• શુક્રવાર, 04 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. ભાનુમતી (બબીબેન) (ઉ.વ. 85) તે સ્વ. હરિપ્રસાદ નાનાલાલ પટ્ટણીના પત્ની, સ્વ. જયસુખલાલ જયશંકર હાથીના પુત્રી, હર્ષા રસેન્દુ છાયા (ઈન્દ્રાબાઈ સ્કૂલ), અનુપમ (કેપીટી), તુષાર (કે.ડી.સી.સી.), પરાગ (સુરભિ શિપિંગ)ના માતા, સ્વ. દિનેશચંદ્ર જયસુખલાલ હાથીના બહેન, સ્વ. કૃષ્ણલાલ નાનાલાલ પટ્ટણીના ભાભી, વ્યાપ્તિ, સ્વ. ફાલ્ગુની, મહિમ્નાના સાસુ, સ્વ. પરિન્દા, કુશલ, વેદાંત, હાર્દના દાદી, ઝલક, ગતિના નાની તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ/નખત્રાણા : મારૂ કંસારા સોની કનકનભાઇ ગોપાલજી કટ્ટા (ઉ.વ. 68) તે રીટાબેનના પતિ, સ્વ. મણિબેન ગોપાલજી પુરષોત્તમ કટ્ટા (રાયપુરવાળા)ના પુત્ર, સ્વ. કાંતિલાલ નાગજી બારમેડા (અમદાવાદ)ના જમાઇ, રીનાબેન બ્રેગિનભાઇ બગ્ગા (નખત્રાણા), કોમલ યશભાઇ વોરા (ભુજ), નિરાલી મીતભાઇ સાકરિયા (ભુજ)ના પિતા, સ્વ. કિશોરભાઇ, સ્વ. દિનેશભાઇ, અરવિંદભાઇ, અશ્વિનભાઇ, દિનકરભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. પુષ્પાબેન જમનાદાસભાઇ મોઇચા (રાયપુર), સ્વ. રંજનબેન મગનભાઇ બારમેડા (રાયપુર), ગં.સ્વ. ઉર્મિલાબેન લક્ષ્મીકાંત સોલંકી (ભુજ)ના ભાઇ, રાજેન્દ્રભાઇ, ગિરીશભાઇ બારમેડા (અમદાવાદ), સ્વ. હિનાબેન (રસીલાબેન) ધીરજલાલ કટ્ટા (નખત્રાણા)ના બનેવી, ધ્રુવી, હેની, આરવ, કેશવીના નાના, વૈભવના કાકા તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

અંજાર : શાહ લાભુબેન (ઉ.વ. 80) તે સ્વ. શાહ જેન્તીલાલ વીરચંદના પત્ની, સ્વ. સપનાના માતા, સ્વ. શાહ વિરચંદ કરશનજીના પુત્રવધૂ, સ્વ. ચમનભાઈ ગેલાભાઇ શાહના પુત્રી, સ્વ. ધીરજભાઇ, ભોગીભાઇ, સ્વ. નવીનચંદ્ર, મહેશભાઇ, મીનાબેન, નયનાબેન, સ્વ. માલતીબેન, પૂર્ણિમાબેનના ભાભી, સ્વ. ગુણવંતીબેન, સ્વ. જયાબેનના દેરાણી, દમયંતીબેન, દીપ્તિબેનના જેઠાણી, દીપાલી નીલેશ શાહ, મોસમી હિલેશ શાહ, ઝમીરના કાકી, સ્વ. હરિકાંતભાઇ, સ્વ. કુમુદબેન દિનેશ શાહ, નીલમબેન, અરવિંદભાઇ સંઘવી, ચંદ્રિકાબેન અનંતભાઇ શાહના બહેન, બીનાબેનના નણંદ, ફોરમના ફઇ, ખુશ્બૂ, અંકિતા, નિરાલીના માસી તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોની પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 કોમ્યુનિટી હોલ, ચંપકનગર, અંજાર ખાતે.

