• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : જેરામભાઈ બેચરજી રાઠોડ (ઉ.વ. 94) (નિવૃત્ત જિલ્લા પંચાયત ડ્રાઈવર) તે સ્વ. માનબાઈ બેચરભાઈ રાઠોડના પુત્ર, સ્વ. બચુબેનના પતિ, કરશનભાઈ, સ્વ. જમનાબેન અબડાના નાના ભાઈ, મુકેશભાઈ (નિવૃત એસબીઆઈ), લલિતભાઈ (રોટીવાળા), મહેશભાઈ (કાઉ), સ્વ. કલ્પેશભાઈ (નીનુ), સ્વ. ગીતાબેન, સ્વ. આશાબેન, રીટાબેનના પિતા, સ્વ. મંજુલાબેન, મોનાબેન, જલ્પાબેન, ફાલ્ગુનીબેન, વિનોદભાઈ સોલંકી, સ્વ. રતિલાલભાઈ (જામનગર), હેમંતભાઈ ગોહિલના સસરા, જગદીશભાઈ, હરસુખભાઈ (નીતિનભાઈ) (નિવૃત્ત આરટીઓ કચેરી), સ્વ. યશ્વિનભાઈ (બટુકભાઈ), નિરંજનાબેન, જયશ્રીબેન, સ્વ. લતાબેનના કાકા, અજય, કરણ, પ્રથમ, મીત, વિનય, સુમન, કાજલ, સંજના, કૃપાના દાદા, વૈશાલી, નંદની, મયૂરસિંહ જાડેજાના દાદાજી સસરા, દીપક, સંગીતા, સ્વ. સોનલ, રૂપલ, પૂજા, કુમાર, ધવલ (એડવોકેટ), ઉર્વશીના નાના તા. 22-08-2026 શનિવારે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-8-2026 સોમવારે સાંજે 5 થી 6, રાજપૂત સમાજવાડી, રઘુવંશી નગર, ભુજ ખાતે. 

ભુજ : મૂળ ખોંભડી મોટીના રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા (ઉ.વ.58) તે સ્વ ભુરુભા દીપસંગજી જાડેજાના પુત્ર, શક્તાસિંહ ભુરુભા જાડેજા, સ્વ. હિંમતાસિંહ મહોબતાસિંહ જાડેજા, રાજેન્દ્રાસિંહ હઠુભા જાડેજાના નાના ભાઈ, મેઘરાજાસિંહ હઠુભા જાડેજા, સ્વ. દિલીપાસિંહ હઠુભા જાડેજા, મહાવીરાસિંહ હઠુભા જાડેજાના મોટાભાઈ, અજયાસિંહ હિંમતાસિંહ જાડેજા, રવિરાજાસિંહ શક્તાસિંહ જાડેજા, મહિપાલાસિંહ હિંમતાસિંહ જાડેજા, યુવરાજાસિંહ મેઘરાજાસિંહ જાડેજા, કુલદીપાસિંહ રાજેન્દ્રાસિંહ જાડેજા, જયપાલાસિંહ રાજેન્દ્રાસિંહ જાડેજાના કાકા, પૂર્વરાજાસિંહ, યદુવીરાસિંહ, હર્ષવીરાસિંહ, દક્ષરાજાસિંહ, પૃથ્વીરાજાસિંહના દાદા તા. 22-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું ભાઈઓ તથા બહેનોનું તા. 24-8-2026 સોમવારે  સાંજે 4થી 5 શક્તિધામ, ભુજ ખાતે, ઉત્તરક્રિયા તા.1-9-2026 મંગળવારે શક્તાસિંહ ભુરુભા જાડેજાના નિવાસ્થાન મકાન નં 448, શિવ આરાધના સોસાયટી, સેવન સ્કાય હોટેલની બાજુમાં, ભુજ.

ભુજ : પઠાણ ફિરોઝખાન (ઉ.વ. 40) (ખાન વીડિયો) તે હાજી સુલતાન ખાનના પુત્ર, અશરફ ખાન (ગેરેજવાળા)ના નાના ભાઇ, મુસ્તાક ખાન (જિલ્લા પંચાયત)ના સાળાઝુબેરખાન ફરદીનખાનના મામા, નોડે ઉમરના જમાઇ, નોડે અનીસના બનેવી, મુહાફીઝ ખાનના પિતા તા. 21-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-8-2026ના રવિવારે સવારે 10થી 11 સીદી સમાજવાડી, સેજવાળા માતામ, ભુજ ખાતે.

આદિપુર : મૂળ ખાવડાના તુલસાબેન નાનજીભાઈ સોનાઘેલા (ઉ.વ.83) તે  સ્વ.નાનજી કાનજી સોનાઘેલાના પત્ની, સ્વ. વેલજી કાનજીના નાના ભાઈના પત્ની, પુરુષોત્તમ  રામજી  ઠક્કરના પુત્રી, પ્રજ્ઞેશભાઈ નાનજીભાઈ સોનાઘેલા, રસીલાબેન દયારામભાઈ ગણાત્રા, મીનાબેન પ્રદીપભાઈ, દક્ષાબેન નીલેશભાઈ (કેડીસીસી બેંક)ના માતા, દમયંતીબેન વિઠ્ઠલદાસ જોબનપુત્રાના બહેન તા. 22-8-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 23-8-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં.18, અર્બુદાનગર સોસાયટી,બસ સ્ટેશન સામે, આદિપુરથી નીકળશે.

અંજાર : સાકરબેન રણછોડદાસ રાણા (ઉ.વ. 93) તે સ્વ. રણછોડદાસ ગાવિંદજી રાણાના પત્ની, સ્વ. કાનાબાઇ ગાવિંદજી રાણાના પુત્રવધૂ, ગં. સ્વ. પુષ્પાબેન પ્રવીણભાઇ, મોહનભાઇ, દિલીપભાઇ, ગં.સ્વ. નયનાબેન જયંતીભાઇ (બીઓબી), નીકિતાબેન રાજેશભાઈ (રાજા), ગં.સ્વ. ભગવતીબેન જયંતીલાલ મીરાણી (અંજાર), સ્વ. ગીતાબેન/શીતલબેન અશોકભાઈ કોટક (થાણા), મીનાબેન હરેશભાઈ પોપટ (ભચાઉ), સીતાબેન શૈલેશભાઇ ચંચલ (રાજકોટ)ના માતા, સ્વ. રમેશભાઈ હરખચંદ રાણા (હૈદરાબાદ)ના કાકી, સ્વ. ભાણબાઈ મોરારજી ચંદે (ભચાઉ)ના પુત્રી, સ્વ. પ્રેમજીભાઈ મોરારજી ચંદે, સ્વ. નાનબેન લખમશી ગણાત્રા (મુંબઇ), સ્વ. નેણશી માધવજી ચંદે, સ્વ. અમૃતલાલ શિવજી ચંદેના બહેન, સ્વ. રામબાઈ ભગવાનજી કોટકના ભાભી, પાર્થ, પ્રકૃતિ, પવન, શિવાંગી, ધ્રુવ તથા તીર્થાના દાદી, વીણા, પરાગ, શ્વેતા, નકુલ, હેમાંગી, વિરેન્દ્ર, ચાર્મીના નાની તા.21-08-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-8-2026, રવિવારે સાંજે 4:30થી 5:30 લોહાણા મહાજન વાડી, સવાસર નાકા, અંજાર-ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે) 

મુંદરા : અઝહરભાઈ શેરઅલી ખોજા (ઉ.વ. 49) (જ.ઋજઝ ઇન્સ્પેકટર- ઓફિસ સંયુકત રાજ્યવેરા કમિશનર કચેરી- ગાંધીધામ) તે શેરઅલી હસનઅલી (માસ્તર)ના પુત્ર, શબાનાબેન (ટીચર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ-મુંદરા)ના પતિ, શાહીલના પિતા, અલ્તાફભાઇ (મુંબઈ)ના બનેવી, મરજીયાબેન (મોટા કપાયા), સાયરાબેન (ભુજ), સીધીકાબેન (યમન), શબનમબેન (દારેસલામ), મહેતાબબેન (દારેસલામ)ના ભાઈ, ઈમ્તિયાઝભાઈ (મોટા કપાયા), સાદિકભાઈ (ભુજ), યુસુફભાઈ (યમન), સલમીનભાઈ (દારેસલામ), હૈદરભાઈ (દારેસલામ)ના સાળા તા. 22-8-2026 શનિવારે અવસાન પામ્યા છે. ફાતેહાખ્વાની (ઝિયારત) તા. 24-8-2026 સોમવારે બપોરે 12:00 કલાકે મદ્રેસા-એ-હુસેની હોલ, વાંકલ બજાર, મુંદરા ખાતે અને સાદડી (બેસણું) તા. 24-8-2026 સાંજે 4:00થી 6:00 રોટરી ક્લબ, બસ સ્ટેન્ડની પાછળ, મુંદરા ખાતે. 

