• ગુરુવાર, 28 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મેમણ હલીમાબાઇ અબ્દુલસતાર (પાતાળ કૂવા) ભારાપરવાળા (ઉ.વ. 78) તે અબ્દુલગફુર (નિવૃત્ત ગેટકો), અબ્દુલરહીમ (ગાડી લે-વેચ), મ. અબ્દુલ ગની (એસ.ટી.), મકસુદ (આલ્ફા સેલ)ના માતા, મ. સુલેમાન, અબ્દુલહમીદ (ભારાપર)ના ભાભી, મ. ઇધા હાસમના બહેન, રિઝવાન (મુસ્લિમ હાઇસ્કૂલ), રેહાન, નવાઝના દાદી તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-5-2026ના શુક્રવારે સવારે 10થી 11 કચ્છી મેમણ જમાતખાના, ભુજ ખાતે ભાઇઓ તથા બહેનો માટે.

અંજાર : નવીનભાઈ પ્રેમજીભાઈ માલસતર (સોરઠિયા) (ઉ.વ. 57) તે કાંતાબેન પ્રેમજીભાઈ માલસતર (સોરઠિયા)ના પુત્ર, જયાબેનના પતિ, મુકેશભાઈ, સુરેશભાઈના મોટાભાઈ, નીમાબેન, શિલ્પાબેનના જેઠ, સાગર, રોહનના પિતા, ગં.સ્વ. મોંગીબેન મનજીભાઈ હડિયાના જમાઈ, કરણ, રુદ્ર, કિશન, બંસરીના મોટાબાપા તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-5-2026ના ગુરુવારે બપોરે 4થી પ યદુવંશી સોરઠિયા સમાજવાડી (શ્રી કૃષ્ણ વાડી), વોરાસર વાડી, અંજાર ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ લગ્નેશ મનોજભાઈ પંડ્યા (ઉ.વ. 38) તે ગં.સ્વ. વંદનાબેન તથા સ્વ. મનોજ ત્રંબકલાલ પંડ્યાના પુત્ર, તેજસભાઈ (કથાકાર)ના નાના ભાઈ, તન્વીબેનના દિયર, હરીશભાઈ  (કથાકાર), સ્વ. કમલેશભાઈ, હશ્વિનભાઈ, વનિતાબેન ભીખાલાલભાઈ પંડ્યા, દિનેશ્વરીબેન નવીનચંદ્ર પંડ્યા (ભુજ), હંસાબેન હરીશભાઈ પંડ્યા, ગં.સ્વ. મમતાબેન કમલેશભાઈ પંડ્યા, ચેતનાબેન હશ્વિનભાઈ પંડ્યાના ભત્રીજા, હિતેષભાઈ, પુનિતભાઈ, હર્ષદભાઈ, કપિલભાઈ, ભક્તિબેન, જાગૃતિબેન, રાધાબેન, વર્ષાબેનના કાકાઇ ભાઈ, ક્રિશા, શિવ, ભાગવત, મિસરી, ભાગ્યના કાકા તા. 27-5-2026ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-5-2026ના સાંજે 5થી 6 ભાટિયા મહાજન વાડી, અંજાર ખાતે.

