નવી દિલ્હી,
તા. 8 : પદાર્પણ મેચમાં જ
મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનારો માનવ સુથાર ભારતનો નવમો ક્રિકેટર બન્યો છે. અગાઉ આ ઉપલબ્ધિ
પ્રવીણ આમરે (1992), આરપી સિંહ (2006), રવિચંદ્રન અશ્વિન (2011), શિખર ધવન (2013), રોહિત શર્મા (2013), પૃથ્વી શો (2018), શ્રેયસ અય્યર (2021), યશસ્વી જયસ્વાલ (2023) હાંસલ કરી ચૂક્યા છે.