માંડવી : મૂળ કોટડાના ખત્રી હાજિયાણી શેરબાનુ (ઉ.વ. 80) તે મ. હાજી ઓસમાણ સુલેમાનના પત્ની, હાજી કાસમ, નુરુન્નીશા ઇમ્તિયાઝ (ભુજ), મૈમુના મકસુદ (મુંદરા)ના માતા, મ. અભુભખર, હાજી મામદ, ખતુબાઇ ઓસમાણ (તેરા), શકિનાબાઇ ઉમર (તેરા)ના ભાભી, અનવર, શકુર, મ. રઝાક, અલ્તાફના કાકી, મોહંમદ અમાનના દાદી તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-7-2025ના શનિવારે સવારે 10થી 11 કુર્આન ખ્વાની તથા 11થી 12 વાયેઝ-જિયારત ખત્રી જમાતખાના, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ભુજના ભૂપતલાલ રતનશી કંસારા (પોમલ) (ઉ.વ. 76)(એસ.ટી.વાળા) તે સ્વ. કંકુબેન રતનશીના પુત્ર, સ્વ. ચંદ્રિકાબેનના પતિ, સ્વ. જયસુખલાલ, સ્વ. કાંતાબેન, સ્વ. શારદાબેન, કોકિલાબેન, સ્વ. પ્રવીણાબેનના ભાઇ, સ્વ. કસ્તૂરબેન દામજીભાઇ (ખેડબ્રહ્મા)ના જમાઇ, શોભનાબેન, કોકિલાબેન, રક્ષાબેન (અમદાવાદ), નરેશભાઇ, સ્વ. હર્ષદભાઇ, ગિરીશભાઇ (ખેડબ્રહ્મા)ના બનેવી, હિરેન, નિરેન, સચિનના કાકા, સપના, પૂનમના કાકા સસરા, ભવ્ય, કિશન, મીરાં, દિયાના દાદા, સ્વ. કલાવતીબેન, જ્યોતિબેન, સ્વ. નીલેશ, પીયૂષ, નીરજ, પ્રીતિ, નેહા, હિના, કોમલ, પુનિત, મીનલના મામા તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-7-2025ના શનિવારે સાંજે 5 વાગ્યે મારૂ કંસારા સોની સમાજવાડી, માધાપર ખાતે.ઐ

સુખપર (તા. ભુજ) : જેઠાલાલ કરશન વેલાણી (ઉ.વ. 77) તે ધનજીભાઈ, રામજીભાઈ, નારાણભાઈના પિતા, નાનજીભાઈ ગોરસિયાના સાળા, ગોપાલભાઈ, ગાવિંદભાઈ, રવજીભાઈ ગોરસિયા (શ્રી ગીતા રેફ્રિજરેટરવાળા)ના ફુઆ તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-7-2025ના શનિવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને સુખપર, નવાવાસ, તા. ભુજ ખાતે.

બાગ (તા. માડવી) : હંસરાજ કરસનજી મોતા (ઉ.વ. 73) તે સ્વ. જશુબાઈ કરસનજી મોતાના પુત્ર, મંજુલાબેનના પતિ, મહેન્દ્રભાઈ, વસંતભાઈ, રંજનબેન (રેશમાબેન)ના પિતા. દીપાબેન, અમિતાબેન, મુલેશભાઈ ઉગાણીના સસરા, અંજલિ-નયન, ક્રિશાના દાદા, જેનિશ, ઉન્નતિના નાના, ઉમિયાશંકર કરસનજી મોતા, રમીલાબેન લાલજી શિણાઇ, પ્રભાબેન નાનજી બોડા, કાંતાબેન નારાયણજી નાકર, નિર્મળાબેન કાંતિલાલ બોડાના મોટા ભાઈ, સ્વ. હરિરામ જેઠાભાઈ નાકરના જમાઈ, સ્વ. રવિલાલ હરિરામ નાકરસ્વ. નવીનભાઈ હરિરામ નાકર, નિર્મળાબેન નાનજી મોતા, ધનલક્ષ્મીબેન કાંતિલાલ મોતા, નીતાબેન શાંતિલાલ મોતાના બનેવી, સ્વ. કાકુભાઈ, સ્વ. દયારામ ભાઈ, સ્વ. નાનજીભાઈ, સ્વ. વિરજીભાઈ, સ્વ. ભચીબાઈ, સ્વ. પુરબાઈ, સ્વ. રતનબાઇના ભત્રીજા, કલ્યાણજી જોશી (ફરાદી)ના દોહિત્ર તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-7-2025ના  શનિવારે બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, બાગ (તા. માંડવી) ખાતે.