માંડવી : મૂળ મંજલ (તા. નખત્રાણા) દમયંતીબેન પોપટલાલ શાહ (ઉ.વ. 93) તે શાહ પોપટલાલ સોમચંદના પત્ની, દિવાળીબેન ઓધવજી સોમચંદના પુત્રી, પુષ્પકાંત શાહ (વર્ધમાન નગર), નિમીબેન સુરેશભાઇ મહેતા (બોરીવલી-મુંબઇ), અનસૂયાબેન પોપટલાલ શાહ (માંડવી), જયેશભાઇ (નાલાસોપારા-મુંબઇ)ના માતા, રોનિતભાઇ શાહ (સરપંચ-વર્ધમાન નગર), પ્રિયાબેન પારસભાઇ શાહ (નખત્રાણા), ચાંદની, અવની, કિનાના દાદી, રૂપાબેન ગિતેશભાઇ મહેતા (નખત્રાણા), જિજ્ઞેશ (સુરત), અમિત, કેયૂર (બોરીવલી-મુંબઇ)ના નાની, સ્વ. કમલાબેન લક્ષ્મીચંદ શાહ, હેમલતાબેન ખેંગારભાઇ મહેતા (નખત્રાણા), સ્વ. બાબુલાલ ઓધવજી શાહ (માંડવી)ના બહેન, મહેતા સુરેશભાઇ વિરચંદભાઇ (બોરીવલી-મુંબઇ), રેખાબેન પુષ્પકાંત શાહ (વર્ધમાન નગર), ભાવનાબેન જયેશભાઇ શાહ (નાલાસોપારા-મુંબઇ)ના સાસુ, સ્વ. કાંતિલાલ છગનલાલ શાહ (ભુજ), પ્રભુલાલ છગનલાલ શાહ (માંડવી), ચંદુલાલ છગનલાલ શાહ (વર્ધમાન નગર), દિનેશભાઇ છગનલાલ શાહ (નાસિક-મહારાષ્ટ્ર), ઉર્મિલાબેન વિનયભાઇ શાહ (મુંબઇ), હર્ષિદાબેન નીતિનભાઇ સંઘવી (ગાંધીનગર), ગં.સ્વ. હંસાબેન કાંતિલાલ શાહ, રશ્મિબેન પ્રભુલાલ શાહ (માંડવી), શીલાબેન ચંદુલાલ શાહ (વર્ધમાન નગર), સુષ્માબેન દિનેશભાઇ (નાસિક-મહારાષ્ટ્ર)ના કાકી તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : પુષ્પકાંત પોપટલાલ શાહ-94283 06531, રોનિતભાઇ પુષ્પકાંત શાહ-97143 85002.

કુકમા (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) શિવજી વાઘજી પરમાર (ઉ.વ. 89) તે સ્વ. લીલાવંતીબેનના પતિ, અનિલ, યોગેશ, લીનાબેન કિશનભાઇ રાઠોડના પિતા, કંચનબેન, મનાલીબેનના સસરા, ચંપાબેન, ભારતીબેનના જેઠ, સ્વ. જેઠાલાલ, સ્વ. દામજીભાઇના મોટા ભાઇ, સ્વ. પાનીબેન પ્રેમજી ચૌહાણ (માધાપર)ના જમાઇ, મનોજ (જીઇબી), રિતેશ, ખુશાલના મોટાબાપા, કંચનબેન, બિનિતા, દીનાના મોટા સસરા, સ્વ. ચોથીબેન, સ્વ. કાશીબેન, સ્વ. જશવંતીબેન (બબીબેન), સ્વ. પ્રભાવંતીબેન, જયાબેનના ભાઇ, દિવ્યા, દીક્ષિતા, ધ્રુવ, કુનાલ, હેતવી, ઉર્વિ, સતવી, સ્મિત, મયંક, પાર્થના દાદા, જય, તનીષા, અદિતીના નાના તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ટાંક સમાજવાડી, કુકમા ખાતે.

બિદડા (તા. માંડવી) : લક્ષ્મીબેન પદમશી શિવજી વોરા (ઉ.વ. 95) તે સ્વ. પદમશી શિવજી વોરાના પત્ની, હરશી ધનજી દેઢિયા (ભુજપુર)ના પુત્રી, મણિલાલ, રવિલાલ, અંજના, કવિતાના માતા, મૃદુલા, મંજુલા (કપાયાના હાલે ભુજ), નરેશ કલ્યાણજી (વડાલાના હાલે ગાંધીધામ), અનિલ નાગજીના સાસુ, દીપ્તિ, ભાવિક, જિતેન, નિકુંજના દાદી, મીત, મિહિર, રોનક, સ્વ. મોનાના નાની, કોમલ, મીનલ, સોનીધા, વિનીત જયંતીલાલના મોટા સાસુ, આરુષી, પંક્તિ, એકતા, વિશાલ પરમારના નાનીસાસુ તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-5-2026ના 3.30થી 4 વોરા સેનેટેરિયમ, વીંછી ફળિયું, બિદડા ખાતે.

નાની વિરાણી-ગઢ (તા. માંડવી) : લહેરી નારાણ ફુલિયા (મહેશ્વરી) (ઉ.વ. 42) તે લખમાબેન નારાણભાઇના પુત્ર, પ્રેમિલાબેનના પતિ, અમરત, ગં.સ્વ. ભાવનાબેન (ગાંધીધામ), રમીલાબેન (મઉં)ના ભાઇ, નેહલ, કોમલના પિતા, સ્વ. મૂરજી, ખમુભાઇ, લક્ષ્મીબેન (કોટડા-રોહા)ના ભત્રીજા, દેસરભાઇ ધુવા (લઠેડી)ના જમાઇ, હેમરાજ, નારાયણભાઇ (પૂર્વ સંગીત શિક્ષક-ગઢશીશા), પ્રેમકુમાર ખાંખલા (માજી સરપંચ-મેરાઉ), મહેશ ખાંખલાના ભાણેજ તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થયેલ છે. બેસણું નિવાસસ્થાન નાની વિરાણી (ગઢ) ખાતે.

દુજાપર (તા. માંડવી) : ઝવેરબેન વીરજી ધોળુ (ઉ.વ. 78) તે સ્વ. વીરજી કરસન ધોળુના પત્ની, લખમશીભાઇ, લીલાબેન પરસોત્તમ પોકાર (જિયાપર), રાજેશભાઇ, નીતાબેન વિનોદ પોકાર (કરબોઇ), હેમલતાબેન નવીન સેંઘાણી (ગઢશીશા)ના માતા તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-5-2026ના ગુરુવારે એક દિવસ માટે સવારે 8થી 12, બપોરે 3.30થી 5.30 પાટીદાર સમાજવાડી, દુજાપર ખાતે.

મંગરા (તા. મુંદરા) : પ્રવીણભાઇ ધેડા (ઉ.વ. 55) તે સ્વ. શિવજીભાઇ વેલજીભાઇ ધેડાના પુત્ર, લક્ષ્મણ, ડાયા, મહેશ (જી.ઇ.બી. ગેટકો), ગંગાબેનના ભાઇ, કલ્પેશ, ચંદન, અરૂણા, રીના, દક્ષાના પિતા, સ્વ. રાણાભાઇ આશાભાઇ પાતારિયાના જમાઇ, પ્રેમજી પચાણ ડુંગળિયા (સરપંચ-લુણી)ના સાળા તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) નિવાસસ્થાન મંગરા ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : જુણેજા ફાતમાબાઈ ફકીરમામદ (ઉ.વ. 102) તે મ. કાસમ, મ. જુમ્મા, રમજુ, ગુલામના માતા, હુશેન ઈલિયાસના સાસુ, અલીમામદ, જુસબના ભાભી, સાલેમામદ, અબ્દુલ, અનવર, અઝીઝ, મુસ્તાક, મજીદના દાદી તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-5- 2026ના શુક્રવારે 10થી 11 નિવાસસ્થાન રહેમત મસ્જિદની બાજુમાં, અહેમદ નગર, સાડાઉ ખાતે.

મોટી ભુજપર : મૂળ નાના કપાયાના વીરબાઈ રામભાઈ બારોટ (ગઢવી) (ઉ.વ. 52) તે રામભાઈ મૂરજીભાઈ બારોટના પત્ની, નીલેશભાઈ, હિનાબેન કાનજીભાઈ ભુવા, ભારતીબેન રામભાઈ બારોટના માતા, સ્વ. અરજણભાઈ મૂરજીભાઈ બારોટના દેરાણી, હિતેષભાઈ (હરિ), અરજણભાઈ બારોટ, હિરેનભાઈ અરજણભાઈ બારોટના કાકી, સ્વ. મેઘરાજભાઈ દેવરાજભાઈ ભુવા, વિરમભાઇ દેવરાજભાઈ ભુવા, ખીમરાજભાઈ દેવરાજભાઈ ભુવાના બહેન તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી (સધરી) તા. 27, 28, 29-5-2026ના નિવાસસ્થાને અને પાણીવિધિ તા. 6-6-2026ના શનિવારે નિવાસસ્થાને ભક્તિ નગર, ગરબી ચોક, મોટી ભુજપુર ખાતે.

નવાવાસ-રવાપર (તા. નખત્રાણા) : ભુકેરા નાથા સધિક (ઉ.વ. 85) તે મામદના પિતા, લધા સધિકના મોટા ભાઈ, જુમા લધાના મોટાબાપા, ઇમરાનના દાદા તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-5-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે મસ્જિદ, નવાવાસ-રવાપર ખાતે.

મંગવાણા (તા. નખત્રાણા) : શાંતિલાલ પચાણભાઇ પોકાર (ઉ.વ. 70) તે સ્વ. હેમલતાબેનના પતિ, સ્વ. હીરબાઇ પચાણ માવજી પોકારના પુત્ર, પ્રફુલ્લાબેન (ગઢશીશા)ના પિતા, વિજય છાભૈયા (ગઢશીશા)ના સસરા, ચતુરાબેન (દરશડી), જયાબેન (લંડન)ના ભાઇ, હેત્વી, દર્શિલના નાનાબાપા, સ્વ. મોહનભાઇ (દરશડી), સુરેશભાઇ (લંડન)ના સાળા, લાલબાઇ (ભુજ), સ્વ. સામજીભાઇ (મુંબઈ), સ્વ. રવજીભાઈ (મુંબઈ), સ્વ. પદ્માબેન (લક્ષ્મીપર), સ્વ. ધનબાઇ (ખીરસરા), જેન્તીલાલ, સ્વ. મણિલાલ (મુંબઇ)ના ભત્રીજા, કસ્તૂરબેન વાલજી રામાણી (ગઢશીશા)ના જમાઇ તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-5-2026ના સવારે 8.30થી 11.30 પાટીદાર સમાજવાડી, મંગવાણા ખાતે.

મેવાનગર-રવાપર (તા. નખત્રાણા) : હાલે સુરત તોગજી વિજયરાજજી રાઠોડ તે વિક્રમસિંહ, હરિસિંહના પિતા, સ્વ. મુલતાનસિંહના ભાઇ, સ્વ. પીરશ્રી શોભાળસિંહજી (મહંત, પીથોરાધામ-ભુજ), સ્વ. આંબજી સોઢા (રતરેડી), સ્વ. ભોજરાજસિંહજી જાડેજા (સજનાણી), નારણસિંહ સોઢા (મોતી કી બેરી-રાજસ્થાન)ના મોટા સાળા, શેતાનસિંહ સોઢા (મસુરિયા)ના સસરા, ભમ્મરસિંહ સોઢા (મુલાના), સ્વ. ગેંનજી સોઢા (કોરિયાણી)ના મોટા સસરા તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ વિધિ તા. 4-6-2026ના સાંજે, બારમાની વિધિ તા. 5-6-2026ના બપોરે નિવાસસ્થાન સુરત ખાતે.

નલિયા (તા. અબડાસા) : ચૌહાણ પ્રાગજીભા દેવજીભા (ઉ.વ. 74) (ઉપપ્રમુખ રાજપૂત સમાજ-નલિયા) તે રામજીભા, ગુલાબભાના મોટા ભાઈ, સ્વ. ભાણજીભા જીવણજીભાના નાના જમાઈ, મહેન્દ્ર, કિશોર, હિતેષ, જ્યોતિના પિતા, ભાવના, પ્રવીણા, કિંજલ, કિશોરભાઈ મનજીભા સોલંકી (કોઠારા)ના સસરા, પ્રીન્સ, મયદીપ, સિદ્ધરાજ, હર્ષિલ, ટિયાના દાદા તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-5-2026ના સાંજે 4થી પ કચ્છી રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા ખાતે.

જખૌ (તા. અબડાસા) : પીરઝાદા નિઝામુદ્દીનછા આમદછા (ઉ.વ. 21) તે મ. પીરઝાદા આમદછા હુસેનછાના પુત્ર, મ. પીરઝાદા હુસેનછા અલીછાના પૌત્ર, પીરઝાદા ખાલકછા, શફીછા, અલ્તાફછાના ભાઈ, પીરઝાદા અબ્દુલ્લાછા, સિધિકછા, અકબરછા, સલીમછા, હનીફછા, અશરફછાના ભત્રીજા તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 તનવીરે મુસ્તફા મસ્જિદ, જખૌ ખાતે. 

Panchang

dd