ભુજ : નિર્મળાબેન (માલતી) મણિલાલ ચોથાણી (ઉ.વ. 65) (રિટાયર્ડ શિક્ષિકા, ભુજ ઇંગ્લિશ સ્કૂલ) તે ગં. સ્વ. સાવેંત્રીબેન
મોહનજી ચોથાણીના પુત્રવધૂ, ગં.સ્વ. મંજુલાબેન મણિલાલ મિરાણીના
પુત્રી, સ્વ. મણિલાલ મોહનજી ચોથાણીના પત્ની, સ્વ. જયના માતા, જ્યોત્સનાબેન ધરમશીભાઇના નાના ભાઇના
પત્ની, નિર્મળાબેન રામજીભાઇ કોટક, લતાબેન
છોટાલાલ ચોથાણી, દિનેશભાઇના ભાભી, મિત્તલબેન
કિરણ, મનીષ, ધૈર્ય, ગં.સ્વ. શ્વેતાબેન હસમુખકુમાર જોબનપુત્રા, ઝીલના કાકી,
ભૂમિના મામી, સ્વ. રસીલાબેન, સ્વ. નવીનભાઇ, રાજેન્દ્રભાઇ, ગં.સ્વ.
નીતાબેન વિમલભાઇ પૂજારા, ભાવેશના બહેન, દર્શન અને વિવેક વિમલભાઇ પૂજારાના માસી તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 30-10-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ
ખાતે.
ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ દીપકભાઈ કાન્તિલાલ ભટ્ટ (ઉ.વ. 64) (નિવૃત્ત રજિસ્ટ્રાર ભુજ સેશન્સ
કોર્ટ) તે સ્વ. મંગળાબેન કાન્તિલાલ ભટ્ટના પુત્ર,
ગીતાબેનના પતિ, ખુશ્બૂ તપનભાઈ જાનીના પિતા,
ધ્યાનના નાના, જ્યોતિબેન ગજાનંદ ત્રિપાઠી (માધાપર),
દક્ષાબેન વિનોદભાઈ દવે (પડધરી)ના ભાઈ, જલ્પાબેન,
નિરાલીબેન અને મૌલિકભાઈના મામા તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-10-2025ના બુધવારે સાંજે 4થી 5 મોઢ બ્રાહ્મણવાડી, યજ્ઞશાળા ખાતે.
ભુજ : રાધેશ્યામ મૂળજી ઉગાણી તે મૂળજી શિવજી ઉગાણીના પુત્ર, જયશ્રીબેનના પતિ, તેજશભાઈના
પિતા, હેન્સીબેનના સસરા, યક્ષિતાના દાદા
તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 28-10-2025ના સવારે 8.30 કલાકે નિવાસસ્થાને સ્વામિનારાયણ
નગર, શનિદેવ મંદિર સામેથી ખારીનદી જશે.
ભુજ : મૂળ નલિયાના મૂરજીભાઈ પુરુષોત્તમભાઈ ઠક્કર (અનમ) (ઉ.વ.
78) તે ભાનુમતિબેનના પતિ, સ્વ. નરભેરામભાઈ, સ્વ.
નર્મદાબેન, ગં.સ્વ. લીલાવંતીબેનના ભાઈ, સ્વ. મોનજી રામજી શેઠિયાના જમાઈ, છાયા તથા સ્નેહલ (અમદાવાદ)ના
પિતા, કિરણભાઈ તથા પલ્લવીબેનના સસરા, આકાશ
તથા પ્રિયાના નાના, રિવા તથા તક્ષના દાદા તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-10-2025ના મંગળવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : ભાનુકુમાર (ઉ.વ. 74) તે સ્વ.મમીબાઈ પીંતાબર મેઘજી કેસરિયાના પુત્ર, ભાવનાબેનના પતિ, સ્વ.
