ભુજ : સૈયદ હાજી યાસીનશા મહમદશરીફશા (ઉ.વ. 72) તે ઇનાયતશાના મોટા ભાઇ, ઇન્તખાબશા અને જાવેદશાના પિતા તા. 31-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-6-2026ના બુધવારે સવારે 10થી 11 ભાઇઓ-બહેનો માટે સીદી જમાતખાના, સેજવાલા માતામ, ભુજ ખાતે.
માંડવી : મૂળ કોડાયના હાંસબાઇ મેઘરાજ ધેડા (ઉ.વ. 60) તે મેઘરાજ ધનજી ધેડાના પત્ની, સ્વ. નાનબાઇ ધનજી ધેડાના પુત્રવધૂ, સ્વ. પુરબાઇ માલજી વાડાના પુત્રી,નરેશ, સુનીલ, કિશોર, નંદાબેનના માતા,
હિનાબાઇ, પુરબાઇ, મલુબાઇના
સાસુ, દક્ષ, હરનીશ, કેવિનના દાદી, વિક્રમ, ચેતનના નાની
તા. 31-5-2026ના અવસાન પામ્યા છે.
માંડવી : પુષ્પાબેન ઈશ્વરલાલ શાહ (ઉ.વ. 88) તે સ્વ. માણેકબેન વિક્મશી રાઘવજી
શાહના પુત્રવધૂ, સ્વ. મીઠીબેન નાનાલાલ કલ્યાણજી
શાહના પુત્રી, સ્વ. ઈશ્વરલાલ
વિક્મશી શાહના પત્ની, રાજેન્દ્રભાઈ, મીનાબેન
(ધુલિયા), દીનાબેન (અંજાર)ના માતા, સ્વ.
પ્રભુલાલ નાનાલાલ શાહના બહેન, ભાગવંતીબેન પ્રભુલાલ શાહના નણંદ, માનવંતીબેન,
હંસાબેન, કુસુમબેનના બહેન, જિતેશભાઇ, લલિતભાઈ, મીનાબેન,
ભારતીબેનના ફઈ, સુરેખાબેન, અજિતભાઈ (ધુલિયા), યશવંતભાઈ (અંજાર)ના સાસુ, પલકના દાદી, ભવ્યાના દાદીજી, વાણીના
પરદાદી, નિમેષ, હર્ષિત, આકાશના નાની, સ્વ. નાનાલાલ વિક્મશી શાહ, સ્વ. ઝડાવબેન માણેકલાલ શાહના ભાભી, રમણીકભાઇ,
સ્વ. કીર્તિભાઈ, વિરસેનભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ (ભુજ), લહેરીકાન્તભાઈ, કમલેશભાઈ (ભુજ), વિરલભાઈ, સ્વ. પ્રેમિલાબેન (મુંબઈ), મધુબેન, વીરબાળાબેન (ભુજ), લીલાવંતીબેનના
કાકી, સ્વ. શારદાબેન પ્રાણલાલભાઈ શાહના વેવાણ તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-6-2026ના સોમવારે સાંજે 5થી 6 જૈનપુરી એ.સી. હોલ, માંડવી ખાતે.
રાપર : મૂળ રવના શ્રીમાળી સોની સાંખે માંડલિયા રમેશભાઈ ત્રિભુવનભાઈ
(ઉ.વ. 60) તે સ્વ. લક્ષ્મીબેન ત્રિભુવનભાઈના
પુત્ર, સ્વ. પ્રફુલ્લાબેનના પતિ, સ્વ. રતનબેન, પ્રભાબેન, હીરાબેન,
ભાનુબેન, પ્રવીણભાઇના ભાઈ, હંસાબેનના જેઠ, સ્વ. અમૃતલાલ, રતિલાલ,
મણિલાલ, ભરતકુમારના સાળા, રિતુલભાઈ, આશિષભાઈ, પાયલબેનના પિતા,
ફોરમબેન, પ્રિયાબેન, હરેશકુમારના
સસરા, ભૂમિકા, આસ્થા, મિત્સા, ધ્રુવીના મોટાબાપા, જયકુમારના
મોટા સસરા, રેયાન્સ, હરિકૃષ્ણ, ભક્તિના દાદા, દિત્વી, પ્રિશા,
હરાના નાનાબાપા, દ્રિશિવના મોટા નાનાબાપા,
પાટડિયા સ્વ. વસંતબેન શાંતિલાલ ભાણજીભાઈના જમાઈ, જયેશભાઈ, પ્રકાશભાઈ, પીયૂષભાઈના
બનેવી તા. 31-5-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-6-2026ના સોમવારે સાંજે 5થી 6 સોનીવાડી
(કલોલિયા ધામ), અયોધ્યાપુરી, રાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
નાના બંદરા (તા. ભુજ) : કૃષ્ણાબા કલ્યાણસિંહજી જાડેજા (ઉ.વ.
