• બુધવાર, 13 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ખોંભડી મોટીના દેવજીભાઈ તેજાભાઈ દાફડા (નિવૃત્ત શિક્ષક) (ઉ.વ. 64) તે સ્વ. તેજાભાઈ સામત દાફડા તથા સ્વ. દેવકીબેનના પુત્ર, જખુભાઈ, સુરાભાઈ, માનુબેનના ભત્રીજા, રમીલાબેનના પતિ, સુમંત, નીતાબેન (ફોટડી), ભારતીબેન (આણંદસર), તરલાબેન (તખતગઢ)ના પિતા, હરેશભાઈ, મુકેશભાઈ, જગદીશભાઈ, પૂર્વીના સસરા, જીવાબેન, વીરૂબેન, સ્વ. કાન્તાબેન, સ્વ. લક્ષ્મણભાઈ, પચાણભાઈના ભાઈ, મનજીભાઈ, રામજીભાઈ, નારણભાઈ, કાનજીભાઈ, જેઠાભાઈના કાકાઈ ભાઈ, સ્વ. મનજી ડાયા વાઘેલા, સ્વ. જીવાબેન મનજી વાઘેલા (કોટડા-જડોદર)ના જમાઈ, સ્વ. ગાભાભાઈ, અરજણભાઈ, માવજીભાઈના બનેવી, રમેશકુમાર, ચંદ્રિકાબેન (અમદાવાદ), તારાબેન (ભુજ)ના કાકા, ચેતનાબેન, મહેશભાઈ, કલ્પેશભાઈના મોટાબાપા, ધ્રીતી, સ્વરાના દાદા, નરેશકુમાર, રેખાબેન, ભરતકુમારના કાકાસસરા, હરેશકુમાર, શીતલ, રિદ્ધિના મોટા સસરા તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. તા. 16-5-2026ના રાત્રે સંત્સગ અને તા. 17-5-2026ના સવારે 10 વાગ્યે ધાર્મિકવિધિ (પાણી) જયનગર, શક્તિધામ, જડેશ્વર મંદિરની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : શારદાબેન જગદીશ ચાવડા તે જયદીપભાઇ, હરદીપભાઇ, અર્ચનાબેનના માતા, દીપાબેન, માધુરીબેન, ચેતનભાઇ જાલમસિંહના સાસુ, અંજલિબેન, ગાયત્રીબેન, યુવરાજ, મિતરાજના દાદી, કુંજલબેન, જયરામભાઇ, પવન, જયભાઇના નાની તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30, એન. ઇ. 28, અરિહંત નગર, પ્રમુખસ્વામી નગર પહેલા ગેટ પાસે, મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખાંડેકના ધનીબેન બાલુભાઇ (ઉ.વ. 62) તે બાલુભાઇના પત્ની, સ્વ. દેવીબેન રામજીભાઇના પુત્રવધૂ, બળવંતભાઇ, મોહનભાઇ, સ્વ. દિનેશભાઇ, લક્ષ્મીબેન, સવિતાબેન, ગીતાબેનના ભાભી, વિજય, સંજય, સેજલ, નિરાલીના માતા, જયાબેન બળવંત, જયાબેન મોહનભાઇ, હીરુબેન દિનેશના જેઠાણી, સાગર, અનિલ, જિગર, અશ્વિન, ઉષા, તૃપ્તાના મોટાબા, દેવાંશ, સેમના નાની, સુનીલા, અક્ષના સાસુ તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. સામાજિક લોકાઇ તા. 14-5-2026ના જનતાનગરી, પવનચક્કી સામે, ભુજ ખાતે.

ભુજ : ઘાંચી જુસબ અબ્દુલ્લા (ઉ.વ. 67) તે કાસમ તથા અબ્દુલવહાબના પિતા, અબ્દુલ મજીદ ચાવડા, નજીર લુહારના સસરા, ઇબ્રાહીમ તથા ઇસ્માઇલના બનેવી તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 13થી 15-5-2026 બુધથી શુક્રવાર સુધી સવારે 10થી 12, સાંજે 4થી 6 નિવાસસ્થાન જૂની મચ્છીપીઠ પાસે, ઘાંચી ફળિયા, ભુજ ખાતે.