મુંદરા : મૂળ માંડવીના ખારવા ભુદા ગાભાભાઇ બંદરીમાલમ (ઉ.વ. 75) તે  સ્વ. કુંવરબેન ગાભાભાઈ બંદરીમાલમના પુત્ર, રમીલાબેનના પતિ, જિજ્ઞેશભાઈ, દીપેનભાઈ, નિરેનભાઈ તથા જીતેનભાઈના પિતા, ભાવનાબેનના સસરા, શુભમ તથા કાર્તિકના દાદા, હરજીભાઈ, લક્ષ્મણભાઈ, દિવાળીબેન તથા મેનાબેનના ભાઈ, કિશોરભાઈ તથા જગદીશભાઈના સાળા, સ્વ. પ્રેમાબેન વલુભાઈ પરમારના જમાઈ, ત્રિકમાસિંહ, હેમંતસિહ, ચંદ્રાસિંહ, નીતાબેન મોહનભાઈ બંદરીમાલમ, કમળાબેન હરજીભાઈ સેરાજી તથા ભારતીબેન વિનોદભાઈ ઝાલાના બનેવી તા.21-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તારીખ 23-8-2026ના રવિવારે સાંજે 4થી ભાઈઓ તથા બહેનો સાથે સાગરભુવન (ખારવા સમાજવાડી ), મુંદરા ખાતે. 

કોડાયપુલ (તા. માંડવી): હરિ મેઘરાજ વડળ (ગઢવી) (ઉ.વ. 67) તે  સ્વ. મેઘરાજ પુનશીના પુત્ર, ભારતીબેનના પતિ, વાલબાઈબેન, આશબાઈબેન, હરજીભાઈ, સ્વ. ધનરાજભાઈ, સ્વ. સવરાજભાઈ, વિશ્રામભાઈ, હરદાસભાઈ રતનભાઈ, પચાણભાઈ, કરશનભાઈ, ભચુભાઈના ભાઈ, ગૌતમ, જિગરના પિતા, સ્વ. નારાણ રાણશી કાનાણીના જમાઈ તા.22-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-8, 24-8-2026 (બે દિવસ) નિવાસસ્થાન ઓમ રેસિડેન્સી (કોડાયપુલ) ખાતે, ઉતરક્રિયા તા.1-9-2026 મંગળવારે નિવાસસ્થાને.

ખારોઈ (તા. ભચાઉ): દેવજીભાઈ પરબતભાઈ લોંચા (મારવાડા) (ઉ.વ. 91) તે સોનીબેન અને પાલીબેન પરબતભાઇ વીરમભાઇના પુત્ર, સ્વ મેઘાબેનના પતિ, સ્વ. ભીમાભાઇ, સ્વ. દેવશીભાઇ, સ્વ. ભચાભાઇ, સ્વ. રાજાભાઈ, સ્વ. રવજીભાઈ, સ્વ. ખેતશીભાઇ, સ્વ. થાવરભાઈ, ગં.સ્વ. લખીબેન ભચુ બૂચિયા, વેરશી પરબત કેશવજી ડાયાભાઇના ભાઇ, સ્વ. હરજીભાઈ ઉગાભાઇ, મનજીભાઇ ઉગાભાઇ, મણિલાલ દેવશીભાઇ, કમલ કેશવજી, મણિલાલ દેવશીભાઇ, પાલાભાઈ ભચાભાઇ, મહેન્દ્ર રાજાભાઈ, દિનેશ રવજીભાઈ, ધરમશી ખેતશીભાઇ, મુરજી થાવરભાઈના મોટા બાપુ, ગં. સ્વ. જીવાબેન તથા ભચીબેન, ભાવનાબેન તથા પુષ્પાબેન ગોરધનભાઈના પિતા, સ્વ. ડેમાબેન પરબત બૂચિચા  (ઝુરા)ના જમાઇ, સ્વ. ઉંમર ખેતાભાઇ, આલાભાઇખેતા, સવા ખેતાભાઇ બુચિયાના બનેવી, સ્વ. અરજણ દાનાભાઈ મસાણિયા (વરનોરા), બાબુલાલ અલજણ બડગા (બળદિયા), દેવન વસતાભાઇ કોચરાણી (આદિપુર), સ્વ. હીરજીભાઈ મુરજીભાઈ પાયણ (કુકમા), મંજુલાબેન ગોરધનભાઈના સસરા, હેત, મનીષાના દાદા તા. 22-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (ડિયાડો) તા. 25-8-26ના સાંજે આગરી, તા. 26-8-26ના સવારે પાણીયારો વણકરવાસ, ખારોઈ ખાતે.

Panchang

dd