• શનિવાર, 19 જુલાઈ, 2025

સ્પોર્ટસ ક્લબ ઓફ ગુજરાતના 60 વર્ષ નિમિત્તે નવા લોગોનું અનાવરણ

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતે નવરંગપુરા કેમ્પસમાં તેના 60 વર્ષના યાદગાર પ્રસંગોની ઉજવણી કરી હતી. રમતગમત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનારી અને આંતરરાષ્ટ્રીય નામના મેળવનારી આ ક્લબમાં વર્લ્ડ ચેમ્પિયન ગીત શેઠી, રૂપેશ શાહધ્વજ હરિયાસ્ક્વોશ ચેમ્પિયન વેદાંત પટેલ તથા ક્લબના માનદ સભ્યો આઇસીસીના ચેરમેન જય શાહ  પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ, આંતરરાષ્ટ્રીય સ્નુકર ચેમ્પિયન પંકજ અગ્રવાલ વગેરેને  યાદ કરીને ક્લબની પ્રવૃત્તિઓને વણી લઇને આગામી 60 દિવસમાં 60 કાર્યક્રમની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  

Panchang

dd