ભુજ : હાલે મલાડ-મુંબઇ તારાબેન દોશી (ઉ.વ. 80) તે રોહિતકુમાર નાનાલાલ દોશીના
પત્ની, સ્વ. કેશવલાલ છગનલાલ શેઠના પુત્રી, સ્વ. ગુલાબબેન નાનાલાલ દોશીના પુત્રવધૂ, જયેશ,
કૌશલના માતા, કુંજલ, કરિશ્માના
સાસુ, માહિર, રૂહાન, રૂતુ, આરનાના દાદી, સ્વ. રજનીબેન
નરોત્તમભાઈ મહેતા, વાસંતીબેન ધિરજકુમાર શાહના ભાભી, સ્વ. ચંદુભાઇ, સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. પ્રભુભાઇ, સ્વ. હિંમતભાઈ, સ્વ. પ્રફુલ્લભાઇ, જયસુખભાઇ, સ્વ.
રતનબેન, સ્વ. કમલાબેન, સ્વ. ધનવંતીબેન,
સ્વ. જશવંતીબેનના બહેન, સ્વ. દક્ષાબેન હરિશચંદ્ર
શાહ, વનિતાબેન કીર્તિકુમાર શાહના વેવાણ તા. 27-8-2026ના અવસાન પામ્યા છે.
અંજાર : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ પ્રવીણચંદ્ર મોતીલાલ ત્રિપાઠી
(ઉ.વ. 71) તે સ્વ. લીલાવંતીબેન મોતીલાલ
ત્રિપાઠી (ખેડોઇ)ના પુત્ર, સ્વ. પ્રફુલ્લાબેન
રમણીકલાલ ભટ્ટના જમાઇ, પુનિતાબેનના પતિ, હિના, ભાર્ગવના પિતા, તેજેન નવીનચંદ્ર
ભટ્ટ, ખુશ્બૂ ભાર્ગવ ત્રિપાઠીના સસરા, સ્વ.
ભાનુશંકર, સ્વ. અનંતરાય, રજનીકાંત,
પ્રબોધચંદ્ર, નિર્મળા, પ્રેમિલાબેનના
ભાઇ, સ્વ. તરલિકાબેન, ગં.સ્વ. હર્ષાબેન,
જ્યોતિકાબેન, સ્વ. પ્રકાશ, હિમાંશુ, પરેશના બનેવી તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-8-2026ના શનિવારે સાંજે 5થી 6 પીરવાડી, અંબિકા
હોટેલની બાજુમાં, માનવ સર્કલ રોડ, અંજાર
ખાતે.
અંજાર : બાયડ હાજીહુશેન અબ્દુલ્લા (ઉ.વ. 76) તે બાયડ અબ્દુલ્લા રાયધણના
પુત્ર, મામદ, મ. ઓસમાણ,
કાસમ, મરિયાબેન, જુબેદા,
જેનાબેનના ભાઈ, કુરેશી ઓસમાણ (માંડવી)ના જમાઈ,
કુરેશી હુશેન નૂરમામદ, કુરેશી અયુબ ઓસમાણના બનેવી,
મોહસીન, સલમાન, રમીઝ,
અલ્તાફ, અમન, અયાન,
અસ્ફાકના મોટાબાપુ તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-8- 2026ના રવિવારે ભાઇઓ માટે હાજીપીર
મસ્જિદ, અંજાર તથા બહેનો માટે નિવાસસ્થાન બાયડ ફળિયું,
દેવળિયાનાકા, અંજાર ખાતે.
તલવાણા (તા. માંડવી) : જાડેજા કનકબા ભરતસિંહ (ઉ.વ. 72) તે સ્વ. જાડેજા ભરતસિંહ લધુભાના
પત્ની, સ્વ. જાડેજા મહાવીરસિંહ લધુભા, ભાવુભા લધુભા, હરિસિંહ લધુભા, મેરૂભા
હધુભાના ભાભી, યુવરાજસિંહના માતા, ભગીરથસિંહ
મહાવીરસિંહ, મયુરસિંહ ભવાનસિંહ, ધર્મેન્દ્રસિંહ
ભવાનસિંહ, જયપાલસિંહ હરિસિંહના ભાભુ તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 28-8થી 31-8 સુધી અજાણી ભાયાતના ડેલામાં.
આયાવાર અજાણી ભાયાતની સમાજવાડી, શિવ મંદિરની
બાજુમાં. ઉત્તરક્રિયા તા. 7-9-2026ના સોમવારે નિવાસસ્થાને.
