• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની ગં.સ્વ. સોની નિર્મળાબેન નારણજીભાઇ હંજ તે સાકરબેન માવજીભાઇના પુત્રવધૂ, વિરબાઇ ચત્રભુજ મેઘજી છટપોખ્યાના પુત્રી, શંભુલાલ, બાબુલાલ, પરષોત્તમભાઇ, લક્ષ્મીબેન, વેલબાઇબેન, રાધાબેન, નિમાબેનના ભાભી, ભીમજીભાઇ, પરમાણંદભાઇ, મુરલીધરભાઇ, મનહરભાઇ, સાવિત્રીબેન, ઝવેરબેન, સરસ્વતીબેન, લીલવંતીબેનના બહેન, નીલેશભાઇ, હિતેષભાઇ, કલ્પેશભાઇ, ગં.સ્વ. હર્ષાબેન સુરેશભાઇ જખિયા, મીનાબેન રવિલાલ ગાલા, મીતાબેન જયંતભાઇ વાયાના માતા, પૂર્ણિમાબેન, માલતીબેનના સાસુ, ધવલ, જિગર, નિકેશ, ભાવિનના દાદી, અનુપા, જિજ્ઞાના દાદીસાસુ, રિદ્ધિ અરવિંદ શુરુ, મિત્તલ મુકેશ કાપડી, દીપ, વિજય, પરિન, પૂજા અભિષેક ધાનક, રિદ્ધિ વાયા, અમિષ વાયાના નાની, મિત્તલ દીપ જખિયાના નાનીસાસુ, આર્યન, આરવના પરદાદી તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે સાંજે 4થી 5 વિમલા વાડી, પ્રમુખ સ્વામી નગર ચોકડી, ભુજ ખાતે.

ભુજ : પુષ્પાબેન પીયૂષભાઈ શુક્લ (ઔદિચ્ય) (ઉ.વ. 81) તે સ્વ. પીયૂષભાઈ સી. શુકલના પત્ની, સ્વ. ચંદુભાઈ એ. શુક્લના પુત્રવધૂ, સ્વ. હિંમતલાલ પી. જોશીના પુત્રી, અમિત (રાધે એન્ટરપ્રાઇઝ), પ્રકાશ (આકાશવાણી-ભુજ), હીના ભટ્ટ (પી.જી.વી.સી.એલ. રાજકોટ)ના માતા, ભારતી (રિ. જિલ્લા પંચાયત), પૂર્ણિમાના સાસુ, જયાસિંહ, સ્વ. ધારા, પાર્થ, રાધાના દાદી, દૈવિકના નાની, પૂજા, ધૃતિના દાદીસાસુ, પ્રાંજલના નાનીસાસુ, પ્રિયાંશીના પરદાદી, સ્વ. ભગીરથભાઈ, યોગેશભાઈ, કિરીટભાઈ, દેવેન્દ્રભાઈ, હરીન્દ્રભાઈ શુકલ, સ્વ. ગીતાબેન, સ્વ. પ્રજ્ઞાબેન, પલ્લવીબેન, રીપલબેનના ભાભી, હસમુખભાઈ, સુભાષભાઈ, ભરતભાઈ જોશી (ઢસા જંકશન), પન્નાબેનના બહેન તા. 24-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

ભુજ : કુ. વસંતબેન છગનલાલ તન્ના (ઉ.વ. 80) (નિવૃત્ત શિક્ષિકા ઓફ્રેડ હાઇસ્કૂલ) તે સ્વ. માણેકબેન છગનલાલના પુત્રી, ઉષાબેન રાચ્છ, અશોક ઠક્કર (જી.ઇ.બી.), પૂર્ણિમાબેન કોટક, સ્વ. મંજુલાબેન, હરેશ ઠક્કરના બહેન, સ્વ. નારાણજીભાઇ રાચ્છ, લલિતભાઇ કોટકના સાળી, ધનગૌરીબેન, ક્રિષ્નાબેનના નણંદ, રૂપાબેન ગણાત્રા, હિરલ, ડો. હર્ષ ઠક્કર, ડો. ધ્રુવા ઠક્કરના ફઇ, નીરજ રાચ્છ, તેજલ દિનેશ તન્ના, જિગ્નેય કોટકના માસી તા. 22-10-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : સમા નાસીર હુશેન (ઉ.વ. 47) (રોમાનાવાળા) તે સમા સાબેરાના પતિ, મ. હાજી અબ્દુલ ગફુર અને આઇશાબાઇના પુત્ર, હાજી સુલેમાન અલી (ભુજિયાઇ)ના જમાઇ, સમા એજમીન (તલાટી), નમીરાના પિતા, સમા ઇરફાનના સસરા, ઇસરાના નાના, મુમતાઝ મો. સલીમ, રેશ્મા નજીર હુશેનના ભાઇ, હાસમ આમદ અને અ.રહેમાન આમદના ભત્રીજા તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-10-2025ના સવારે 9થી 10 નિવાસસ્થાને અંજલિનગર-2, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : ચાવડા શેરબાનુબેન હુશેન (ઉ.વ. 60) તે અલતાફ, ઈમરાન, અસલમના માતા, સાંઘાણી મામદ હાસમના બહેન, મોહંમદઝેન, મોહંમદ ઝૈદ, મોહંમદ હમ્દના દાદી તા. 26/10/2025ના અવસાન પામ્યા છે. વાયેઝ અને જીયારત તા. 28/10/2025ને મંગળવારના સવારે 10થી 11 ભીડ સાકળ અંદર, ભુજ ખાતે.

આદિપુર : મૂળ નેત્રા (માતાજી)ના મોહનભાઇ કરશનભાઇ ચારણ (માધડ) (ઉ.વ. 73) તે રમીલાબેનના પતિ, દિનેશ, હરિભાઇ, જગદીશ, નરેશ, નામલબેન, કાન્તાબેન, દમયંતીબેન, જશોદાબેનના પિતા, સ્વ. દેવજીભાઇ, પૂનમભાઇ, સ્વ. રામજીભાઇ, ધનજીભાઇ, ગંગાબેન (આદિપુર), સ્વ. હીરબેન (વિજપાસર), સ્વ. ધનીબેન, સ્વ. રતનબેન, સ્વ. ભીનાબેન (અમદાવાદ), સ્વ. લખીબેન (ગણેશનગર)ના ભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. રાજુભાઇ (નેત્રા)ના કાકા, હરેશ, બાબુ, ભરત, અર્જુનના મોટાબાપુ, પચાણભાઇ ધરડા (વિજપાસર)ના સાળા, ભીમજીભાઇ ધરડા (વિજપાસર), ડાયાભાઇ (આદિપુર), અરવિંદભાઇ (વિજપાસર), ખીમજીભાઇ (ગણેશનગર), દેવીબેન, વનિતાબેન, મંજુલાબેન, ઉર્મિલાબેન, અનુબેન, ચંપાબેન, લતાબેન, હંસાબેનના સસરા, ફકીરાભાઇ ધરડના બનેવી, પ્રથમ, મહેશ, ભારતી, કલ્પના, નીતિક્ષા, ટીના, કીર્તિ, રમેશ, કુંદન, ભાવેશ, ક્રિષના, આદિ, ચાંદની, હિનાના દાદા તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 29-10-2025ના સાંજે અને તા. 30-10-2025ના સવારે 6 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મકાન નં. 33, મણિનગર, આદિપુર ખાતે.

બાગ (તા. માંડવી) : શિણાઇ લાલજીભાઇ (ઉ.વ. 82) તે સ્વ. વેલબાઇ મકનજીના પુત્ર, ગં.સ્વ. રમીલાબેનના પતિ, સ્વ. ખીમજી, કાંતિલાલ, સ્વ. દેવકાબાઇ લક્ષ્મીદાસ મોતા (નાગલપુર), સ્વ. મંજુલાબેન પરસોત્તમ મોતા (માંડવી)ના ભાઇ, હરેશ, રાજેશ, અરૂણાના પિતા, મહેશભાઇ પ્રભાશંકર જેસરેગોર (ભુજપુર), ડિમ્પલબેન, પ્રવીણાબેનના સસરા, ભાવનાબેન લક્ષ્મીદાસ બોડા (ગુંદિયાળી), ડિમ્પલબેન મનીષભાઇ મોતા (માંડવી), દિનેશ, વિપુલ, રમેશના કાકા, અંકિત, કરણ, હેતવી, યશ્વીના દાદા, જીલ, રીયાના દાદાસસરા, વૈશાલી, અવની, શ્રીકાંત, ખુશીના નાના, સ્વ. યશોદાબેન કરશનજી મોતા (બાગ)ના જમાઇ, સ્વ. હંસરાજ, ઉમિયાશંકર, કાન્તાબેન નારાણજી નાકર (બાગ), નિર્મળાબેન કાંતિલાલ બોડા (ગુંદિયાળી), પ્રભાબેન નાનજી બોડા (ડોણ)ના બનેવી, મંજુલાબેન, મીનાબેનના નણદોઇ, મહેન્દ્ર, વસંત, હિતેષ, રંજનના ફુવા તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષના પ્રાર્થનાસભા તા. 27-10-2025ના બપોરે 3થી 5 નિવાસસ્થાન જીતનગર, બિદડા ખાતે અને સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 27-10-2025ના બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : મેઘરાજ દેવરાજ ભુવા (ગઢવી) (ઉ.વ. 58) તે સ્વ. દેવરાજ રાણશી ભુવા અને સ્વ. લક્ષ્મીના પુત્ર, વિરમ દેવરાજ ભુવા, ખીમરાજ દેવરાજ ભુવા, વીરબાઈ રામ બારોટ, પુરબાઈ ઈશ્વર ગઢવીના ભાઈ તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-10-2025 સુધી પુરુષો-સ્ત્રીઓ બંન્ને માટે ચારણ સમાજવાડી, નાના કપાયા ખાતે. ઉતરક્રિયા (પાણી) તા. 4-11-2025ના નિવાસસ્થાને નાના કપાયા ખાતે.