રતનબેન હીરાલાલ પારકરિયાના જમાઈ, મોસમી નિમિત ઠક્કર, જુઈન જીમી દેસાઈ (અમદાવાદના) પિતા, સ્વ. નિર્મળા,
દક્ષાબેન ચંદ્રકાન્ત કોટકના ભાઈ તા. 27-5-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 28-10-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન મધ્યેથી
નીકળી ભુજ લોહાણા સ્મશાન ગૃહે જશે.
ભુજ : હાલે સુખપર રાજગોર મનીષા વિનોદભાઈ નાકર (ઉ.વ. 57) તે વિનોદભાઈ ભોગીલાલ નાકર
(ભુજ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી)ના પત્ની, સ્વ. જયાબેન ભોગીલાલ નાકરના પુત્રવધૂ,
અશ્વિન, સ્વ. સંજયના ભાભી, સ્વ. સુધાબેનના જેઠાણી, ગં.સ્વ. રંજનબેન ચમનલાલ,
ઇન્દિરાબેન હરીશભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. નર્મદાબેનના ભત્રીજાવહુ, મનાલી તથા રોનિતના માતા,
રોનકભાઈ સુરેશભાઈ મહેતા (વિથોણ)ના સાસુ, અંજલિ,
ધૈર્યના કાકી, નિર્મલ, અર્હમના
નાની, સ્વ. મોંઘીબેન દયારામ માકાણીના પૌત્રી, ગં.સ્વ. ભાનુબેન ધીરજલાલ માકાણીના પુત્રી, સુશિલાબેન
જેઠાલાલ માકાણીના ભત્રીજી, સ્વ. સાકરબેન ધનજીભાઈ મોતાના દોહિત્રી,
નિમિષ ધીરજલાલ, ગં.સ્વ. હેતલબેન કમલેશ ઝાલાના બહેન,
દીપ્તિબેન નિમિષના નણંદ તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-10-2025ના બુધવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશીનગર, નવી રાવલવાડી, ભુજ
ખાતે.
ભુજ : બ્રેર ઇસ્માઇલ ઇબ્રાહિમ (ચબડિયા) તે રફીક, રમજાન, અબુબકરના પિતા,
હનીફ હાસમ, નૂરમામદ હાસમના કાકા, હાજી ઇકબાલ, હાજી ઇરફાનના મામા, મુ. કાકા, હાજી સાજીદ, આરીફ,
માઇઝ, આમિરના દાદા, અનવર,
અકબર, શકીલના નાના, આદમ ઉમરના
મોટાબાપા, અસલમ મારાના મામા તા. 21-10-2025ના અવસાન પામ્યા છે.
ગાંધીધામ : મૂળ મોટી ઉનડોઠ રામજીભાઈ જુમાભાઇ ચુઈયા (મહેશ્વરી) તે લક્ષ્મીબેનના પતિ, કિશોર, અનિલ, ભાવના મેઘજીભાઈ બારા, દક્ષા બાબુભાઈ બારા, મિત્તલ રામજીભાઈ ચુઈયાના પિતા, રીટાબેનના સસરા,
સ્વ નાનજીભાઈ, હરશીભાઈના ભાઈ, મીત, કિશોરના દાદા તા. 21-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂરી થઇ ગઈ છે.