72) તે કલ્યાણસિંહજી જાલમસંગજી
જાડેજાના પત્ની, ગજેન્દ્રસિંહ તેજમાલજી
જાડેજા, સ્વ. રણજિતસિંહ જાલમસંગજી જાડેજા, ધીરુભા જાલમસંગજી જાડેજા, તનુભા જાલમસંગજી જાડેજા,
રતનસિંહ તેજમાલજી જાડેજા, પ્રવીણસિંહ તેજમાલજી
જાડેજા (એસ.ટી. કન્ડક્ટર-ભુજ), મહાવીરસિંહ પ્રેમસંગજી જાડેજાના
ભાભી, ભરતસિંહ રણજિતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ
રણજિતસિંહ જાડેજા, મહોબતસિંહ રણજિતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ તનુભા જાડેજા, રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા,
રવિરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા (આર્મી), સંજયસિંહ
રતનસિંહ જાડેજા, શનિસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા, કૃપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા, વિજયસિંહ રતનસિંહ જાડેજાના
ભાભુ, વંશરાજસિંહ ભરતસિંહ જાડેજા, શૌર્યરાજસિંહ
મહેન્દ્રસિંહ જાડેજા, આર્યમનસિંહ ભરતસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ રવિરાજસિંહ જાડેજા, પૂર્વરાજસિંહ કૃષ્ણસિંહ
જાડેજાના દાદી, વાઘેલા શિવુભા રમુજી, વાઘેલા
સુરુભા રમુજી, વાઘેલા મકાજી રમુજી (જમણપુર)ના મામી તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું
સમાજની ડેલીએ, નાના બંદરા ખાતે.
ફરાદી (તા. માંડવી) : ચવાણ હાજી અલીમામદ હારૂન (ઉ.વ. 85) તે મ. ચવાણ હારૂન ઇશાના પુત્ર, મ. મામદ હારૂન, મ. જુસબ
હારૂન, ઓસ્માણ હારૂનના ભાઇ, મ. સલીમ,
અબ્દુલ્લા, આધમ, હુશેન,
કાસમ, રમજાનના પિતા, મ. ચવાણ
અબ્દુલ્લા આમદ (કાઠડા)ના જમાઇ તા. 31-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-6-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ફરાદી ખાતે.
આશરાણી (તા. માંડવી) : ગુંસાઇ શંભુગર મલુગર (ઉ.વ. 67) તે શાંતાબેન મલુગરના પુત્ર, શારદાબેનના પતિ, ગોવિંદગર,
સ્વ. ચંદુગર, સ્વ. દિનેશગર, સ્વ. લક્ષ્મીબેન (વડઝર), ગં.સ્વ. દેવકાબેન (નવાવાસ),
દિનાબેન (દેશલપર-કંઠી)ના મોટા ભાઇ, મૂળ મોટા ભાડિયા
હાલે આશરાણીના રામગર, સ્વ. વેલગર, નારાયણગર,
સ્વ. પરેશગરના કાકાઇ ભાઇ, ભાવેશગર, વસંતગરના પિતા, મનીષાબેન, અંજલિબેનના
સસરા, ગૌતમ, પ્રાચી, નૈતિક, જીયા, જનકના દાદા,
મેહુલ, ઉમેશ, ભરત,
સ્વ. પરેશના મોટાબાપા, સ્વ. લક્ષ્મીબેન શંભુગર
(ગઢશીશા)ના જમાઇ, અરવિંદગર, રમેશગર,
દમયંતીબેન, શોભનાબેન, મીનાબેન,
ચંચલબેનના બનેવી, ભારતીબેન અરવિંદગરના નણદોઇ તા.
31-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 2-6-2026ના સંગાર સમાજવાડી, આશરાણી ખાતે.
આડેસર (તા. રાપર) : કાપડી શિવરામ કેશુરામ (ઉ.વ. 62) તે સંત મોમાયા રાજા અખાડા-આડેસર
સ્વ. કાપડી કેશુરામ લખીરામના પુત્ર, સ્વ. કાપડી કાનદાસ લખીરામના ભત્રીજા, પ્રવીણાબેનના પતિ,
સ્વ. સાધુ મંગલદાસ તુલસીદાસ (ખારોઇ)ના જમાઇ, સાધુ
કાનદાસ, સાધુ ધરમદાસ (ખારોઇ)ના બનેવી, અજય,
વિજય, ચેતનાબેન પ્રવીણદાસ સાધુ (અંજાર)ના પિતા,
ઇલાબેન, નિરમાબેન, પ્રવીણના સસરા, મહિપત, ગોરધનના કાકાઇ ભાઇ, ગોદાવરીબેન
રણછોડદાસ સાધુ (મેઘપર)ના ભાઇ, પ્રિન્સ અજયભાઇ કાપડી, રાજ અજયભાઇ કાપડીના દાદા, ભૂમિ, ભવ્યાના નાનાબાપા, સ્વ. ભાણદાસ કાપડી (કુંભારિયા)ના ભાણેજ
તા. 31-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 4-6-2026ના ગુરુવારે 9થી 6 સુધી નિવાસસ્થાન સંત મોમાયા રાજાના અખાડા, આડેસર ખાતે.
નલિયા (તા. અબડાસા) : નદીમ ઈસ્માઈલ ખલીફા (ઉ.વ. 33) તે ઈસ્માઈલ આમદ ખલીફાના પુત્ર, મ. દાઉદ આમદ ખલીફા (મુંબઈ)ના ભત્રીજા,
આસિફ દાઉદ (મુંબઈ)ના ભાઈ, મ. રમજાન હાજી જાકબ
(નલિયા)ના દોહિત્ર, મહંમદ હુશૈન, અભુભખર
રમજાનના ભાણેજ, કાસમ હાસમ ખલીફા (નલિયા)ના જમાઈ, મોહસીન, સુલતાન, નૌશાદના બનેવી
તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-6-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 ખત્રી મસ્જિદ, નલિયા ખાતે.