ગોએરસમા (તા. મુંદરા) : સમા અજુબા માણસંગજી (ઉ.વ. 66) તે સ્વ. માણસંગજી વાઘજીના પત્ની, ગોહિલ ભીખુભા ટપુભાના પુત્રી, ગોહિલ ખુમાનાસિંહ, કલુભા (સવાઇનગર હાલે ભાવનગર)ના બહેન, સ્વ. સુરુભા ખીયરાજજી સોઢા (પુનરાજપર), સુરૂભા જાલુભા સોઢા (કોટડી મહાદેવપુરી)નાં સાસુ, સમા રવુભા માણસંગજી, હેમભા, ભરતાસિંહના માતા, દાનુભા નંરસગજી, સવુભા કેશરજી, ગોવુભાના કાકી, વિક્રમાસિંહ, જયપાલાસિંહ, હરદિપસિહ, રાજવિરસિહના દાદી તા. 23-10-2025ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 2-11-2025ના રવિવારે અને ઘડાઢોળ બારસ તા. 3-11-2025ના સોમવારે. સાદડી ક્ષત્રિય સમાજવાડી, ગોએરસમા ખાતે.

પત્રી (તા. મુંદરા) : તલકશીભાઇ ડાહ્યાભાઇ ધેડા (મહેશ્વરી) (ઉ.વ. 52) તે લખમશીભાઇ, ચનુભાઇ, થાવરભાઇ, લખીબેન, ખીમઇબેનના નાના ભાઇ, વિનોદ, નિતેશ, તારાબેનના પિતા, નરેશ, મહેશ, હેમંત, દિનેશ, બાબુના કાકા, ડાહ્યાભાઇ, શામજીભાઇ રોશિયા (સાડાઉ)ના બનેવી તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-10-2025ના બુધવારે આગરી, તા. 30-10-2025ના ગુરુવારે ઘડાઢોળ નિવાસસ્થાન પત્રી ખાતે.

ગાંધીધામ : મૂળ ચંદિયા (તા. અંજાર)ના લક્ષ્મણ માનાસિંગ ચાવડા (ઉ.વ. 73) (નિવૃત્ત આસિસ્ટન્ટ સેક્રેટરી દીનદયાલ પોર્ટ ઓથોરિટી) તે સ્વ. વીરુબેન અને સ્વ. માનાસિંગ વેલજીભાઈના મોટા પુત્ર, દમયંતિબેનના પતિ, કોકિલા કિશોર ધેડા (પૂર્વ નગરસેવક ગાંધીધામ), લતા ધર્મેન્દ્ર ધેડા, અરૂણ, પૂર્ણિમા સની બુચીયાના પિતા, રીચાના સસરા, સ્વ. અજિતભાઈ ચાવડા (ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા), દીપક ચાવડા (એડવોકેટ અને નોટરી), મણિબેન મુરજીભાઇ બુચિયા, જયાબેન ભીમજીભાઈ બુચીયાના ભાઈ, જયશ્રીબેન ચાવડા (ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ), પુષ્પાબેન ચાવડાના જેઠ, મનીષ ચાવડા (એડવોકેટ), અમિત ચાવડા (પૂર્વ નગરસેવક ગાંધીધામ નગરપાલિકા), સિદ્ધાર્થ ચાવડાના મોટાબાપા, આર્ચી, અહાન, રુદ્રવીરના દાદા, વિશાલ, મિતાલી, કૃપાલી, વિભૂતિ, સાયવી, વિહાનના નાના, સ્વ. માલબાઈ અને સ્વ. પુનમભાઈ વેલજી કન્નર (કીકલીયા)ના જમાઈ, સ્વ. કમલ કિશોર કન્નર (માંડવી)ના બનેવી તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 27-10-2025ના નિવાસસ્થાન પ્લોટ નં. 420, સેક્ટર-6, માનાસિંગ વેલજી ચાવડા માર્ગ, ગાંધીધામથી સવારે 10 વાગ્યે નીકળશે.

ગાંધીધામ : મૂળ જોધપર ઝાલા (તા. ટંકારા)ના ઝાલા કોકિલાબા ભરતાસિંહ (ઉ.વ. 47) તે ભરતાસિંહ મેરૂભાના પત્ની, હનુભા, મોહનાસિંહ, વિક્રમાસિંહ, વનરાજાસિંહ, હરદેવાસિંહના નાના ભાઈના પત્ની, હાર્દિકાસિંહના માતા, સહદેવાસિંહ, વિજયાસિંહ, ભગીરથાસિંહ, હરપાલાસિંહ, ક્રિપાલાસિંહના કાકી તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-10-2025ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને પ્લોટ નંબર 728, સથવારા હાઉસિંગ બોર્ડ, અંબાજી મંદિર પાસે, ગાંધીધામ ખાતે. ઉત્તરક્રિયા તા. 1-11-2025ના શનિવારે નિવાસસ્થાને.

ગાંધીધામ : કુંભાર હારૂન જુસબ હાકડા (ઉ.વ. 44) તે તૈયબ જુસબ, ઈશા જુસબ, હુસેન જુસબના ભાઈ, કાસમ, ઈસ્માઈલ, અમીનના પિતા તા. 23-10-2025ના અવસાન પામ્યા છે.

ભચાઉ : ઠા. શંભુલાલ પુજારા (ઉ.વ. 76) તે સ્વ. લક્ષ્મીબેન વેલજી કાનજીના મોટા પુત્ર, ચંચળબેનના પતિ, ઉમેદલાલ, ભરતભાઇ, પ્રવીણાબેનના પિતા, મધુબેન, જયશ્રીબેન, કલ્પેશકુમાર નટવરલાલ માણેક (હારિજ)ના સસરા, હેતાંશી, ક્રિશાના દાદા, પ્રિયાંશના નાના, ગં.સ્વ. જયાબેન હરિલાલ રામાણી (આદિપુર), સ્વ. ભાવનાબેન વિઠ્ઠલદાસ સોમૈયા (દ્વારકા), સ્વ. ધરમશી, સ્વ. જેન્તીલાલ, સ્વ. નટવરલાલ, છગનલાલ, ઘનશ્યામ, નરેન્દ્રભાઇના ભાઇ, સ્વ. નીતિન, આશિષ, મયૂર, જિગર, રાજ, ધવલ, શિવમ, કિરણ, કેવલ, મેહુલના મોટાબાપા, આકાશ, સાગર, શિવ, હેતના મોટા દાદા, સ્વ. મૂળજી માનસંગ (રાપર)ના જમાઇ, ગં.સ્વ. ગોદાવરીબેન પરસોત્તમ પુજારા, ગં.સ્વ. સાવિત્રીબેન ચંદુલાલના બનેવી, સ્વ. હીરજી કાનજી પુજારા, સ્વ. કેશવજી કાનજી પુજારા, સ્વ. વાલજી કાનજી પુજારા, સ્વ. અરજણ કાનજી પુજારા, સ્વ. પુરીબેન લખમશી પોપટના ભત્રીજા, વાલજી ચૂનીલાલ રાચ્છ (રાપર)ના ભાણેજ તા. 22-10-2025ના અવસાન પામ્યા છે.

ખાનાય (સોઢા કેમ્પ) : સોઢા અચલાસિંહ ચિમાસિંહ (ઉ.વ. 62) તે સ્વ. સોઢા મગલાસિંહ ચીમાસિંહ, ગણપતાસિંહ, કલાસિંહના ભાઈ, અરાવિંદાસિંહના પિતા, ચંદુભા, જીતુભા (મોહનાસિંહ)ના કાકા, ગિરીરાજાસિંહ, શૈલેન્દ્રાસિંહ, રવિરાજાસિંહ, મહાવીરાસિંહના મોટાબાપુ, સોઢા તગજીના ભત્રીજા, સ્વ. જાડેજા ગાવિંદજી પીથૂજી (બારૈયા)ના જમાઈ તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-11-2025ના નિવાસસ્થાન સોઢા કેમ્પ, ખાનાય ખાતે.

ધમડકા (તા. અંજાર) : બટુકભા જાડેજા (ઉ.વ. 80) તે ભુરૂભા વિસાજીના પુત્ર, પૃથ્વીરાજસિંહ, બળદેવસિંહના પિતા, મહેન્દ્રસિંહ ઉદુભાના કાકા, અજયસિંહ, શક્તિસિંહ, નક્ષરાજસિંહ, મહાવીરસિંહ (સરપંચ), વિક્રમસિંહના દાદા તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધમડકા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : મૂળ બિટ્ટાના રાહુલ હિંમતલાલ ખટરિયા (ઉ.વ. 40) તે અ.સ્વ. પુષ્પાબેન હિંમતલાલ જોષીના પુત્ર, મીતાબેનના પતિ, કાવ્ય, પરિતાના પિતા, વિશાલના નાના ભાઇ, તોરલબેનના દિયર, સિદ્ધિ, ધ્રુવના કાકા, ઉષાબેન અનિલભાઇ હરિરામભાઇ ધિક્કા (નાના આસંબિયા હાલે ડોંબીવલી-મુંબઇ)ના જમાઇ, પલ્લવી, હિમાંશુના બનેવી, સ્વ. રુક્ષ્મણીબેન રતિલાલ શિવજી જોષી (સારંગધર) (અંજાર)ના દોહિત્ર, સ્વ. અજિત, યોગેશ, મહેશ (અંજાર), નરેન્દ્ર (ભુજ), સ્વ. પૂર્ણિમાબેન વિશ્વનાથ (મુંબઇ), ગં.સ્વ. રંજનબેન હરીશકુમાર (મુંદરા)ના ભાણેજ તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-10-2025ના મંગળવારે સાંજે 4થી 5 જૈન મહાજનવાડી, બસ સ્ટેશન, ગઢશીશા ખાતે.

વિરાણીયા (તા. મુંદરા) : રતનબા હમીરજી જાડેજા (ઉ.વ. 90) તે સ્વ. હમીરજી દેવાજીના પત્ની, સ્વ. મંગુભા (હેમુભા), ગુલાબસંગ, ભરતસિંહના માતા, સુરુભા, નટુભા, દોલુભા, સ્વ. રાણુભા, નવુભા, ગોપાલજીના મોટાબા, રાજુભા, જયપાલસિંહ, પ્રદીપસિંહ, ક્રિપાલસિંહ, સંજયસિંહ, મહિપતસિંહ, પૃથ્વીરાજસિંહ, રવિરાજસિંહ, કુલદીપસિંહ, મહાવીરસિંહ, દિક્ષરાજસિંહના દાદી, સ્વ. શિવુભા, સ્વરૂપસિંહ, હરિસંગજી, ખેતુભા, સ્વ. જુવાનસિંહના કાકી તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. બારસની વિધિ તા. 4-11- 2025ના વિરાણીયા ખાતે.

કોટડા-રોહા (તા. નખત્રાણા) : પ.ક.મ.ક.સ.સુ. દરજી વલ્લભજી નારાણજી સોલંકી (ઉ.વ. 81) તે સ્વ. ખેતબાઈ નારાણજીના પુત્ર, ભગવતીબેનના પતિ, સ્વ. મીના રાજેશ (નલિયા), નીતિન, વિપુલ, કલ્પના પ્રતાપ (મથલ), હરેશના પિતા, જશોદાબેન, સરલાબેનના સસરા, સ્વ. પાર્વતીબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. ચિમનલાલના ભાઈ, જશોદાબેનના જેઠ, નિકિતા પ્રકાશ (નાગલપર), જિગર, જુલી, રાહુલના મોટાબાપા, સચિન, ભાવિક, નિધ્ધી, મિત, અવનીના દાદા, નિરાલી, દિવ્યાના દાદા સસરા, મિત, દીપના નાના, સ્વ. જેઠાલાલ વિશનજી ડાભી (વિરાણી મોટી)ના જમાઈ, મૂળજીભાઈ, ગાવિંદભાઈ નાં બનેવી તા. 26-10-2025ના અવસાન પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-10-2025ના મંગળવારે બપોરે 3થી 4 જૈન મહાજનવાડી, કોટડા (રોહા) ખાતે.

જૂના કટારિયા (તા. ભચાઉ) : રતનબેન રાજગોર (ઉ.વ. 95) તે સ્વ. રાજારામ નરભેરામ રાજગોરના પત્ની, સ્વ. મણિશંકર નરભેરામ રાજગોરના નાના ભાઈના પત્ની, સ્વ. હરિશંકર નરભેરામ રાજગોરના ભાભી, નાગુ શંકરલાલ મુરજી (ભુજ)ના પુત્રી, ચમનલાલ શંકરલાલ નાગુ, સ્વ. લીલાવંતીબેન પ્રભાશંકર શિણાયના બહેન, ડાયાલાલ, પ્રવીણભાઈ, જગદીશભાઈ, રમેશભાઈ, ત્રિભોવનભાઈના માતા તા. 25-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-2025ના સોમવારે બપોરે 3થી 4, ઉત્તરક્રિયા તા. 6-11-2025ના ગુરુવારે મોમાઈ માતાજી, જૂના કટારિયા ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : હીરજી ખેંગાર લખણપાર (ઉ.વ. 66) તે તેજબાઇના પતિ, ગાંગજી ખેંગાર, હીરબાઇ ખેંતશી જેપાર (વરમસુગડા), સ્વ. ભાણબાઇ ભાણજી બુચિયા (કુકડાઉ)ના ભાઇ, વિનોદ, રમેશ, કાનબાઇ હરજી સિજુ (જશાપર), રમીલાબાઇ હરેશ ગોરડિયા (માતાના મઢ)ના પિતા, નવીન, મગન, લાલજી, મનજી, જગદીશ, પેથા ગોવા, દાદુ ગોવા, વિશ્રામ, સુમાર, સવજી, પ્રેમજી, ચાંપશી ભોપા, અરજણ ભોપાના કાકા, લાખા ખજુરિયા ભાંભી (કોઠારા)ના બનેવી, આશા, રતન (નરેડી)ના દાદા તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 5-11-2025ના બુધવારે, ઘડાઢોળ તા. 6-11-2025ના.

આશાપર કેમ્પ (તા. લખપત) : સોઢા પ્રતાપસિંહ જુવાનસિંહ (ઉ.વ. 40) તે સ્વ. જુવાનસિંહ વેરશલજીના પુત્ર, અજિતસિંહ, સુરભા, દિલીપસિંહ, છગનસિંહના ભાઇ, ચતુરસિંહ સોઢાના કાકાઇ ભાઇ, શિવરાજસિંહના પિતા, ખેતસિંહ, રવિરાજસિંહ, ભગીરથસિંહ, સવાઇસિંહના કાકા તા. 21-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 30-10-2025ના ગુરુવારે.

અમદાવાદ : મંજુબેન ભાટિયા (ઉ.વ. 54) તે રાજેશ ઠાકુરદાસ ભાટિયા (નિ. ટાઇમ્સ)ના પત્ની, શીખા, વિશેષના માતા તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 28-10-2025ના સાંજે 5થી 7 કામેશ્વર મહાદેવ મંદિર હોલ, અંકુર ચાર રસ્તા, નારણપુરા, અમદાવાદ ખાતે.

ટોળિયા (તા. નખત્રાણા) : ચાકી કાસમ દાઉદ (ઉ.વ. 75) તે હસીના અલ્તાફના પિતા, અલ્તાફ જુસબ (માનકુવા)ના સસરા, મર્હમ ફકિરમામદ અભ્ભા, જુમ્મા અલીમામદના બનેવી, સુલેમાન, રહેમ્તુલ્લા, શરીફ, અનવરના મામા, આધમ વાહેદના, અલાના ઈબ્રાહિમના માસીયાઈ ભાઈ, આફતાબ, અમાનના નાના, ફિરોજ સુલેમાન (કુકમા)ના નાનાજી સસરા, મર્હુમ અલીમામદ, રમજાન, જુસબ, ઈસ્માઈલ, મામદ ઓસમાણ (એસ.ટી.)ના બનેવી તા. 26/10/25ના રોજ અવસાન પામ્યા છે. વાયેજ, જીયારત તા. 29/10/25 બુધવારના સવારે 10થી 11 મુસ્લિમ જમાત ખાના છપરીવાસ, ટોડિયા ખાતે. 

Panchang

dd