ભુજ : મૂળ મોટી ખેડોઇના મ.કા.ચા.
મોઢ બ્રાહ્મણ નર્મદાબેન તે સ્વ. ભાનુશંકર મોતીલાલ ત્રિપાઠીના પત્ની, સ્વ. લાભકુંવરબેન
ભવાનીશંકર પંડયાના પુત્રી, ડો. જ્યોત્સના તથા નિમેષભાઇના
માતા, ડો. શૈલેષ જોશી તથા રક્ષાબેનના સાસુ, ગં.સ્વ. ચંદ્રિકાબેન અનંતરાય ત્રિવેદી (ગાંધીધામ), જશોદાબેન
રજનીકાંત ત્રિપાઠી, જયશ્રીબેન પ્રબોધચંદ્ર ત્રિપાઠી (માધાપર),
પુનિતાબેન પ્રવીણચંદ્ર ત્રિપાઠી (અંજાર), ગં.સ્વ.
નિર્મળાબેન શાંતિલાલ દવે (માધાપર), પ્રેમિલાબેન હર્ષદરાય દવે
(રાજકોટ)ના ભાભી, સ્વ. ગિરીશભાઇ પંડયા, સ્વ. મહેશભાઇ પંડયા, ગં.સ્વ. દેવકન્યાબેન જયસુખલાલ
ત્રવાડીના મોટા બહેન, રાજન જોશી, ધારા
હીરલ સોનપાર (નખત્રાણા)ના નાની, નેહલ કિશનભાઇ ગુજરાતી,
ખ્યાતિ હિમાંશુ વાસાણી (પુના)ના દાદી તા. 21-10-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 મોઢ
બ્રાહ્મણ સમાજવાડી (યજ્ઞશાળા),
ભુજ ખાતે.
ભુજ : રમેશ જાદવજી ઠક્કર
(મજેઠિયા) (હિંગલાજિયા) (ઉ.વ. 75) તે સ્વ. લક્ષ્મીબેન જાદવજી
માધવજી (દવાવાળા)ના પુત્ર, મણિલાલભાઈ, સ્વ. ઘનશ્યામભાઇ, સ્વ.
કેશવજીભાઇ, સ્વ. પ્રાણલાલ, જેન્તીલાલ,
રાજેશભાઇ, સ્વ. કમળાબેન કિશોરભાઇ (રાજકોટ),
સ્વ. હીરાબેન વલ્લભદાસ (ભાંડુપ), તારાબેન
દેવશીભાઇ (ભુજ)ના ભાઈ, ધનજી માધવજી (દવાવાળા)ના ભત્રીજા,
સુનીલ, પ્રફુલ્લ, વિમલ,
પાર્થ, નિમેષના કાકા તા. 19-10-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નાનજી
સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : રાજગોર કુસુમબેન પ્રાણલાલ
શિણાઈ (ઉ.વ. 70) તે પ્રાણલાલ ત્રિકમજી શિણાઈના પત્ની, સ્વ. મમીબાઈ ત્રિકમજી
શિણાઈના પુત્રવધૂ, જિગર (ભાવિક) (એ.એ.કે. મુંબઈ), પાર્થ (આશાપુરા માઇન કેમ)ના માતા, નેહલ જિગર,
કૃપાલી પાર્થના સાસુ, હરિત અને યુનાયના દાદી,
સ્વ. રાધાબેન ધનજી, સ્વ. રુક્ષ્મણિબેન
ભગવાનજીના દેરાણી, સ્વ. ગોદાવરીબેન માયારામ મોતા, ગં.સ્વ. લીલાવંતીબેન લાભશંકર નાકરના ભાભી, ગં.સ્વ.
મોંઘીબેન કાનજી હંસરાજ બાવાના પુત્રી, સુરેશભાઈ, સ્વ. રમેશભાઈ, કિશોરભાઈ, હરેશભાઈ,
ગં.સ્વ. પુષ્પાબેન માધવજી માલાણી, ઉષાબેન
ગૌરીશંકર મોતા, ગં.સ્વ. ભારતીબેન નવીનચંદ્ર મોતા, ભાવનાબેન યોગેશભાઈ માલાણીના બહેન, જયાબેન, સ્વ. પિયુબેન, જયશ્રીબેન, પ્રવીણાબેનના
નણંદ, ગીતાબેન શિવશંકર કરસનજી નાકર, ગં.સ્વ.
કમળાબેન વિમલ મોતીરામ બાવાના વેવાણ, ગં.સ્વ. ચંદ્રિકાબેન
પરેશ મોતા, ઉષાબેન દિલીપ નાકર, આશાબેન
શંભુ નાકર, બીનાબેન કિરીટભાઈ નાકર, ક્રિષ્નાબેન
પ્રકાશભાઈ નાકર, રીટાબેન વિલાસભાઈ મોતા, હિતેશ ભગવાનજી, ચેતન ભગવાનજીના કાકી, બિંદિયા હિતેશ, કિરાતી ચેતનના કાકીજી સાસુ, પ્રવીણભાઈ મોતા, રસિકભાઈ મોતા, ભુપેશભાઈ મોતા, હર્ષદભાઈ, ભરતભાઈના
મામી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ત્ર્યંબકેશ્વર
રાજગોર સમાજવાડી, સરપટ ગેટ, ભુજ ખાતે.
ભુજ : મૂળ સિનુગ્રાના ગુંસાઇ
બેચરગર જાદવગર (ગુરુ) (ઉ.વ. 70) (બીએસએસએલ ડ્રાઇવર-ભુજ) તે રુક્ષ્મણિબેનના
પતિ, સ્વ.
રામબાઇ જાદવગર ગુંસાઇ (સિનુગ્રા)ના પુત્ર, હરિગર (એસ.ટી.
ભુજ), બલરામગર (માધાપર) (બીએસએનએલ-ભુજ), સ્વ. ડાઇબેન નારાણગર (વરસામેડી-મુંબઇ), ગં.સ્વ.
શાંતાબેન શંકરગર (સંઘડ), ગં.સ્વ. રંજનબેન નારાણગર (વાંકી)ના
ભાઇ, સ્વ. રુક્ષ્મણિબેનના દિયર, પ્રવીણાબેનના
જેઠ, ઉમેશગર (પા.પુ.), વિનોદગર
(પીજીવીસીએલ), સ્વ. શૈલેષગર (ગેટકો), વિમલગરના
કાકા, રીમા, આનંદીના મોટાબાપા, કરુણાબેન, મનીષાબેન, ગં.સ્વ.
શિલ્પાબેન, શિલ્પાબેનના કાકાજી સસરા, ભરતગર,
અજયના મોટા સસરા, દિલીપ,
સ્વ. વિનોદ, તરલિક, હરેશ, મહેન્દ્ર, પરેશ, વિપુલ,
દમયંતીબેન, ગીતાબેન, સાધનાબેનના
મામા, હર્ષ, જિગર, દેવ, જય, નિશા, પ્રિયા, પૂજા, ભૂમિ, ખુશીના દાદા, સ્વ. પ્રેમાબેન પરસોત્તમગર (વરલી)ના
જમાઇ, જેન્તીગિરિ (ભુજ), નવીનગિરિ
(ભુજ), હિંમતગિરિ (વરલી), તારાબેન
ચતુરગર (નાગોર)ના બનેવી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 દશનામ
ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ માંડવીના લુહાર
ચંદ્રકાંતભાઇ (ચંદુભાઇ) દાવડા (ઉ.વ. 66) તે ગં.સ્વ. ભગવતીબેન ભગવાનજીભાઇ
દાવડાના પુત્ર, નિરૂપાબેનના પતિ, સોનલ, હિતેશ (આઇસીઆઇસીઆઇ
બેંક), શ્રેયશના પિતા, રમેશભાઇ
(એડવોકેટ), દિનેશભાઇ, સંગીતાબેનના મોટા
ભાઇ, ઇશ્વરલાલ રાઠોડના સાળા, જયશ્રીબેન,
ગીતાબેનના જેઠ, કૃપાલી, ખુશ્બૂ,
પરેશકુમાર હંસોરાના સસરા, જયનીલ, વેદ, જિયાંશના દાદા, દિવ્યના
નાના, ડોલી, કિંજલ, નિમિષા, ઉર્વશી, પારસ, નંદનીના મોટાબાપા, ઉજ્જવલ અને નિરાલીના મોટા મામા,
સચિન, દીપાલીના કાકાઇ ભાઇ, સ્વ. જમનાબેન મનજીભાઇ આસોડિયાના જમાઇ, મોહનભાઇ,
મહેન્દ્રભાઇ, સ્વ, નરેશભાઇના
બનેવી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 કચ્છી ગુર્જર લુહાર સમાજવાડી, ભીડ ગેટ પાસે, ભુજ ખાતે.
ભુજ : સમા જાનમામદ ઓસમાણ (ઉ.વ. 62) તે મ.
સાલેમામદ ઓસમાણ, મ. અબ્દુલ કાદર ઓસમાણ, મ. પીરમામદ ઓસમાણ, મ. આમદ ઓસમાણના ભાઈ, સમા મોહમદ રફીકના પિતા, સમા જુલ્ફીકાર, સમા ફિરોજ, સમા
ઇકબાલ, સમા સાબાનના કાકા, પણકા રહીમ
(રાપર)ના સસરા તા. 20-10-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 22-10-2025ના બુધવારે સવારે 10થી 11 પીર
મુરાદશાવાલી અરબ મસ્જિદ, સેજવાલા માતામ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ દુધઇના મારૂ
કંસારા સોની પ્રાણલાલ જેરામ સોલંકી (ઉ.વ. 89) (નિવૃત્ત આચાર્ય) તે સ્વ.
પાર્વતીબેન તથા સ્વ. જેરામ સોનીના પુત્ર,
પુષ્પાબેનના પતિ, કિશોરભાઇ (ગાયત્રી જ્વેલર્સ),
ગં.સ્વ. વંદનાબેન નરેન્દ્રભાઇ બારમેડા (રાજકોટ), મીતાબેન મહેન્દ્રભાઇ છત્રાળા (પ્રાથમિક શિક્ષિકા-અંજાર), બીનાબેન સમીરભાઇ કંસારા (ટેક્સ એડવોકેટ-ભુજ)ના પિતા, જ્યોતિબેનના સસરા, મોનિકા કિશનકુમાર હેડાઉ, નિકુંજ, માનવના દાદા, હેન્સીબેનના
દાદાજી સસરા, ખુશાલ, શિવાંગી, દીપ, રોહનના નાના, સ્વ. રતિલાલ
જેરામ, સ્વ. હરિલાલ જેરામ, સ્વ.
હિંમતરામ જેરામ, સ્વ. હીરાગૌરીબેન, સ્વ.
દિવાળીબેન, સ્વ. કાન્તાબેનના ભાઇ, મોહનભાઇ,
સ્વ. ચંદ્રકાન્તભાઇ, નવીનભાઇ, મહેન્દ્રભાઇ, ગિરીશભાઇ, સ્વ.
લલિતભાઇ, મહેશભાઇના કાકા, સ્વ. સોની
ગોપાલજી દામજી બારમેડા (મેઘપર)ના જમાઇ, મૂળજીભાઇ, નવીનભાઇ, ગં.સ્વ. વનિતાબેન, સુશીલાબેનના
બનેવી અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 ભવનાથ મહાદેવ મંદિર, સેક્ટર-5, ગાંધીધામ
ખાતે.
ગાંધીધામ : મૂળ કિડાણાના મુકેશ
કાંતિલાલ આથા (ઠક્કર) (ઉ.વ. 50) તે કાંતિલાલ પરસોત્તમભાઈ આથા, સ્વ. જ્યોતિબેન તથા
દમયંતીબેનના પુત્ર, પરસોત્તમભાઈ ગાવિંદજી આથાના પૌત્ર,
સ્વ. લખમશીભાઈ હરિરામભાઇ અનમ (તુણા), સ્વ.
વેલજીભાઈ ગાંગજીભાઈ શેઠિયા (અંજાર)ના દોહિત્ર, ભૂમિબેનના પતિ,
નિશિતાના પિતા, સ્વ. વિજયભાઈ, સોનલ હાર્દિકભાઈ માણેક (અંજાર)ના ભાઈ, સપનાબેનના જેઠ,
શુભમના મોટાબાપા, પલક, દેવાંશી,
ધ્વનિ, ફીઓનીના મામા, શંભુભાઈ,
દમયંતીબેન મગનલાલ (અંજાર), હર્ષદભાઈ, કીર્તિભાઈ, સ્વ. વિજયભાઈ અને કિરણભાઈ આથા (કિડાણા
હાલે આદિપુર)ના ભત્રીજા, ચંદ્રકાંતભાઈ, સ્વ. બેચરદાસ, સ્વ. કરસનદાસ, પરસોત્તમભાઈ,
પ્રવીણભાઈ (બાબુભાઈ), જેન્તીભાઈ, સ્વ. હેમાબેન, વિજયાબેન, પુષ્પાબેન,
ઈન્દુબેન, લીલાવંતીબેન, પ્રભાબેનના
ભાણેજ તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલની પાછળ,
ગાંધીધામ ખાતે ભાઈઓ તથા બહેનોની સાથે.
આદિપુર : પુષ્કર્ણા બ્રાહ્મણ
માલતીબેન હર્ષ (ઉ.વ. 71) તે નારાયણદાસ છગનલાલ હર્ષના
પત્ની,
છગનલાલ રતનાસિંહ હર્ષના પુત્રવધૂ, માવજીભાઈ હરિદાસ જોષી
(વાલાણી) (ભદ્રેશ્વર)ના પુત્રી, નિખિલ તથા જ્યોતલના માતા,
શૈલેષ પુરોહિત તથા હિતાબેનના સાસુ, પ્રણિતના
દાદી, નિધિ અને અદિતિના નાની, વસંતબેન
જયાસિંહ હર્ષના દેરાણી, વીણાબેન વિજયભાઈ હર્ષના જેઠાણી,
જોગેશ, અનિરુદ્ધના કાકી, જિતેન્દ્ર, રાજેશ, જયેશ,
અનિલ, કુસુમબેન, દક્ષાબેન,
રશ્મિબેનના બહેન, સ્વ. હંસાબેન, સ્વ. પ્રતિમાબેનના ભાભી તા. 20-10-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ગાંધીધામ
પુષ્કર્ણા બ્રાહ્મણ મહાસ્થાન સમાજવાડી,
પ્લોટ નં. 239, વોર્ડ નંબર 2/બી , આદિપુર ખાતે.
આદિપુર : મૂળ ઐયરના રતનબેન દયાલગર
ગુંસાઇ (ઉ.વ. 78) તે સ્વ. સેજબાઇ બાબુગિરિ (ઘડુલી)ના
પુત્રી, સ્વ.
દયાલગરના પત્ની, મંજુલાબેન, કમળાબેન,
દીપકગરના માતા, રેવાગર, શંકરગર,
વિજયાબેનના સાસુ, સ્વ. જીવણગર, ગૌરીગર, વિષ્ણુગર, સ્વ.
નર્મદાબેન (મંગવાણા), દમયંતીબેન (માંડવી), હેમલતાબેન (વાયોર), ગીતાબેન (લાખાપર)ના ભાભી,
સ્વ. મંજુલાબેન, મણિબેન, વિમળાબેનના જેઠાણી, જેન્તીગર, ભરતગર,
નરેન્દ્રગર, શૈલેષગર, વિપુલગર,
મેહુલગર, ચંદ્રિકાબેન, કીર્તિકાબેન,
વર્ષાબેન, કલ્પનાબેન, મિત્તલબેનના
મોટીમા, પારસ, નીલમ, કિરણ, રેખાબેન, પ્રેમિલાબેન,
મયુરીબેન, ભૂમિકાબેન, મીનાબેનના
મોટા સાસુ, લેરીગર, જગદીશગર, કમલેશગરના કાકાઇ ભાભી, તૃપ્તિ, પારસ, નીલમ, કિરણ, વિધિ, કશ્વી, તેજના દાદી,
મહેશગિરિ, ભગીરથભારથીના દાદીસાસુ, રતનગર, મુલગર, જગદીશગર,
સ્વ. મીઠાબાઇ બુધગર, ગુણવંતીબેન રામગરના બહેન
તા. 21-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે બપોરે 3થી 4 કપિલમુનિ
આશ્રમ, બસ
સ્ટેન્ડ સામે.
માંડવી : રંજનબેન પ્રભુલાલ સંઘવી
(ઉ.વ. 82) તે સ્વ. પ્રભુલાલભાઈ વલ્લભજીભાઈ સંઘવીના
પત્ની, સ્વ.
વલ્લભજીભાઈ નેમિદાસ સંઘવીના પુત્રવધૂ, સ્વ. રવિલાલ ઓતમચંદ
શાહના પુત્રી (રાજા સ્ટોર), સ્વ. અમૃતલાલભાઈ , સ્વ. મગનલાલભાઈ, સ્વ. કાંતિલાલભાઈ, સ્વ. ઝુમખલાલભાઈ, સ્વ. જીવતીબેન શાહ, સ્વ. રજનીબેન ઝવેરીના ભાભી, સ્વ. મહેન્દ્રભાઈ,
સ્વ. ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, સુભાષભાઈ, ભરતભાઈ,
દીપકભાઈ, ભારતીબેન, સ્વ.
માલતીબેનના બહેન, મોહિની કેતન શાહ (ભુજ), દીના મિલન શાહ (માંડવી), હિના ભાવિન શાહ (રાજકોટ),
જિજ્ઞા પરાગ વોરા (મુંબઈ), રમેશભાઈ શાહ
(માંડવી)ના માતા, પાર્થ, કેવલ, અદિતિ, રીચા, કિંજલ, રિયા, ધ્રુવના નાની, કિંજલ,
ઉર્મિ, હર્ષના નાનીસાસુ તા. 21-10-2025ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 22-10-2025ના બુધવારે બપોરે બે વાગ્યે
નિવાસસ્થાને નીંભાડા શેરી,
(ક્રિષ્ના હોટેલ પાછળ)થી નાગલપુર, હિન્દુ
સ્મશાન સુધી. પ્રાર્થનાસભા તા. 23-10-2025ના ગુરુવારે 4થી 5 છ કોટિ
જૈન સ્થાનક, અજરામર
માર્ગ, માંડવી ખાતે.
માંડવી : સંઘવી દમયંતીબેન
(કલાબા) બાબુલાલ ભુલાણી (ઉ.વ. 83) તે સ્વ. જવેરબેન ચૂનીલાલના
પુત્રવધૂ, વસંતભાઈ
(વસંત સ્ટુડિયો), મનુભાઈ, સ્વ.
જયકુમારભાઈ (માજી ધારાસભ્ય), સ્વ. જયેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, હર્ષદભાઈના ભાભી, ભાનુબેન,
સરલાબેન, હેમલતાબેન, વસુમતીબેન,
હિનાબેનના જેઠાણી, સ્વ. ચંચળબેન મોહનલાલ રતનશી
ભાછાના પુત્રી, શશિકાંતભાઈ, સ્વ.
રજનીકાંતભાઈ, સ્વ. સૂર્યકાંતભાઈ, સ્વ.
ગુણવંતીબેન, સ્વ. નિર્મલાબેન, મધુબેનના
બહેન, સ્વ. નિર્મલ, જુગલ, મિત્તલ, ગૌરવ, હેતલ હિમેશ શાહ
(મુંબઇ), પાયલ ધવલ શાહ (ભુજ)ના કાકી, ભૂપેશ,
નિમેશ, મીનલ, કાશ્મીર,
અલ્પના ફઈ તા. 21-10-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક
વ્યવહાર બંધ છે.) સંપર્ક : હર્ષદ સંઘવી-99254
90901, મિત્તલ
સંઘવી-98258 57801.
માધાપર (તા. ભુજ) : યદુવંશી
સોરઠિયા આહીર સાંખે ચોટારા બાબુભાઇ કરસનભાઈ (ઉ.વ. 67) તે દયાબેનના પતિ, ગં.સ્વ. સાકરબેન કરસનભાઈ
ચોટારાના પુત્ર, સ્વ. સતીબેન પ્રેમજીભાઈ પેડવાના જમાઈ,
સ્વ. મગનભાઈ, કેશવજીભાઈ, દુર્ગાબેન, ભગવતીબેન, અમૃતબેનના
મોટાભાઈ, રમેશ, રમણીક, જિજ્ઞેશ, રમીલાબેનના પિતા તા. 21-10-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સવારે 10થી 11 યદુવંશી
સોરઠિયા આહીર સમાજવાડી, માધાપર ખાતે.
સુખપર (તા. ભુજ) : ભરત લખમણ
દાફડા (ઉ.વ. 43) તે ભગવતીબેનના પતિ, સ્વ. લખમણ વાલજી દાફડા
તથા સ્વ. લાલબાઇના પુત્ર, સ્વ. ભીમજી વાલજી દાફડા (મોડાસા),
પૂંજાભાઇ ખેંગાર (સહજાનંદનગર-મિરજાપર), સ્વ.
ધનજી ખેંગારના ભત્રીજા, સુરેશ લખમણ, સ્વ.
દિનેશ લખમણના ભાઇ, નીતિન, હિતેષના પિતા,
રાહુલ, જિયા, ધર્મિષ્ઠાના
મોટાબાપા, ચાવડા ધનજી લધાભાઇ (સુખપર-રોહા)ના જમાઇ, ગઢશીશાના નાનજીભાઇ આંઠુ, હરિભાઇ આંઠુ, અરજણભાઇ આંઠુના ભાણેજ (જમાઇ), લાલજીભાઇ રામજી
ચાવડાના ભાણેજ, ચૂનીલાલ ધનજી, અમરત
ધનજીના બનેવી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 24-10-2025ના રાત્રે સત્સંગ અને તા. 25-10-2025ના
સવારે 10 વાગ્યે પાણી નિવાસસ્થાને.
ભુવડ (તા. અંજાર) : મૂળ
કુંભારિયાના સવિતાબેન અમૃતલાલ પંડયા તે સ્વ. અમૃતલાલ દેવશંકર પંડયાના પત્ની, પ્રવીણભાઇ અમૃતલાલ પંડયા,
હંસાબેન રમણીકલાલ વ્યાસના માતા, ભારતીબેનના
સાસુ, પ્રભાશંકરભાઇના નાના ભાઇના પત્ની, ભોગેન્દ્રપ્રસાદભાઇ, મહેન્દ્રભાઇ પંડયા, મુક્તાબેન, રુક્ષ્મણિબેન, ભગવતીબેનના
ભાભી, મુક્તાબેન પંડયાના દેરાણી, ઉષાબેન,
જ્યોતિબેનના જેઠાણી, સ્વ. ગોદાવરીબેન મકનજીભાઇ
વ્યાસના પુત્રી, ચંચળબેન, પુષ્પાબેન,
શાંતાબેનના બહેન, જોષી કાજલબેન મેહુલભાઇ (માધાપર),
રજનીબેન વિવેકભાઇ વ્યાસ (મુંદરા), જયભાઇ,
હિરેનભાઇના દાદી, રક્ષાબેન હરેશભાઇ પંડયા,
વર્ષાબેન કપિલભાઇ પંડયા, ગીતા ધર્મેન્દ્રભાઇ
રાવલ, દીપાલીબેન ચિંતનભાઇ જોષીના મોટાબા, રંજનબેન તથા સ્વ. હસમુખભાઇ પંડયાના કાકી, શિલ્પાબેન,
જયમીનભાઇ, રાજભાઇ, જીનલબેનના
નાની, જીનય, મિહિરના મોટા નાની તા. 21-10-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને
વેલામામા દેવસ્થાન, ભુવડ, તા. અંજાર ખાતે.
ગોધરા (તા. માંડવી) : મૂળ
મેરાઉના જાડેજા હેતુભા હરભમજી (તિલાટ) (ઉ.વ. 66) તે સ્વ. રવુભા, મંગુભાના ભાઇ, કિરીટસિંહ, પ્રવીણસિંહ, સ્વ.
કમલેશસિંહના કાકા, દિલીપસિંહ, કિશોરસિંહના
પિતા, મનોજસિંહ, ધર્મેન્દ્રસિંહ,
વંશરાજસિંહના દાદા, સ્વ. ચૌહાણ હમીરજી માધુભા
(મોટી ભાડઇ)ના જમાઇ અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 30-10-2025ના
ગુરુવારે નિવાસસ્થાને ગોધરા ખાતે.
મસ્કા (તા. માંડવી) : ગોસ્વામી
પ્રભાબેન રમેશગિરિ (ઉ.વ. 68) તે ધીરજગિરિના માતા, વર્ષાબેનના સાસુ,
મિહિર અને ત્રિશાના દાદી, સ્વ. સરસ્વતીબેન
લહેરીગિરિના દેરાણી, કસ્તૂરબેન પ્રવીણગિરિ, ગીતાબેન પ્રફુલગિરિના જેઠાણી, સ્વ. મુક્તાબેન
ધરમગિરિ (રાજકોટ)ના ભાભી, જયેશ, સંખીપ,
મિતેષ, જીત, પ્રિયેન,
હેતલ, દક્ષાના કાકી, સ્વ.
શંકરગિરિ શંભુગિરિ (મોટા કાંડાગરા)ના પુત્રી, સ્વ. ભગવાનગિરિ,
સ્વ. હરિગિરિ, મહેન્દ્રગિરિ, સુરેશગિરિ, સ્વ. દિવાળીબેન ભગવાનગિરિ (રતડિયા),
સંગીતાબેન વિઠ્ઠલગિરિ (ધુણઇ)ના બહેન અવસાન પામ્યા છે. બંને પક્ષનું
ઉઠમણું તા. 24-10-2025ના શુક્રવારે બપોરે 3થી 4.30 રાજગોર
સમાજવાડી, મસ્કા
ખાતે.
ગોયરસમા (તા. મુંદરા) : સુમલબાઈ
કારાભાઈ આયડી (ઉ.વ. 92) તે સ્વ. મગાભાઈ, પચાણભાઈ, સ્વ. ચાંપશીભાઈ, કેસરભાઈ લાલજી પાતારિયા, ગં.સ્વ. માનબાઈ ગાવિંદભાઈ ફમ્મા, બચીભાઈ દામજીભાઈ
ફૂલૈયા, હંસાબેન રમેશભાઈ ફમ્માના માતા, સુરેશ, ભરત, વિશાલ, જયવીર, જિગર, સવિતા, વાલબાઈ, અમૃતા, નિર્મલા,
સીતા, આરતી, હેન્સીના
દાદી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે.
નવીનાળ (તા. મુંદરા) : જાડેજા
ખીમાજી નાનજી તે સ્વરાજસિંહના પિતા,
મયૂરસિંહ અને મહાવીરસિંહના દાદા, પચાણજી,
નટુભા, ભીમાજી, ગોળજી,
જીતુભાના ભાઇ તા. 21-10-2025ના અવસાન પામ્યા છે.
ખાંભલા (તા. નખત્રાણા) :
ખેંગારભાઇ સુરાભાઇ રબારી (ઉ.વ. 72) તે હસુબેનના પતિ, સામત, ભીખાભાઇ, આશિષ, સ્વ. સોનીબેનના
પિતા, સ્વ. કાનાભાઇ, ગાભાભાઇ, સ્વ. કમીબેન (સણોસરા), સ્વ. ગગીબેન (સણોસરા)ના ભાઇ,
સ્વ. રાણા મમુ ખટાણા (દેવપર ગઢ)ના જમાઇ, માલાભાઇના
બનેવી, દેવાભાઇ, રાજાભાઇ, રાણાભાઇ, કલાભાઇ, લાખાભાઇના
કાકા, ભારાભાઇ, કારાભાઇ, હીરાભાઇના કાકાઇ કાકા તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ખાંભલા ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : સોઢા
વીરબાઇ રાણસિંહ (ઉ.વ. 98) તે સોઢા નેતસિંહ રાણસિંહના માતા, રૂપરામસિંહ, મેરામણજીના ભાભી, સવાઇસિંહ, સતુભા,
ખેતસિંહ, મહાદાનસિંહના કાકી, સ્વરૂપસિંહ, દીપસિંહ, કલજી,
વચુભા, જગદીશસિંહ, રાજુભા,
વિશાલસિંહ, જયદીપસિંહના દાદી તા. 21-10-2025ના
અવસાન પામ્યા છે. બેસણું હરસિદ્ધિનગર,
કોટડા-જ. ખાતે.
વમોટી નાની (તા. આબડાસા) :
જાડેજા ખાનજી માધુભા (ઉ.વ. 76) તે સ્વ. બટુકાસિંહ, સ્વ. ભરતાસિંહના મોટા
ભાઈ, સ્વ. બહાદુરાસિંહ કલ્યાણજી, અજિતાસિંહ,
ભૂપતાસિંહ નવલાસિંહ, સ્વ. જોરૂભા પોપટાસિંહ,
સ્વ. જુવાનાસિંહ, સ્વ. રુદ્રેશાસિંહ, રાજુભા, કિશોરાસિંહના મોટાબાપુના દીકરા, જાડેજા જશુભાના પિતા, જાડેજા અનિરુદ્ધાસિંહ, જાડેજા મહેન્દ્રાસિંહ, કિરીટાસિંહના મોટાબાપુ,
જાડેજા મિત્રરાજાસિંહ, જાડેજા સત્યરાજાસિંહ,
જાડેજા શક્તાસિંહ, જાડેજા યુવરાજાસિંહ,
જાડેજા જયદીપાસિંહ, જાડેજા હિતરાજાસિંહ,
જાડેજા આદિત્યરાજ, જાડેજા યશરાજાસિંહના
દાદાબાપુ તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું
દરબાર ગઢ, નાની
વમોટી ખાતે.
મોથાળા (તા. અબડાસા) : સુમરા
હનિફાબાઇ (ઉ.વ. 85) તે મ. અબ્દુલ લતિફ ઉર્ફે ફકીરમામદ
સુમરાના પત્ની, હમીદ, જાકબના માતા, આમદ,
ઓસમાણ, ઇસ્માઇલના મોટીમા, ગુલામ હુશેન, અનવર, સલીમ,
જાવેદ, ઝુબેરના દાદી તા. 20-10-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-10-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે
જૂના મદરેસા, મોટા ભર, મોથાળા ખાતે.
બીટિયારી (તા. લખપત) : જત આમદ
હાજીઆચાર તે હાજીઆચારના પુત્ર,
મ. આમદ, ઉમરના ભત્રીજા, જત
અનવર હાજીઆચારના ભાઇ, મો. રહીમ, હુશેન,
મુબારકના કાકાઇ ભાઇ, જત મામદ હાજીરાઘાના જમાઇ
તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-10-2025ના
ગુરુવારે નિવાસસ્થાન બીટિયારી,
તા. લખપત ખાતે.
સામખિયાળી (તા. ભચાઉ) : સાધુ
નર્મદાબેન મનોહરદાસ (ઉ.વ. 80) તે સંદીપભાઈ મનોહરદાસના માતા, દર્શન અને ઓમકારના દાદી,
સુરેશભાઇ પ્રેમદાસ સાધુ, કિશોરભાઈ પ્રેમદાસના
કાકી, સ્વ. પરસોત્તમદાસ લક્ષ્મણદાસ, ધીરજલાલ
લક્ષ્મણદાસના બહેન તા. 21-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
(મોરિયા) તથા લોકાઈ તા. 31-10-2025ના નિવાસસ્થાને રામજી મંદિરની
બાજુમાં, સામખિયાળી
ખાતે.
ગાગોદર (તા. રાપર) : દોલુભા
ગંભીરાસિંહ જાડેજા (ઉ.વ. 49) તે સ્વ. ગંભીરાસિંહ વાનુભા
જાડેજાના પુત્ર, સ્વ. અનોપાસિંહ, સ્વ. ટેમુભા, આનંદાસિંહ,
કનકાસિંહ, બટુકાસિંહ, રાજુભાના
ભાઈ, અશોકાસિંહ, કિશોરાસિંહ, કુલદીપાસિંહ, ધ્રુવરાજાસિંહના કાકા, રાજદીપાસિંહ, હર્ષદીપાસિંહ, બ્રિજરાજાસિંહ,
યુગવીરાસિંહના બાપુ, મીતરાજાસિંહ, માન્યરાજાસિંહના દાદાબાપુ, ભીખુભા પ્રતાપાસિંહ
વાઘેલા (ગોધવી)ના જમાઈ, જયદીપાસિંહ ખાનુભા સોઢા (દયાપર)ના
સસરા, પૃથ્વીરાજાસિંહ જયદીપાસિંહના નાનાબાપુ તા. 20-10-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 24-10-2025ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા
તા. 30-10-2025ના ગુરુવારે ભાયાતી ડેલી, ગાગોદર ખાતે.
નરોડા (અમદાવાદ) : મૂળ મોટી
વિરાણી (તા. નખત્રાણા)ના વસતાભાઈ શિવદાસ તેજાણી (દિવાણી) (ઉ.વ. 75) (તેજ
લેમિનેટ, નરોડા
ટિમ્બર ગ્રુપ) તે જયાબેનના પતિ, લખમશીભાઈના કાકા, અરજણભાઈના મોટા ભાઈ, અરાવિંદભાઈ, કમળાબેન, શારદાબેન અને સંગીતાબેનના પિતા તા. 21-10-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 24-10-2025ના શુક્રવારે સવારે 8.30થી 11 અંજની
રેસિડેન્સી, નવયુગ
સ્કૂલ પાસે, નરોડા ખાતે.