ભુજ : વિધિ જગદીશભાઇ વાઘેલા (ઉ.વ. 19) તે સ્વ. જગદીશભાઇ નાથાલાલ વાઘેલા (પાણી પુરવઠા અધિકારી) અને સંગીતાબેનના પુત્રી, દિવ્યા, આરતી, વત્સલના બહેન, મહેશભાઇ, દક્ષાબેન, મંજુલાબેન, દક્ષાબેન, પ્રદીપભાઇ, રંજનબેન, મહેન્દ્રભાઇના ભત્રીજી, મનસુખભાઇ, રસીલાબેન, ચૂનીભાઇ, હર્ષાબેન, શૈલેશભાઇ, વર્ષાબેનના ભાણેજી તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 કૈલાશનગર, રેઇન્બો શાળાની સામે, સત્સંગ ભવન હોલમાં.

ભુજ : સંધીસમા કુલસુમબેન અબ્દુલગફુર (ઉ.વ. 68) તે સુલતાનહુશેન, શોકતહુશેન (પ્રિન્સિપાલ મોટા વરનોરા પ્રાથમિક શાળા)ના માતા, અરફાના, ફરીદાના સાસુ, અરમાન, સરહાન, સોહની, શાઈક, શિનાના દાદી, સાકીરા, અરશીનના દાદીસાસુ, અરશાનના મોટા દાદી તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 14-5-2026ના ગુરુવારે સવારે 8.30થી 9.30 અલીફ મસ્જિદ, જૂની બકાલી કોલોની, ભુજ ખાતે.

ગાંધીધામ : ભારતીબેન ગિરીશભાઈ પંચોલી તે સ્વ. જયાબેન વિશ્વનાથભાઈ પંચોલી (મોરબી હાલે ગાંધીધામ)ના પુત્રવધૂ, સ્વ. મંજુલાબેન મનહરલાલ મહેતા (માંડવી)ના પુત્રી તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 સતવારા સમાજવાડી, ભવનાથ મંદિર પાછળના પ્રાંગણમાં, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ માંડવીના નારણ માવજીભાઈ બંદરીમાલમ (ઉ.વ. 89) તે સ્વ. પ્રેમાબેનના પતિ , સ્વ. મીઠુભાઈ, નરશીભાઈના ભાઈ, જયશ્રીબેન, માયાબેન, સોનાબેનના પિતા, પ્રવીણભાઈ, લાલજીભાઈના સસરા, નવીનભાઈ, અરાવિંદભાઈ, સ્વ. રમેશભાઈના કાકા, સ્વ. સદેવભાઈ, જીતુભાઈ, લક્ષ્મણભાઈ, ચંપકભાઈ, જયેશભાઈ, કમલેશભાઈના મોટાબાપુ, ખુશ્બૂબેન, આશિષભાઈ, અવની, અંકિતા, દિવ્યા, અનિકેતના નાના તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનોની તા. 13-5-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 ઝૂલેલાલ મંદિર શક્તિનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ તુણાના રાજેશભારતી ગોસ્વામી (ઉ.વ. 45) તે સ્વ. નાનુબેન, સ્વ. દોલતભારતી (તુણા)ના પૌત્ર, મંગળાબેન રમણીકભારતીના પુત્ર, નીતાબેનના પતિ, રોમિકા, સ્મિતના પિતા, પરેશભારતી (તુણા)ના ભાઈ, અલ્પાબેનના દિયર, નિકીના કાકા, જયાબેન ચંચળભારતી (અંજાર), શારદાબેન નારાણભારતી (અંજાર)ના ભત્રીજા, સ્વ. ઇન્દુબેન હિંમતગર કાનગર (જામનગર)ના જમાઈ, રેખાબેન દીપકગર (કાલાવાડ), ચાંદનીબેન કુમારગરના બનેવી, ભાનુબેન રવિભારતી (માધાપર), લતાબેન ગવરીગર (માધાપર), ઉર્મિલાબેન હીરાગર (ભુજ), લક્ષ્મીબેન જેન્તીગર (ભડલી) હબાય પરિવારના ભાણેજ, સ્વ. લીલાવતીબેન સ્વ. બેચરગર જીવણગરના દોહિત્ર તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, અંજાર ખાતે.

નખત્રાણા/ભુજ : દીક્ષિતભાઇ (મેનેજર, નખત્રાણા તાલુકા ખ.વે. સંઘ) તે સ્વ. નિર્મળાબેન મધુકાન્ત વોરાના પુત્ર, કામિનીબેનના પતિ, ધૈર્યના પિતા, સ્વ. પ્રિયંવદાબેન રમાકાન્ત ધોળકિયા (ગાંધીધામ)ના જમાઇ, ગીતા કમલેશ વૈદ્ય, પૂર્ણિમા સૂર્યપ્રકાશ છાયા, પ્રતિમા અનિલ ધોળકિયા, સ્વ. અરૂણ (મસ્કત), વિજય વોરા (ટેક્સ કન્સ્લટન્ટ)ના ભાઇ, ધવલ (મસ્કત), ખ્યાતિ વૃતાંક વૈદ્ય, હેલી પ્રતીક ગાંગાણીના કાકા, પરિતોષ (કોર્ટ), આશિત (કોર્ટ), કેશા (મ.શિ. ગણેશનગર પ્રા. શાળા), દૃષ્ટિના મામા, સ્વ. રક્ષિતાબેન, સ્વ. દામિની મહેશ ધોળકિયા, નીલરેખાબેન જયપ્રકાશ ધોળકિયા (માંડવી), સ્વ. જ્ઞપ્તિ નહુષ પાઠક, મયૂરના બનેવી, અંકુર, સમૃદ્ધિ, કુંજલ, માનસીના માસા તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2026ના સાંજે 5થી 6 સાંઇ જલારામ મંદિર, નખત્રાણા ખાતે.

વર્ધમાનનગર (તા. ભુજ) : મૂળ સુથરીના લતાબેન કલ્યાણજી ડાઘા (ઉ.વ. 65) તે સ્વ. લક્ષ્મીચંદ પાસવીર ડાઘાના પુત્રવધૂ, કલ્યાણજીભાઇના પત્ની, લલિત, બિપિન, સ્વ. દક્ષાના માતા, માલતી તથા આશાના સાસુ, સ્વ. ચંદનબેન લક્ષ્મીચંદ છેડા (સુથરી), સ્વ. જયાબેન હંસરાજ વીકમશી (વારાપદ્ધર), ગીતા અનિલ લક્ષ્મીચંદ ડાઘા (સુથરી)ના ભાભી, સ્વ. ભચીબાઇ પદમશી નરપાર (નલિયા)ના પુત્રી, ઝવેરચંદભાઇ, દિનેશભાઇ, સુશીલાબેન, દમયંતીબેન, હંસાબેન, ચેતનાબેનના બહેન, આશાબેન દિનેશ લોડાયા (વારાપદ્ધર), રમીલાબેન ઝવેરચંદ લોડાયા (લાલા)ના વેવાણ તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સંપર્ક : કલ્યાણજીભાઇ ડાઘા-99797 98501, લલિત (રાજા)-87808 16896, અનિલ ડાઘા-99090 71163.

ધમડકા (તા. અંજાર) : ખત્રી એમ. હુસેન અબ્દુલાહ (ઉ.વ. 55) તે હારૂન, મુસ્તાક (અજરખપુર), રફીકના ભાઈ, રિઝવાન અને મુનવ્વરના પિતા તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 4.15થી 5.15 ભાઈઓ માટે મસ્જિદ ખાતે અને બહેનો માટે જમાતખાના, ધમડકા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : મૂળ હમલાના મધુકાંત લક્ષ્મીદાસ જોષી (ચઠમંધરા) (ઉ.વ. 65) તે સ્વ. સુશીલાબેન લક્ષ્મીદાસ ચઠમંધરાના પુત્રદમયંતીબેનના પતિ, ઈન્દિરાબેન પ્રતાપરાય બલભદ્ર (ભુજ), ઉષાબેન અનિલભાઈ ધિક્કા (મુંબઈ), સ્વ. નીતાબેન અને પરેશભાઈના ભાઈ, જિતેશ, પાર્થના પિતા, ઇશિતા, મનાલીના સસરા, સ્વ. રતનબાઈ વાલજી વરધિયા (નાની વમોટી), ગ.સ્વ. નર્મદાબેન ચત્રભુજ વરધિયા (ખારઈ)ના જમાઈ, ચંદ્રકાંતભાઈ (વાપી), ગૌરીશંકરભાઈ (મુંદરા), સ્વ. નરેન્દ્રભાઇ (નખત્રાણા), સ્વ. નિર્મળાબેન, વીરબાળાબેન (મોડકુબા), નીતાબેન (મુંબઈ), તારાબેન (મોથાળા), મંગળાબેન (વલસાડ), મંજુલાબેન (રવાપર)ના બનેવી, સ્વ. શંભુલાલ સી. જોષી, સ્વ. ભાગીરથીબેન, સ્વ. તારાબેન, સ્વ. લીલાવતીબેનના ભાણેજ તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-5-2026ના બુધવારે સાંજે 4થી 5 જૈન મહાજન વાડી, બસ સ્ટેશનની બાજુમાં, ગઢશીશા ખાતે.