લુડવા (તા. માંડવી) : સંઘાર બુધીબાઈ (ઉ.વ 85) તે સ્વ. સંઘાર મેઘરાજભાઈ ગગુભાઈ સુઈયાના પત્ની, પૂંજાભાઈ હધુભાઈ ઉઢારના પુત્રી, મમુભાઈ પૂંજાભાઈ (નાના રતડિયા)ના બહેન, રતનભાઈ, સામતભાઈના માતા, બાઈઆબાઈ, શાંતાબાઈના સાસુ, નીલમબેન, લીલાવતીબેન, રમીલાબેનના દાદીસાસુ, સ્વ. બાબુભાઈ, સ્વ. પરબતભાઈ, લખમશીભાઈ, વિસરામભાઈના કાકી, અરાવિંદ, પ્રવીણ, નારાણ, રમેશ, ગોવિંદ, કલ્પેશ, ઈશ્વર, મનસુખ, કાનજી, રોહિત, ગોપાલ, સામજીના દાદી, ભવ્ય, જયનીલ, મીત, રમેશ, દશરત, નીલેશ, સ્વ. કાનજી, માવજી, યોગેશ, શાન્તિ, લક્ષિત, આનંદના પરદાદી અવસાન પામ્યા છે. સાદડી તા. 4-7થી 7-7-2025 સુધી નિવાસસ્થાન લુડવા ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : સાંધ જુસબ અબ્દુલા (ઉ.વ. 51) તે મ. અબ્દુલ્લા સિધિકના પુત્ર, દાઉદ, હારુનના ભાઇ, રમજાન અને નદીમના પિતા, હાજી ઇબ્રાહિમ, મ. ઓસમાણના ભત્રીજા, અદ્રેમાન, હાસમ, મ. કાસમ, રમજાન, અબ્દુલ, જાકબના ભાણેજ, ઇમરાન, અમજદ, મ. રહેમતુલાના કાકાઇ ભાઇ, સલીમ, ઇકબાલ, આસિફ, રજાક, નવાઝ, મ. મુસ્તાકના મામાઇ ભાઇ, ચાવડા ઇનુસના કાકાઇ સસરા, જમીર, અયાન, મનાનના કાકા તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-7-2025ના શનિવારે સવારે 10થી 11 ઘવરવાડી ખાતે.

વરમસેડા (તા. નખત્રાણા) : જયપાલ તુલસીભાઇ (બી.એસ.એફ. જવાન) (ઉ.વ. 52) તે હીરબાઇ ખેતશીભાઇના પુત્ર, દેવલબેનના પતિ, નીતાબેન નરશી ભદ્રુ (રામપર-સરવા), નવીન, કોમલબેન પ્રકાશ ઓઢાણા (ઝુરા), રવિના પિતા, ઝવેરબેન મેગજી બોખાણી (અંજાર), મૂરજીભાઇ, વાલબાઇ મહાદેવ લોંચા (અંજાર), સુરેશના ભાઇ, સ્વ. હરેશ ઉમરશી, કાનજીભાઇ ઉમરશીભાઇ, છગનભાઇ કરમશીભાઇ, મીઠુભાઇ કરમશીભાઇના ભત્રીજા, સ્વ. હીરબાઇ હીરજી લેઉવા (રામપર-વે.)ના જમાઇ, મૂરજી હીરજી લેઉવા, દેવશી હીરજી લેઉવાના બનેવી તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 13-7-2025ના રવિવારે રાત્રે આગરી અને તા. 14-7-2025ના સોમવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન વરમસેડા (તા. નખત્રાણા) ખાતે.

ગાગોદર (તા. રાપર) : મૂળ મોટી રવના નવીનભાઇ અંબારામભાઇ જોષી (ઉ.વ. 60) તે  નીમુબેનના પતિ, ઉત્તમભાઇ, વનિતાબેન, અર્ચનાબેન, બીનાબેન, હિરેનભાઇના પિતા, સ્વ. વાસુદેવભાઇ, સ્વ. ભાનુશંકરભાઇ, મોહનભાઇ, સ્વ. નીલાવંતીબેન, સ્વ. નરેશભાઇ, જિતેન્દ્રભાઇ, દિનેશભાઇ, ભીખુભાઇ, વાલજીભાઇના ભાઇ, સ્વ. વિશનજીભાઇ નરભેરામભાઇ નાણાવટિયાના જમાઇ, લાભશંકરભાઇ, કનુબેન, નવીનભાઇ, શારદાબેન, ગિરીશભાઇના બનેવી, રેખાબેન, સંજયભાઇ, રાજેશભાઇ, જગદીશભાઇના સસરા, મહેશભાઇ, મયૂરભાઇના કાકા, પ્રતીકભાઇ, હરેશભાઇ, રવિભાઇના મોટાબાપા, શિવાંશ, વંશિકાના દાદા, પાયલ, પૃથ્વી, સૃષ્ટિ, વૈદિહી, મિતાંશના નાના તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા/મોરિયા તા. 12-7- 2025ના ગાગોદર ખાતે.

ભુજપર (તા. ભચાઉ) : નાનજીભાઇ સથવારા (ઉ.વ. 63) તે સ્વ. હરબાઇ ચનાભાઇના પુત્ર, સ્વ. જીજાબેન ચનાભાઇના જમાઇ, ગં.સ્વ. નાથીબેનના પતિ, ગીતાબેન, દિનેશભાઇ, મનોજભાઇના પિતા, વનિતાબેન, દમયંતીબેન, હરિલાલના સસરા, સ્વ. નરસિંહભાઇ, પુષ્પાબેન, લીલાબેન, રામજીભાઇ, ધનુબેનના ભાઇ, ગં.સ્વ. શાન્તાબેનના દિયર, જવેરબેનના જેઠ, પેથાભાઇ, રમેશભાઇ, રમેશભાઇના સાળા, નિશા, રિદ્ધિ, મોહિત, રોહિત, મીતના દાદા, નીતિનભાઇ, શૈલેશભાઇના કાકા, યશ, કૃષિક, વિષ્ણુ, ઉત્તમ, અંજલિના કાકાઇ દાદા તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તેમના નિવાસસ્થાને.

આરીખાણા (તા. અબડાસા) : જાડેજા વિક્રમસિંહ કાનજી (ઉ.વ. 52) તે સ્વ. કાનજી વેલુભાના પુત્ર, સ્વ. ગજુભા વેલુભાના ભત્રીજા, મનુભા કાનજીના નાનાભાઇ, સ્વ. કેશુભા, હેમસિંહ, દિલુભાના કાકાઇ ભાઇ, રવિરાજસિંહ, યોગેન્દ્રસિંહના પિતા, હકુમતસિંહ, હરપાલસિંહ, નરેન્દ્રસિંહના કાકા તા. 3-7-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 13-7-2025ના રવિવારે તથા બેસણું કોમ્યુનિટી હોલ, આરીખાણા ખાતે.

