• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : ચમનભાઈ વલમજી પલણ (અંજારવાળા) હાલે અમદાવાદ (બોનાફાઇડ બ્રોકર રાધાવલ્લભ ગ્રુપ) (ઉ.વ. 77) તે જયાબેનના પતિ, નીલેશ, અમિત, હિરેનના પિતા, રીનાબેન, બિનિતાબેન, અવનીબેનના સસરા, શિવમ (હર્ષિલ), પાર્થિવ, દ્વિશા, દેવાંશ, શ્રીમ તસ્મૈય, ચિરાગ, શુભમ, ધ્યાનમ્, જાનકીના દાદા, સ્વ. ઠાકરશીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. ગોદાવરીબેન દામજીભાઈ સદલાણી, સ્વ. તૃષાબેન જીવરાજભાઇ રાવલિયા, સ્વ. રેવાબેન, સ્વ. પુષ્પાબેન રામજીભાઈ રાજદે, રમેશભાઈ, સ્વ. હરીશભાઈ, સ્વ. હીરાબેન પ્રાગજીભાઈ પૂજારાના ભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. સાવિત્રીબેનના દિયર, દમયંતીબેનના જેઠ, બિનાબેન મૂળજીભાઈ સોમેશ્વર, વંદનાબેન જયેશભાઈ કાથરાણી, દામિનીબેન નીતિનભાઈ રાજા, સંજય ચંદ્રકાંતભાઈ, સ્વ. પરેશભાઈ ચંદ્રકાંતભાઈ, સ્વ. નયનાબેન, ભાવનાબેન, મેહુલ રમેશભાઈ, સ્વ. નિકુંજ રમેશભાઈ, વિપુલ રમેશભાઈના મોટાબાપા, નારાયણભાઈ ભવાનજી પીપરાણી, મુકેશભાઈ જમનાદાસ શેઠિયા, પ્રકાશભાઈ વ્રજલાલભાઈ ભમરિયાના વેવાઈ, સ્વ. નટુભાઈ, સ્વ. ભીખુભાઈ, સ્વ. છોટુભાઈ, સ્વ. અનસૂયાબેન, ગીતાબેન, સ્વ. નાનુભાઈ, પ્રતાપભાઈ, સ્વ. કિશોર, સ્વ. ભગવતીબેન, સ્વ. કાન્તાબેન, મુકતાબેન, કુસુમબેન, રેખાબેન, લીલુબેન, વંદનાબેન, રમીલાબેન, જીતુભાઈ, ભાવનાબેન, હિનાબેનના મામા, સ્વ. ગોદાવરીબેન મણિલાલ કુંવરજી ગણાત્રાના મોટા જમાઈ, સ્વ. જેન્તીલાલભાઈ (મુરલીધર), સ્વ. દયારામભાઈ (રૂપદર્શન હેન્ડીક્રાફટ), ઘનશ્યામભાઈ (રાધિકા બાંધણી સેન્ટર), સ્વ. દિલીપભાઈ (કનૈયા), ચંપાબેન (ચેતના) ચંદ્રકાંતભાઈ ચૌથાણી (મસ્કત), જયશ્રીબેન ભરતભાઈ કોડરાણી (અંજાર), સ્વ, કુસુમબેન પરેશભાઈ આથા (શિણાય)ના બનેવી, સ્વ. ઇન્દિરાબેન, સ્વ. તારાબેન, સ્વ. દોલતબેન, સ્વ. ગીતાબેન, ગં.સ્વ. દક્ષાબેનના નણદોઈ, સ્વ. ભરત, પ્રદીપ, ધીરેન, રોબિન, લતા, સચિન, બ્રિજેશ, હિના, ડેનીસ, વૈશાલી, હેતલ, ચાર્મીના ફુઆ તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-10-2025ના રવિવારે સાંજે 4.30થી 6 શેઠ રસિકલાલ કરશનદાસ કતિરા, કતિરા પાર્ટી પ્લોટ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : જયાબેન દામજી ઉગાણી (નિવૃત્ત સબ રજિસ્ટ્રાર કર્મચારી) (ઉ.વ. 71) તે સ્વ. સરસ્વતીબેન દામજી નારાયણજી ગોર (ઉગાણી)ના પુત્રી, ઉમેશભાઇ, અરવિંદભાઇ, જગદીશભાઇ, ગં.સ્વ. વિજયાબેન મૂળજીભાઇ વિઠા, ગં.સ્વ. વિમળાબેન શામજીભાઇ નાકર (બાગ), સ્વ. વાસંતીબેન પ્રવીણભાઇ પાલીવાડ (મુંબઇ)ના બહેન, સ્વ. ભાનુબેન, સ્વ. જયશ્રીબેન, માલતીબેનના નણંદ, જિગર, પારિતોષ, અપેક્ષા, ડિમ્પલ, જિજ્ઞા, અર્જુન, કવચ, જેવીનના ફઇ, દીપા, બિંદિયા, મનીષભાઇ કાંતિલાલ મોતા (નારાણપર), મોહનભાઇ શામજી નાકર (ગોધરા), તેજસભાઇ પ્રભુજી સોલંકીના ફઇજી સાસુ, હિતેષ (પપ્પુ), મીતા, અલકા, અનિતા, ભાનુ, જયંતી, ધીરજ, અરવિંદ, સ્વ. નિમુ, જ્યોતિ, શિલ્પા, જયના માસી તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક : જગદીશભાઇ-97122 05565, પારિતોષ-95124 58549. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : કિશોરભાઇ કરશનભાઇ રાઠોડ (પાણી પુરવઠા) (ઉ.વ. 65) તે સ્વ. કરશનભાઇ શિવજીભાઇ રાઠોડ તથા ગં.સ્વ. લક્ષ્મીબેનના પુત્ર, જયશ્રીબેનના પતિ, કોકિલાબેન પ્રભુદાસભાઇ ચૌહાણ, મહેન્દ્રભાઇ કરશનભાઇ રાઠોડ, રસીલાબેન મહેશભાઇ પરમાર (આદિપુર બીપીસીએલ), શોભનાબેન વિજયભાઇ પરમાર (જિલ્લા પંચાયત)ના ભાઇ, ઝંખના અને રવિનાના પિતા, દીપક વિનુભાઇ સોલંકીના સસરા, હિનાબેન મહેન્દ્રભાઇ રાઠોડના જેઠ, પૂજા, વિધિ, વિશ્વમના મોટાબાપુ, સ્વ. અમૃતબેન (લીલુબેન), સ્વ. ચૂનીલાલ ગોહિલના જમાઇ, ચંદ્રિકાબેન બંસીલાલ પરમાર, આશિષભાઇ ચૂનીલાલ ગોહિલના બનેવી, સમર્થ, આર્ય, ક્રિષા, મુદ્રિકાના નાના, ધવલ, પંક્તિ, અપેક્ષા, શિવમ, વત્સલના મામા તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10- 2025ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ ઢસા (ભાવનગર)ના રોહિતાસિંહ બહાદુરાસિંહ ગોહિલ તે જીવુભા માનસંગજી જાડેજા (દેદા)ના જમાઈ, પ્રવીણાસિંહ જાડેજા (નિવૃત્ત શિક્ષક), ગં.સ્વ. મનહરબા ગોહિલ, સ્વ. ઘનશ્યામાસિંહ જાડેજા (શિવમ કેબલવાળા), અરૂણાબા જાડેજાના બનેવી, ચંદ્રિકાબા ગોહિલના પતિ, પ્રદીપાસિંહ (પાણી પુરવઠા), જયદીપાસિંહ (ઉપપ્રમુખ ભુજ શહેર ભાજપ), અભિજીતાસિંહ, સત્યજીતાસિંહ જાડેજાના ફુઆ, રાજદીપાસિંહ મહેન્દ્રાસિંહ ગોહિલ (ત્રાપજ)ના માસા તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-25ના સોમવારે સાંજે 4થી 5 (ભાઈઓ તથા બહેનોની) બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : મૂળ રાજડાના મનહરબા નવલસિંહ જાડેજા (ઉ.વ. 78) તે દેવેન્દ્રસિંહ રતુભાના ભાભી, ડો. ક્રિપાલસિંહ, કિરણબા, મીતાબાના માતા, ડો. સોનિયાબાના સાસુ, ધૈર્યમાનસિંહ, રાજવીરસિંહ, મહિદીપસિંહ, યશરાજસિંહ, જયદીપસિંહ, લકીરાજસિંહના દાદી, કિરીટસિંહ, રઘુવીરસિંહના કાકી, મયૂરસિંહ પ્રદ્યુમનસિંહના ભાભુ તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 શક્તિધામ ખાતે.

ભુજ : મૂળ વિંઝાણ-ડુમરાના ગં.સ્વ. લીલાવંતીબેન જેઠાલાલ ઠક્કર (ઉ.વ. 80) તે સ્વ. જેઠાલાલ ઉકેડા મામોટિયાના પત્ની, સ્વ. ઠા. બબીબેન ઉકેડાના પુત્રવધૂ, સ્વ. ઠા. સાકરબેન વાલજી  કોટક (મઉં મોટી)ના પુત્રી, જેન્તીભાઇ ઠક્કર (ડુમરાવાળા), સ્વ. ભાવેશ, નયના, કુસુમ, હંસા, મીનાના માતા, મમતા, ભક્તિ, મુકેશ, જયસુખ, કૈલાશ, પરેશના સાસુ, સ્વ. કરસનદાસ, સ્વ. બાબુભાઈ, મંગલદાસ, સ્વ. ભચાબેન, સ્વ. શાંતાબેન, કસ્તૂરબેન, સ્વ. શારદાબેન, ઉર્મિલાબેનના ભાભી, સ્વ. માધવજી (મઉં), સ્વ. કમળાબેન, સ્વ. ચંચળબેન, નર્મદાબેન, કસ્તૂરબેનના બહેન, ગુડ્ડી, રિધુ, અર્પિત, ઓમ, શ્યામના દાદી, ક્રિષ્ના, નીરવના દાદીસાસુ, લાલો, જિમી, પ્રિન્સી, પૂજા, કિંજલ, ધ્યાન, સ્મિત, તેજ, વૃત્તિ, કલ્પના નાની, વેણુ, સ્વીટી, જય, રાજ, જેનીશના નાનીસાસુ તા. 21-10-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ રવાપરના કુંભાર મુસા અલીમામદ (ઉ.વ. 55) તે ઇમરાન, સિકંદર, શૌકત, જાશ્મીન (પોલીસ)ના પિતા, ઈસ્માઇલ અલીમામદ, હાસમ  અલીમામદ,મ. ઉમર અલીમામદ (રવાપર)ના નાના ભાઇ, કુંભાર અબ્દૈમાન, મામદ, ઓસમાણ, ફૈઝાન (રવાપર)ના કાકા તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-10-2025ના બુધવારે સવારે 11થી 12 સરપટ ગેટ, લાઈનવાળી જમાત, ભુજ ખાતે.

ભુજ : કુંભાર અલીમામદ ફકીરમામદ (રેહાઈ) તે અબ્દુલ, સોયબ, હનીફના પિતા, ઇલ્યાસ સુમારના ભત્રીજા, જુમા, અદ્રેમાન, આદમ, રમજુ, સુલેમાન ઈલિયાસના ભાઈ, હુસેન ઐયબ (કુકમા), ઈબ્રાહિમ અભા (પદ્ધર), જુસબ ઈબ્રાહીમ લોટા (ધાણેટી), યાકુબ હાજી હારૂન લોટાના સાળા તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-10-2025ના રવિવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભુજ ખાતે.

ભુજ : ઘાંચી ખતુબાઈ રમજુ (ઉ.વ. 80) તે મ. રમજુ ઈસ્માઈલના પત્ની, અલીમામદના માતા, ઈરફાન, અફઝલ, શહેજાદના દાદીમા, ઉમર, ગની, ઈસ્માઈલ ફકીરમામદના કાકી, રફીક ઉમરના સાસુ તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 26-10-2025 રવિવારના સવારે 9થી 12, સાંજે 4થી 6 નિવાસસ્થાન સરપટ ગેટની બહાર, ભગતવાડી, રાજ ફર્નિચરવાળી ગલી ખાતે. 

ભુજ : બિમલગિરિ ચંદ્રગિરિ ગોસ્વામી (ઉ.વ. 54) તે સ્વ. 

ધીરજબેન ચંદ્રગિરિ શંકરગિરિના પુત્ર, રીટાબેનના પતિ, જયગિરિ, લક્ષ્મીબેનના પિતા, ધૈર્યકુમાર પંકજભાઇ જોગીના સસરા, નક્ષના નાના, ગં.સ્વ. અનિતાબેન યોગેશગિરિ, અતુલગિરિ, પ્રકાશગિરિના ભાઇ, સ્વ. રજનીબેન, સ્વ. પ્રતિમાબેન, પુષ્પાબેનના દિયર, નમ્રતાબેન કૌશિકુમાર પટેલ, વિશાલગિરિ, મંથનગિરિ, પ્રશાંતગિરિ, ચિરાગગિરિ, ચિંતનગિરિના કાકા, હિનાબેન, રશ્મિબેન, વૈશાલીબેન, હિરલબેનના કાકાજી સસરા, રુદ્રાક્ષ, યુગ, વીર, જ્યોત, જાન્હવીના દાદા, ગીનીના નાના, અમૃતબેન નવલગિરિ ઉમેદગિરિના જમાઇ, મનીષગિરિ, શંકરગિરિ, ગૌરીબેન જયેશવન, ડિમ્પલબેન દિવ્યેશગિરિના બનેવી તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી ઉપરના હોલમાં, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર / ભુજ : દક્ષાબેન (ઉ.વ. 54) તે બિપિનભાઇના પત્ની, સ્વ. ઠા. લક્ષ્મીબેન પ્રેમજીભાઇ ડોસાભાઇ ભિયાણીના પુત્રવધૂ, ઠા. હંસાબેન મોહનલાલ ડુંગરશી નરમ (ભુજ)ના પુત્રી, ગં.સ્વ. શારદાબેન ચાંપશીભાઇ ડુંગરશી નરમ (ભુજ)ના ભત્રીજી, સ્વ. ઝવેરબેન લાલજી કોરજી પલણ (નખત્રાણા)ના દોહિત્રી, લિનાબેન રમેશભાઇ ભીન્ડે (મુંબઇ), ચંદ્રિકાબેન મહેન્દ્રભાઇ થોભરાણી (ભુજ), નીતાબેન અશ્વિનભાઇ શેઠિયા (સુરત), રશ્મિબેન મહેશભાઇ થોભરાણી (ભુજ), દિલીપભાઇના ભાભી, ધર્મિષ્ઠાબેનના જેઠાણી, મિતુલ, નીવના માતા, રુદ્ર, સૌમ્યના મોટી મા, ક્રિષ્નાબેન નીતિનભાઇ પવાણી (સૂરજપર), હર્ષાબેન કિરીટભાઇ પોબારા (અંજાર), દિનેશ અને વિપુલના બહેન, સ્મિતાબેન અને બીનાબેનના નણંદ, મિહિર, આસ્થા અને ઓમના ફઇ તા. 23-10-2025ના અવસાન પામ્યા છે.

અંજાર : મૂળ બેલાના શ્રીમાળી સોની પ્રેમુબેન ચૂનીલાલ મોરવાડિયા તે સોની ચૂનીલાલ માનસંગભાઇ મોરવાડિયાના પત્ની, સ્વ. સોની ધરમશીભાઇ માનસંગભાઇ મોરવાડિયા, સ્વ. શાંતાબેન ગોવિંદજી વારૈયાના ભાભી, સ્વ. નટવરલાલ, જેઠાલાલ, પ્રવીણભાઇ, પ્રભુલાલ, કનૈયાલાલ, હીરાબેન (જીતુબેન), કલાવંતીબેન, રસીલાબેન, હંસાબેન, લીલાવંતીબેન, રમીલાબેન, રેખાબેન, સરસ્વતીબેનના માતા, સાવિત્રીબેન, સાવિત્રીબેન, કલાવંતીબેન, હર્ષિદાબેન, સોની રતિલાલ (સાંતલપુર), શિવલાલ (રાપર), સ્વ. શાંતિલાલ, સોની લવજીભાઇ (રાપર), સ્વ. શાંતિલાલ (આડેસર), દીપકભાઇ (આદિપુર), કિશોરભાઇ (ટપ્પર), કમલેશભાઇના સાસુ, દિપાલી નીલેશ (પિન્ટુ), સ્વીટી કરણકુમાર, જીલ ચિરાગ, સ્વાતિ દિવ્યેશ, દિપાલી મિતેષકુમાર, મનાલી રાહુલકુમાર, દિપેન્તી કૌશલકુમાર, નિમિષા, પૂજા, ધૃવિન, અભિષેક, પ્રથમના દાદી, સ્વયમ, નિત્યા, પવિત્રા, દુર્વા, માન્યતાના પરદાદી, સોની પરસોત્તમભાઇ કુંવરજીભાઇ સદાણી (હમીપર)ના પુત્રી, રામજીભાઇ ચત્રભુજભાઇ, કાનજીભાઇ ચત્રભુજભાઇ (હમીપર)ના બહેન તા. 21-10-2025ના અવસાન પામ્યા છે.

અંજાર : મૂળ વઢવાણના હસમુખભાઇ ચકુભાઇ બકુમ (રાજપૂત) (ઉ.વ. 75) તે સ્વ. માવજીભાઇ, બાબુભાઇના નાના ભાઇ, દીપકભાઇ, જયેશભાઇના કાકા તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.

આદિપુર : મૂળ નાના કરોડિયા (તા. અબડાસા)ના ગઢવી (સેડા) પચાણ ભીમશીં તે રામઇબાઇ ભીમશીના પુત્ર, માલબાઇબેનના પતિ, હરિ તથા ડિમ્પલબેનના પિતા, પુનશી, સ્વ. ગોપાલ, સામરા, લાછબાઇબેનના ભાઇ, પરેશ, અરવિંદ, શ્યામ, સોનલબેનના મોટાબાપુ, રામ સુમાર ગિલવા, ભચુ સુમાર ગિલવા, સ્વ. મંગા સુમાર ગિલવા (ઝરપરા)ના બનેવી, નિગમ વિજયભાઇ ભોજગ (આદિપુર)ના સસરા તા. 23-10-2025ના અવસાન પામ્યા છે.

ગાંધીધામ : વસંતભાઈ મહેતા (ઉ.વ. 69) (વિદ્યાર્થી વસ્તુ ભંડારવાળા) તે સ્વ. પ્રેમીલાબેન સ્વરૂપચંદ મહેતાના પુત્ર, વર્ષાબેનના પતિ, સ્વ. લલિતકુમાર પરસોત્તમ પારેખના જમાઈ, રુપેશ, સોનિયાના પિતા, હરિકા, રેવંથના દાદા, વિહાનાના નાના, કોમલ, શ્વેતલ ત્રેવાડિયાના સસરા, જયંતભાઈના ભત્રીજા, લલિતભાઈ, સ્વ. ધીરજભાઈ, દિનેશભાઈ, વિનોદભાઈ, મનોજભાઈના ભાઈ, મિલનભાઈ, હેતલ ભણશાલીના કાકાઈ ભાઈ, નિર્મળાબેનના દિયર, જાગૃતિબેન, ભાવનાબેન, ભારતીબેન, નયનાબેનના જેઠ તા. 25-10-25ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 26-10-2025 રવિવારના સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 441, લીલાશાહ નગરથી આદિપુર સ્મશાન જશે. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક - રુપેશભાઈ 98792 07200, લલિતભાઈ 98792 07193.

ગાંધીધામ : કૌશિક કેલા (ઉ.વ. 51) તે સ્વ. જવાહરલાલ મુરલીધર કેલા, સ્વ. વિજયાલક્ષ્મીના પુત્ર, રાજુભાઇ (દીનદયાલ પોર્ટ ઓથોરિટી), પ્રદીપભાઇ, સંજયભાઇના ભાઇ, બીનાબેન, રાજુભાઇ (મોર્ડન સ્કૂલ) તથા પ્રિયાબેન સંજયભાઇ (વેલ્સપન)ના દિયર તા. 23-10-2025ના અવસાન પામ્યા છે.

ભચાઉ : મૂળ રાપરના ઠા. ભાનુપ્રસાદ ભગવાનજીભાઈ ચંદે (ઉ.વ. 65) તે સ્વ. શાંતાબેન ભગવાનજી ચંદેના પુત્ર, ભાવનાબેનના પતિ, ભગવાનજીભાઈ રામજીભાઈ માણેક (વરસામેડી)ના જમાઈ, ભીખાલાલ નેણશીભાઇ મજીઠિયા (મુંદરા), સ્વ. મુક્તાબેન પૂજારાના ભાણેજ, નીલેશ, જિગર, વિશાલના પિતા, નવીનભાઈ ચંદે, કિશોરભાઈ ચંદે, સ્વ. રેવાબેન રમેશ નાથાણીના મોટા ભાઈ, નીતાબેન, રેખાબેનના જેઠ, ગં.સ્વ. શાંતાબેન પ્રભુલાલ કરશનદાસ ચંદે, સ્વ. સાકર પ્રેમજી ભીંડેના ભત્રીજા, રીના, સીતા, રાધિકાના સસરા, દિપાલી હિરેનકુમાર ઠક્કર, હિરલ, સુમિતના મોટાબાપા, જયદીપ, મિથિલના મામા, શ્રેયાંશ, કાવ્ય, મંથન, પાર્થ, તનયા, જિયાંશીના દાદા તા. 23-10-2025ના અવસાન પામ્યા છે.

ભચાઉ : મૂળ ભવાનીપુરના મઘીબેન પ્રજાપતિ (વારૈયા) તે પ્રજાપતિ મુરજી વેલજી વારૈયાના પત્ની, ગં.સ્વ. હીરાબેન વેલજી કાનજી વારૈયાના પુત્રવધૂ, સ્વ. અનિલ, વિનય, ઉમેદના માતા, ગં.સ્વ. નિર્મળાના સાસુ, મહેન્દ્ર, સુરેશ, દર્શનના દાદી, આશાના દાદીસાસુ, વસરામ લાલજી ભટ્ટી (લલિયાણા)ના પુત્રી, વિસનજી વેલજી વારૈયા (પૂર્વ પ્રમુખ ભચાઉ પ્રજાપતિ સમાજ તથા પૂર્વ પ્રમુખ ફ્રૂટ શાકભાજી એસોસીએશન ભચાઉ)ના નાના ભાઈના પત્ની, સ્વ. મોઘીબેન વિસનજીના દેરાણી, ગોદાવરી રણછોડ, રંજન ભગવાનજી, નારણ, સ્વ. પ્રતાપ, સ્વ. હરેશ, રંજન દીપકના કાકી, ચંદ્રેશ, આનંદ, પ્રિન્સ, રાજકુમાર, વિજય, અવની, ધર્મિષ્ઠા ચંદ્રેશના પિતરાઈ દાદી, ગં.સ્વ. જમણીબેન વેલજી પુંજા વારૈયા (આધોઈ)ના ભત્રીજાવહુ, વીરજી વેલજી વારૈયાના ભાભી, રેખાબેન વીરજી વારૈયાના દેરાણી, ગોદાવરીબેન મેરામણ ઝંડાળિયા, નર્મદાબેન ભૂરાભાઈ ઇન્દ્રાવિયા, સાકરબેન રતિલાલ ચોનાણી, ગોમતીબેન અરજણ નાથાણીના ભાભી તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે સાંજે 4થી 5 પ્રજાપતિ સમાજવાડી, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : તુર્ક મામદહુશેન કાસમ  (ઉ.વ. 73) તે  ફકીરમામદ અભુભખર (ગનીડાડા), મરીયમબેનના ભાઈ, ખેરુનીશા, મુમતાજ, જુસબના પિતા, જુણેજા આમદ ઈસ્માઈલ (વાંઢ)ના સાળા, મ. કાતિયાર હસન સિધિક પોલડિયા અને તુર્ક સલમાબેન જુશબના સસરા, સમીમ ગફુર થેબા અને રેશમા સાજીદ નોતિયારના મોટા બાપા, રસીદા હમીદ આરબ અને રેશમા રિયાજ પઠાણના ફુઆ, મુસ્કાન અને સુજાનના દાદા, વસીમા અને દિલશાદના નાના તા. 24-10-25ના અવસાન પામ્યા છે. તા. 26-10-2025 ને રવિવારે સવારે 10થી 11 બહેનો માટે કુરઆન ખ્વાની. 11થી 12 વાયેઝ- જિયારત. જિયારત ખત્રી જમાતખાના માંડવી ખાતે. 