ટુન્ડા (તા. મુંદરા) : જાડેજા અજિતસિંહ (ઉ.વ. 65) તે સ્વ. જાડેજા ભવાનજી ભાવસંગજીના પુત્ર, જાડેજા સરદારસંગ ભવાનજી, જાડેજા ચંદુભા ભવાનજી, જાડેજા પ્રવીણસિંહ ભવાનજીના નાના ભાઇ, જાડેજા દિગ્વિજયસિંહના પિતા, જાડેજા બહાદુરસિંહ સરદારસિંહ, જાડેજા લક્ષ્મણસિંહ ચંદુભા, જાડેજા રઘુવીરસિંહ ચંદુભા, કંચનબા, મનીષાબાના કાકા, બાપાલાલ વેલુભાના કાકાઇ ભાઇ, જયવીરસિંહ, રાજવીરસિંહ, દિવ્યરાજસિંહ, દક્ષરાજસિંહ, જયદ્રથસિંહ, ધૈર્યસિંહ, હર્ષવર્ધનના દાદા તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-5-2026ના સોમવારે સવારે 9થી સાંજે 5 મામલ માતાજી સેનેટરી, ટુન્ડા ખાતે.

નેત્રા (તા. નખત્રાણ) : મંજુલાબેન શંકરનાથ (ઉ.વ. 65) તે સ્વ. શંકરનાથ ચનાનાથના પત્ની, વિપુલનાથ, જલ્પેશનાથના માતા, તેજસનાથના દાદી, વૈશાલીબેન, અમરતબેનના સાસુ, સ્વ. કેશરબેન નારણનાથ, કાશીબેન શંભુનાથ (નખત્રાણા)ના દેરાણી, ગં.સ્વ. વિમળાબેન પ્રેમનાથ (ભુજ), ગં.સ્વ. વિજયાબેન મોહનનાથના જેઠાણી, સ્વ. નાનાજીનાથ હરજીનાથ (મોટી વિરાણી)ના પુત્રી, પુષ્પાબેન, પ્રભાબેન, મીનાબેન, મધુબેનના બહેન, ગં.સ્વ. અમરતબેન હરજીનાથ (નખત્રાણા), લક્ષ્મીબેન કાંતિનાથ (અંજાર)ના ભાભી, જેન્તીનાથ, કિશોરનાથ, ચમનનાથ, યોગેશનાથ, મિતેશનાથ, પ્રદીપનાથ, કરણનાથ, રાજેશનાથના કાકી તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન નેત્રા ખાતે. ધાર્મિકવિધિ તા. 23-5-2026ના શનિવારે નિવાસસ્થાને નેત્રા ખાતે.

આરીખાણા (તા. અબડાસા) : જાડેજા રૂપારીબા હેમભા (ઉ.વ. 100) તે સ્વ. જાડેજા હેમભા કલ્યાણજીના પત્ની, ભૂપતાસિંહ, સ્વ. ઝાલા નંદુબા સજુભા (અંકેવાળિયા), સોઢા લીલાબા આમરજી (કંકાવટી), ગોહિલ જીવુબા કનકાસિંહ (નાના ખોખરા), સરદારાસિંહના માતા, અજિતાસિંહ, ધીરુભા, જુવાનાસિંહ, ગિરિરાજાસિંહના દાદી, રાજેશ્વરીબા, દૃષ્ટિબા, અવનીબા, દિવ્યાબા, જલ્પાબા, વીરેન્દ્રાસિંહના પરદાદી તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તક્રિયા તા. 21-5-2026ના ગુરુવારે તથા બેસણું કોમ્યુનિટી હોલ, આરીખાણા ખાતે.  

Panchang

dd