કોપરગાંવ (મહારાષ્ટ્ર) : મૂળ કચ્છ-આઇડાના સંતોષ મંગલદાસ ઠક્કર (દૈયા) (ઉ.વ. 49) તે ગં.સ્વ. કમલાબેન મંગલદાસ તુલસીદાસ ઠક્કર (દૈયા)ના પુત્ર, વિઠ્ઠલદાસના ભત્રીજા, શિલ્પાબેનના પતિ, મહેન્દ્રભાઈ, ઉર્મિલાબેન હરેશકુમાર સોમેશ્વર, ત્રિવેણીબેન રાજેશકુમાર કારિયા, તનુજા (નૈના) નરેનકુમાર રાયકુંડલિયા, નીલમબેન જનકકુમાર અનમ, સુરેશ, શૈલેશ, રમેશના ભાઈ, કિશોર શંકરલાલ ઠક્કર (માખીસોતા) (એસબીટી) (પિંપળગામ બસ્વંત)ના જમાઈ, સિયા, પલકના પિતા, મંજુલાબેનના દિયર, અજય, વૈભવ, પ્રિન્સી મહેશ માખીસોતાના કાકા, જિગર, ભાવિક, જુગલ, શૈલેશ, ડોલી, હરેશના મામા, કેવિનના દાદા અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે સાંજે 4.30થી 6 મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ (પ્રદર્શન), સાંઈબાબા કોર્નર 1, નગર મનમાડ રોડ, કોપરગાંવ, મહારાષ્ટ્ર-423 601 ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંબઇ (મુલુંડ) : મૂળ કચ્છ-રેહાના વસંતબેન પોપટ (ઉ.વ. 92) તે સ્વ. સુંદરબાઇ મોનજી ગાંગજી પોપટના પુત્રવધૂ, સ્વ. હરિરામ મોનજી પોપટના પત્ની, સ્વ. દેવકાબેન ગાંગજી રૂપારેલના પુત્રી, સ્વ. મચુરાદાસ મોનજી પોપટ, સ્વ. મહાલક્ષ્મીબેન જમનાદાસ બાડિયાના ભાઇના પત્ની, દીપક, પ્રકાશ, કમલ, પ્રતિમા, વિક્રમભાઇ, હર્ષા, વિનોદભાઇના માતા, સ્મિતા, પ્રીતિ, મીનાના સાસુ, સ્વ. સુરેન્દ્રભાઇ અને ભગવાનભાઇ રૂપારેલના બહેન, વિશાલ, ધ્રુવ, હેતલ, રીનાના દાદી, પ્રશાંત, કોમલ, રેશમા, સાગરના નાની તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-7-2025ના શુક્રવારે સાંજે 5થી 7 પદમાવતી બેન્કવેટ હોલ, એમ.જી. રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંબઇ (મુલુંડ) : મૂળ કચ્છ-દુધઇના લક્ષ્મીબેન (ઉ.વ. 76) તે બેચરદાસ મોતીરામ દૈયાના પત્ની, જયશ્રી તથા આનંદના માતા, લીના તથા ભાવેશ કોટકના સાસુ, કનિષ્કના દાદી, હર્ષના નાની, અમૃતબેન વેલજીભાઇ, દેવીબેન પ્રેમજીભાઇના દેરાણી, મોરારજી રામજી ચરોડા (ઝારસુખડા)ના પુત્રી, સ્વ. જાદવજી, સ્વ. રવજી, સ્વ. વિશ્રામ, સ્વ. રણછોડ, સ્વ. વેલજી, સ્વ. જમનાબેનના બહેન તા. 1-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-7-2025ના સાંજે 5.30થી 7 રૂનવાલ ગ્રીન બેન્કવેટ હોલ, રૂનવાલ ગ્રીન, એસ લેવલ, મુલુંડ-ગોરેગાંવ લિંક રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd