ભુજ : વસંતભાઇ માધવજીભાઇ જોબનપુત્રા (ઉ.વ. 80) તે સ્વ. મટુબાઇ માધવજીભાઇના
નાના પુત્ર, સ્વ. કલાબેન મૂળજીભાઇ,
સ્વ. દુર્ગાબેન મોહનલાલ, સ્વ. લક્ષ્મીબેન દયારામભાઇ,
સ્વ. ઝવેરબેન (બચીબેન) ગોવિંદજીભાઇ તથા ઇશ્વરલાલ (મોતીભાઇ)ના નાના ભાઇ,
રંજનબેનના દિયર, નીતા નરેન્દ્રભાઇ ઠક્કર (અમદાવાદ),
ભારતી પીયૂષભાઇ ઠક્કર (અમદાવાદ) તથા અલ્પા અશ્વિન દાવડાના કાકા તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-5-2026ના સોમવારે સાંજે 5થી 6 જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયાં ખાતે.
ભુજ : શકીનાબાઇ ઇસ્માઇલ ખલીફા (ઉ.વ. 102) તે અબુબકરના માતા, ઝાહીર અબ્બાસ, તસલીમ,
સકીલના દાદી, હાજી દિલાવર રમજાન (મુંદરા),
મ. જાવેદ કાસમના દાદીસાસુ, સુફિયાન, આકીબ, રેહાન, અનીકના મોટાદાદી તા.
8-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-5-2026ના સોમવારે સવારે 10થી 11 મસ્જિદે આમના આલાહજરત મદરેસા પાસે, મદીના નગર-2, મોટાપીર રોડ, ભુજ મધ્યે.
ભુજ : સુરેશભાઇ શાંતિલાલ ગોહિલ (નિવૃત્ત એમ.ઇ.એસ.) (ઉ.વ. 65) તે સ્વ. કુસુમબેન શાંતિલાલ
ગોહિલના પુત્ર, સ્વ. સુશીલાબેન કાનજીભાઈ
ગોહિલના જમાઈ, લતાબેનના
પતિ, શિવાંગી, હેમાંગી, ધવલના પિતા, ગં. સ્વ. શકુંતલાબેન જિતેન્દ્રભાઈ પરમાર,
સ્વ. જગદીશભાઈ (ભાઈલો), હિમાંશુભાઈ (હરિઓમ ટી-
હાઉસ), દર્શનાબેન રાજેશભાઈ ચૌહાણના મોટા ભાઈ, સુશીલાબેન, ગં.સ્વ. ગીતાબેનના જેઠ, જિજ્ઞાબેન તરુણભાઈ ગોહિલ, જુલીબેન નયનભાઈ મકવાણા,
નીતાબેન જેન્તીભાઈ પરમારના બનેવી, હિરેન,
હાર્દિક, જીનલ, મીતના મોટા
બાપુ, મીતકુમાર મનુભાઈ ડુડિયા, કિંજલ ધવલ
ગોહિલના સસરા, ડોલી, મિત્તલના મોટા સસરા,
માહી, ધ્રુવીના મોટા દાદા, ઓમ, દુર્વાના નાના તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા.11-5-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30, રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઈટ ભુજ ખાતે.
ભુજ : મૂળ રાજપરના મણિબેન જેઠાલાલ સેંઘાણી (ઉ.વ. 75) તે જેઠાલાલ રતનશી સેંઘાણી
(રાજપર) (ભાગ્યલક્ષ્મી ઇલેક્ટ્રિક)ના પત્ની, ધનબાઇ રતનશી શિવજીના પુત્રવધૂ, પ્રેમજીભાઇના નાના ભાઇના પત્ની, રૂડીબેન (ગંગાપર) તથા
લક્ષ્મીબેન (ભેરૈયા)ના ભાભી, સુનીલભાઇ, સુશીલાબેન (નખત્રાણા), મીનાબેન (વડવા હાલે થાણા)ના માતા,
વિજયભાઇ, સુરેશભાઇ તથા રોશનીબેનના સાસુ,
દિયા, તૃષા તથા આર્યના દાદી, વડવા કાંયાના સ્વ. મેઘજી દેવજી વાસાણીના પુત્રી, ધનજીભાઇ,
નીતિનભાઇ, મોહનભાઇ તથા સ્વ. શાંતાબેનના કાકી તા.
9-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 11-5-2026ના સોમવારે સવારે 8થી 11 રાજપર નીતિનભાઇ પ્રેમજીના નિવાસે તથા સાંજે 5.30થી 6.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી ભુજ
ખાતે.
ભુજ : ગોદાવરીબેન માધવજી કેશરિયા (ખાવડાવાલા) (ઉ.વ. 88) તે સ્વ. માધવજી મેઘજીના પત્ની, સ્વ. સાકરબેન નારાણજી કલ્યાણજી દનાણી (વરાડિયા)ના
પુત્રી, ગં.સ્વ. ચંદ્રિકાબેન વિનોદભાઇ પલણ (મુંબઇ), સુરેશભાઇ, સ્વ. રમેશભાઇ, રાજેન્દ્રભાઇ,
સુધીરભાઇ, કલ્પનાબેન દેવેન્દ્ર કોઠારી (વડોદરા),
હર્ષિદાબેન રાજેશભાઇ રાજદે, સુધીરભાઇના માતા,
રસીલાબેન, ગં.સ્વ. આશાબેન, રીટાબેન, કાશ્મીરાબેનના સાસુ, સ્વ.
ધર્માંગ, ફાલ્ગુની હરનીશ, ખુશ્બૂ કૌશિક,
ઝીલ કશ્યપ, દિપ, મીત (મોન્ટુ),
હિલ, હેત્વી, કશ્વી,
મોસમી, જુઇન, જીજ્ઞા,
સોનલના દાદી, દીપા, ખુશાલીના
દાદીસાસુ, આધ્યા, દિપાંશ, સિયા, રુદ્રના પરદાદી, સ્વ. ભાનુભાઇ,
સ્વ. મુલજીભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, પ્રભાબેન, જસુબેન, સ્વ. નિર્મલાબેન,
ગં.સ્વ. દક્ષાબેનના કાકી, ગં.સ્વ. ભાવનાબેન ભાનુભાઇ,
ગં.સ્વ. હેમાબેન નરેન્દ્રભાઇ, સ્વ. ઇન્દુબેન મુલજીભાઇના
કાકીસાસુ, સ્વ. પ્રભાવતીબેન, સ્વ. નર્મદાબેન,
સ્વ. દમયંતીબેન, સ્વ. લીલાવતીબેન, સ્વ. કમળાબેન, ગં.સ્વ. શાંતાબેનના બહેન, સ્વ. પીતાંબરભાઇ, સ્વ. તુલસીદાસભાઇ, સ્વ. છગનલાલ, સ્વ. મુલબાઇ, સ્વ.
લક્ષ્મીબેન, સ્વ. હાસબાઇ, સ્વ. મણિબેનના
ભાભી, દીપ્તિ કલ્પેશ, તુષાર, કુશલ, દિપલ, શિવાંગી, સાર્થકના નાની તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-5-2026 સોમવારે સાંજે 5.30થી 6.30 શેઠ નાનજી સુંદરજી સેજપાલ
(ભીવંડીવાલા) રૂખાણા હોલ, પ્રથમ માળ,
નવી લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.
અંજાર : મોહનલાલ ઠક્કર-રાજલ (એમ.એલ. ઠક્કર ફ્રૂટવાળા) (ઉ.વ.
75) તે સ્વ. ઝવેરબેન લખમશી મેઘજીના
પુત્ર, સ્વ. કાશીબેન જાદવજી પલણના જમાઈ, કાંતાબેનના પતિ, જિગર, સ્વ. વૈશાલીબેન
ભૂપેન્દ્રભાઈ પીપરાણી (મુંદરા)ના પિતા, ભૂપેન્દ્રભાઈ શંભુલાલ
પીપરાણી (મુંદરા) અને નમ્રતાબેન જિગરના સસરા, સ્વ. મથરાદાસના
નાના ભાઈ, કુસુમબેન અજીતકુમાર ગંધા (બોરીવલી )ના મોટાભાઈ,
સ્વ. કમળાબેન વસંતકુમાર જોબનપુત્રા (મુંબઈ)ના બનેવી તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. બંન્ને
પક્ષની પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનોની સાથે તા.10-5-2026ના રવિવારે સાંજે 5થી 6 લોહાણા બોર્ડિંગ ઉપરના બેંક્વેટ હોલ ડી.વી. હાઈસ્કૂલ સામે સવાસરનાકા
બહાર અંજાર ખાતે.
આદિપુર : મૂળ સાંભરાઇના ઠા. ગં.સ્વ. માયાબેન કરસનદાસ કેસરિયા
(ઉ.વ. 70) તે સ્વ. કરશનદાસ વિઠ્ઠલદાસના
પત્ની, જિતેન્દ્ર, હિતેન્દ્ર,
સ્વ. રાજેશના માતા, પ્રેમીલાબેનના સાસુ,
અર્પિતા, હેત્વી, પૃથા,
ક્રિષાના દાદી, સ્વ. પીતામ્બર ગણેશ ચંદેના પુત્રી,
જમનાદાસ, સ્વ. મથુરાદાસ, સ્વ. નારણદાસ, સ્વ. રામજીભાઇના ભાઇના પત્ની, સ્વ. ગંગાબેન વિશનજી રામાણી, જયાબેન ખેતશીભાઇ જોબનપુત્રાના
બહેન, સ્વ. નટવરલાલ, રેખાબેન, ચંપાબેન, વિજયાબેનના માસી તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-5-2026ના
સોમવારે સાંજે 5થી 6 ખારવા સમાજવાડી, કપિલમુનિ આશ્રમ પાસે, આદિપુર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ
છે).
રાપર : મૂળ જેસડાના મેરિયા જેમલભાઇ લાખાભાઇ તે આશિષ, રોહન, નયના, ગીતા, દક્ષાના પિતા, ભૂરાભાઈ,
રમેશભાઈ, બબીબેન, સવિતાબેનના
ભાઈ, અમરાભાઈ, નારણભાઈ, દેસરાભાઈ, વાલાભાઈ, દુદાભાઈના ભત્રીજા તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. જાગ તા. 12-5-2026ના મંગળવારે નિવાસસ્થાન મેરિયા
નિવાસ, પ્રાગપર ચોકડી, રાપર ખાતે
કુકમા (તા. ભુજ) : ગોસ્વામી રાજેશગિરિ (ઉ.વ. 31) તે બીનાબેન મોહનગિરિના પુત્ર, લાડબાઇબેન હીરાગિરિના પૌત્ર, શાંતાબેન કલ્યાણગિરિ (માધાપર), નર્મદાબેન રઘુપુરી (ભચાઉ),
ગીતાબેન દમનગિરિના ભત્રીજા, જિગર, સંદીપ, નીલેશ, હેતલ, કાજલ, ડિમ્પલ,રીનુના ભાઇ,
ઘનશ્યામવન (ચોપડવા), હરેશપુરી (ભચાઉ), જિતેન્દ્રગિરિ (વરલી), રાજેશગિરિ (બિટ્ટા)ના સાળા,
કોમલબેનના દિયર, મિલનના કાકા, રાજ, ઉદય, નિકુલ, શિવમ, દિવમ, રાધિકા, બિંદિયા, શિવાની, દીક્ષિતા,
વિભૂતિ, નિધિના મામા તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-5-2026ના સાંજે 4થી 5 આહીર સમાજવાડી કુકમા ખાતે. ઉત્તરક્રિયા તા. 18-5-2026ના શિવમ પાર્ક નિવાસસ્થાને.
કુકમા (તા. ભુજ) : કોલી મરિયાબાઇ (ઉ.વ. 65) તે ઉમર લધા કોલીના પત્ની, હીરાભાઇ, કાનજીભાઇ,
સ્વ. ધનજીના માતા, ગોવિંદ, ભરત, રમેશ, મનજીના દાદી તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. આગરી-ભજનભાવ
તા. 17-5-2026ના રાત્રે, પાણી તા. 18-5-2026ના સવારે 7.30 વાગ્યે નિવાસસ્થાન શિણાઇનગર
કુકમા ખાતે.
રતનાલ (તા. અંજાર) : નવઘણભાઇ કાનજીભાઇ હીરાભાઇ વરચંદ (પટેલ)
(ઉ.વ. 36) તે સ્વ. રૂપાભાઈ કરશનભાઇ પટેલ
(વરચંદ), સ્વ. હીરાભાઈ કરશનભાઇ પટેલ (વરચંદ)ના પૌત્ર,
કાનજીભાઈ હીરાભાઈ વરચંદના પુત્ર, કાનજીભાઈ ડેકાભાઈ
માતા (સુજાણી)ના જમાઈ, વેલજીભાઈ હીરાભાઈ વરચંદ (લોજવાળા),
રણછોડભાઈ હીરાભાઈ વરચંદ, આલાભાઈ રૂપાભાઈ વરચંદ,
બાબુભાઇ (કાનાભાઈ) રૂપાભાઈ વરચંદના ભત્રીજા, પ્રહલાદ,
કીર્તિબેન, રિદ્ધિબેનના પિતા, સ્વ. નરાસિંહભાઈ, નવઘણભાઈ, નંદલાલભાઈ,
શૈલેશ, વ્રજલાલ, સંજય,
સતીશના ભાઈ, વ્રજલાલના મોટાબાપા તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, રેલવે ફાટકની બાજુમાં રતનાલ મધ્યે, બેસણું તા. 9-5થી 11-5-2026 સુધી. ત્યારબાદ તા.16-5-2026થી રાબેતા મુજબ રહેશે.
બિદડા (તા. માંડવી) : વિનોદ ભાણજી સંઘાર (સુઇયા) (ઉ.વ. 69) તે ભાણબાઇ ભાણજી મેઘરાજના પુત્ર, રતનબેનના પતિ, સ્વ. બુઢાભાઇ,
સ્વ. હધુભાઇ, સ્વ. દેવાભાઇ, સ્વ. સાકરબેન, સોનાબેન, હાંસબાઇ,
સ્વ. કાનજી, સ્વ. હાજાભાઇ, સ્વ. ઉકાભાઇ, સ્વ. લક્ષ્મીચંદના ભત્રીજા, જેઠાલાલ, લક્ષ્મીબેન, રતનબેન,
નેણબાઇ, લીલબાઇના ભાઇ, વાલજીભાઇ,
હીરાલાલભાઇ, કરશનભાઇ, પરબતભાઇ,
કેશરબેન, સ્વ. વાલબાઇ, બુદ્ધિબાઇના
કાકાઇ ભાઇ, સ્વ. લધાભાઇ, શિવજીભાઇ,
હાજાભાઇ, દેવજીભાઇના સાળા, નેણબાઇના જેઠ, રોહિત, હિરેન,
ભગવતી, કોમલ, જશોદાના પિતા,
મયૂર, વિજયા, તારાના મોટાબાપા,
નીતાબેન, ગીતાબેન, મહેશ,
વિજય, રામજીના સસરા, વૃત્તિકાના
મોટા સસરા, નેન્શી, રિષી, ઉર્વિકાના દાદા, દેવાંશી, હીર,
આરવી, કાશ્વીના નાના તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન તા. 11-5-2026થી
તા. 12-5-2026 સુધી.
પીપરી (તા. માંડવી) : સંગાર જખુભાઇ રતનભાઇ સુઇયા (પટેલ) (ઉ.વ.
78) તે કરસનભાઇ, બાબુભાઇ, કાનજીભાઇ,
બાયાબાઇ (બિદડા)ના પિતા, ગીતા, દીનેશ, દીપક, હેતલ, નીતા, મનિષા, રસીલા, હરેશ, અનિલ, દર્શના, હિતેશના દાદા, મીત, વેદિકા,
હેત્વીના મોટા દાદા, સ્વ. નારાણ ગગુ, સ્વ. ગોપાલ ગગુ, સ્વ. મેઘરાજ, જગા
ગગુ, ખેંગાર કબુ (વાડાસર)ના કાકાઈ ભાઈ, સ્વ. બુધિયા ધલુ ગાલા (આસંબિયા)ના જમાઈ તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 9,10,11-05-2026 સુધી નિવાસસ્થાન કાનજીભાઈ
જખુની વાડી ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : ડોસાણી તાલબ નૂરમોહંમદ (મંડપવાળા)
(ઉ.વ. 62) તે અબ્દુલ રજાક, અબ્દુલ
કરીમભાઇ, નજીર હુસેન, અમીર હુસેનના પિતા
તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-5-2026ના રવિવારે ઇશા નમાજ બાદ મિનારા
મસ્જિદ ધાસુરા ચોક, મોટા સલાયા
(માંડવી) ખાતે.
મસ્કા (તા. માંડવી) : લાભશંકર મીઠુભાઇ ઉગાણી (ઉ.વ. 76) તે સ્વ. મીઠાબાઇ મીઠુભાઇ ઉગાણીના
પુત્ર, લક્ષ્મીબેનના પતિ, દીપક,
કમલેશ અને અલ્પાબેન (મુંબઇ)ના પિતા, સ્વ. પરેશભાઇ,
નિલ્પા અને દીક્ષિતાના સસરા, જયંતીલાલ અને મંજુલાબેન
મણિશંકર મોતાના મોટાભાઇ, સ્વ. દેવકાબેન જયંતીલાલ ઉગાણીના જેઠ,
નીતિન, તરલા ઉદયભાઇ, નિલ્પાબેન
વિનોદકુમાર, હંસાબેન પ્રકાશભાઇ, વર્ષાબેનના
કાકા સસરા, હીર, ફ્રેયા અને ધ્યાનીના દાદા,
વંશના નાના, સ્વ. નર્મદાબેન કરસનદાસ મોતા (માતાળા)
(મસ્કા)ના જમાઇ, સ્વ. ઇશ્વર, મંગલ,
કાંતિ, દિનેશ, રમેશ,
નીતિન અને ભારતીના બનેવી તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-5-2026ના સાંજે 4થી 6 રણછોડ ભવન મસ્કા ખાતે.
ગેલડા (તા. મુંદરા) : ભુરુભા જેઠુજી સોઢા (ઉ.વ. 77) તે લીલાબાના પતિ, સતુભા, સ્વ. હરિસંગ,
સ્વ. ચાંદાબા કેણજી (માનકૂવા), સ્વ. હીરાબા ગોપાલજી
(માનકૂવા)ના ભાઇ, શિવરાજસિંહ, મમુભા,
દશરથસિંહ, જિજ્ઞાબા, ધીરજબાના
પિતા, ગનુભા (કાંડાગરા), શિવુભા (લોરિયા)ના
સસરા, મહિપતસિંહ, વીરમજી, સ્વ. ખુમાનસિંહના કાકા, મયૂરસિંહ, રાજમલસિંહ, દેશરજી, શ્યામ, યુવરાજસિંહ, રવિવરાજ, ગુલાબ, હઠુભાના દાદા,
સ્વ. ટપુભા નથુભા જાડેજા (તલવાણા)ના જમાઇ તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 14-5-2026 સુધી નિવાસસ્થાને, ઉત્તરક્રિયા તા. 19-5-2026ના મંગળવારે એ જ સ્થળે.
ગાંધીધામ : વિજયભાઇ શિવજીભાઇ શાહ (ઉ.વ. 86) તે લીલમબેનના પતિ, હર્ષિલ, હિરલના પિતા,
હેતલ, ભૂમિના સસરા, નિર્મય,
વંશિતા, ચાહનાના દાદા તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 10-5-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. એ-32, પોલીસ ક્વાર્ટરની પાછળ, શક્તિનગર, ગાંધીધામથી
આદિપુર સ્મશાનગૃહ જશે.
રાપર ગઢ (તા. અબડાસા) : પ્રભાવંતીબેન શિવજી લોડાયા (ઉ.વ. 83) તે શિવજી દામજીના પત્ની, વિપુલભાઇ, વીણાબેનના માતા,
પૂજાના સાસુ, ગૌતમના દાદી, ભૂમિના દાદીસાસુ, નીતિન રાયચંદ ધરમશી (કોઠારા હાલે મસુર)ના
સાસુ, દર્શન, રૂચિરાના નાની, દેવ્યાની, રોમિલના નાનીસાસુ, ગંગાબાઇ
વેલજી ભાણજી નાગડાના પુત્રી, પુષ્પાબેન ગોવિંદજી મૈશેરીના બહેન
તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે. પ્રાર્થના તા. 11-5-2026 સોમવારે
બપોરે 3થી 4 મંગલગૃહ, રાપર
ગઢ ખાતે.
નાગિયારી (તા. ભુજ) : બાફણ વીરબાઇ હાસમ (ઉ.વ. 85) તે મ. હાસમ મામદ તમાચીના પત્ની, ફકીરમામદના માતા, મામદ
તમાચી બાફણ, મ. રેમતુલા તમાચીના ભાભી, અબ્દુલ
રેમતુલા, મુસા મામદના મોટીમા, ત્રાયા સુમાર
(કમાગુના-સરપંચ)ના સાસુ તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-5-2026 સોમવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન મચ્છીદ ચોક, નાગિયારી ખાતે.
રસલિયા (તા. નખત્રાણા) : જાડેજા પ્રવીણસિંહ દાનુભા (ઉ.વ. 50) તે દલપતસિંહ (સાગર)ના પિતા, જટુભાના મોટાભાઇ, વંકાજી
કરશનજીના કાકાઇભાઇ, રાયસિંહ મકનસિંહ ચૌહાણના જમાઇ તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન ખાતે.
મુંબઇ : મૂળ સુથરી (કચ્છ)ના ક.દ.ઓ. જૈન વિજય (ઉ.વ. 69) તે લક્ષ્મીબાઇ રાયચંદ કાનજી
ધુલ્લાના પુત્ર, ઝમકુબાઇ પદમશી કાનજી હંસરાજ
લોડાયા (રતાણી) (તેરા)ના જમાઇ, સ્વ. જ્યોતિના પતિ, સ્વ. રિતેશના પિતા, હીરાચંદ, સ્વ.
વિનોદ, ખુશાલ, ચેતન, સંજય, સ્વ. રમીલા જયચંદ નાગડા, નિર્મલા વીરચંદ મૈશેરી, નીલમ (બબન) લહેરચંદ મોમાયા (સાંયરા),
મધુ હરીશ મોતાના ભાઇ તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. 10-5-2026ના બપોરે 3.30થી સાંજે 5 ડેફોડીલ હોલ, નીલમનગર, ફેસ-2, મુલુન્ડ ઇસ્ટ મુંબઇ-400081 ખાતે.