માંડવી : વડનગરા નાગર મધુકર મહાસુખરાય વૈદ્ય (ઉ.વ. 75) તે ગીતાબેનના પતિ, તપન, નૈઋતિ નહુષ અંતાણી (ભુજ)ના પિતા, કુંચિત (છાયાંક)ના નાના, અનંતરાય ચંદુલાલ ધોળકિયા (ભુજ)ના જમાઈ, સર્વોદય જયશંકર અંતાણી (ભુજ)ના વેવાઈ, મહેશ્વરીબેન બી. ધોળકિયા (ભુજ), હર્ષેન્દુ એમ. વૈદ્ય (ભુજ), મિનાક્ષીબેન પી. અંજારિયા (વાપી), અસ્મિતાબેન એન. વોરા (ગાંધીનગર)ના ભાઈ, ઈત્યેષા એ. બાયડ (ભુજ)ના કાકા, તરુલતાબેન કે. પટ્ટણી (ભુજ), મહેશ એ. ધોળકિયા (ભુજ), ઉમેશ એ. ધોળકિયા (ભુજ), ભદ્રાબેન વી. અંજારિયા (માંડવી), ત્રિપૂર્ણાબેન જે. અંજારિયા (ભુજ)ના બનેવી તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે સાંજે પથી 6 હાટકેશ્વર મંદિર, માંડવી ખાતે.

મુંદરા : મૂળ કુંદરોડીના આશિષભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ. 44) તે અનસૂયાબેન કાનજીભાઈ મગનભાઈ મકવાણાના પુત્ર, દેવજીભાઈ મગનભાઈ, સ્વ. કુંવરજી મગનભાઈ મકવાણાના ભત્રીજા, વાલજી દામજી મોખા (ભદ્રેશ્વર)ના જમાઈ, કાંતિભા લક્ષ્મણજી ચાવડા (ચિયાસર)ના સાળા, સ્વ. રમેશ ધનજી ધલ, સ્વ. પ્રફુલ ધનજી ધલ, શંભુભા ધનજી ધલ (પત્રી)ના ભાણેજ, અનિરુદ્ધાસિંહ, ચેતનભાઈ કાનજીભાઈ મકવાણા, નવીનભાઈ દેવજીભાઈ મકવાણા, કિશોરભાઈ પ્રેમજીભાઈ મકવાણા, શીતલબેન કાંતિભા ચાવડા, જિતેશભાઇ રમેશભાઈ મકવાણાના ભાઈ તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-10-2025ના સોમવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

મુંદરા : વીરજીભાઈ નથુજી પરમાર (ઉ.વ. 73) (બટુકભાઈ ગુબિતવાળા) તે નથુજી ભીભાજીના પુત્ર, સવિતાબેનના પતિ, ધર્મેશના પિતા, સ્વ. દેવજીભાઈ, ભાનુબેન, કલ્પનાબેનના મોટા ભાઇસ્વ. પ્રાગજીભાઇ ડુડિયા, સ્વ. રતનબેન (ભુજ)ના જમાઇ, વાલજીભાઇ, હરજીવનભાઇ, સ્વ. રસિકભાઇ, મહેન્દ્રભાઇરાજેશભાઇ, સ્વ. વિમળાબા ચનુભા જાડેજા (ભુજ), સ્વ. રંજનબેન પ્રેમજીભાઇ સિંધલ (મુંબઇ)ના બનેવી તા. 22-10-2025ના અવસાન પામ્યા છે.

માધાપર (તા. ભુજ) : મૂળ નિરોણાના ભાનુશાલી  રામજી સુંદરજી નાખુવા (ઉ.વ. 68) તે સ્વ. સોનબાઇ અને સ્વ. સુંદરજી કરશન ભાનુશાલીના પુત્ર, ગં.સ્વ. નર્મદાબેનના પતિ, પરેશ, ભાનુબેન, નિર્મળાબેન, સરલાબેન, નીલના પિતા, સાવિત્રીબેન, રમેશભાઈ ચાંદ્રા, હીરજી કટારમલ, વિનોદ ગજરાના સસરા, કુંવરબેનના ભાઈ, સ્વ. લાલજી મુરજી (લોરિયા)ના જમાઈમનીષા, રિદ્ધિ, નિકુંજના દાદા તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે સવારે 10થી 12 પારસનગર, કોમ્યુનિટી હોલ, નવાવાસ, માધાપર ખાતે.

જાંબુડી (તા. ભુજ) : નરેન્દ્રાસિંહ કલ્યાણાસિંહ જાડેજા (ઉ.વ. 58) તે સ્વ. કલ્યાણાસિંહ બાલુભાના પુત્ર, સ્વ. ધીરુભા બાલુભા, સ્વ. જોરૂભા બાલુભાના ભત્રીજા, સ્વ. મહિપતાસિંહ. કિરીટાસિંહ, ગજેન્દ્રાસિંહ, રઘુવીરાસિંહના ભાઇ, બળદેવાસિંહ, મહાવીરાસિંહ, મહિપાલાસિંહ, નવદીપાસિંહ હરપાલાસિંહના કાકા, ગિરીરાજાસિંહ, દિગ્વિજયાસિંહ, રૂષિરાજાસિંહના મોટાબાપુ તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-10-2025ના સોમવારે રાજપૂત સમાજવાડી, જાંબુડી ખાતે.

માધાપર (તા. ભુજ) : શોભનાબેન જિતેન્દ્રભાઈ ભટ્ટ (ઉ.વ. 67) તે જિતેન્દ્રભાઈ રામચંદ્ર ભટ્ટના પત્ની, સ્વ. ધનલક્ષ્મીબેન રામચંદ્રભાઈ ભટ્ટના પુત્રવધૂ, ગં.સ્વ. રંજનબેન ચંપકલાલ જાનીના પુત્રી, વિશાલ તથા પ્રતીકના માતા, રીતુ પ્રતીક ભટ્ટના સાસુ, સ્વ. વિનોદબાળા ગજેંદ્ર ત્રિવેદી (રાજકોટ), ગં.સ્વ. કંચનબેન ગિરીશચંદ્ર ત્રવાડી (મુંબઈ)ના ભાભી, સુભાષ જાની, ધર્મેન્દ્ર જાની, દીપક જાની, કમલેશ જાની, નિરૂપા કિરણ ભટ્ટના બહેન તા. 21-10-2025ના અવસાન પામ્યા છે.

માનકૂવા (તા. ભુજ) : જંગમ રમેશદેરૂ શંકરદેરૂ (ઉ.વ. 67) (વિચેશ્વર મહાદેવના પૂજારી) તે રમીલાબેનના પતિ, સ્વ. અનસૂયાબેન શંકરદેરૂના પુત્ર, પ્રકાશદેરૂ, સંજયદેરૂ, શિલ્પા, હેતલ, જ્યોતિના પિતા, રીનાબેન, ઝરણાબેનના સસરા, પ્રમેશ, ભાવિક, રક્ષિત, પ્રિયાંશી, ક્રિશાના દાદા તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી વિચેશ્વર મહાદેવ મંદિર, માનકૂવા, તા. ભુજ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : શાહ દમયંતીબેન નવીનચંદ્ર (ઉ.વ. 72) તે મણિબેન ધરમશી શાહના પુત્રવધૂ, નવીનચંદ્રભાઇના પત્ની, પ્રકાશ, કૈલાશ, નીલેશ, ભરતના માતા, દીના, કામિની, રેશ્મા, રાજેશકુમારના સાસુ, હેન્સી, પાર્થ, દેવાંશી, ફેની, હેલી, નિશીના દાદી, હસ્તી, યશ, ભક્તિ ભવ્ય મહેતાના નાની, મુક્તાબેન સૂર્યકાંત શાહ, ચંદ્રિકાબેન વ્રજલાલ શાહ, ભારતીબેન મહેન્દ્ર શાહ, કમળાબેન હિંમતલાલ શાહ, વિમળાબેન દોલતભાઇ શાહ, કુસુમબેન રસિકલાલ શાહના ભાભી, ભાવેશ, વિનેશ, પ્રતીક, ઋષભ, રિલ્પેશ, ગિતેશના મોટાબા, સ્વ. ભચીબેન દેવચંદ પોપટભાઇ શાહ (મોટા અંગિયા)ના પુત્રી, મુલચંદ, દિનેશ, સ્વ. રસીલાબેન શશિકાંતભાઇ (માધાપર), પુષ્પા ભદ્રેશભાઇ શાહ (નખત્રાણા)ના બહેન, જયશ્રીબેન, ચેતનાબેનના નણંદ, વિશાલ, મોહિત, સ્વ. દીપ, અક્ષત, મેહુલના ફઇ તા. 23-10-2025ના અવસાન પામ્યા છે.

દહીંસરા (તા. ભુજ) : દોલતગિરિ જાદવગિરિ ગોસ્વામી (ઉ.વ. 84) તે રુક્ષ્મણિબેનના પતિ, સ્વ. રતનબાઈ જાદવગિરિ ભીમગિરિના પુત્ર, સ્વ. શંભુગિરિ, સ્વ. છગનગિરિ, સ્વ. બુધગિરિ, શંકરગિરિ લાલગિરિ, લીલાવતીબેન દલીલગિરિ (દુધઈ)ના ભાઈ, સ્વ. બચુબેન કેશવગિરિ (મોટી ચીરઈ)ના જમાઈ, સ્વ. મંગલગિરિ (અંજાર), સ્વ. ગવરીગિરિ (મોટી ચીરઈ)ના ભત્રીજા જમાઈ, સ્વ. મોહનગિરિ, સ્વ. માધવગિરિ, સ્વ. શાંતિગિરિ, પ્રતાપગિરિ, વસંતબેન, સ્વ. મુક્તાબેનના બનેવી, દીપકગિરિ, વિનોદગિરિ, નીલેશગિરિ, ઈશ્વરગિરિના પિતા, કોમલબેન, દેસ્મીતાબેન, નીતાબેન, મિતલબેનના સસરા, સ્નેહાબેન ધવલગિરિના દાદાજી સસરા, માનસી, જાનવી, દિવ્યા, ધવલ, આદિત્ય, હર્ષ, યશ, વીરના દાદા, વર્ધનના પરદાદા, દિનેશગિરિ (દેશલપર), સ્વ. શાંતિગિરિ (માંડવી), સ્વ. મોહનગિરિ (ભુજ), મૂલગિરિ (ભવાનીપર)ના વેવાઈ તા. 20-10-2025ના અવસાન પામ્યા છે.

ચુનડી (તા. ભુજ) : જાડેજા જયાબા દાનસંગજી (ઉ.વ. 65) તે જાડેજા દાનસંગજી વિરમજીના પત્ની, મહિપતસિંહ, બળુભા, દિલીપસિંહના માતા, ખેતુભા, સવુભા, સ્વરૂપસિંહ, રૂપસંગજી, જયવીરસિંહ, બાલુભા, તેજુભા, વનુભાના કાકી, પ્રવીણસિંહ, ભુપતસિંહ, વિપુલસિંહ, મહાવીરસિંહ, રણજિતસિંહના દાદી, સોઢા ઝઢુસિંહ રણછોડજી (ખાનાય)ના સાસુ, ઝાલા કાનુભા અણધાજી (અણીધરા)ના બહેન તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-10-2025 સુધી રાજપૂત ડેલી, શંકર મંદિરની બાજુમાં.

ચુનડી (તા. ભુજ) : મહિપતાસિંહ જાડેજા (ઉ.વ. 36) તે બાલુભા કેણજીના પુત્ર, ભરતાસિંહ, વિક્રમાસિંહ, શકિતાસિંહના ભાઈ, દોલુભા, નાનુભા, સ્વ. ગોળુભા, તેજુભા, નટુભા, વનુભા, જગુભાના ભત્રીજા, રામસંગજી હાજાજી ઝાલા (ડેપા)ના ભાણેજ, વાઘુભા મંગલજી સોઢા (પાટ)ના જમાઈ તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-10-2025 સુધી શંકર મંદિરની બાજુમાં, રાજપૂત સમાજની ડેલી ખાતે.

મોટા બંદરા (તા. ભુજ) : સમા હાજી ઈસ્માઈલ (ઉ.વ. 50) તે સુલેમાન, મુસ્તાક, જુમાના પિતા, સમા ઉમર ઓસમાણના જમાઈ, સમા ઈબ્રાહિમ નૂરમામદના કાકાઈ જમાઈ તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-10-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મોટા બંદરા ખાતે.

ખેંગારપર (તા. અંજાર) : સુશીલાબેન (ઉ.વ. 65) તે જયંતીલાલ સોમેશ્વરના પત્ની, સ્વ. મટુબેન જાદવજી હેમરાજ સોમેશ્વરના પુત્રવધૂ, સ્વ. લીલાબેન ગાવિંદભાઈ પટેલ (ગાંધીધામ)ના પુત્રી, વર્ષાબેન પરેશભાઈ પટેલ (ગાંધીધામ), દિનેશ, ભાવેશ, હિતેષના માતા, જશોદાબેન હરિલાલ, મંજુલાબેન ગોરધનદાસ, કલાવંતીબેન પ્રવીણભાઈ, ઉર્મિલાબેન પ્રતાપભાઈના દેરાણી, કમળાબેન રણછોડદાસ પૂજારા (અંજાર), ભગવતીબેન કેશવલાલ ઉદેચા (ભુજ), લતાબેન જમનાદાસ રૂપારેલ (ભચાઉ)ના ભાભી, ભાનુબેન જયંતીલાલ પટેલ, સ્વ. હરેશભાઈ ગાવિંદભાઈ પટેલ, ભગવાનભાઈ ગાવિંદભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ અચરતભાઈ પટેલ, સ્વ. કૈલાસબેન મણિલાલ પટેલના બહેન, અમરતભાઈ મોહનદાસ પટેલ (અમદાવાદ)ના ભત્રીજી, પ્રભુ, જયેશ, જગદીશ, નીતિન, દીપક, મનિષાબેન કિરણકુમાર (ભચાઉ), અનસૂયા હિતેષકુમાર (પાલનપુર), વનિતાબેન પારસકુમાર (રાપર), પરેશ, રવિ, સચિન, જ્યોત્સ્નાબેન, ઉષાબેન સંજયકુમાર (કટારિયા), રીમા, ભારતી, રોહિત, પંકજ, અલ્પાબેન સન્નીકુમાર (આદિપુર)ના કાકી, સ્વ. દામજીભાઈ, સ્વ. શિવજીભાઈ, સ્વ. સાકરબેન, સ્વ. તુરસાબેન, ગં.સ્વ. નર્મદાબેનના ભત્રીજાવહુ, વિદ્યા, જયમીનના નાની તા. 21-10-2025ના અવસાન પામ્યા છે.

સિનુગ્રા (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય જમનાબેન વલમજીભાઈ ચૌહાણ (ઉ.વ. 88) તે સ્વ. વલમજીભાઈ કુંવરજીભાઈ ચૌહાણના પત્ની, મહેશભાઈ અને ચંદ્રિકાબેનના માતા, આરતીબેન, પરેશભાઈ ચાવડાના સાસુ, સ્વ. નરાસિંહભાઈ, મોહનભાઈ, શાંતિલાલભાઈ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. બચુબેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. નર્મદાબેન, સ્વ. લીલાવતીબેન, દયાબેનના ભાભી, સ્વ. નર્મદાબેન, પુષ્પાબેન, પ્રવીણાબેનના જેઠાણી, સ્વ. જશોદાબેન જીવરામભાઈ જેઠવાના પુત્રી, કિશોરભાઈ, રમેશભાઈ, મનસુખભાઈ, ઇન્દિરાબેન, કંચનબેન, અરૂણાબેનના કાકી, અશ્વિનભાઈ, નીલેશભાઈ, હિનાબેન, મનીષાબેન, વર્ષાબેન, પ્રતિમાબેન, આશાબેન, ભાવિકાબેનના મોટીમા, લક્ષ, શ્યામ, રાજ, રિદ્ધિ, જાનવીના દાદી, વિવેક, ઈવાના નાની તા. 25-10-2025ના અવસાન પામ્યા છે.

બાડા (તા. માંડવી) : ભાણબાઈ કેશવ વાનરિયા (ગઢવી) (ઉ.વ. 75) તે હરિ, કલ્યાણ,ગોપાલ, ક્રિષ્નાબેન રામ મંધરિયા (નાની ઉનડોઠ), સાવિત્રીબેન લખમણ ભુવા (આદિપુર), જુગશ્રીબેન અરજણ વરમલ (નાના કપાયા)ના માતા, સ્વ. ડોસા રામ, આલા રામ, ગોપાલ રામ ગાવિંદ રામ મંધરિયા, જેતબાઈ કરસન બારોટ (બોરાણા)ના બહેન, યોગેશ, જાદવ, પરેશ, હિતેષ, દિનેશ, કાનો, નિખિલના દાદી તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા(પાણી) તા. 2-11-2025ના રવિવારે નિવાસસ્થાન બાડા ખાતે.

મસ્કા (તા. માંડવી) : રાજગોર પ્રેમજી હીરજી મોતા (ઉ.વ. 85) તે સ્વ. હીરબાઈ હીરજીના પુત્ર, મણિબેનના પતિ, કલ્પનાબેન, દીપકભાઈ, નીતાબેન, રમેશભાઈ (પપ્પુ)ના પિતા, રસિકભાઈ જીવરામ પેથાણી, રાજેશભાઈ રામજી પેથાણી, ગીતાબેન દીપકભાઈના સસરા, કૌશલ, નિરાલીના દાદા, મિત્તલબેનના દાદા સસરા, વિનિત, જય, ભૂમિ, રિદ્ધિ, સાક્ષીના નાના, નેહાબેન, ધ્વનિબેનના નાના સસરા, સ્વ. ભચિબાઇ ખીમજી કારા (બિદડા)ના જમાઈ, સ્વ. પરસોત્તમ, સ્વ. જખુભાઇ, સ્વ. દયારામ, સ્વ. હરિશંકર, સ્વ. મોંઘીબેન, સ્વ. સાકરબાઈના ભાઈ, સ્વ. કરશન, સ્વ. મૂરજી, સ્વ. રવિલાલ, મણિલાલ, રતિલાલ, સ્વ. વીજુભાઈ, ઉમિયાશંકર, સ્વ. લક્ષ્મીબાઈ ધનજી મોતા, સ્વ. નબુબાઈ ભવાનજી મોતા, ગં.સ્વ. ગોદાવરીબેન નારણજી મોતા, સ્વ. જયાબેન હરિશંકર મોતા, વિજયાબેન રામજી મોતાના બનેવી તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.26-10-2025ના રવિવારે બપોરે 2થી 5 મસ્કા રાજગોર સમાજવાડી ખાતે તથા સાસરા પક્ષની પ્રાર્થનાસભા બપોરે 2થી 4 મોમાયમાતા મંદિર, ભાનાતર વાડીવિસ્તાર, બિદડા ખાતે.

મસ્કા (તા. માંડવી) : રાજગોર કુ. દીપ્તિ (ચકુ) તે રસીલાબેન બાબુલાલ મંગલદાસના પુત્રી, ધૈરવભાઇ, ધિરેનભાઇ, શીતલબેન જિગર વ્યાસના બહેન, જવેરબેન મંગલદાસના પૌત્રી, રાધાબેન અરવિંદભાઇ, હેમલતાબેન પ્રફુલભાઇ, ગંગાબેન નવીનભાઇ વ્યાસ, ચંચલબેન વીરજી જોષી, કમળાબેન મીઠુલાલ નાગુ, મણિબેન ગિરીશકુમાર પેથાણી, કાન્તાબેન વીરજી નાગુના ભત્રીજી, તન્વીબેન, નેહલબેનના નણંદ, તારાબેન હીરજી શિણાઇના દોહિત્રી, નીતિન હીરજી શિણાઇ (બિદડા)ના ભાણેજી તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 26-10-2025ના રવિવારે બપોરે 2.30થી 5 નિવાસસ્થાને પિયાવા વાડીવિસ્તાર, મસ્કા ખાતે.

પુનડી (તા. માંડવી) : બળવંતસિંહ બટુકસિંહ જાડેજા (ઉ.વ. 40) તે સ્વ. જટુભા સબરાજી જાડેજાના પૌત્ર, બટુકસિંહ જટુભા જાડેજાના પુત્ર, હાલુભા, ઘનશ્યામસિંહ, નવુભા, અજિતસિંહના ભત્રીજા, સ્વ. અનિસદ્ધાસિંહ હાલુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ, તેજપાલસિંહ, રાજેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, ચંદ્રરાજસિંહ, રવિરાજાસિંહ, સ્વ. ચેતનાબાના ભાઈ, વૈભવસિંહ તથા જશરાજસિંહના પિતા, ઝાલા પ્રસન્નબા નિર્મળસિંહના ભત્રીજા, ઝાલા ઘનશ્યામસિંહ દશુભા (ખીજડિયા)ના જમાઈ તા. 21-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-10-2025ના સોમવારે સવારે 9થી સાંજે 5 સુધી નિવાસસ્થાને બસ સ્ટેશનની બાજુમાં, પુનડી ખાતે.

નાગલપુર (તા. માંડવી) : રવજીભાઈ લાલજી છભાડિયા (ઉ.વ. 73) તે લાલબાઈના પતિ, કલ્યાણ, રાધાબેન કાંતિલાલ રાબડિયા, મનિષાબેન મુકેશ પિંડોરિયા, વાલબાઈ લાલજી રાબડિયા, ધનબાઈ વિશ્રામ વેકરિયાના પિતા, હીરબાઈના સસરા, કિશોર, શાંતિ, અમિતાના દાદા, શામબાઈ મનજી રાબડિયા, સ્વ. માવજીભાઈ, કાનજીભાઈના ભાઈ તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે સવારે 7થી 8 નિવાસસ્થાન ઓજરાઈ તળાવની બાજુમાં, નાગલપુર-નાની રાયણ વાડીવિસ્તાર, નાગલપુર (તા. માંડવી) ખાતે.

દુર્ગાપુર-નવાવાસ (તા. માંડવી) : આસમલભાઇ દેવશીભાઇ કટુઆ (મહેશ્વરી) તે હીરબાઇના પતિ, ગં.સ્વ. ડાઇબાઇ દેવશીભાઇ પુનશીના પુત્ર, દિનેશ, તુષાર, ધનબાઇ હરેશ ડોરૂ (ગાંધીધામ)ના પિતા, કરશન દામજી, કેશરબાઇ હરજી જેપાર (ભારાપર), ભાણબાઇ ખેરાજ વિગોરા (કોટડા-રોહા), રામજીના ભાઇ, નયન, ક્રિતિકાના દાદા, હર્ષિતા, પ્રિન્સના નાના, નીતાબેનના સસરા તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી મોરબિયા નગર, દુર્ગાપુર ખાતે.

મોટી ભાડઈ (તા. માંડવી) : મંગરિયા જાકબ સુમાર (ઉ.વ. 92) તે અદ્રેમાન, ઈશા, ઈશાક, રમજાન, દાઉદના પિતા, હાજી આધમ, નૂરમામદ, કાસમના કાકા, ભુકેરા દાઉદ જુસબ, જુણેજા સલીમના સસરા, અલ્તાફ, રફીક, આરીફ, અસલમ, રિઝવાન, અનીસ, અબ્દુલ, રિયાજ, રેહાનના દાદા, ઈરફાન, શબ્બીર, સમીરના નાના તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-10-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 મસ્જિદે અહેમદે રઝા, મદીનાનગર, મોટી ભાડઈ ખાતે.

શિરવા (તા. માંડવી) : મૂળ જખૌના સૈયદ અબ્દુલ્લાહશા ઇશાકશા (દાવલાશા) (ઉ.વ. 65) તે સૈયદ અકબરશા, નૂરઅલીશા (દાદાબાવા)ના પિતા, સૈયદ હાજી ઇબ્રાહિમશા ઇશાકશા, સૈયદ હાજી ઇસ્માઇલશા ઇશાકશાના ભાઇ, સૈયદ મામદશા (કાકા), સૈયદ અખ્તરશાના મોટાબાપા, સૈયદ હાજી કાદરશા લતિફશાબાવા (શિરવા)ના બનેવી, સૈયદ સતારશા, સૈયદ જેનુલશાના સસરા તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-10-2025ના સોમવારે સવારે 11થી 12 મુસ્લિમ સમાજવાડી, શિરવા ખાતે.

વાંકી (તા. મુંદરા) : મોંઘીબેન ડુડિયા (ઉ.વ. 78) તે સ્વ. ખેંગારભાઇના પત્ની, સ્વ. રામુબેન મુરુજી જીવણજીના પુત્રવધૂ, વિશ્રામભાઇ (માસ્તર), ગં.સ્વ. માલતીબેન નરશીભાઇ રાઠોડ (ભદ્રેશ્વર), રમીલાબેન નવીનજી રાઠોડ (નાની ભાડઇ), શામજીભાઇ  (વાંકી તીર્થ)ના માતા, સ્વ. નરશીભાઇ, નવીનજી, લતાબેન, નીતાબેનના સાસુ, નેહલબેન વિશાલ રાઠોડ, ચિંતન, દિવ્યા, હીરલના દાદી, વિશાલ રાઠોડ, શિલ્પાબેન, ખુશીબેનના દાદીસાસુ, ધ્યાનના મોટા દાદી, તીર્થ, ખનકના મોટા નાની, દક્ષાબેન ભાવેશ લકુમ, ચાર્મીબેન અરવિંદ પરમાર, ઉર્વીબેન જયદીપ મકવાણા, અજિતના નાની, સ્વ. લક્ષ્મીબેન વેલજી રતનશી પરમાર (ભુજ), ગં.સ્વ. મંજુલાબેન જેરામભાઇ લખુ પરમાર (ભુજ)ના ભાભી, સ્વ. ગોપાલજી ખેંગારજી મોખા (ભદ્રેશ્વર)ના પુત્રી, સ્વ. ભચીબેન વાઘજી સોલંકી (હટડી), ભાણજીભાઇ, સ્વ. હરિભાઇ (અંજાર), સ્વ. રણછોડભાઇ (મુંદરા)ના બહેન તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 27-10-2025ના સોમવારે બપોરે 3.30થી 4.30 જૈન મહાજનવાડી, વાંકી ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : મેઘરાજ દેવરાજ  ભૂવા (ગઢવી) (ઉ.વ. 58) તે સ્વ. દેવરાજ રાણશી ભૂવા, સ્વ. લક્ષ્મીના પુત્ર, વિરમ દેવરાજ ભૂવા, ખીમરાજ દેવરાજ ભુવા, વીરબાઈ રામ બારોટ, પુરબાઈ ઈશ્વર ગઢવીના ભાઈ તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-10-2025 સુધી પુરુષો-ત્રીઓ બંન્ને માટે ચારણ સમાજવાડી, નાના કપાયા ખાતે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : વધુબા જાનાજી સોઢા (ઉ.વ. 67) તે સ્વ. જાનાજી આમાજી સોઢાના પત્ની, ગજુભા, હનુભાના માતા, ચતુરસિંહ ભીભાજી, ઇન્દ્રસિંહ ભીભાજી, નાથુભા સવાઇસિંહ, રીટિયોજી ખીરાજીના કાકી, દશરથસિંહ, જયપાલસિંહ, સરૂપસિંહ, સુરુભા, દિલીપસિંહના દાદી તા. 22-10-2025ના અવસાન પામ્યા છે.

ધ્રબ (તા. મુંદરા) : હાજિયાણી ખતુબાઇ અબ્દુલસતાર (ઉ.વ. 92) તે હાજી ઇબ્રાહિમ અબ્દુલસતાર, કાસમના માતા, લતીફ અલીમામદ, મ. અ. હુસૈન, અ. ગની હુસૈન, હુસૈન દાઉદના સાસુ, ઇસ્માઇલ (એડવોકેટ), હુસૈન, ગુલામના ફઇ, મામદ હુસૈન દાઉદ, હુસૈન ઇબ્રાહિમના માસી, આઝાન, તોહિદ, અસલમ બાબુના દાદી, અ. કાદર, અસગરના નાની તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-10-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 ધ્રબ જમાતખાના, ધ્રબ ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : લુહાર હાજિયાણી શરીફાબાઇ હાજી દાઉદ (ઉ.વ. 91) તે હાજી દાઉદ ફકીરમામદના પત્ની, સિદ્દીક હાજી અદ્રેમાન ફકીરમામદના ભાભી, મ. મુસા બાવુ (નાના રેહા હાલે લંડન)ના પુત્રી, મ. રફીક, સલીમ, અબ્દુલ, ઇકબાલ, શબ્બીર, હમીદના મોટીમા, જુસબ, રશીદા, કાસમ (પત્રી), આસિફ, ઇરફાન (નાના રેહા)ના મામી, સમીર, સાહિર (લંડન)ના ફઇ તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-10-2025ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ગુંદાલા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : મારૂ કંસારા સોની મંગળાબેન (ઉ.વ. 85) તે સ્વ. બાબુલાલ શિવજી બગ્ગાના પત્ની, સ્વ. મીઠુભાઇ, પરસોત્તમભાઇ, પ્રેમજીભાઇ, ઇશ્વરભાઇના ભાભી, સ્વ. રમેશભાઇ, ગંગારામભાઇ, સ્વ. સુરેશભાઇ, મહેશભાઇના કાકી, રેખાબેન, દક્ષાબેન, અંસુરાબેન, રમીલાબેન, ગીતાબેન, કૌશિકભાઇ, શૈલેષભાઇના માતા, રાહુલ, અજય, મહિમાના દાદી, ભાઇલાલભાઇ (નખત્રાણા), શાંતિલાલભાઇ (કોટડા-જ.), પ્રફુલભાઇ (ભુજ), ગિરીશભાઇ (અમદાવાદ)ના સાસુ, સ્વ. લક્ષ્મીબેન લખનશી પોમલ, સ્વ. નાનજી લખમશી પોમલ, સ્વ. ભચીબેન લખનસીના બહેન, વિનોદ નાનજી પોમલ, કેતન ધનજી પોમલના ફઇ, કલ્પનાબેન જયેશભાઇ બિજલાની (માધાપર)ના માસી તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સાંજે 4થી 5 પંચકલ્યાણ સમાજવાડી, કોટડા (જ.) ખાતે.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : ગોમતીબેન કેશવજીભાઈ નાકરાણી (ઉ.વ. 92) તે કેશવજીભાઈ માનણભાઈ નાકરાણીના પત્ની, મણિભાઈ, રમેશભાઈ, રતિભાઈ, નર્મદાબેનના માતા તા. 24-10-2025ના સુરત મધ્યે અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 27-10-2025ના સોમવારે સવારે 8થી 10 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, સાંયરા (યક્ષ) ખાતે એક દિવસ માટે.

મંજલ (તા. નખત્રાણા) : નાગજીભાઇ નારણભાઇ હળપાણી (ઉ.વ. 72) તે કાન્તાબેનના પતિ, સ્વ. પ્રેમજીભાઇ લધા વાલાણી (વિથોણ)ના જમાઇ, રમેશભાઇ, મુકેશભાઇ, મીનાબેનના પિતા, હેમલતાબેન, કલ્પનાબેનના સસરા, હસ્તી, ધ્રુવી, ભવ્ય, પ્રિત, જયના દાદા તા. 21-10-2025ના અવસાન પામ્યા છે.

નિરોણા (તા. નખત્રાણા) : માનબાઈ ધુવા (ઉ.વ. 70) તે પબા ડાડુના પત્ની, ધનજી ડાડુના ભાભી, રતનશી, મુકેશ, નરેશ રતનબાઈના માતા, રમેશ, મંજુ, કાન્તા, લક્ષ્મી, અર્જુનના મોટીમા, દેવા દામા (મુરૂ)ના બહેન, આનંદી, મંજુલા, આનંદ, ભૂમિકા, દિશ્રા દેવાંશ, રોનકના દાદી, રવજી મીઠું સુંઢાના સાસુ તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 29-10- 2025ના બુધવારે આગરી અને તા. 30-10-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ મહેશ્વરીવાસ, મેઇન બજાર, નિરોણા ખાતે.

વાંકુ (તા. અબડાસા) : સોઢા બાબાબા માનસંગજી (ઉ.વ. 100) તે સ્વ. કાકુભા તથા સ્વ. કાનજીના નાના ભાઇના પત્ની, ખેંગારજીના ભાભી, સ્વ. જટુભા, ભારૂભા, સ્વ. ખેતુભા, ધીરુભા, ચંદ્રસિંહના કાકી, ફતુભાના ભાભુ, રાજુભા, ખુશાલસિંહ, મહાવીરસિંહ, દેવેન્દ્રસિંહ, કલ્પેશસિંહ, દિનેશસિંહ, નરેન્દ્રસિંહ, લગધીરસિંહ, દિગ્વિજયસિંહ, નરેન્દ્રસિંહ, હરપાલસિંહના દાદી, સ્વ. જાડેજા ભગવાનજી, સ્વ. કાનજી (વાંકુ)ના બહેન તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-10-2025ના મંગળવારે તથા ઉત્તરક્રિયા તા. 3-11-2025ના સોમવારે નિવાસસ્થાને.

જખૌ-બેલા (તા. અબડાસા) : પતુભા હરિસંગજી (ઉ.વ. 78) તે સ્વ. શિવુભાના નાના ભાઈ, દિલીપાસિંહ અને ચંદ્રાસિંહના પિતા, સ્વ. રણજીતાસિંહ, બળવંતાસિંહના કાકા, નરેન્દ્રાસિંહ, અંશુમાનાસિંહ, ઘનશ્યામાસિંહ, યુવરાજાસિંહ, દેવરાજાસિંહ, દક્ષરાજાસિંહના દાદા, સ્વ. હેમંતસંગજી પતુભા ચાવડા (સુથરી)ના જમાઈ તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું આનંદનગર કોલોની, જખૌ ખાતે.

ફતેહગઢ (તા. રાપર) : જગદીશભાઈ દેવશંકર રાજગોર (ઉ.વ. 57) તે ભાવનાબેનના પતિ, સ્વ. પ્રભાબેન દેવશંકરના પુત્ર, જોષી દુર્ગાશંકર રેવાશંકરના ભાણેજ, બળદેવ જાલુબેનના નાના ભાઈ, સ્વ. જોષી  ગણપત ભૂરાલાલના સાળા, કિશોર, મયૂર, સ્નેહાના પિતા, ખુશીબેનના સસરા, જયદેવ, જયેશ, બિપિનના કાકા, વિઠલદાદા, ભાઈશંકરના ભત્રીજા, જ્યંતીલાલ જેઠાલાલ દવે (જામનગર)ના જમાઈ, અર્જુન, ખુશાલ, શિવમ, શુત્વિક, ધ્રુવાંગ, રિચા, ક્રિશા, ધ્વનિના દાદા, નીતાબેન, કૈલાશબેન, ભૂમિબેનના કાકાઈ સસરા, મનસ્વી, હેતના નાના તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. લૌકિક-કાણ તથા મોરિયા તા. 1-11-2025ના શનિવારે નિવાસસ્થાન ફતેહગઢ ખાતે.

ભીમાસર-ભુટકિયા (તા. રાપર) : માયાબા જીતુભા વાઘેલા (ઉ.વ. 104) તે સ્વ. જીતુભા મહોબતસંગના પત્ની, દિલુભા, રણજિતસિંહ, કિરતસિંહ, ગેલુભા, નોધુભા, કલુભાના માતા તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. લૌકિક પ્રસંગ તા. 27-10-2025ના સોમવારે નિવાસસ્થાન ભીમાસર (ભુ.) તા. રાપર ખાતે.

વડોદરા / ભુજ : મૂળ ભુજના અમદાવાદ નિવાસી હાલે વડોદરા વડનગરા નાગર પ્રણયભાઇ ઉષાકાંતભાઇ ધોળકિયા તે સ્વ. ત્રિલોચનાબેન ઉષાકાંતભાઇ ધોળકિયા (પૂર્વ ધારાસભ્ય-રાપર)ના પુત્ર, સ્વ. સરલાબેનના પતિ, પ્રવાસીભાઇ ધોળકિયા, સ્વ. દક્ષાબેન રાજેન્દ્રભાઇ કાટવાલાના મોટા ભાઇ, સ્વ. પ્રવીણબાળા ડાહ્યાભાઇ માંકડના જમાઇ, સ્વ. મુકેશ માંકડ, ગં.સ્વ. રેખા ત્રિલોચનભાઇ છાયાના બનેવી, ચાર્વી નિમિષભાઇ સ્વાદિયા, મહેક હેમનભાઇ સંઘવી, સિદ્ધિ સિદ્ધાર્થભાઇ ઝાલાના પિતા, જપા કાર્તિક માંકડ, ધીમન નિમિષ સ્વાદિયા, માર્જની હેમન સંઘવી, નિજા હેમન સંઘવી, આયન સિદ્ધાર્થ ઝાલાના નાના, શર્વ કાર્તિક માંકડના મોટા નાના તા. 24-10-2025ના વડોદરા ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર  બંધ છે.

મુંબઇ : અ.સૌ. અનિતાબેન આચાર્ય (ઉ.વ. 55) તે ઉમેશભાઇ ત્રંબકભાઇ આચાર્યના પત્ની, ગં.સ્વ. સુલોચનાબેન જગદીશચંદ્ર જાનીના પુત્રી, કવિતાબેન (જુલી) કમલેશ વ્યાસ (માંડવી), ફાલ્ગુનીબેન જગદીશચંદ્ર જાનીના બહેન, ગં.સ્વ. માયાબેન ભાનુશંકર જાની, કલ્પનાબેન શરદભાઇ જાની, ભારતીબેન દિલીપભાઇ જાનીના ભત્રીજા, રાજેશભાઇ ભાનુશંકર જાની, કલ્પેશભાઇ શરદભાઇ જાની, યામિનીબેન મનીષભાઇ વ્યાસ (મુંબઇ), હિનાબેન ભાનુશંકર જાની (મુંદરા), રૂપલબેન પ્રદીપભાઇ 

પટેલ, અમિતાબેન ધનેશભાઇ પારેખના બહેન, જુઇબેન રાજેશભાઇ જાની, વિભાબેન કલ્પેશભાઇ જાનીના નણંદ, કેયૂર કમલેશ વ્યાસના માસી તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. મો. 91060 61110, 97279 57325.

મુંબઈ : કચ્છી લોહાણા રમેશભાઈ (ઉ.વ. 82) તે સ્વ. આસરબેન હીરજી વેલજી રાચ્છ (ખારાવાલા, ગામ - ખારાઈ-કચ્છ, હાલ મુલુંડ)ના પુત્ર, સ્વ. મૂલબાઈ પ્રાગજી કોઠારીના જમાઈ, રશ્મિબેન (દમયંતીબેન)ના પતિ, કલ્પેશ, લીના પંકજ વનવારીના પિતા, શીલા અને પંકજ વનવારીના સસરા, તેજશ્રીના દાદા, વિદ્યાત અને હિયાના નાના, સ્વ. રતનશી, સ્વ. ચત્રભુજ, વિજયા વિજય ઠક્કરના નાનાભાઈ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. રતનબેન, સ્વ. જયાબેન, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. સીતાબેન, સ્વ. જવાહરભાઈ, ગં.સ્વ. ચંદ્રિકાબેન, અશ્વિનભાઈ, સ્વ. મહેન્દ્રના બનેવી, જ્યોતિ, મુકેશ, શૈલેશ, હિતેશ, રાજેશ, પીયૂષ અને શર્મિલીના કાકા તા. 16-10-25ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે) 

મુંબઈ : હાલે મઝગામ ગં.સ્વ. દમયંતીબેન નાનજીભાઈ બારૂ (ઠક્કર)  (ઉ.વ. 84) તે સ્વ. મટુબાઈ ખટાઉ કારિયા (અંજાર-લાખાપર, હાલે મુલુંડ)ના પુત્રી, સ્વ. રમેશભાઈ, સ્વ. રૂખીબેન અને ધનલક્ષ્મીબેનના મોટા બહેનગં.સ્વ. ભગવતીબેન કારિયાના નણંદ, કિશોરભાઈ, નીતિનભાઈ અને રાજુભાઈના માતા, ભાવનાબેન, ઉષાબેન અને સ્વ. અલ્પાબેનના સાસુ, ઉર્વી નીરવ, સ્વ. કિંજલ, હિરલ શિવા ઠક્કર, ધ્વનિ (નિકી), નિકુંજ અને રોહનના દાદી તા. 22-10-2025ના અવસાન પામ્યા છે.

થાણે (મહારાષ્ટ્ર) : મૂળ જામખંભળિયાના ગં.સ્વ. ઉષાબેન જયંત ઠક્કર (પંચમતિયા) (ઉ.વ. 86) તે સ્વ. લક્ષ્મીબેન પ્રાગજી રામજી પંચમતિયાના પુત્રવધૂ, સ્વ. જયંતભાઇના પત્ની, અલોક, અમીના માતા, મોનિકા, ધર્મેન્દ્ર મણિયારના સાસુ, સ્વ. હીરાબેન જયંતીલાલ શાહના પુત્રી, દિવ્યાબેન, શ્રીમતીબેન, પારુલબેનના બહેન, વેદ, હર્ષના દાદી તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-10-2025ના રવિવારે સવારે 10-30થી 12 હાલાઇ લોહાણા મહાજનવાડી (રઘુવંશી હોલ), ખારકરઆળી રોડ, થાણા (વેસ્ટ) ખાતે, લૌકીક વ્યવહાર બંધ છે.

 

 

Panchang

dd