મોટી ભાડઈ (તા. માંડવી) : હાલે મુલુંડ-મુંબઈ ભાનુશાલી ગં.સ્વ. કેશરબાઈ ધનજી ભક્કડ (ઉ.વ. 86) તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 30-8-2026ના
રવિવારે 4થી 5 ભાનુશાલી મહાજન વાડી, મોટી ભાડઇ ખાતે.
મોટી ભુજપુર (તા. મુંદરા) : મૂળ લુણીના ગં.સ્વ. બચુબેન (ઉ.વ.
75) તે સ્વ. નરસીગિરિ મુલગિરિ ગૌસ્વામીના
પત્ની, સ્વ. વનિતાબેન, પ્રતિમાબેનના
માતા, હીરાગિરિ વલ્લમગિરિ (ભુજ), રમેશગિરિ
વેલગિરિ (ભુજપુર)ના સાસુ, સ્વ. લધુગિરિ મુલગિરિ, મોહનગિરિ માધવગિરિ (લુણી)ના ભાભી, સ્વ. જેઠીગિરિ પ્રેમગિરિ
(ભુજપુર)ના પુત્રી, સ્વ. હિંમતગિરિ, ચંચલબેન
(જામનગર), કાંતિગિરિના બહેન, મેહુલ,
ધારા, કમલેશગિરિ (ભુજ), દીપાલી
નીતિનગિરિ (ભુજ), અવની, કેપુન (વડોદરા),
શિવમગિરિ, શુભમગિરિના નાની, કમલેશગિરિ, અનિલગિરિ, ગવરીગિરિ,
અરવિંદગિરિ, અમિતગિરિ, અલ્પાબેન,
રીટાબેન, પ્રવીણાબેન, હસ્મિતાબેનના
ફઇ તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 31-8-2026ના ચારણ સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, ભુજપુર ખાતે.
મોટા કપાયા (તા. મુંદરા) : માવજી દેઢિયા (ઉ.વ. 83) તે સ્વ. ગાંગબાઈ મોરારજી વજપાર
દેઢિયાના પુત્ર, ભાનુબેનના પતિ,
જિજ્ઞેશ, સ્વ. લતા, મીનલ
(મીના), રૂપલ, પારૂલના પિતા, દીપ્તિ, સ્વ. કૈલેશ, વિજય,
અલ્પેશ, દીપેશના સસરા, મીતના
દાદા, સોનમ સંકેત છેડા, રૂચી, યશ, સૂર્યાંશ, જય, નિધિના નાના, કલ્યાણજી, કસ્તૂરબેનના
ભાઈ, હિંમતલાલના સાળા, જવેરબેનના જેઠ,
કુંવરબાઈ નાનજી ગાલાના જમાઈ, પ્રભાબેન,
લક્ષ્મીચંદના બનેવી, માવજી મેઘજીના સાઢુ ભાઈ,
સ્વ. ભાવના, ઉર્મિલાના નણદોયા, સ્વ. શોભના, ગિરીશ, નીતિનના મોટાબાપા
તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-8-2026ના શનિવારે 4થી 5.30 મહાજનવાડી, મોટા
કપાયા ખાતે.
આણંદસર (મંજલ) : ભરતકુમાર (ઉ.વ. 31) તે જવેરબેન રવજીના પુત્ર, વિમળાબેન ઇશ્વર (સાંગનારા), પૂજાબેન પ્રવીણ (સિયોત)ના ભાઇ, લક્ષ્મીબેન લાલજી પરમારના
નાના ભાઇના પુત્ર, ગં.સ્વ. ડમયંતીબેન વીરજી, શાન્તાબેન નરસિંહ વાઘેલાના ભત્રીજા, પરબતભાઇ,
પાંચાભાઇ, નારાણભાઇ, બાબુભાઇ,
રામજી, ડાયાલાલ, શાન્તિલાલ,
ચુનીલાલના કાકાઇ ભાઇના પુત્ર, કાન્તિલાલ ભાણજી
(વાડાસર હાલે કાદિયા મોટા)ના ભાણેજ તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 31-8-2026 સુધી (ત્રણ દિવસ) નિવાસસ્થાને
આણંદસર (મંજલ) ખાતે.
કોટડા ઉગમણા (તા. નખત્રાણા) : મગનભાઈ સવગણભાઈ લિંબાણી (ઉ.વ.
82) તે દિનેશભાઈ, રાજેશભાઇ, જ્યોતિબેનના
પિતા, સ્વ. ધનજીભાઈ, વેલજીભાઈ, લક્ષ્મીબેન (હાલે સુરત), ભાવનાબેન (હાલે સુરત-અમેરિકા),
લખમશીભાઈ, સ્વ. હરિભાઈ, શાંતિભાઈના
મોટા ભાઈ, ભગવતીબેન, સંગીતાબેન,
તુલસીભાઈ (પાંતિયા)ના સસરા, ડાયાભાઈ (સુરત-અમેરિકા),
પરસોત્તમભાઈ (સુરત)ના સાળા, રાહુલભાઈ, નિકુલભાઇના દાદા, અબજી રામજી માકાણી (કોટડા આથમણા)ના
જમાઈ, સેજલ અને વિભૂતિના દાદા સસરા તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવસાસ્થાન શ્રીરામ સોસાયટી જખવાડી ખાતે રાજેશભાઈ (શુભલક્ષ્મી ટ્રેડર્સ)ના નિવાસસ્થાને.
મુંબઇ : મૂળ કોઠારાના મંજુલાબેન (ઉ.વ. 79) તે સ્વ. દામજી હરજી ભગદે અને
સરસ્વતી દામજી હરજી ભગદેના પુત્રી, સ્વ. દિલીપભાઈ કેશવજી ઠક્કર (રાચ્છ) (ભુજ)ના પત્ની, સ્વ.
કેશવજી, ગં.સ્વ. મુકતાબેન ઠક્કરના પુત્રવધૂ, સ્વ. મહર્ષિ ઠક્કર, શ્રદ્ધાબેન ઠક્કરના માતા,
સ્વ. મહેન્દ્ર (ભિલાઈ), સ્વ. ઘનશ્યામ (ભુજ),
રાજેન્દ્ર (બોરિવલી), પ્રદિપ ઠક્કર (ભુજ),
મનોજ ઠક્કર (અમદાવાદ)ના મોટા ભાભી, સુશીલાબેન ઠક્કર
(ભિલાઈ), નર્મદાબેન ઘનશ્યામ ઠક્કર (ભુજ), મીનાબેન પ્રદિપ ઠક્કર (ભુજ), વિમિબેન મનોજ ઠક્કર (અમદાવાદ)ના
જેઠાણી, સ્વ. નિર્મળાબેન કેશવજી ઠક્કર, વર્ષાબેન સુરેશભાઈ બાવરના ભાભી, સ્વ. લક્ષ્મીબેન કરશનદાસ
દામજી ભગદે, રમીલાબેન રમેશભાઈ દામજી ભગદે, નીતાબેન ભરતભાઈ દામજી ભગદે, અનુસૂયાબેન કમલકાંતભાઈ ઠક્કર,
વિમળાબેન કિશોરભાઈ ઠક્કર, સ્વ. તારાબેન રમેશચંદ્ર
ચોથાણી, કાન્તાબેન રમેશભાઈ ઠક્કર, ભારતીબેન
અરાવિંદભાઈ ઠક્કર, લિલમબેન દિનેશભાઈ ઠક્કર, પ્રજ્ઞાબેન પ્રતાપભાઈ ચોથાણી, હિનાબેન મિલનભાઈ ઠક્કર,
પલ્લવીબેન ચેતનભાઈ કોટકના બહેન, સ્વ. ગાવિંદભાઈ
ભગદે, સ્વ. ચાગબાઈ ધારશીભાઈ, ગં.સ્વ. દમયંતીબેન
ચત્રભુજ (ભુજ)ના ભત્રીજી, યામિની રાજેન્દ્રભાઈ પવાણી,
કૃપા કિરિટભાઈ કારિયા, શિતિલ મિનેષ પટેલ,
નંદિની કશ્યપભાઈ મજેઠિયા, રિદ્ધિ નિખિલકુમાર ઠક્કર,
ભાવના મદનભાઈ મહેન્દ્રકુમાર ઠક્કર, મિતુલ પ્રદિપભાઈ
ઠક્કર, હિરલ વામનભાઈ ઠક્કરના કાકી, દર્શના
નવીનચંદ્ર જોષી, કુંતલ રાહુલભાઈ પોપટ, દિવ્યા
સાગરભાઈ બાવરના મામી, યારા વામનભાઈ ઠક્કરના દાદી તા. 28-8-2026 અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 30-8-2026ના
સાંજે 5થી 7 કાલીદાસ લગ્ન હોલ, પુરુષોત્તમ ખેરાજ રોડ, મુલુંડ (વે.) મુંબઇ ખાતે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)