ગાંધીધામ : મૂળ હળવદના અનિરુદ્ધ હરગાવિંદ દવે (ઉ.વ. 65) તે સ્વ. હરગાવિંદ દવે, સ્વ. સવિતાબેનના પુત્ર, કીર્તિબેનના પતિ, સ્વ. કોકિલાબેન, સ્વ. રાજેન્દ્રપ્રસાદના ભાઈ, વિપલ હેમાંગકુમાર રાવલ,
મયૂરી દવે, સંદીપ દવેના પિતા તા. 26-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-10-2025ના સાંજે 4થી 5 બ્રહ્મસમાજવાડી, અવધપુરી, ઓસ્લો, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ ખંભરાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) કુ. દેવાંશી
ચાવડા (ઉ.વ. 27) તે નીતાબેન શ્રીરામ (જગદીશભાઈ)
નાનજીભાઈ ચાવડાના પુત્રી, આયુષી ધૈર્યના
બહેન, ગ.સ્વ. દમયંતીબેન નાનજીભાઈ ચાવડાના પૌત્રી, ગ.સ્વ. ગૌરીબેન શિવજીભાઈ પરમાર (માધાપર)ના દોહિત્રી, પ્રવીણાબેન નરેશભાઈ ચૌહાણ (નાગલપર), હીનાબેન નિરંજનભાઇ
ચૌહાણ (માધાપર), શિલ્પાબેન મુકેશભાઈ ટાંક (પૂજા ફર્નિચર અંજાર),
જયશ્રીબેન મુકેશભાઈ સોલંકી (જખૌ સોલ્ટ), જ્યોતિબેન
નીતિનભાઈ, ત્રિશાબેન સાગરભાઇ (વડોદરા), આરતીબેન નીરવભાઈ ચાવડા (પુના)ના ભત્રીજી, ઇન્દુબેન મનોજભાઈ
સોલંકી, સ્વપ્નાબેન ધર્મેન્દ્રભાઈ પરમાર (માધાપર)ના ભાણેજી,
મયૂરી, ધારા, નિકિતા,
પૂજા, ખુશ્બૂ, ફોરમ,
જોકસી, સોની, રૂપી,
દ્રષ્ટિ, કાવ્યા (માધાપર), નિષ્કા (પૂના), બંકિમ (કેનેડા), રાજ (નાગલપર), રવિ (અંજાર), સોહન,
જયદીપ, જયમીત, દૈવિક (માધાપર)ના
પિતરાઇ બહેન, મોહિતકુમાર ગિરીશભાઈ ચૌહાણ (માધાપર પાંનધ્રો જી.એસ.સી.એલ.)ના
સાળી તા. 27-10-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનોની તા. 29-10-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર
ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર
ખાતે.
મુંદરા : ખલીફા સૈફઅલી ઇમ્તિયાઝ મોયડા (ઉ.વ. 18) તે ઇમ્તિયાઝ લતીફ મોયડાના પુત્ર, ફિરોજ લતીફ મોયડાના ભત્રીજા, મ. લતીફ હાજીરાણા ખલીફાના પૌત્ર તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિઆરત
તા. 29-10-2025ના બુધવારે સવારે 10.30થી 11.30 કાંઠાવાળા જમાતખાના, જૂના બંદર રોડ, મુંદરા
ખાતે.
માંડવી : ભાનુશાલી કાનજીભાઇ (શંભુભાઇ) લક્ષ્મીદાસ નંદા (ઉ.વ.
65) તે સ્વ. દેવકીબેન લક્ષ્મીદાસ
મોનજી નંદાના પુત્ર, સ્વ. મંજુલાબેનના
પતિ, હિરેન અને હરિતા કિશન માલમ (માંડવી)ના પિતા, સુરેશભાઇ, મહેશભાઇ, જગદીશના ભાઇ,
સ્વ. લક્ષ્મીબેન માધવજી, વનિતાબેન બાબુભાઇના ભત્રીજા,
જેન્તીભાઇ, રમેશભાઇ, ઇશ્વરભાઇ,
કનૈયાલાલ, કિશોરભાઇ, જયેશ,
મણિબેન ગાંગજી ગજરા (આશાપર), સરસ્વતી શંકરલાલ કટારમલ
(નલિયા), ગીતાબેન હરેશ દામા (ઉસ્તિયા), વસુબેન લહેરીભાઇ ભદ્રા, ચેતનાબેન હેમરાજ ચાંદ્રા (સાંધાણ),
નયનાબેન હરીશ ચાંદ્રા (ધુણઇ), પ્રવીણાબેન નીતિનભાઇ
ગજરા (નિરોણા), હિના મુકેશ માવ (નરેડી), ઉષાબેનના પિતરાઇ ભાઇ, સ્વ. તુલસાબાઇ લધારામભાઇ વીરજીભાઇ
ભદ્રા (સાંધાણ)ના જમાઇ, નાનજીભાઇ, હરેશભાઇ,
ભચાબાઇ મૂરજી ચાંદ્રા (સાંધાણ), મોંઘાબેન હીરાલાલ
વડોર (મોડકુબા), રામાબેન પુરુષોત્તમ કટારમલ (બાંભડાઇ),
શાંતિભાઇ કાનજીભાઇ દામા (લાખણિયા)ના બનેવી, કિશન
જેરામભાઇ માલમના સસરા, ધ્યાની અને રાવીના નાના તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-10-2025ના બુધવારે સાંજે 4થી 5 વિઠ્ઠલવાડી, તળાવ ગેટ, માંડવી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
રાપર : મૂળ ફતેહગઢના રમીલાબેન ખંડોર (ઉ.વ. 61) તે મનસુખલાલ નેમજીભાઈ ખંડોરના
પત્ની, સ્વ. બાબરિયા અમૃતલાલ પોપટલાલ (ભુજ)ના પુત્રી,
પુષ્પાબેન અરવિંદભાઈ (ગાંધીધામ), જયશ્રીબેન મહેન્દ્રભાઈ
(ફતેહગઢ), વસંતબેન હસમુખભાઈ (વડોદરા)ના દેરાણી, રંજનબેન જયંતીલાલ મહેતા (ભુજ), ભાનુબેન કાંતિલાલ દોશી
(સુરત), નયનાબેન અશોકકુમાર દેવાણી (ભુજ), કલ્પનાબેન રાજેશભાઈ મહેતા (ભુજ), જયશ્રીબેન ધર્મેશભાઈ
મહેતા (ભુજ)ના ભાભી, ચાર્લીબેન નીતકુમાર મોરબિયા (ભુજ),
કૃતિબેનના માતા, જાગૃતિબેન ધર્મેશભાઈ દોશી (ગાંધીધામ),
નિશાબેન સાગરભાઈ મહેતા (ગાંધીધામ), જુલીબેન અર્પણભાઈ
દોશી (ભુજ), દર્શન, જિગર, આશિષ, જિતેન, જીમ્મી, ધિયાન, યુવીર, સંભવી, વીરતી, નવ્યાના કાકી, કિવમના નાની,
નાનાલાલ, પ્રાણલાલ, પ્રભુલાલ,
નાનુબેન, રામુબેન, નિર્મલાબેન,
ચંદ્રિકાબેનના બહેન તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 28-10-2025, મંગળવારના સવારે 7 કલાકે નિવાસસ્થાન એકતાનગર, પાર્શ્વનાથ સોસાયટી, મકાન
નંબર-9 રાપરથી નીકળશે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
બળદિયા (તા. ભુજ) : ડાયા તામલ બડગા (મકવાણા) (ઉ.વ. 8ર) તે સ્વ. હીરબાઈ તામલ દેવશી (તામુ ભગત)ના
પુત્ર, બબીબાઈના પતિ, સ્વ. ભીમજી
તામલ, સ્વ. કરમશી તામલ, શિવજી તામલ,
પી. એમ. બડગા (ભુજ), પરબત માંડણના ભાઈ,
શામજી ડાયા મકવાણા (એફપીએસ-બળદિયા), દેવજી ડાયા
મકવાણા (માજી પ્રમુખ, મૈત્રી મંડળ-ઉ.પ.), (પ્રમુખ, વણકર વિકાસ સંઘ, ભુજ તાલુકા),
(એફપીએસ-કેરા), રતનબેન દેવજી લેઉવા (રામપર વેકરા)ના
પિતા, કાન્તાબેન શામજી, ભાનુબેન દેવજી,
ડી. એન. લેઉવા (આચાર્ય, સરકારી હાઈસ્કૂલ-દહીંસરા)ના
સસરા, પ્રેમજીભાઈ મકવાણા (હોડકા હાઈસ્કૂલ), મંજુલાબેન અમૃત લોંચા (અંજાર મામલતદાર ઓફિસ), વનિતાબેન
ડો. કિરણ લોંચા (અંજાર), રમેશ કરમશી (આફ્રિકા), નારાણ બડગા (સંદેશ, એન.કે. એડ.), રમેશ મકવાણા (ગોરેવલી હાઈસ્કૂલ), લક્ષ્મીબેન જેન્તીલાલ
જેપાર (ભુજોડી), શાંતાબેન શામજી લોંચા (આદિપુર), ગાવિંદ, શામજી, રમીલા, કિશન (પેઈન્ટર), સ્વ. કાંતિ, જગદીશ
(મસ્કત), ભરતના મોટાબાપા, અંજનાબેન વીરમ
પઢિયાર (કંઢેરાઈ), સચિન, દીપેન,
સ્નેહા, સન્ની (ફેકલ્ટી-કચ્છ યુનિ.), ગીતા, વંદના, અવની, હાર્દિક (ગૃહપતિ ગોરેવલી ), રાહુલ (જલધારા આર.ઓ. પ્લાન્ટ),
જિગીષા, હેત, સાગર,
જીયા, આરવ, રૂહી,
દિશા, ત્રિશા, માધવ,
શ્રેયાંસ, ક્રિશાવ, દિવ્યાંશી,
માયાંશી, સ્નેહાના દાદા, મારવાડા દિમ્પલ કલ્પેશ (બેન્જો માસ્ટર-ભુજ), સંગીતા
(શિક્ષક, જવાહર નવોદય વિદ્યાલય), રમેશ,
ગૌરાંગના નાના, સ્વ. ઉમરશી હરશી બુચિયા (ઉમરા ભગત-બિદડા)ના
જમાઈ, ખમુ ભાણા બુચિયા ( આદિપુર), ડાયા
પૂંજા સીજુ (ભુજોડી), સ્વ. નાનજી ખીમા લેઉવા (રામપર વેકરા)ના
વેવાઈ, વેલજી રાજા મંગરિયા, વીરજી આલા મંગરિયા,
પરબત આતુ મંગરિયા, ભીમજી રામજી મંગરિયા (ભુજોડી)ના
ફઇના દીકરા તા. 26-10-ર0ર5ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-10-2025ના સાંજે 4થી 6 તથા ધાર્મિકક્રિયા તા. 29-10-2025ના બુધવારે રાત્રે બારસ (આગરી) અને તા. 30-10-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ
(પાણીયારો) નિવાસસ્થાન ઉપલોવાસ, બળદિયા
ખાતે.
કુરન (તા. ભુજ) : સોઢા સુરાજી વેલાજી (ઉ.વ.65) તે સ્વ. સોઢા અજુભા વેલાજી, સોઢા સુરતાજી બુધાજી, સોઢા બળવંતાસિંહ બુધાજીના ભાઈ, સ્વ. જાલુભા અજુભા,
સુરતાજી અજુભા, ઉમેદાસિંહ અજુભાના કાકા,
કુલદીપાસિંહ રાણાજી, વિપુલાસિંહ રાણાજી,
ઉમેદાસિંહ રાણાજી, જાલુભા રાણાજી, હાર્દિકાસિંહ સુરતાજી, સાવજાસિંહ સુરતાજી, જયરાજાસિંહ બળવંતાસિંહ, દીપરાજાસિંહ બળવંતાસિંહના મોટાબાપુ,
બુધાજી જુજાજીના ભત્રીજા, મયૂરાસિંહ જાલુભા,
જયેન્દ્રાસિંહ જાલુભા, મહેન્દ્રાસિંહ જાલુભા,
લક્કીરાજાસિંહ ઉમેદાસિંહના દાદા તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 5-11-2025ના બુધવારે સાંજે આગરી અને
તા. 6-11-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને
કુરન ખાતે.
મોટી નાગલપર (તા. અંજાર) : ક.ગુ.ક્ષ. ખેંગારભાઇ માવજીભાઇ વાઘેલા
(ઉ.વ. 89) તે રુકમણિબેનના પતિ, સ્વ. કેશવજીભાઇના ભાઇ, રમેશભાઇ, જમનાદાસભાઇ, ભરતભાઇ,
કંચનબેન મનસુખભાઇ ટાંકના પિતા, દક્ષાબેન,
ઉર્મિલોબેન, દક્ષાબેન, મનસુખભાઇ
ટાંકના સસરા, આનંદ, અમિત, રજની, આરતી, લક્ષ્મી, ક્રિષ્ના, મિહિર, અક્ષ,
પ્રિયંકાના દાદા, પલ્લવી, નિરાલી, મહાવીરના નાના તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-10-2025ના બુધવારે સાંજે 4થી 5 હાટકેશ્વર મહાદેવ મંદિર, મેઇન બજાર, મોટી નાગલપર ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) : સમેજા મોહમદ રહીશ રજાક (ઉ.વ. 15) તે સમેજા રજાક સિધિક કારાના
પુત્ર, સમેજા દાઉદ અને આધમ સિધિક કારાના ભત્રીજા તા.
27-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 29-10-2025, બુધવારના સવારે 10થી 11, મોટા આસંબિયા જમાત ખાના, મોટા આસંબિયા ખાતે.
વિરાણી નાની-ગઢ (તા. માંડવી) : હાલે થાણા રમીલાબેન મનજીભાઈ સાંખલા
(ઉ.વ. 75) તે સ્વ. મનજીભાઈ પ્રેમજીભાઈ
સાંખલાના પત્ની, હંસાબેન, સતીશભાઈ, ગં.સ્વ. તારાબેન, સ્વ.
જયશ્રીબેનના માતા, નવીનભાઈ વાસાણી, અનસૂયાબેન,
સ્વ. હિંમતભાઈ પોકારના સાસુ, સૃષ્ટિ સતીશભાઈ સાંખલાના
દાદી, કેસરબેન, પુરીબેન, દમયંતીબેન, હરિલાલભાઈ, ગાવિંદભાઈ,
લખમશીભાઈ, નારણભાઈના ભાભી, શાંતાબેન, જીવાબેન, મંજુલાબેન,
મંજુલાબેનના જેઠાણી, રીંકલ, રાજ, જય, ઉર્વી, આશના નાની, સ્વ. દેવકાબેન હીરજીભાઈ વીરજીભાઈ ભગત (દુજાપર)ના
પુત્રી, જ્યોતિબેન (કાંદીવલી), સ્વ. કાનજીભાઈ, જેઠાલાલ, પેથાભાઇ, સ્વ.
ભીમજીભાઇ, મહેન્દ્રભાઈના બહેન તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-10-2025ના બુધવારે સવારે 8થી 11 વિરાણી નાની સનાતન પાટીદાર સમજવાડી ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) : મૂળ લઠેડીના જાડેજા વેસલજી કલ્યાણજી
(ઉ.વ. 68) તે સ્વ. જાડેજા હઠાસિંહ, સ્વ ભાવસંગજીના ભાઈ, વિક્રમાસિંહ,
હરાસિંહ અને હેમાબાના પિતા, પ્રતાપાસિંહ હિંમતાસિંહ
અને પ્રવીણાસિંહના કાકા, પથુભા વાઘાના બનેવી, નરેન્દ્રાસિંહ સોઢાના સસરા તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને અલ્પનગરી, દુર્ગાપુર ખાતે.
શેરડી (તા. માંડવી) : સંઘાર પનુભાઈ ભચુભાઈ (ઉ.વ. 86) તે રતનબાઈના પતિ, વાલજી,
સોનબાઇ , લક્ષ્મી, ગીતા, શિલ્પા, કંકુ અને કમાના પિતા, મેગરાજ, મદન, હીરજી, મંગલના કાકા તા. 26-10-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 28-10-2025 સુધી
નિવાસસ્થાને નબરા ફળિયું, સતીમાતાના
મંદિર પાસે.
સુવઈ (તા. રાપર) : (છાતરકી વાડી) ગૌસ્વામી ફૂલબાઈ ધનગર (ઉ.વ
82) તે સ્વ. ધનગરના પત્ની, સ્વ. નારણગરના પુત્રવધૂ, અનંતગર, રતનગર, લક્ષ્મીબેન,
તારાબેનના માતા, મોહનભારથી (મોવાના)ના પુત્રી,
પચાણભારતીના બહેન, રાહુલગર, રોહિતગર, રિતેશગર, દેવેન્દ્રગર,
ચેતનાબેન, જિજ્ઞાબેન, કરુણાબેનના
દાદી, શિવાયગિરિના મોટા દાદી, સ્વ.ભગવતીબેન,
પુષ્પાબેનના સાસુ તથા પાયલબેન, શીતલબેન,
જયસુખપુરી, મહેશગિરિના દાદીસાસુ, ગોપાલગર, ઉકાગરના નાના ભાઈના પત્ની, સ્વ. કાનગર, સ્વ. હીરાગર, ખીમગર,
શાંતિગર, સ્વ. બાબુગરના ભાભી, દેવગિરિ, ગજાનંદગિરિના સાસુ તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. લોકાચાર
તથા શક્તિપૂજન તા. 31-10-2025ના
શુક્રવારે નિવાસસ્થાને.
ચિઆસર : ચૂનીલાલ ધનજી શાહ (ઉ.વ. 89) તે ગંગાબાઇ ધનજીના પુત્ર, દમયંતીબેનના પતિ, સુધીર,
હરેશ, ઉષા રમેશ (બાડા), ચેતના
કિશોર (નારાણપુર)ના પિતા, જવેર દેવચંદ, સુશીલા ખીમજી, પાનબાઇ કુંવરજી (સણોસરા), કસ્તૂર વિશનજી નાગડા (લઠેડી), શાંતા લક્ષ્મીચંદ મારૂ
(હાલાપુર), સા.શ્રી અનંતકિરણા તથા કૈવલ્યકિરણાના (સંસાર પક્ષે)
ભાઇ, દીપેન સુધીર, ક્રિના, ઝીંકલ, ધર્મી, મિલોનીના દાદા,
સિદ્ધિ, રિદ્ધિ, રુચિ,
ધ્વનિના નાના તા. 27-10-2025ના ચેમ્બુર-મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 28-10-2025ના બપોરે 2.30થી 4 ચિઆસર ખાતે તથા મુંબઇ ખાતે સાદડી તા. 29-10-2025ના સાંજે 4થી 5.30 કરશન લધુ હોલ, દાદર ખાતે.
કાળા તળાવ (તા. અબડાસા) : રાજમલજી પુજાજી (ઉ.વ. 85) તે સ્વ. રામસંગજી પુજાજીના
ભાઇ, સતુભા, રાજમલજી,
લીલાબા રવુભા સોઢાના પિતા, તેજમાલજી, કાનજી, ભીમજી દેવાજીના કાકાઇ ભાઇ તા 26-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને કાળા તળાવ, તા. અબડાસા
ખાતે.
વલસરા (તા. અબડાસા) : સોઢા જાકબ પિનુ (ઉ.વ. 65) તે અદ્રેમાન, ઉમરના પિતા, સાલેમામદ,
ઓસમાણ, મુસા, હુશેન,
સિધિકના મોટા ભાઈ, મૌલાના અબ્દુલ કરીમ (ગઢશીશા),
મોકરસી રમજાન, મોકરસી મુબારક, મોકરસી, પડયાર હુશેન, મોકરસી સુલેમાન,
ગજણ શકીલના સસરા તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-10-2025ના બુધવારે સવારે 10 વાગ્યે વલસરા મસ્જિદ ખાતે.
મોરબી : મૂળ પલાંસવાના ચંપાબેન નટવરલાલ કાથરાણી (ઉ.વ. 71) તે નટવરલાલ બાબુલાલ કાથરાણીના
પત્ની, પ્રભુભાઇ, રસિકભાઇ,
દિલીપભાઇના માતા, સ્વ. કેશવલાલ અરજણભાઇ ચંદે (રાપર)ના
પુત્રી તા. 26-10-2025ના
અવસાન પામ્યા છે. ઊઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 30-10-2025ના ગુરુવારે સાંજે 4થી 5 જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે.