (નલિયા)ના માતા, જુસબ અબ્ધ્રેમાન (બાવાભાઈ) (ભુજ), ઇશાક, હારુન (ગુંદિયાળી), ઓસમાણ આમદના ભાભી તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-6-2026ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નવીનાળ ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : મ.ક.સ.સુ. દરજી કિશોરભાઇ હરિલાલ (પરમાર) તે સ્વ. મણિબેન હરિલાલના પુત્ર, કમળાબેનના પતિ, યતિન, અંકુરના પિતા, હેમાલીબેનના સસરા, સ્વ. રમેશભાઇ (ભદ્રેશ્વર), સ્વ. લીલાવંતીબેન પરસોત્તમ પરમાર (ભુજ), સ્વ. સાવિત્રીબેન બેચરદાસ પરમાર (ભદ્રેશ્વર), સ્વ. ધીરુબેન શાંતિલાલ પરમાર (સુખપર), સ્વ. ઇન્દિરાબેન શશિકાંત પરમાર (મુંબઇ-થાણા), શારદાબેન સુરેશ પીઠડિયા (અંજાર)ના ભાઇ, ગં.સ્વ. જયાબેન રમેશભાઇના દિયર, સ્વ. સંજય, રાજેશ, ગં.સ્વ. મનીષા ચમન ચૌહાણ (રતાડિયા)ના કાકા, ગં.સ્વ. નયનાબેન, હંસાબેનના કાકાઇ સસરા, સ્વ. શાંતાબેન બાબુલાલ સોલંકી (દુધઇ)ના જમાઇ, મોહનભાઇ (દુધઇ), રસિકભાઇ (ભુજ), કિશોરભાઇ (અંજાર), સરસ્વતીબેન જેન્તીલાલ પીઠડિયા (ગાંધીધામ), જયાબેન રમણીકલાલ મકવાણા (મેમદપુર), સવિતાબેન દિનેશ પીઠડિયા (ભચાઉ)ના બનેવી તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રજપૂત સમાજવાડી, ગરબી ચોકની બાજુમાં, ભદ્રેશ્વર ખાતે.

પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : ગંગાબેન ખીમજીભાઈ રૂડાણી (ઉ.વ. 83) તે સ્વ. ખીમજીભાઈ જીવરાજભાઈ રૂડાણીના પત્ની, વિઠ્ઠલભાઈ, મનસુખભાઈ, મુકેશભાઈ, વિનોદભાઈ, વિમળાબેન (વેસલપર), રૂક્ષ્મણીબેન (દેવપર)ના માતા, પાર્વતીબેન, જયાબેન (સરપંચ આણંદપર-યક્ષ, પલીવાડ જૂથ ગ્રામ પંચાયત), કલ્પનાબેન, મણિલાલભાઈ (વેસલપર), અમૃતભાઈ (દેવપર)ના સાસુ, હેતલબેન, દિવ્યાબેનના દાદીસાસુ, સચિન, અનિલ, નરેશ, વિકાસ, અંશ, પ્રાચી, વંશી, વિદ્યા (માલવણ), નિકિતા (નખત્રાણા)ના દાદી, કુશલના પડદાદી, સ્વ. સામજીભાઈ લધાભાઈ નાકરાણી (સુખપર-રોહા)ના પુત્રી તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 3-6-2026ના બુધવારે સવારે 8.30થી 10 તેમજ સાંજે 4થી 5.30 નિવાસસ્થાન પલીવાડ (યક્ષ) ખાતે.

નલિયા (તા. અબડાસા) : ખલીફા હમીદાબેન સુલેમાન (ઉ.વ. 67) તે સુલેમાન આધમ ખલીફાના પત્ની, હાજી અબ્દુલ ગફુર મુન્શી (માંડવી)ના બહેન, આધમ, ઇમરાન, મુમતાઝ અનવર (મુંદરા), જરીના ઈકબાલ (પાનધ્રો), યાસ્મીન શબ્બીર (મુંદરા), રેશ્મા ઝાકીર (નખત્રાણા)ના માતા, શીરીન તથા અફસાનાના સાસુ, મહંમદ નવાઝ, મહંમદ ફૈઝ, મહંમદ શાહિદ, ઈનાયતના દાદી, આફતાબ, સાયેબ, કાસમ, કૈફ, સલમાના નાની, ઈસ્માઈલ, અલીમામદ, અબ્દુલ આધમના ભાભી તા. 1-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-6-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 ન્યાલશા પીરની દરગાહ, વથાણ ચોક, નલિયા ખાતે. 

Panchang

dd